Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Japanના PM Sane Takaichi ભારતમાં : બન્ને દેશ વચ્ચે થશે મોટી ડીલ

    July 1, 2026

    FIR થી માંડીને ચાર્જશીટ સુધીની સમગ્ર સિસ્ટમ થશે ડિજિટલ

    July 1, 2026

    Post Office સહિત સ્મોલ સેવિંગ સ્કીમના વ્યાજદર યથાવત

    July 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Japanના PM Sane Takaichi ભારતમાં : બન્ને દેશ વચ્ચે થશે મોટી ડીલ
    • FIR થી માંડીને ચાર્જશીટ સુધીની સમગ્ર સિસ્ટમ થશે ડિજિટલ
    • Post Office સહિત સ્મોલ સેવિંગ સ્કીમના વ્યાજદર યથાવત
    • પેઢી કે કંપની દેવાળીયા થાય તો પણ કર્મચારીના PF and Gratuity ચુકવવી ફરજીયાત
    • વિમાની ઈંધણના ભાવ પ્રતિલીટર રૂા.5 ઘટયા : Airlines ને રાહત
    • GST કલેકશનમાં 13 માસનો રેકોર્ડ તૂટયો : રૂા.1.95 લાખ કરોડ નોંધાયુ
    • Agra-Lucknow Expressway પર બસ-કાર અકસ્માત; 5ના મોત
    • Amarnath Yatra બની અંતિમ સફર : પાર્ક કરેલા ટ્રક સાથે ટ્રાવેલર અથડાઈ : 3 યાત્રાળુઓના મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»બિનખેતી જમીનોમાં નવા Property Card જ અંતિમ દસ્તાવેજ : ગામ નમુના નં.7 બંધ થશે
    ગુજરાત

    બિનખેતી જમીનોમાં નવા Property Card જ અંતિમ દસ્તાવેજ : ગામ નમુના નં.7 બંધ થશે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJuly 1, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar, તા.1
    રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે બિનખેતી થયેલા સર્વે નંબરોના આધારે તૈયાર કરવામાં આવેલા પ્રોપર્ટી કાર્ડને લઈને મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. 29 જૂન, 2026ના પરિપત્ર દ્વારા રાજ્યભરમાં ગામ નમૂના નં.-7 (VF-7)ના આધારે બનેલા જુનો પ્રોપર્ટી કાર્ડને બંધ કરાશે.

    મહેસૂલ વિભાગે જણાવ્યું છે કે, અત્યાર સુધી બિનખેતી થયેલા સર્વે નંબરોના આધારે પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં આવતા હતા. જોકે, રી-સર્વે, જમીનના વિભાજન, પ્લોટિંગ અથવા અન્ય કારણોસર એક જ ગામ નમૂના નં.-7 સામે એકથી વધુ પ્રોપર્ટી કાર્ડ અથવા એકથી વધુ ગામ નમૂના નં.-7 સામે એક જ પ્રોપર્ટી કાર્ડ જેવી સ્થિતિ સર્જાતી હતી.

    હવે આવી તમામ વિસંગતતાઓને દૂર કરીને નિયમસર નવા પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવામાં આવશે અને જૂના ગામ નમૂના નં.-7ને બંધ કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. કાર્ડના તમામ કેસ માટે અલગ-અલગ કાર્યવાહી નક્કી કરવામાં આવી છે. સંબંધિત રેકોર્ડમાં પોર્ટલ પર પણ જરૂરી સુધારા કરવામાં આવશે, જેથી જમીન માલિકોને એકસરખો અને સચોટ ડેટા ઉપલબ્ધ થઈ શકે.

    પરિપત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, જ્યાં પ્રોપર્ટી કાર્ડમાં ધારકના નામ, સિટી સર્વે નંબર, બ્લોક નંબર, પ્લોટ નંબર અથવા વિસ્તાર સહિતની વિગતો અધૂરી કે ખોટી હશે ત્યાં પણ નિયમસર સુધારા કરવામાં આવશે. સમગ્ર પ્રક્રિયા માટે જિલ્લા કચેરીઓ, સિટી સર્વે સુપરિન્ટેન્ડન્ટ અને અન્ય અધિકારીઓને વિગતવાર માર્ગદર્શિકા સાથે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.

    રાજ્ય સરકારના આ નિર્ણયથી જમીનના દસ્તાવેજોમાં રહેલી ગેરસમજ અને વિસંગતતાઓ દૂર થવાની સાથે પ્રોપર્ટી કાર્ડ અને જમીનના રેકોર્ડ વધુ વિશ્વસનીય બનશે. જમીન ખરીદી-વેચાણ, લોન તેમજ અન્ય કાનૂની પ્રક્રિયામાં પણ આ નિર્ણયથી પારદર્શિતા વધશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

    ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા જમીન સંપાદન અને રેકર્ડના આધુનિકીકરણ તરફ આ ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. 37ના વિગતવાર પરિપત્ર મુજબ, રાજ્યમાં બિનખેતી-એનએ થયેલી જમીનોના વર્ષો જૂના ‘ગામ નમૂના નં.-7’ (7/12ના ઉતારા) તબક્કાવાર બંધ કરવામાં આવશે અને તેના સ્થાને પ્રોપર્ટીકાર્ડને જ એકમાત્ર અદ્યતન અને માન્ય દસ્તાવેજ ગણવામાં આવશે.

