Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વૈશ્વિક અસ્થિરતા સાથે વધેલી વોલેટિલિટીથી બજારમાં સાવચેતીનો માહોલ…!!!

    July 14, 2026

    Chhattisgarh વિધાનસભાના ચોમાસુ સત્રના પહેલા દિવસે રામ મંદિરમાં પ્રસાદ સંબંધિત કથિત ગેરરીતિઓના મુદ્દા પર ઉગ્ર બોલાચાલી જોવા મળી

    July 14, 2026

    15 જુલાઈનું પંચાંગ

    July 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વૈશ્વિક અસ્થિરતા સાથે વધેલી વોલેટિલિટીથી બજારમાં સાવચેતીનો માહોલ…!!!
    • Chhattisgarh વિધાનસભાના ચોમાસુ સત્રના પહેલા દિવસે રામ મંદિરમાં પ્રસાદ સંબંધિત કથિત ગેરરીતિઓના મુદ્દા પર ઉગ્ર બોલાચાલી જોવા મળી
    • 15 જુલાઈનું પંચાંગ
    • 15 જુલાઈનું રાશિફળ
    • “ભારત હંમેશા અમારો મિત્ર છે, અફઘાન લોકો પાકિસ્તાનને જવાબ આપે છે, અફઘાન કાર્યકર્તા
    • Rajkot: ધોરાજીમાં પતિ-પત્નીની રહસ્યમય સંજોગોમાં હત્યા, બે મહિના પહેલા જ લગ્ન થયા હતા
    • ચન્ની વિરુદ્ધ રાજા લડાઈ પંજાબથી દિલ્હી પહોંચી ગઈ છે, શું Rahul Gandhi કોઈ મોટો નિર્ણય લેશે?
    • Surat સુમુલ ડેરી ચૂંટણી ૨૦૨૬ઃ ૯ બેઠકો પર મતદાન ૧૫ જુલાઈએ, ૧૭ જુલાઈએ પરિણામ; ભાજપે પ્રતિષ્ઠાનો જંગ બનાવ્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 14
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»New Year’s party માં નબીરાઓને ઝડપવા પોલીસે બનાવ્યો એક્શન પ્લાન બનાવ્યો છે
    અમદાવાદ

    New Year’s party માં નબીરાઓને ઝડપવા પોલીસે બનાવ્યો એક્શન પ્લાન બનાવ્યો છે

    Vikram RavalBy Vikram RavalDecember 30, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૩૦

    આવતીકાલે વર્ષ ૨૦૨૪ને વિદાય આપવા અને નવા વર્ષ એટલે કે ૨૦૨૫નું સ્વાગત કરવા માટે અમદાવાદમાં અનેક જગ્યાએ ઉજવણી થશે. ૩૧મી ડિસેમ્બરની ઉજવણી પહેલા અમદાવાદ પોલીસ સજ્જ થઈ ગઈ છે. આ દિવસે કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે અમદાવાદ પોલીસે પ્લાન બનાવી લીધો છે. અમદાવાદ પોલીસે છેલ્લા એક સપ્તાહથી શહેરમાં સઘન ચેકિંગ શરૂ કર્યું છે.

    અમદાવાદ શહેરમાં ૩૧મી ડિસેમ્બરની ઉજવણી શાંતિપૂર્ણ રીતે થાય તે માટે પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ૩૧મી ડિસેમ્બરની રાત્રે અમદાવાદ શહેરમાં ૬ હજાર પોલીસ જવાનો રસ્તા પર હાજર રહેશે. શહેરના દરેક પોલીસ દીઠ બે વાહન ચેકિંગ પોઈન્ટ પર રહેશે. અમદાવાદમાં કુલ ૧૦૦ જેટલા ચેકિંગ પોઈન્ટ હસે. ૨૦૦૦થી વધુ બોડી વોર્ન કેમેરાથી સજ્જ પોલીસ રસ્તા પર રહેશે.

    ૩૧મી ડિસેમ્બરની રાત્રે ઘણા લોકો રસ્તાઓ પર નશો કરીને નિકળતા હોય છે. આ માટે પણ અમદાવાદ પોલીસે ખાસ તૈયારી કરી છે. ૨૦૦થી વધુ બ્રેથ એનેલાઇઝર સાથે પોલીસ સજ્જ થઈ છે. જે લોકો ડ્રિંક અને ડ્રાઇવમાં ઝડપાશે તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ શહેરમાં ૩૧મી ડિસેમ્બરની ઉજવણી માટે જે જગ્યા પર ભીડ વધારે હોય ત્યાં ડીસીપી કક્ષાના અધિકારીઓ હાજર રહેશે.

