Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Amreli: રાષ્ટ્રીય પર્વ મહોત્સવનું રીહર્સલ : 300 મીટરના તિરંગા સાથે યાત્રા નીકળી

    August 13, 2026

    Amreli: CMનાં સંભવિત રૂટમાં કચરાનાં ઢગલા દેખાતા પાલિકા પ્રમુખે અધિકારીઓને ખખડાવ્યા

    August 13, 2026

    Amreli: ધારીની પેટા તિજોરી કચેરીમાં અજગરનો પ્રવેશ : રેસ્કયુ કરી જંગલમાં મુકત કરાયો

    August 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Amreli: રાષ્ટ્રીય પર્વ મહોત્સવનું રીહર્સલ : 300 મીટરના તિરંગા સાથે યાત્રા નીકળી
    • Amreli: CMનાં સંભવિત રૂટમાં કચરાનાં ઢગલા દેખાતા પાલિકા પ્રમુખે અધિકારીઓને ખખડાવ્યા
    • Amreli: ધારીની પેટા તિજોરી કચેરીમાં અજગરનો પ્રવેશ : રેસ્કયુ કરી જંગલમાં મુકત કરાયો
    • Amreli: લીલીયા મોટામાં રેલવે ફાટકમાં અવારનવાર ટેકનીકલ ખામી સર્જાતા ટ્રાફિક જામનાં દ્રશ્યો
    • Amreli: ઠેબી ડેમ જળાશયમાં ધોળા દિવસે સ્ટ્રીટ લાઇટનો ઝળહળાટ : રાત્રીનાં અંધારપટ્ટ
    • Sri Lanka માં ભારતીય પેસરોની `ટેસ્ટ’
    • ફીટ દેખાવા હવે Indian player ઓ વજન ઘટાડવાના ઇન્જેકશન લે છે ??
    • ક્રિકેટર આકાશદીપ અને મુકેશ કુમાર ડીએસપીની નોકરી ગુમાવી શકે છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, August 13
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»અમરેલી»Amreli: CMનાં સંભવિત રૂટમાં કચરાનાં ઢગલા દેખાતા પાલિકા પ્રમુખે અધિકારીઓને ખખડાવ્યા
    અમરેલી

    Amreli: CMનાં સંભવિત રૂટમાં કચરાનાં ઢગલા દેખાતા પાલિકા પ્રમુખે અધિકારીઓને ખખડાવ્યા

    Vikram RavalBy Vikram RavalAugust 13, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (મિલાપ રૂપારેલ)
    Amreli, તા.13
    અમરેલી શહેરમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તૈયારીઓ વચ્ચે પાલિકાની સફાઈ વ્યવસ્થાને લઈને અમરેલી નગરપાલિકા પ્રમુખ વૈશાલી માંગરોળિયાનો આક્રોશ સામે આવ્યો છે.

    મુખ્યમંત્રીના સંભવિત રૂટ સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં રિયાલિટી ચેકિંગ દરમિયાન કચરાના ઢગલા અને ગંદકી જોવા મળતા પાલિકા પ્રમુખે સ્થળ પર જ અધિકારીઓને ખખડાવ્યા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પાલિકાની સફાઈ કામગીરીને લઈને ચર્ચા શરૂ થઈ છે.

    પ્રાપ્ત વિગતો મુજબ, સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તૈયારીઓના ભાગરૂપે શહેરમાં સફાઈ સહિતની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન મુખ્યમંત્રીના રૂટ ચિતલ રોડ ઉપર જ કચરાના ઢગલા અને ગંદકી જોવા મળતાં પાલિકા પ્રમુખ વૈશાલી માંગરોળિયા ભારે નારાજ થયા હતા. તેમણે તાત્કાલિક ચીફ ઓફિસર તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓને સ્થળ પર બોલાવી સફાઈ વ્યવસ્થાને લઈને ઉગ્ર રજૂઆત કરી હતી.

    પાલિકા પ્રમુખે અધિકારીઓને સફાઈ કામગીરીમાં બેદરકારી બદલ જવાબદાર ઠેરવી કડક શબ્દોમાં ટકોર કરી હતી. સાથે જ અમરેલીના ધારાસભ્ય તથા રાજ્યના ઉર્જામંત્રીને મોબાઈલ મારફતે જાણ કરી પાલિકાના અધિકારીઓ પોતાની વાતને ગાંઠતા ન હોવાની રજૂઆત કરી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.

    શહેરમાં ઠેર-ઠેર ગંદકી જોવા મળતા પાલિકા પ્રમુખનો આક્રોશ કેમેરામાં કેદ થયો હતો અને આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ભાજપ શાસિત અમરેલી નગરપાલિકાના પ્રમુખ દ્વારા જ સફાઈ વ્યવસ્થાને લઈને અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરવામાં આવતા પાલિકાની કામગીરી અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.

