Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    કળિકાળે બુદ્ધ અને સિદ્ધ તો ઘણાં મળશે! પણ જો એ શુદ્ધ હોય તો જ એની મહત્તા છે!

    July 29, 2026

    વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન, પોલીસ દ્વારા બળપ્રયોગ અને લોકશાહીની કસોટી

    July 29, 2026

    30 જુલાઈનું પંચાંગ

    July 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • કળિકાળે બુદ્ધ અને સિદ્ધ તો ઘણાં મળશે! પણ જો એ શુદ્ધ હોય તો જ એની મહત્તા છે!
    • વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન, પોલીસ દ્વારા બળપ્રયોગ અને લોકશાહીની કસોટી
    • 30 જુલાઈનું પંચાંગ
    • 30 જુલાઈનું રાશિફળ
    • નવા શિક્ષણમંત્રી અને PM મોદી માટે નવો પડકાર
    • પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો : Rahul Gandhi
    • ભારે હંગામા વચ્ચે Anti-Paper Leak સંશોધન બિલ લોકસભામાં ધ્વનીમતથી પાસ થયું
    • Eknath Shinde એ તેમના મંત્રીઓના કામમાં શિથિલતા પર નારાજગી વ્યક્ત કરી,ભૂલ માટે કોઈ જગ્યા નથી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 29
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જૂનાગઢ»BAMS પેપર લીક મુદ્દે જૂનાગઢમાં NSUI, કોંગ્રેસનો વિરોધ, નિષ્પક્ષ તપાસ અને કડક કાર્યવાહીની માંગ
    જૂનાગઢ

    BAMS પેપર લીક મુદ્દે જૂનાગઢમાં NSUI, કોંગ્રેસનો વિરોધ, નિષ્પક્ષ તપાસ અને કડક કાર્યવાહીની માંગ

    Vikram RavalBy Vikram RavalJuly 29, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Junagadh,તા.૨૯

    જૂનાગઢમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની બીએએમએસ પરીક્ષામાં પેપર લીકના આક્ષેપોને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ મામલે ગુજરાત પ્રદેશ એનએસયુઆઇ અને કોંગ્રેસ દ્વારા જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.એનએસયુઆઇ અને કોંગ્રેસના કાર્યકરોએ રાજ્યમાં વારંવાર સામે આવતા પેપર લીકના મુદ્દે સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.

    વિરોધ દરમિયાન એનએસયુઆઇ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની તૃતીય પ્રોફેશનલ વર્ષ બીએએમએસની ‘શલ્ય તંત્ર-૧’ પરીક્ષા પહેલા જ પ્રશ્નો વ્હોટ્‌સએપ પર ફરતા થયા હતા. આક્ષેપ મુજબ, વ્હોટ્‌સએપ પર ફરતા ‘ઈમ્પોર્ટન્ટ ટોપિક્સ’માંથી મોટાભાગના મુદ્દાઓ પરીક્ષાના પ્રશ્નપત્રમાં જોવા મળ્યા હતા.એનએસયુઆઇએ આ ઘટનાને ગંભીર ગણાવી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં ગણાવ્યા છે.

    એનએસયુઆઇ અને કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે કે સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે.સાથે જ પેપર સેટ કરનાર વ્યક્તિઓ, જવાબદાર અધિકારીઓ અને સંડોવાયેલા લોકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

    વિરોધ દરમિયાન કોંગ્રેસ અને એનએસયુઆઇના નેતાઓએ ગુજરાતમાં અગાઉ સામે આવેલા વિવિધ પેપર લીકના બનાવોનો ઉલ્લેખ કર્યો હતો.તેમણે આક્ષેપ કર્યો કે છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારી ભરતી અને પરીક્ષાઓમાં પેપર લીકની ઘટનાઓને કારણે લાખો વિદ્યાર્થીઓને નુકસાન થયું છે.

    કોંગ્રેસ નેતા કરશનદાસ બાપુએ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે વારંવાર પેપર લીક થવાથી વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો પર ગંભીર અસર પડે છે.તેમણે આરોપ લગાવ્યો કે સરકારની બેદરકારીના કારણે યુવાનોના સપનાઓને નુકસાન થઈ રહ્યું છે અને જવાબદાર લોકો સામે કડક પગલાં લેવા જોઈએ.

    કરસનદાસ બાપુએ જણાવ્યું કે વિદ્યાર્થીઓ વર્ષો સુધી મહેનત કરીને પરીક્ષાની તૈયારી કરે છે, પરંતુ પેપર લીક જેવી ઘટનાઓ તેમના ભવિષ્ય પર સીધી અસર કરે છે.તેમણે સરકારને અપીલ કરી કે આવા બનાવો અટકાવવા માટે કડક વ્યવસ્થા ઉભી કરવામાં આવે.

