Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ફોનના વ્યસનથી તેણી બીમાર પડી ગઈ, જેના કારણે તેણીને ગરદનની સારવાર કરાવવાની ફરજ પડી

    August 14, 2026

    Rani Mukherjee ને ભારતીય ફિલ્મ મહોત્સવ મેલબોર્ન ખાતે ખાસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી

    August 14, 2026

    વૈશ્વિક અસ્થિરતાના માહોલમાં Stock Market, દરેક ઉછાળે વેચવાલી યથાવત્…!!!

    August 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ફોનના વ્યસનથી તેણી બીમાર પડી ગઈ, જેના કારણે તેણીને ગરદનની સારવાર કરાવવાની ફરજ પડી
    • Rani Mukherjee ને ભારતીય ફિલ્મ મહોત્સવ મેલબોર્ન ખાતે ખાસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી
    • વૈશ્વિક અસ્થિરતાના માહોલમાં Stock Market, દરેક ઉછાળે વેચવાલી યથાવત્…!!!
    • Toxic ફિલ્મના શૂટિંગ દરમિયાન Kiara Advani ગર્ભવતી હતી, અને યશ તેની સંભાળ રાખતો હતો
    • તંત્રી લેખ…સંસદ સમક્ષ એક નવો પડકાર
    • Gujaratમાં નવી ટ્રાફિક ચલણ વ્યવસ્થા લાગુ
    • 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલનું Amreliમાં આગમન
    • શ્રાવણ માસના સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા કોર્પો.નું જાહેરનામું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, August 14
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabadમાં બ્લોકચેન ટેકનોલોજી આધારિત નવું ઓનલાઈન મેરેજ રજિસ્ટ્રેશન પોર્ટલ શરૂ થશે
    અમદાવાદ

    Ahmedabadમાં બ્લોકચેન ટેકનોલોજી આધારિત નવું ઓનલાઈન મેરેજ રજિસ્ટ્રેશન પોર્ટલ શરૂ થશે

    Vikram RavalBy Vikram RavalJuly 31, 2026Updated:August 1, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    લગ્ન નોંધણી માટે દસ્તાવેજની જેમ ટોકન લેવાનું રહેશે

    Ahmedabad, તા.૩૧

    Ahmedabad મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય ભવન, હેલ્થ જન્મ-મરણ-લગ્ન વિભાગ દ્વારા નાગરિકોને વધુ સરળ, સુરક્ષિત, પારદર્શક અને ડિજિટલ સેવાઓ આપવા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. એએમસી દ્વારા બ્લોકચેન ટેકનોલોજી ના ઉપયોગથી એક નવી ‘લગ્ન એપ્લિકેશન’ તૈયાર કરવામાં આવી છે, જે આગામી ૧ ઓગસ્ટ ૨૦૨૬ થી કોર્પોરેશનની સત્તાવાર વેબસાઈટ પર કાર્યરત થઈ જશે.

    જેથી હવે મેરેજ રજિસ્ટ્રેશન માટે દસ્તાવેજની જેમ ટોકન લેવાનું રહેશે, ટોકનની તારીખે રજિસ્ટ્રાર પાસે જવું પડશે.કોર્પોરેશનના અધિક આરોગ્ય અધિકારી અને અને રજિસ્ટ્રાર (જન્મ-મરણ-લગ્ન) દ્વારા ૩૦ જુલાઈ ૨૦૨૬ના રોજ એક ઓફિસ સરક્યુલર જારી કરીને તમામ ૪૮ ઇલેક્શન વોર્ડના સબ રજિસ્ટ્રારોને તાત્કાલિક ધોરણે નવી વ્યવસ્થાનો અમલ કરવા કડક સૂચનાઓ આપી દેવામાં આવી છે. જેમાં ૩૦ જુલાઈ ૨૦૨૬ના રોજ સાંજે ૪ઃ૦૦ વાગ્યા પછી લગ્ન પ્રમાણપત્ર માટે અરજદારો પાસેથી નવી અરજીઓ લેવામાં આવશે નહીં કે કોઈ લગ્નની નોંધણી કરવામાં આવશે નહીં. ૩૦ જુલાઈ ૨૦૨૬ના રોજ બપોરે ૪ઃ૦૦ વાગ્યા સુધીમાં રજિસ્ટરમાં નોંધાયેલા છેલ્લા લગ્ન નોંધણી નંબરની વિગત હેડ ઓફિસને મોકલી આપવાની રહેશે.

    નવા મોડ્યુલમાં તે પછીના સિરીયલ નંબરથી જ નોંધણી પ્રક્રિયા આગળ ધપાવવામાં આવશે. સિસ્ટમ અપગ્રેડેશન અને નવી ટેકનોલોજીના સેટઅપ માટે ૩૧ જુલાઈ ૨૦૨૬ના રોજ છસ્ઝ્રની તમામ વોર્ડ ઓફિસો ખાતે લગ્ન નોંધણીની પ્રક્રિયા સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે.નવા પરિપત્ર મુજબ દરેક વોર્ડ સબ રજિસ્ટ્રારે હેડ ઓફિસથી માર્ગદર્શન બોર્ડ/સાઈન બોર્ડ મેળવીને પોતાની વોર્ડ ઓફિસ અને ઝોન ઓફિસ ખાતે નાગરિકોની જાણકારી માટે પ્રદર્શિત કરવાના રહેશે. તમામ સબ રજિસ્ટ્રારોને યુઝર આઈડી અને પાસવર્ડ આપી દેવામાં આવ્યા છે અને ગોપનીયતા જાળવવા માટે પાસવર્ડ તાત્કાલિક બદલી નાખવા આદેશ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી માઈક્રોટેક સોફ્ટવેર દ્વારા ઓનલાઈન લગ્ન પ્રમાણપત્ર આપવામાં આવતા હતા, પરંતુ હવે બ્લોકચેન ટેકનોલોજી આધારિત નવી સિસ્ટમ અમલમાં આવતા લગ્ન રજિસ્ટ્રેશનની કામગીરી વધુ ઝડપી, સુરક્ષિત અને સુવિધાસભર બનશે.