    Amreli Amreli NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAmreli: ધારીની પેટા તિજોરી કચેરીમાં અજગરનો પ્રવેશ : રેસ્કયુ કરી જંગલમાં મુકત કરાયો
    Next Article Amreli: રાષ્ટ્રીય પર્વ મહોત્સવનું રીહર્સલ : 300 મીટરના તિરંગા સાથે યાત્રા નીકળી
    Vikram Raval
    • Website

    Related Posts

    અમરેલી

    Amreli: રાષ્ટ્રીય પર્વ મહોત્સવનું રીહર્સલ : 300 મીટરના તિરંગા સાથે યાત્રા નીકળી

    August 13, 2026
    અમરેલી

    Amreli: ધારીની પેટા તિજોરી કચેરીમાં અજગરનો પ્રવેશ : રેસ્કયુ કરી જંગલમાં મુકત કરાયો

    August 13, 2026
    અમરેલી

    Amreli: લીલીયા મોટામાં રેલવે ફાટકમાં અવારનવાર ટેકનીકલ ખામી સર્જાતા ટ્રાફિક જામનાં દ્રશ્યો

    August 13, 2026
    અમરેલી

    Amreli: ઠેબી ડેમ જળાશયમાં ધોળા દિવસે સ્ટ્રીટ લાઇટનો ઝળહળાટ : રાત્રીનાં અંધારપટ્ટ

    August 13, 2026
    અમરેલી

    Amreli: સતત બીજા દિવસે જિલ્લામાંથી એનાલોગ પનીરનું વેચાણ કરતા બે વેપારીઓ સામે કાર્યવાહી

    August 12, 2026
    અમરેલી

    Amreli: બાબરા પંથકમાં શ્વાનના હુમલામાં હરણનું મોત નીપજ્તા વનવિભાગ દોડતું થયું

    August 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,950
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,040
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹229,440
    લાઈવ રેટ્સ • અપડેટ: 13-08-2026 16:58
    Categories
    Latest News

    Amreli: રાષ્ટ્રીય પર્વ મહોત્સવનું રીહર્સલ : 300 મીટરના તિરંગા સાથે યાત્રા નીકળી

    August 13, 2026

    Amreli: ધારીની પેટા તિજોરી કચેરીમાં અજગરનો પ્રવેશ : રેસ્કયુ કરી જંગલમાં મુકત કરાયો

    August 13, 2026

    Amreli: લીલીયા મોટામાં રેલવે ફાટકમાં અવારનવાર ટેકનીકલ ખામી સર્જાતા ટ્રાફિક જામનાં દ્રશ્યો

    August 13, 2026

    Amreli: ઠેબી ડેમ જળાશયમાં ધોળા દિવસે સ્ટ્રીટ લાઇટનો ઝળહળાટ : રાત્રીનાં અંધારપટ્ટ

    August 13, 2026

    Sri Lanka માં ભારતીય પેસરોની `ટેસ્ટ’

    August 13, 2026

    ફીટ દેખાવા હવે Indian player ઓ વજન ઘટાડવાના ઇન્જેકશન લે છે ??

    August 13, 2026
    Search
    Main News

    પેકેજ્ડ ફૂડ પર વોર્નિંગ લેબલ મુદ્દે સુપ્રીમ કોર્ટે FSSAIની ઝાટકણી કાઢી

    August 13, 2026

    Gold, Silver અને ખજાનાથી ભરેલા ટાપુ પર પહોંચ્યા પુતિન તો જાપાન ભડક્યું

    August 13, 2026

    યુ.પી.ના વિધાનસભ્યનો બફાટ લસણ-કાંદા વિના માછલી રાંધો એ શાકાહારી જ કહેવાય

    August 13, 2026

    એક વર્ષમાં જેટલા kidney Transplants થયાં, તેનાથી 5 ગણા દર્દીઓ હાલ વેઈટિંગમાં

    August 13, 2026

    `કોકરોચ જનતા પાર્ટી’ ટૂંક સમયમાં `જંતર મંતર સિઝન-2′ શરૂ કરશે : Abhijeet Deepak

    August 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Amreli: રાષ્ટ્રીય પર્વ મહોત્સવનું રીહર્સલ : 300 મીટરના તિરંગા સાથે યાત્રા નીકળી

    August 13, 2026

    Amreli: ધારીની પેટા તિજોરી કચેરીમાં અજગરનો પ્રવેશ : રેસ્કયુ કરી જંગલમાં મુકત કરાયો

    August 13, 2026

    Amreli: લીલીયા મોટામાં રેલવે ફાટકમાં અવારનવાર ટેકનીકલ ખામી સર્જાતા ટ્રાફિક જામનાં દ્રશ્યો

    August 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.