Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    IIT Kharagpur માં વધુ એક વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત

    April 18, 2026

    Hyderabad માં પ્રાઈવેટ બસમાં આગ ભભૂકી : ડ્રાઈવરની સમય સૂચકતાથી જાનહાની ટળી

    April 18, 2026

    કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! DAમાં 2 ટકાનો વધારો, કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય

    April 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • IIT Kharagpur માં વધુ એક વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત
    • Hyderabad માં પ્રાઈવેટ બસમાં આગ ભભૂકી : ડ્રાઈવરની સમય સૂચકતાથી જાનહાની ટળી
    • કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! DAમાં 2 ટકાનો વધારો, કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય
    • ‘ટ્રમ્પના 7 દાવા અને તમામ જુઠ્ઠાં…’ ભડકેલાં Iran કહ્યું – હોર્મુઝમાં તો ફક્ત અમારો જ કાયદો ચાલશે
    • વિપક્ષે નારીશક્તિનો હક છિનવ્યો, ગામડે-ગામડે લઈ જઈશું આ મુદ્દો: PM મોદીનું નિવેદન
    • Sonia Gandhi ની મુશ્કેલી વધી: નાગરિકતા પહેલા વોટર લિસ્ટમાં નામ કેવી રીતે આવ્યું? કોર્ટે માંગ્યો જવાબ
    • Congress પર મહિલા વિરોધી હોવાનો કલંક લાગ્યો, જે ક્યારેય નહીં ભૂંસાય: રિજિજુનો વળતો પ્રહાર
    • Iran ફરી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કર્યું, અમેરિકા સામે વાયદો તોડવાનો લગાવ્યો આરોપ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»MS Dhoni એ વર્લ્ડ ચેમ્પિયન્સનું સન્માન કર્યું, ચેપોક ખાતે એક ભવ્ય કાર્યક્રમ યોજાયો
    ખેલ જગત

    MS Dhoni એ વર્લ્ડ ચેમ્પિયન્સનું સન્માન કર્યું, ચેપોક ખાતે એક ભવ્ય કાર્યક્રમ યોજાયો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMarch 23, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Chennai,તા.૨૩

    આઇપીએલ ૨૦૨૬ ૨૮ માર્ચથી શરૂ થવાનું છે. ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં, ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમે ચેપોક સ્ટેડિયમ ખાતે એક મુલાકાત અને શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં ચેન્નાઈ સુપર કિંગ્સના વર્તમાન ખેલાડીઓ સહિત ઘણા ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડીઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન, ભૂતપૂર્વ સીએસકે કેપ્ટન એમએસ ધોનીએ ટીમ ઈન્ડિયાના તાજેતરના વર્લ્ડ કપ વિજયમાં મુખ્ય ભૂમિકા ભજવનારા ખેલાડીઓને સ્મૃતિચિહ્નો આપીને સન્માનિત કર્યા.

    ચેન્નઈ સુપર કિંગ્સ ટીમમાં ત્રણ ખેલાડીઓનો સમાવેશ થાય છે જેમણે તાજેતરમાં ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપનું ગૌરવ અપાવ્યું છે. આ ત્રણ ખેલાડીઓમાં સંજુ સેમસન, શિવમ દુબે અને આયુષ મ્હાત્રેનો સમાવેશ થાય છે. ૮ માર્ચે ટીમ ઈન્ડિયાના ટી ૨૦ વર્લ્ડ કપ વિજયમાં સંજુ સેમસન અને શિવમ દુબેએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આયુષ મ્હાત્રેએ થોડા મહિના પહેલા ભારતને અંડર-૧૯ વર્લ્ડ કપ ટાઇટલ પણ અપાવ્યું હતું. એમએસ ધોનીએ ચેપોક ગ્રાઉન્ડ પર આ ત્રણ ખેલાડીઓનું સન્માન કર્યું હતું. સીએસકેએ તેમના ફોટા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્‌સ પર શેર કર્યા હતા.

