Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Indian Stock Marketમાં ઉછાળે સંસ્થાકીય વેચવાલી યથાવત્…!!!

    September 28, 2026

    આજનું પંચાંગ

    September 28, 2026

    આજનું રાશિફળ

    September 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Indian Stock Marketમાં ઉછાળે સંસ્થાકીય વેચવાલી યથાવત્…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot જિલ્લામાં બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં બેના મોત
    • Rajkot: માલિયાસણ પાસે સાગર ઇન્ડસ્ટ્રીઝમાં વાહનની ઠોકરે યુવકનું મોત
    • Rajkot: વંથલી નજીક બાઇક સ્લીપ થતા આધેડનું મોત
    • Rajkot: ઘરેથી રવિવારીમાં જવાનું કહી નીકળેલી નવોઢાનો આજીડેમમાંથી મૃતદેહ મળ્યો
    • Jamnagar: ઉછીના રૂપિયા ન આપતાં યુવકને ઢોર માર માર્યો, સારવાર દરમિયાન મૃત્યુ નિપજતાં બનાવ હત્યમાં પલટાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 28
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»AIના નવા મોડેલે ઘૂસણખોરી કરતા ઓપનએઆઈએ તાલિમ પડતી મૂકી
    આંતરરાષ્ટ્રીય

    AIના નવા મોડેલે ઘૂસણખોરી કરતા ઓપનએઆઈએ તાલિમ પડતી મૂકી

    Vikram RavalBy Vikram RavalSeptember 28, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ઓપનAIના એજન્ટ્‌સે પહેલી વખત અમેરિકાના સરકારી વિભાગોની સુરક્ષા તોડીને તેની વેબસાઈટ્‌સમાં ઘૂસણખોરી કરી હોવાનું સામે આવ્યું

    New York, તા.૨૮

    આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ક્ષમતાઓ અંગે ટેન્કોલોજી નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે ત્યારે હવે તેના જોખમો સામે આવી રહ્યા છે. ઓપનએઆઈના એજન્ટ્‌સે પહેલી વખત અમેરિકાના સરકારી વિભાગોની સુરક્ષા તોડીને તેની વેબસાઈટ્‌સમાં ઘૂસણખોરી કરી હોવાનું સામે આવ્યું છે. આ ઘટના સામે આવતાં જ ઓપનએઆઈએ તેના નવા મોડેલ્સની તાલિમ પડતી મૂકવી પડી છે.

    ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટ મુજબ ઓપનએઆઈના એજન્ટ્‌ેસે યુઝર્સના સવાલોના જવાબ શોધતા અમેરિકાની સરકારી વેબસાઈટ્‌સનો ડેટા કાઢવાનો પ્રયત્ન કર્યો હતો અને કંપનીને તેની જાણ પણ નહોતી. એઆઈ એજન્ટ્‌સે શિક્ષણ વિભાગ, કોમર્સ ડિપાર્ટમેન્ટ અને શેરબજારની નિયમનકારી સંસ્થા એસઈસીની વેબસાઈટ્‌સમાંથી ડેટા ચોરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, તેમને તેમાં નિષ્ફળતા મળી હતી.કોમર્સ ડિપાર્ટમેન્ટની સેન્સસ બ્યૂરો વેબસાઈટ્‌સે ઓનલાઈન મળેલા લોગીન આઈડી-પાસવર્ડનો ઉપયોગ કર્યો. એસઈસીની વેબસાઈટમાંથી પબ્લિક ડેટા લઈને ઓનલાઈન ફોરમ પર શૅર કરાયો હતો.

    એઆઈ કંપની ટ્રાન્સલૂસના અધિકારી કોનરાડ સ્ટોસ્જે કહ્યું કે, ઓપનએઆઈના એજન્ટ્‌સે નિયમોનો ભંગ કરી અમેરિકન નેવાી અને વ્હાઈટ હાઉસની ઓફિસ સહિત અનેક સરકારી વેબસાઈટ્‌સની માહિતી એકત્ર કરી હતી.દરમિયાન અનિયંત્રિત એઆઈ એજન્ટ્‌સ દ્વારા અમેરિકન સરકારી વેબસાઈટ્‌સમાં ઘૂસણખોરીના પ્રયાસોના અહેવાલોના પગલે ઓપનએઆઈએ તેના નવા મોડેલની તાલિમ પડતી મૂકવી પડી હતી. કંપનીએ જણાવ્યું કે, તેના એઆઈ એજન્ટ્‌સે ફેડરલ સરકારની વેબસાઈટ્‌સ સર્ચ કર્યાની કેટલીક ઘટનાઓ સામે આવતા કંપની એઆઈ મોડેલ્સની તાલિમની સમીક્ષા કરી રહી છે. ચિંતાજનક બાબત એ છે કે એઆઈ એજન્ટ્‌સને સરકારી વેબસાઈટ્‌સમાંથી માહિતી મેળવવાનો કોઈ નિર્દેશ નહીં આપવા છતાં તેમણે આ કામ કર્યું હતું.કંપનીએ ઉમેર્યું કે, નવા એઆઈ મોડેલ્સની તાલિમ હાલ અટકાવી દેવાઈ છે.

