Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    October 12, 2026

    આજનું રાશિફળ

    October 12, 2026

    Rajkot: આરોગ્ય વિભાગનો દરોડોઃ મોચીબજારમાંથી ૧૫૦૦ કિલો પડતર ચીકન પકડાયું

    October 12, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot: આરોગ્ય વિભાગનો દરોડોઃ મોચીબજારમાંથી ૧૫૦૦ કિલો પડતર ચીકન પકડાયું
    • Junagadhની સિવિલ હોસ્પિટલ મનોરોગ દર્દીઓ માટે એક શાંતિમય સ્વાસ્થ્ય કેન્દ્ર બન્યું
    • Jamnagarમાં જૂની અદાવતમાં થાર કારથી આઈ-૨૦ને ટક્કર મારી યુવકની હત્યાઃ ત્રણ આરોપી ઝડપાયા
    • Jamnagar: જોડિયાના પીઠડ ગામે પિતા-પુત્રનો ખેડૂત પર લાકડીઓ વડે હુમલો
    • Jamnagarના કનસુમરા જી.આઈ.ડી.સી. પાસે કારમાંથી રૂ. ૮૫ હજારનો વિદેશી દારૂ ઝડપાયો
    • Morbi મ્યુનીસીપલ કમિશ્નર રજા માણતા હતા અને તેની સરકારી ગાડીનો ઘરમાં જ અકસ્માત!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, October 12
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મુખ્ય સમાચાર»New Delhi: ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન
    મુખ્ય સમાચાર

    New Delhi: ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન

    Vikram RavalBy Vikram RavalOctober 12, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi. તા.૧૨

    New Delhiમાં મુખ્ય ચૂંટણી કમિશનર (સીઈસી) જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ પ્રદર્શનો વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રાલયે જંતર-મંતરને પ્રદર્શન સ્થળના લિસ્ટમાંથી હટાવી દીધું છે. ગૃહમંત્રાલયની સમિતિની ભલામણના આધાર પર દિલ્હીમાં ધરણા-પ્રદર્શન માટે ત્રણ નવા સ્થળ નક્કી કરવામાં આવ્યા છે.

    રામલીલા મેદાન, બુરાડી મેદાન અને સીબીડી મેદાન, પૂર્વી દિલ્હી પ્રદર્શન માટે નક્કી કરવામાં આવ્યા છે. જંતર-મંતરને પ્રદર્શન સ્થળના રૂપમાં આપવામાં આવેલું નોટિફિકેશન રદ્દ કરી દેવામાં આવ્યું છે. આશરે ૩૩ વર્ષ સુધી જંતર-મંતર પ્રદર્શનનું સ્થળ રહ્યું. આ પહેલા ઈન્ડિયા ગેટની બોટ ક્લબ પ્રદર્શન સ્થળ હતી.

    કોકરોચ જનતા પાર્ટીએ જંતર-મંતર પર પ્રદર્શનની મંજૂરી માગી હતી. આ વચ્ચે સરકારે મોટું પગલું ભરતા તેને ધરણા સ્થળના લિસ્ટમાંથી હટાવી દીધું છે. હવે માત્ર બુરાડી મેદાન, સીબીડી મેદાન અને રામલીલા મેદાનમાં પ્રદર્શન કરી શકાશે. જંતર-મંતર એક ઐતિહાસિક સ્થળ છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી તે લોકતંત્રનો અવાજ બનેલું હતું. દેશભરમાં સમસ્યા હોય ખેડૂતોની, ખેલાડીઓની કે પછી સરકારી કર્મચારીઓની. તે જંતર-મંતર પર પહોંચી શાંતિપૂર્ણ વિરોધ કરતા હતા. પરંતુ હવે જંતર-મંતર પર કોઈ પ્રદર્શન કરી શકાશે નહીં.

    દિલ્હી પોલીસ અનુસાર આ ત્રણેય જગ્યા પર પ્રદર્શન અને ધરણા આયોજિત કરવા માટે વિગતવાર ર્જીંઁ અલગથી જારી થશે. આ ૨૮ એપ્રિલ ૨૦૨૨ના જારી આદેશમાં આંશિક સુધાર છે. જંતર-મંતર નવી દિલ્હીના લુટિયન્સ વિસ્તારમાં છે. કનોટ પ્લેસથી તેનું અંતર માત્ર ૧૦૦ મીટર છે. જંતર-મંતરથી સંસદ ભવન ૫૦૦ મીટર દૂર છે. તેવામાં આ સંવેદનશીલ વિસ્તાર છે અને તેથી અહીં કડક સુરક્ષા વ્યવસ્થા રહે છે. જંતર-મંતર ક્યારેક ભારતની વૈજ્ઞાનિક પ્રગતિનું પ્રતીક હતું. તેનો ઉપયોગ વૈજ્ઞાનિક શોધ માટે થતો હતો.  દિલ્હી પોલીસનો નવો આદેશ ૨૮ એપ્રિલ, ૨૦૨૨ના રોજ જાહેર કરવામાં આવેલા જૂના સ્ટેન્ડિંગ ઓર્ડરમાં થોડો ફેરફાર કરે છે. નવા નિયમોનો હેતુ વિરોધ પ્રદર્શન માટે નક્કી કરવામાં આવેલા સ્થળો અને તેની સાથે જોડાયેલી વ્યવસ્થાઓને સ્પષ્ટ કરવાનો છે. જોકે, પ્રદર્શનની મંજૂરી, લોકોની સંખ્યા અને અન્ય શરતો અંગેના વિગતવાર નિયમો અલગથી જાહેર થયા બાદ જ સમગ્ર પ્રક્રિયા સ્પષ્ટ થશે.