    રાજ્ય સરકારના આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરી અને અર્ધ-શહેરી વિસ્તારોમાં મિલકતોના ડબલ રેકર્ડના કારણે ઉભા થતા વિવાદોનો કાયમી અંત લાવવાનો છે. અત્યાર સુધી બિનખેતી થયેલી જમીનો માટે ગ્રામ્ય કક્ષાએ 7/12 નો ઉતારો અને સિટી સર્વે કક્ષાએ પ્રોપર્ટીકાર્ડ એમ બંને રેકર્ડ ચાલુ રહેતા હતા. જેના કારણે ક્ષતિઓ અને વિવાદો સર્જાતા હતા. હવે આ પ્રથા બંધ થશે.

    મહેસૂલ વિભાગના આદેશ અનુસાર હવેથી બિનખેતી થયેલા તમામ સર્વે નંબરોનું પ્રોપર્ટીકાર્ડ સાથે સો ટકા મેપિંગ કરવામાં આવશે. જૂના થઈ ગયેલા કે ક્ષતિવાળા પ્રોપર્ટીકાર્ડને સંપૂર્ણપણે વેરિફાય કરીને જ ગામ નમૂના નં.-7 બંધ કરવાની મંજૂરી આપવામાં આવશે.

    જેથી કોઈ કાયદાકીય ગૂંચ ઉભી ન થાય. આ પરિપત્રમાં 37 પાનાની લાંબી માર્ગદર્શિકા સાથે તમામ જિલ્લા કલેક્ટર, સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકોને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે.

    જે મુજબ, ગામ નમૂના નં.-7 બંધ કરતા પહેલાં પ્રોપર્ટીકાર્ડમાં નોંધાયેલી વિગતો, ક્ષેત્રફળ અને હકદારોના નામની સચોટ ચકાસણી કરવામાં આવશે. મેપિંગ પ્રક્રિયા માટે જે સર્વે નંબરોનું હજુ સુધી પ્રોપર્ટીકાર્ડ બન્યું નથી ત્યાં આ નવીન કાર્ડ બનાવવાની પ્રક્રિયા યુદ્ધના ધોરણે શરૂ કરાશે.

    Gandhinagar Property Card
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Japanના PM Sane Takaichi ભારતમાં : બન્ને દેશ વચ્ચે થશે મોટી ડીલ

    July 1, 2026
    રાષ્ટ્રીય

    FIR થી માંડીને ચાર્જશીટ સુધીની સમગ્ર સિસ્ટમ થશે ડિજિટલ

    July 1, 2026
    રાષ્ટ્રીય

    Post Office સહિત સ્મોલ સેવિંગ સ્કીમના વ્યાજદર યથાવત

    July 1, 2026
    રાષ્ટ્રીય

    પેઢી કે કંપની દેવાળીયા થાય તો પણ કર્મચારીના PF and Gratuity ચુકવવી ફરજીયાત

    July 1, 2026
    રાષ્ટ્રીય

    વિમાની ઈંધણના ભાવ પ્રતિલીટર રૂા.5 ઘટયા : Airlines ને રાહત

    July 1, 2026
    રાષ્ટ્રીય

    GST કલેકશનમાં 13 માસનો રેકોર્ડ તૂટયો : રૂા.1.95 લાખ કરોડ નોંધાયુ

    July 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Japanના PM Sane Takaichi ભારતમાં : બન્ને દેશ વચ્ચે થશે મોટી ડીલ

    July 1, 2026

    FIR થી માંડીને ચાર્જશીટ સુધીની સમગ્ર સિસ્ટમ થશે ડિજિટલ

    July 1, 2026

    Post Office સહિત સ્મોલ સેવિંગ સ્કીમના વ્યાજદર યથાવત

    July 1, 2026

    પેઢી કે કંપની દેવાળીયા થાય તો પણ કર્મચારીના PF and Gratuity ચુકવવી ફરજીયાત

    July 1, 2026

    વિમાની ઈંધણના ભાવ પ્રતિલીટર રૂા.5 ઘટયા : Airlines ને રાહત

    July 1, 2026

    GST કલેકશનમાં 13 માસનો રેકોર્ડ તૂટયો : રૂા.1.95 લાખ કરોડ નોંધાયુ

    July 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Japanના PM Sane Takaichi ભારતમાં : બન્ને દેશ વચ્ચે થશે મોટી ડીલ

    July 1, 2026

    FIR થી માંડીને ચાર્જશીટ સુધીની સમગ્ર સિસ્ટમ થશે ડિજિટલ

    July 1, 2026

    Post Office સહિત સ્મોલ સેવિંગ સ્કીમના વ્યાજદર યથાવત

    July 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.