    આ અંગે હરસિદ્ધિ મેરેજ હોલ ચલાવતા જતીન મહેન્દ્ર કુમાર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા દ્વારા બ્લોકચેન ટેકનોલોજી આધારિત નવું મેરેજ રજિસ્ટ્રેશન પોર્ટલ શરૂ કરવાનો નિર્ણય ખૂબ જ આવકારદાયક છે. એક મેરેજ બ્યુરો ચલાવતા હોવાના નાતે અમારે દરરોજ અનેક નવયુગલોને લગ્ન નોંધણી અને પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયામાં માર્ગદર્શન આપવું પડતું હોય છે. જૂની સિસ્ટમમાં ઘણીવાર વિલંબ અને ટેકનિકલ ખામીઓનો સામનો કરવો પડતો હતો. બ્લોકચેન ટેકનોલોજીના ઉપયોગથી આખી પ્રક્રિયા વધુ પારદર્શક, ઝડપી અને સુરક્ષિત બનશે, જેનાથી બોગસ રજિસ્ટ્રેશન અટકશે.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAhmedabadના દંપતી દ્વારા મહેસાણા અર્બન બેન્ક સાથે ૧૦.૮૮ કરોડની ઠગાઈ
    Next Article Priyanka Chopra ’વારાણસી’ના શૂટિંગમાંથી થોડો સમય કાઢી પતિ અને સહ-કલાકાર સાથે બહાર ગઈ
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    બસ એક મહિનો બાકી! PM Modi પછી, CM Bhupendra Patel ગુજરાતમાં ઘણા રેકોર્ડ તોડશે

    August 13, 2026
    અમદાવાદ

    Audaના મકાનો આપવાના બહાને વાસણામાં આચરાઈ લાખોની ઠગાઈ, બનાવાતી કોર્પોરેશનની બોગસ ફાઇલો!

    August 13, 2026
    અમદાવાદ

    AMC સંચાલિત પ્રાથમિક શાળામાં બાળકોની સુવિધાઓને લઈને ચોંકાવનારા આક્ષેપો

    August 13, 2026
    અમદાવાદ

    Ahmedabad: સાયબર ફ્રોડના ભોગ બનેલા ૧૧ ફરીયાદીઓને રૂ.૨.૬૦ કરોડ પરત કરાયા

    August 13, 2026
    અમદાવાદ

    Ahmedabad: પ્રખ્યાત મંદિરોના દર્શન સરળ બન્યા, AMTSએ શરૂ કરી ખાસ ૮ કલાકની બસ સેવા

    August 12, 2026
    અમદાવાદ

    Ahmedabad: SG હાઈ-વે પર હૃદય કંપાવનારી ઘટના, ૩૨ માળની બિલ્ડિંગની ક્રેન પરથી યુવકે મોત વ્હાલું કર્યું

    August 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,810
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,910
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹231,270
    લાઈવ રેટ્સ • અપડેટ: 14-08-2026 20:16
    Categories
    Latest News

    ફોનના વ્યસનથી તેણી બીમાર પડી ગઈ, જેના કારણે તેણીને ગરદનની સારવાર કરાવવાની ફરજ પડી

    August 14, 2026

    Rani Mukherjee ને ભારતીય ફિલ્મ મહોત્સવ મેલબોર્ન ખાતે ખાસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી

    August 14, 2026

    વૈશ્વિક અસ્થિરતાના માહોલમાં Stock Market, દરેક ઉછાળે વેચવાલી યથાવત્…!!!

    August 14, 2026

    Toxic ફિલ્મના શૂટિંગ દરમિયાન Kiara Advani ગર્ભવતી હતી, અને યશ તેની સંભાળ રાખતો હતો

    August 14, 2026

    તંત્રી લેખ…સંસદ સમક્ષ એક નવો પડકાર

    August 14, 2026

    Gujaratમાં નવી ટ્રાફિક ચલણ વ્યવસ્થા લાગુ

    August 14, 2026
    Search
    Main News

    15 ઓગસ્ટ પહેલા જ દિલ્હીમાં એરપોર્ટ, હાઈકોર્ટ અને જામનગર હાઉસમાં બોમ્બની ધમકી

    August 14, 2026

    કેન્દ્રીય આરોગ્ય મંત્રી J.P. Naddaની તબિયત લથડી, દિલ્હી AIIMSમાં દાખલ

    August 14, 2026

    CM આજે અમરેલીમાં: કાલે ધ્વજવંદન બાદ 403 કરોડના વિકાસ કામોની ભેંટ આપશે

    August 14, 2026

    Americaથી ગેસની આયાત વધારવા તેલ કંપનીઓને કેન્દ્ર સરકારનો આદેશ

    August 14, 2026

    Americaમાં વિવાદ: ICE એજન્ટોને મળશે 380 વોલ્ટનો ઝાટકો આપતાં Electric Gloves

    August 14, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ફોનના વ્યસનથી તેણી બીમાર પડી ગઈ, જેના કારણે તેણીને ગરદનની સારવાર કરાવવાની ફરજ પડી

    August 14, 2026

    Rani Mukherjee ને ભારતીય ફિલ્મ મહોત્સવ મેલબોર્ન ખાતે ખાસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી

    August 14, 2026

    વૈશ્વિક અસ્થિરતાના માહોલમાં Stock Market, દરેક ઉછાળે વેચવાલી યથાવત્…!!!

    August 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.