    જૂનાગઢ એનએસયુઆઇ પ્રમુખ મયુર સાવલિયાએ જણાવ્યું કે મ્છસ્જી પેપર લીક મામલે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.તેમણે માંગ કરી કે સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.મયુર સાવલિયાએ ચેતવણી આપી કે જો યોગ્ય તપાસ નહીં કરવામાં આવે તો એનએસયુઆઇ દ્વારા રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે.

    બીએએમએસ પેપર લીક મુદ્દે હવે રાજકીય વિરોધ વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે. એનએસયુઆઇ અને કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે વિદ્યાર્થીઓના હિતમાં તેઓ આ મુદ્દે આગળ પણ વિરોધ કાર્યક્રમો કરશે.

    Junagadh Junagadh NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJunagadh માં ફરી સરકારી અનાજનો જથ્થો ઝડપાયોઃ માંગરોળમાં પોલીસનો દરોડો
    Next Article Ahmedabad સહિત ગુજરાતભરમાં ગુરુપૂર્ણિમાના પાવન પર્વની ઉજવણી,ભક્તો દર્શન અને રક્ષાપોથી બંધાવવા પહોંચ્યા
    Vikram Raval
    • Website

    Related Posts

    જૂનાગઢ

    Junagadh માં ફરી સરકારી અનાજનો જથ્થો ઝડપાયોઃ માંગરોળમાં પોલીસનો દરોડો

    July 29, 2026
    જૂનાગઢ

    ડીઝલ બચતમાં Junagadh એસ.ટી. વિભાગ સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે

    July 28, 2026
    જૂનાગઢ

    Manavadarના સરદારગઢ ગામે દેવાના ડુંગરમાં ફસાયેલા યુવાનનો આપઘાત

    July 23, 2026
    જૂનાગઢ

    Junagadh: ભવનાથ વિસ્તારનાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો

    July 23, 2026
    જૂનાગઢ

    Junagadh: ઓડીસાથી ભવનાથ પોસ્ટ મારફતે ગાંજો મંગાવતા એસોજી પોલીસે જથ્થો જપ્ત કર્યો

    July 23, 2026
    જૂનાગઢ

    Junagadh: પાદરીયા ગામે રહેણાક મકાનમાં જુગટુ ખેલતી મહિલા સહિત 7 ખેલંદાઓ ઝડપાયા

    July 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,410
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹130,540
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹202,680
    લાઈવ રેટ્સ • અપડેટ: 29-07-2026 22:11
    Categories
    Latest News

    કળિકાળે બુદ્ધ અને સિદ્ધ તો ઘણાં મળશે! પણ જો એ શુદ્ધ હોય તો જ એની મહત્તા છે!

    July 29, 2026

    વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન, પોલીસ દ્વારા બળપ્રયોગ અને લોકશાહીની કસોટી

    July 29, 2026

    30 જુલાઈનું પંચાંગ

    July 29, 2026

    30 જુલાઈનું રાશિફળ

    July 29, 2026

    નવા શિક્ષણમંત્રી અને PM મોદી માટે નવો પડકાર

    July 29, 2026

    પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો : Rahul Gandhi

    July 29, 2026
    Search
    Main News

    નવા શિક્ષણમંત્રી અને PM મોદી માટે નવો પડકાર

    July 29, 2026

    પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો : Rahul Gandhi

    July 29, 2026

    ભારે હંગામા વચ્ચે Anti-Paper Leak સંશોધન બિલ લોકસભામાં ધ્વનીમતથી પાસ થયું

    July 29, 2026

    Ayodhya માં ૭૫૦ કરોડ રૂપિયાના ખર્ચે મંદિર સંગ્રહાલય બનાવવામાં આવશે; પ્રોજેક્ટ ઓક્ટોબરમાં શરૂ થશે

    July 29, 2026

    Bhopal માં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન હિંસક બન્યું,નર્મદાપુરમમાં પોલીસ સાથે ઘર્ષણ, બેરિકેડ તોડી નાખવામાં આવ્યા

    July 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    કળિકાળે બુદ્ધ અને સિદ્ધ તો ઘણાં મળશે! પણ જો એ શુદ્ધ હોય તો જ એની મહત્તા છે!

    July 29, 2026

    વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન, પોલીસ દ્વારા બળપ્રયોગ અને લોકશાહીની કસોટી

    July 29, 2026

    30 જુલાઈનું પંચાંગ

    July 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.