    આ સિઝનની શરૂઆત પહેલાં, ચેન્નઈ સુપર કિંગ્સે તેમના હોમ ગ્રાઉન્ડ, એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે “રોર ૨૦૨૬” નામનો એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ધોની ઉપરાંત, રાયડુ, મેથ્યુ હેડન, માઈકલ હસી, હરભજન સિંહ, સુરેશ રૈના, લક્ષ્મીપતિ બાલાજી અને મુરલીધરન સહિત ચેન્નાઈના ઘણા ભૂતપૂર્વ ખેલાડીઓએ આ ખાસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન, આ બધા ખેલાડીઓ એકબીજા સાથે મસ્તી કરતા અને મજાક કરતા જોવા મળ્યા હતા, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

    આઇપીએલ ૨૦૨૫ માં ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રદર્શન નિરાશાજનક હતું. ટીમે ગત સિઝન પોઈન્ટ ટેબલમાં તળિયે રહીને સમાપ્ત કરી હતી. આઇપીએલ ૨૦૨૫ માં ચેન્નાઈએ ૧૪ મેચમાંથી ફક્ત ચાર મેચ જીતી હતી. ચેન્નાઈ ૩૦ માર્ચે રાજસ્થાન રોયલ્સ સામે તેના આઇપીએલ ૨૦૨૬ અભિયાનની શરૂઆત કરશે. હવે જોવાનું એ છે કે ચેન્નાઈ આઇપીએલ ૨૦૨૬ માં કેવું પ્રદર્શન કરે છે.

    MS Dhoni world champions
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    Rohit Sharma ની ઇજા ગંભીર છે?,ટીમના મુખ્ય કોચ મહેલા જયવર્ધન

    April 18, 2026
    ખેલ જગત

    Jay Shah અમદાવાદમાં દિલ જીત્યા : VIP કલ્ચરને બદલે દર્શકોની વચ્ચે બેસી મેચ નિહાળ્યો

    April 18, 2026
    ખેલ જગત

    IPL 2026 : પાવરપ્લેના સ્ટાર ડાબા હાથના બ્લાસ્ટર

    April 18, 2026
    ખેલ જગત

    Australia વનડે શ્રેણી રમવા પાક. અને બાંગ્લાદેશ જશે

    April 18, 2026
    ખેલ જગત

    IPL 2026 : કોલકાતાની વધુ એક હાર : ગુજરાતે વિજયની હેટ્રિક સર્જી

    April 18, 2026
    ખેલ જગત

    RCB Vs DC : બેંગ્લોરને ફરી પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચવાની તક : આજે દિલ્હી સામે જંગ

    April 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    IIT Kharagpur માં વધુ એક વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત

    April 18, 2026

    Hyderabad માં પ્રાઈવેટ બસમાં આગ ભભૂકી : ડ્રાઈવરની સમય સૂચકતાથી જાનહાની ટળી

    April 18, 2026

    કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! DAમાં 2 ટકાનો વધારો, કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય

    April 18, 2026

    ‘ટ્રમ્પના 7 દાવા અને તમામ જુઠ્ઠાં…’ ભડકેલાં Iran કહ્યું – હોર્મુઝમાં તો ફક્ત અમારો જ કાયદો ચાલશે

    April 18, 2026

    વિપક્ષે નારીશક્તિનો હક છિનવ્યો, ગામડે-ગામડે લઈ જઈશું આ મુદ્દો: PM મોદીનું નિવેદન

    April 18, 2026

    Sonia Gandhi ની મુશ્કેલી વધી: નાગરિકતા પહેલા વોટર લિસ્ટમાં નામ કેવી રીતે આવ્યું? કોર્ટે માંગ્યો જવાબ

    April 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    IIT Kharagpur માં વધુ એક વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત

    April 18, 2026

    Hyderabad માં પ્રાઈવેટ બસમાં આગ ભભૂકી : ડ્રાઈવરની સમય સૂચકતાથી જાનહાની ટળી

    April 18, 2026

    કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! DAમાં 2 ટકાનો વધારો, કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય

    April 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.