    આદેશ અનુસાર, ગૃહ મંત્રાલયે જંતર-મંતરની જગ્યાએ અન્ય વિરોધ પ્રદર્શનનાં સ્થળો ઓળખવા માટે એક સમિતિની રચના કરી હતી. સમિતિએ વિવિધ સ્થળોની તપાસ કર્યા બાદ પોતાની ભલામણો રજૂ કરી હતી. આ ભલામણોના આધારે જંતર-મંતરને વિરોધ પ્રદર્શનના સ્થળ તરીકે નક્કી કરવામાં આવેલી યાદીમાંથી દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યું હતું. જંતર-મંતર લાંબા સમયથી દિલ્હીમાં રાજકીય પક્ષો, સામાજિક સંગઠનો અને સામાન્ય લોકો માટે વિરોધ પ્રદર્શનનું એક મહત્ત્વપૂર્ણ કેન્દ્ર રહ્યું છે. અહીં વિવિધ મુદ્દાઓને લઈને ધરણાં અને વિરોધ પ્રદર્શનો યોજાતા રહ્યા છે.

    New Delhi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAhmedabad: અમૃતસરના ચકચારી હત્યા કેસના ત્રણ આરોપી વાપીમાંથી ઝડપાયા
    Next Article છૂટક ફુગાવો વધીને ૫.૫૪ ટકા, Onionએ લોકોને આંસુ કઢાવ્યા
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Stock Marketમાં તીવ્ર ઘટાડો – ટેક મહિન્દ્રા અને આઇટીસી સહિતના શેરોની હાલત ખરાબ

    October 12, 2026
    રાષ્ટ્રીય

    કોંગ્રેસ જ્યારે ચૂંટણી હારે છે ત્યારે ઈવીએમ અને ચૂંટણી પંચને દોષ આપે છે, CM Yogi Adityanath

    October 12, 2026
    રાષ્ટ્રીય

    New Delhi મેટ્રોમાં હત્યા,ભૂતપૂર્વ આઇએએસ અધિકારી અને વકીલના પુત્રની સીટ માટે હત્યા

    October 12, 2026
    રાષ્ટ્રીય

    સંરક્ષણ મંત્રી Rajnath Singh ૨૭ મેડલ જીતનારા ખેલાડીઓનું કર્યું સન્માન

    October 12, 2026
    રાષ્ટ્રીય

    બુલડોઝર એક્શન પર ભડક્યાં ભાજપના દિગ્ગજ Shivraj Singh Chouhan

    October 12, 2026
    રાષ્ટ્રીય

    મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ Supreme Courtમાં અરજી દાખલ

    October 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹149,200
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹136,760
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹216,200
    લાઈવ રેટ્સ • અપડેટ: 12-10-2026 22:23
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    October 12, 2026

    આજનું રાશિફળ

    October 12, 2026

    Rajkot: આરોગ્ય વિભાગનો દરોડોઃ મોચીબજારમાંથી ૧૫૦૦ કિલો પડતર ચીકન પકડાયું

    October 12, 2026

    Junagadhની સિવિલ હોસ્પિટલ મનોરોગ દર્દીઓ માટે એક શાંતિમય સ્વાસ્થ્ય કેન્દ્ર બન્યું

    October 12, 2026

    Jamnagarમાં જૂની અદાવતમાં થાર કારથી આઈ-૨૦ને ટક્કર મારી યુવકની હત્યાઃ ત્રણ આરોપી ઝડપાયા

    October 12, 2026

    Jamnagar: જોડિયાના પીઠડ ગામે પિતા-પુત્રનો ખેડૂત પર લાકડીઓ વડે હુમલો

    October 12, 2026
    Search
    Main News

    મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ Supreme Courtમાં અરજી દાખલ

    October 12, 2026

    New Delhi: ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન

    October 12, 2026

    Saudi Arabia: એરપોર્ટ પર લાઈનમાં ઊભા હતા અને મિસાઈલ આવીને પડી

    October 12, 2026

    Omanમાં ભારતીય ઓઈલ જહાજ પર ભયાનક હુમલો

    October 12, 2026

    EDએ આમ્રપાલી જૂથની ૫૪.૭૧ કરોડની મિલકતો ટાંચમાં લીધી

    October 12, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    October 12, 2026

    આજનું રાશિફળ

    October 12, 2026

    Rajkot: આરોગ્ય વિભાગનો દરોડોઃ મોચીબજારમાંથી ૧૫૦૦ કિલો પડતર ચીકન પકડાયું

    October 12, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.