Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ફોનના વ્યસનથી તેણી બીમાર પડી ગઈ, જેના કારણે તેણીને ગરદનની સારવાર કરાવવાની ફરજ પડી

    August 14, 2026

    Rani Mukherjee ને ભારતીય ફિલ્મ મહોત્સવ મેલબોર્ન ખાતે ખાસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી

    August 14, 2026

    વૈશ્વિક અસ્થિરતાના માહોલમાં Stock Market, દરેક ઉછાળે વેચવાલી યથાવત્…!!!

    August 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ફોનના વ્યસનથી તેણી બીમાર પડી ગઈ, જેના કારણે તેણીને ગરદનની સારવાર કરાવવાની ફરજ પડી
    • Rani Mukherjee ને ભારતીય ફિલ્મ મહોત્સવ મેલબોર્ન ખાતે ખાસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી
    • વૈશ્વિક અસ્થિરતાના માહોલમાં Stock Market, દરેક ઉછાળે વેચવાલી યથાવત્…!!!
    • Toxic ફિલ્મના શૂટિંગ દરમિયાન Kiara Advani ગર્ભવતી હતી, અને યશ તેની સંભાળ રાખતો હતો
    • તંત્રી લેખ…સંસદ સમક્ષ એક નવો પડકાર
    • Gujaratમાં નવી ટ્રાફિક ચલણ વ્યવસ્થા લાગુ
    • 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલનું Amreliમાં આગમન
    • શ્રાવણ માસના સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા કોર્પો.નું જાહેરનામું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, August 14
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»મોરબી»Morbi: ટંકારાના સરાયા ગામમાં ઘરમાં પ્રવેશ કરી સોનાના દાગીના અને રોકડ સહીત ૧.૭૨ લાખની ચોરી
    મોરબી

    Morbi: ટંકારાના સરાયા ગામમાં ઘરમાં પ્રવેશ કરી સોનાના દાગીના અને રોકડ સહીત ૧.૭૨ લાખની ચોરી

    Vikram RavalBy Vikram RavalAugust 3, 2026Updated:August 4, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (રવિ મોટવાણી દ્વારા)

    Morbi તા.૩

    સરાયા ગામમાં રહેતા પટેલ યુવાનના ઘરમાં અજાણ્યા ચોર ઇસમએ પ્રવેશ કરી કબાટની તિજોરીમાં રાખેલ સોનાની બે તોલાની માળા અને રોકડ રકમ સહીત કુલ રૂ ૧.૭૨ લાખની મત્તા ચોરી કરી ગયા હતા ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે ટંકારા તાલુકાના સરાયા જુના ગામમાં મહાદેવ મંદિર બાજુમાં રહેતા લલીતભાઈ મોતીભાઈ ઢેઢી (ઉ.વ.૪૦) વાળાએ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૧ ના રાત્રીના સાડા દશેક વાગ્યાથી તા. ૦૨ ના રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં અજાણ્યા ચોર ઇસમેં ફરિયાદીના ઘરમાં રાત્રીના અપપ્રવેશ કરી ચોરી કરી હતી ફરિયાદી અને તેના પત્ની રૂમમાં ઋતા હતા અને માતા બેઠક રૂમમાં સુતા હતા રાત્રીના એકાદ વાગ્યે માતાએ જગાડી કહ્યું કે બીજા રૂમનો દરવાજો ખુલ્લો છે અને લાઈટ ચાલુ છે જેથી રૂમમાં જઈને ચેક કરતા રૂમમાં લોખંડ કાબતની તિજોરીમાં રાખેલ સોનાની આશરે બે તોલાની માળા કીમત રૂ ૧,૫૭,૦૦૦ અને રૂ ૧૫,૦૦૦ રોકડા સહીત કુલ રૂ ૧,૭૨,૦૦૦ ની ચોરી કરી ગયો હતો ટંકારા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

    morbi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleટીમ ઈન્ડિયામાં વાપસી પર Bhuvneshwar Kumar મૌન તોડ્યું, કહ્યું, હું જ્યાં છું ત્યાં ખુશ છું
    Next Article Stephen Flemingના કોચિંગને કારણે ફરીથી ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ સંભાળવા માટે સંમત થયો હતો: જો રૂટ
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Morbi: જમીન અમારી તો ભાવ અમારો રહેશે, જેતપર છાવણીમાં રઘુનાથદાદા પાટીલનો હુંકાર

