Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત

    August 31, 2026

    Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી

    August 31, 2026

    Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા

    August 31, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત
    • Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી
    • Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા
    • Rajkot: ડિલિવરી બોય અને તેના પરિજનો પર છરી-પાઇપ વડે હુમલો
    • Rajkot: મવડીમાં કારખાનાની ઓરડીમાંથી ત્રણ શ્રમિકોંના મોબાઈલ ચોરાયા
    • Rajkot: સાપર વેરાવળ હોટેલમાંથી 11 બાળ શ્રમિકોંને મુક્ત કરાયા
    • વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે ભારતના ૭% થી વધુ મજબૂત GDP વૃદ્ધિ, Nirmala Sitharaman
    • Rahul Gandhi કે કોંગ્રેસ બંને મુકદ્દમાઓથી ડરશે નહીં. પાર્ટી લોકશાહી અને કાયદેસર રીતે પ્રતિક્રિયા આપશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 31
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabadમાં AIથી પોલીસ બંદોબસ્તનો નકલી વીડિયો બનાવનાર યુવક ઝડપાયો
    અમદાવાદ

    Ahmedabadમાં AIથી પોલીસ બંદોબસ્તનો નકલી વીડિયો બનાવનાર યુવક ઝડપાયો

    Vikram RavalBy Vikram RavalJuly 11, 2026Updated:July 13, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૧૧

    અમદાવાદમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ખોટો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા પર ભ્રામક વીડિયો વાયરલ કરવાનો એક કિસ્સો સામે આવ્યો છે. પોતાની આસપાસ મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ બંદોબસ્તમાં હોય તેવો છૈં આધારિત વીડિયો બનાવનાર યુવક સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી કરી છે.

    પ્રાથમિક માહિતી મુજબ, યુવકે સાબરમતી રિવરફ્રન્ટના અટલ બ્રિજ નજીક એક્ટિવા પર બેઠેલી પોતાની તસવીર લીધી હતી. ત્યારબાદ એઆઇ ટેક્નોલોજીની મદદથી તસવીરને વીડિયોમાં ફેરવી તેની આસપાસ અનેક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉભા હોય તેવો દૃશ્ય તૈયાર કર્યો હતો. વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ થયા બાદ ઝડપથી વાયરલ થયો હતો.

    વીડિયો વાયરલ થતાં પોલીસની છબી અને સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલો ઉભા થયા હતા. ત્યારબાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વીડિયોની તપાસ શરૂ કરી હતી. વાયરલ વીડિયોમાં દેખાતા એક્ટિવાના નંબરના આધારે તપાસ કરતાં યુવકની ઓળખ બાપુનગરના રહેવાસી મોહસીન કુરેશી તરીકે થઈ હતી.

    ક્રાઈમ બ્રાન્ચે યુવકને શોધી અટકાયત કરી હતી. પૂછપરછ દરમિયાન તેણે સ્વીકાર્યું હતું કે લોકોમાં પોતાનો રોફ જમાવવા અને સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવવાના હેતુથી છૈંનો ઉપયોગ કરીને આ વીડિયો તૈયાર કર્યો હતો. પોલીસે ત્યારબાદ યુવકનો વધુ એક વીડિયો તૈયાર કર્યો, જેમાં તેની આસપાસ ખરેખર પોલીસ અધિકારીઓ ઉભા જોવા મળે છે. વીડિયોમાં યુવકે પોતાના કાન પકડીને આવી ભૂલ ફરી ક્યારેય નહીં કરવાની માફી પણ માંગી હતી.

    પોલીસે લોકોને અપીલ કરી છે કે એઆઇ જેવી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ જવાબદારીપૂર્વક કરવો જોઈએ. ભ્રામક અથવા ખોટી માહિતી ફેલાવતી સામગ્રી સોશિયલ મીડિયા પર શેર કરવાથી કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleસાબરકાંઠા, મહેસાણા અને ખેડા જિલ્લામાં Chandipura virusનો પગપેસારો; અત્યાર સુધીમાં ૫ બાળકોના મોત
    Next Article રાજવી પરિવારમાં તિરાડ દૂર કરવાના પ્રયાસરૂપે, King Charles વર્ષો પછી Prince Harry and Meghan Markleને મળ્યા
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: વીએસ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની બાજુથી હોટલના રૂમ સુધી પોલીસે દરોડા પાડી ૧૧૭ જુગારિયાને ઝડપી લીધા

    August 31, 2026
    અમદાવાદ

    સ્વાઈન ફ્લૂની Ahmedabadમાં પણ ચિંતાઃ ગાંધીનગરમાં ત્રણ કેસ બાદ તંત્ર સતર્ક

    August 31, 2026
    અમદાવાદ

    Ahmedabad: ગુજરાતમાં ૩ વર્ષમાં ૩૭૦૭ કરોડના સાયબર ફ્રોડ, લોકોને માંડ ૯૭ કરોડ જ પાછા મળ્યા

    August 31, 2026
    અમદાવાદ

    Ahmedabad: પેસેન્જર બેસાડવાની અદાવતમાં રિક્ષાચાલક પર હુમલો કરાયો

    August 31, 2026
    અમદાવાદ

    Ahmedabad: કોમનવેલ્થ-ઓલિમ્પિક માટે શહેરની તૈયારી, પરંતુ ૨૦૦થી વધુ શાળા ‘મેદાન’ વિહોણી!

    August 31, 2026
    અમદાવાદ

    Ahmedabad: ઓગસ્ટ પૂરો છતાં ગુજરાતના ૩૩ ટકા જિલ્લાઓમાં ૫૦ ટકા વરસાદની ઘટ

    August 31, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹156,850
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹143,780
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹235,150
    લાઈવ રેટ્સ • અપડેટ: 31-08-2026 22:22
    Categories
    Latest News

    Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત

    August 31, 2026

    Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી

    August 31, 2026

    Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા

    August 31, 2026

    Rajkot: ડિલિવરી બોય અને તેના પરિજનો પર છરી-પાઇપ વડે હુમલો

    August 31, 2026

    Rajkot: મવડીમાં કારખાનાની ઓરડીમાંથી ત્રણ શ્રમિકોંના મોબાઈલ ચોરાયા

    August 31, 2026

    Rajkot: સાપર વેરાવળ હોટેલમાંથી 11 બાળ શ્રમિકોંને મુક્ત કરાયા

    August 31, 2026
    Search
    Main News

    વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે ભારતના ૭% થી વધુ મજબૂત GDP વૃદ્ધિ, Nirmala Sitharaman

    August 31, 2026

    Rahul Gandhi કે કોંગ્રેસ બંને મુકદ્દમાઓથી ડરશે નહીં. પાર્ટી લોકશાહી અને કાયદેસર રીતે પ્રતિક્રિયા આપશે

    August 31, 2026

    Goa નાઈટક્લબ આગઃ સુપ્રીમ કોર્ટે જામીન રદ કરવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો

    August 31, 2026

    Northern Cyprus નજીક આશરે ૨૭૦ લોકોને લઈ જતી એક ફેરી પલટી ગઈ, જેમાં આઠ લોકોના મોત

    August 31, 2026

    “જો હિન્દુઓ જાગે છે, તો દુનિયા જાગે છે,” ટોરોન્ટોમાં RSS વડા ભાગવત

    August 31, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત

    August 31, 2026

    Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી

    August 31, 2026

    Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા

    August 31, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.