    હવે વધારાની સુરક્ષા મૂકાઈ હોવાનો વિશ્વાસ થયા પછી જ નવા મોડેલ્સની તાલિમ ફરી શરૂ કરાશે. એઆઈ એજન્ટ્‌સને તેની પોતાની રીતે કામ કરતા રોકવા માટે એઆઈ લેબ્સ પર કાયદા ઘડનારા અને ટેન્કોલોજી નિષ્ણાતો તરફથી એઆઈનું ડેવલપમેન્ટ ધીમું કરવાનું દબાણ છે. ઓપનએઆઈએ ત્રણ મહિનામાં બીજી વખત તેના મોડેલ્સનું ડેવલપમેન્ટ અટકાવવું પડયું.

    AI
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleHormuz બંધ થતાં ઈરાન કંગાળ બન્યું, આર્થિક સંકટમાં મુકાયું
    Next Article Bangladeshમાં ફરી હિંદુની હત્યા થઈ ડ્રમમાં મૂકાયેલી જ્વેલરની લાશ મળી
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Balochistanમાં ૧૦૦થી વધુનાં મોતઃ અફઘાનિસ્તાન-પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ લોહિયાળ બન્યો

    September 28, 2026
    આંતરરાષ્ટ્રીય

    Hormuz બંધ થતાં ઈરાન કંગાળ બન્યું, આર્થિક સંકટમાં મુકાયું

    September 28, 2026
    આંતરરાષ્ટ્રીય

    New York: હોસ્પિટલના કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા મોજતબા ખામેનેઇ

    September 28, 2026
    આંતરરાષ્ટ્રીય

    સાઉદીની Airstrikeથી યમનનું તાઈઝ માર્કેટ લોહીલુહાણ, ૭ના મોત

    September 28, 2026
    આંતરરાષ્ટ્રીય

    Nagalandમાં પ્રતિબંધ છતાં ઝેરી દારૂ પીવાથી ૧૯ લોકોના મોત

    September 26, 2026
    આંતરરાષ્ટ્રીય

    Trump ઈરાનની શરતો ફગાવતાં દુનિયાના શ્વાસ અધ્ધર થયાં

    September 26, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹146,310
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,120
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹217,090
    લાઈવ રેટ્સ • અપડેટ: 28-09-2026 20:50
    Categories
    Latest News

    Indian Stock Marketમાં ઉછાળે સંસ્થાકીય વેચવાલી યથાવત્…!!!

    September 28, 2026

    આજનું પંચાંગ

    September 28, 2026

    આજનું રાશિફળ

    September 28, 2026

    Rajkot જિલ્લામાં બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં બેના મોત

    September 28, 2026

    Rajkot: માલિયાસણ પાસે સાગર ઇન્ડસ્ટ્રીઝમાં વાહનની ઠોકરે યુવકનું મોત

    September 28, 2026

    Rajkot: વંથલી નજીક બાઇક સ્લીપ થતા આધેડનું મોત

    September 28, 2026
    Search
    Main News

    Pm Modiએ શેર કર્યો હજારો વર્ષ જૂનો સંસ્કૃત શ્લોક

    September 28, 2026

    સોશિયલ મીડિયા પર ૧૮ વર્ષથી નાના હોય તેમના એકાઉન્ટ ના હોવા જોઈએ: Supreme Court

    September 28, 2026

    Supreme Court યુપીઆઇ વ્યવહારો પર ફી વસૂલવાના નિર્ણય પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો

    September 28, 2026

    ભાજપ સરકારે મદરેસાઓ સાથે ભેદભાવ કર્યો છે અને તેઓ ફક્ત વિભાજન કરવાનું જાણે છે, Akhilesh Yadav

    September 28, 2026

    Arnab Stormsને કારણે ઉત્તર પ્રદેશમાં મૃત્યુઆંક ૬૦ને પાર

    September 28, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Indian Stock Marketમાં ઉછાળે સંસ્થાકીય વેચવાલી યથાવત્…!!!

    September 28, 2026

    આજનું પંચાંગ

    September 28, 2026

    આજનું રાશિફળ

    September 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.