    August 12, 2026
    મોરબી

    Morbi: જોધપર ગામે ઝઘડા બાબતે અરજીનો ખાર રાખી દંપતીએ મહિલાને માર માર્યો

    August 12, 2026
    મોરબી

    Morbi: વાંકાનેરમાં ચાર સ્થળે જુગાર રેડ, ૧૬ પત્તા પ્રેમીઓ ઝડપાયા, ૦૬ ફરાર

    August 12, 2026
    મોરબી

    Morbi તાલુકામાં અપમૃત્યુના બનાવોમાં ત્રણના મોત

    August 12, 2026
    મોરબી

    Morbi: ગાડી સળગી ગઈ પરંતુ વીમો આપવા કંપનીનો ઇનકાર, ગ્રાહક અદાલતે આપ્યો મહત્વપૂર્ણ ચુકાદો

    August 12, 2026
    મોરબી

    Morbiના યુવાનને આર્મીમેનની ઓળખ આપી રૂ ૧૨.૪૨ લાખની ચીટીંગ, સાયબર ફ્રોડની ફરિયાદ

    August 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,010
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,090
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹230,810
    લાઈવ રેટ્સ • અપડેટ: 14-08-2026 20:46
    Categories
    Latest News

    ફોનના વ્યસનથી તેણી બીમાર પડી ગઈ, જેના કારણે તેણીને ગરદનની સારવાર કરાવવાની ફરજ પડી

    August 14, 2026

    Rani Mukherjee ને ભારતીય ફિલ્મ મહોત્સવ મેલબોર્ન ખાતે ખાસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી

    August 14, 2026

    વૈશ્વિક અસ્થિરતાના માહોલમાં Stock Market, દરેક ઉછાળે વેચવાલી યથાવત્…!!!

    August 14, 2026

    Toxic ફિલ્મના શૂટિંગ દરમિયાન Kiara Advani ગર્ભવતી હતી, અને યશ તેની સંભાળ રાખતો હતો

    August 14, 2026

    તંત્રી લેખ…સંસદ સમક્ષ એક નવો પડકાર

    August 14, 2026

    Gujaratમાં નવી ટ્રાફિક ચલણ વ્યવસ્થા લાગુ

    August 14, 2026
    Search
    Main News

    15 ઓગસ્ટ પહેલા જ દિલ્હીમાં એરપોર્ટ, હાઈકોર્ટ અને જામનગર હાઉસમાં બોમ્બની ધમકી

    August 14, 2026

    કેન્દ્રીય આરોગ્ય મંત્રી J.P. Naddaની તબિયત લથડી, દિલ્હી AIIMSમાં દાખલ

    August 14, 2026

    CM આજે અમરેલીમાં: કાલે ધ્વજવંદન બાદ 403 કરોડના વિકાસ કામોની ભેંટ આપશે

    August 14, 2026

    Americaથી ગેસની આયાત વધારવા તેલ કંપનીઓને કેન્દ્ર સરકારનો આદેશ

    August 14, 2026

    Americaમાં વિવાદ: ICE એજન્ટોને મળશે 380 વોલ્ટનો ઝાટકો આપતાં Electric Gloves

    August 14, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ફોનના વ્યસનથી તેણી બીમાર પડી ગઈ, જેના કારણે તેણીને ગરદનની સારવાર કરાવવાની ફરજ પડી

    August 14, 2026

    Rani Mukherjee ને ભારતીય ફિલ્મ મહોત્સવ મેલબોર્ન ખાતે ખાસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી

    August 14, 2026

    વૈશ્વિક અસ્થિરતાના માહોલમાં Stock Market, દરેક ઉછાળે વેચવાલી યથાવત્…!!!

    August 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.