    અમદાવાદ પોલીસ દ્વારા સિંધુ ભવન રોડ, સરખેજ હાઈવે અને રિવરફ્રંટ પર ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે, કારણ કે આ જગ્યાઓએ લોકોની ભીડ વધારે હોય છે. ૩૧મી ડિસેમ્બરની ઉજવણીની પાર્ટી માટે અમદાવાદ પોલીસને અત્યાર સુધી ૧૬ અરજીઓ મળી છે. પાર્ટી આયોજકોએ ગાઇડલાઇનનું ખાસ પાલન કરવાનું રહેશે.

    અમદાવાદ પોલીસની ખાસ નજર દારૂ, ડ્રગ્સનો નશો કરી રસ્તા પર નિકળતા લોકો પર છે. પોલીસે આવા નબીરાઓને પકડવા માટે જોરદાર પ્લાન તૈયાર કર્યો છે. પોલીસ દ્વારા ૯ ક્યુઆરટી વાન, ૨૬ સ્પીડગન કેમેરા, ૩૬ ક્રેઇન, ૯૩ પીસીઆર વાન અને ચાર બીડીડીએસની ટીમ તૈયાર કરવામાં આવી છે. એટલે કે શહેરમાં શાંતિપૂર્ણ રીતે ૩૧મી ડિસેમ્બરની ઉજવણી થાય તેનો પ્લાન અમદાવાદ પોલીસે કર્યો છે.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    રથયાત્રા માટે Ahmedabad સજ્જ, ૩૦ હજારથી વધુ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત; એઆઇ, ડ્રોન અને ૧૦૦૦ બોડી કેમેરાથી નજર રહેશે

    July 14, 2026
    અમદાવાદ

    Ahmedabad રથયાત્રા પહેલા ૧૪મી જુલાઈએ નેત્રોત્સવ વિધિ, ૧૫મી સોનાવેશ દર્શનનો ભક્તોને લાભ મળશે

    July 13, 2026
    અમદાવાદ

    Ahmedabad: વિઝા કન્સલ્ટન્ટે વર્ક પરમીટના બહાને રૂ. ૩૨.૫૦ લાખની છેતરપિંડી આચરી

    July 13, 2026
    અમદાવાદ

    Ahmedabad: પિતાના ત્રાસથી કંટાળી ધોરણ-૧૨ની વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

    July 13, 2026
    અમદાવાદ

    Gujaratમાં સિઝનનો ૨૪.૬૩ ટકા વરસાદઃ નર્મદા ડેમ ૬૫% ભરાયો, ૧૦ ડેમ હાઈ એલર્ટ પર

    July 11, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં AIથી પોલીસ બંદોબસ્તનો નકલી વીડિયો બનાવનાર યુવક ઝડપાયો

    July 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    વૈશ્વિક અસ્થિરતા સાથે વધેલી વોલેટિલિટીથી બજારમાં સાવચેતીનો માહોલ…!!!

    July 14, 2026

    Chhattisgarh વિધાનસભાના ચોમાસુ સત્રના પહેલા દિવસે રામ મંદિરમાં પ્રસાદ સંબંધિત કથિત ગેરરીતિઓના મુદ્દા પર ઉગ્ર બોલાચાલી જોવા મળી

    July 14, 2026

    15 જુલાઈનું પંચાંગ

    July 14, 2026

    15 જુલાઈનું રાશિફળ

    July 14, 2026

    “ભારત હંમેશા અમારો મિત્ર છે, અફઘાન લોકો પાકિસ્તાનને જવાબ આપે છે, અફઘાન કાર્યકર્તા

    July 14, 2026

    Rajkot: ધોરાજીમાં પતિ-પત્નીની રહસ્યમય સંજોગોમાં હત્યા, બે મહિના પહેલા જ લગ્ન થયા હતા

    July 14, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વૈશ્વિક અસ્થિરતા સાથે વધેલી વોલેટિલિટીથી બજારમાં સાવચેતીનો માહોલ…!!!

    July 14, 2026

    Chhattisgarh વિધાનસભાના ચોમાસુ સત્રના પહેલા દિવસે રામ મંદિરમાં પ્રસાદ સંબંધિત કથિત ગેરરીતિઓના મુદ્દા પર ઉગ્ર બોલાચાલી જોવા મળી

    July 14, 2026

    15 જુલાઈનું પંચાંગ

    July 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.