Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Hormuz ની સામુદ્રધુની પાર કરી વધુ એક તેલ ટેન્કર `દેશ ગરિમા’ ભારત પહોંચ્યુ

    April 22, 2026

    West Bengal માં રાહુલની બે રેલીને મંજુરી નહી : પ્રવાસ રદ

    April 22, 2026

    India નાં પ્લાન-બીથી સી-ફૂડ એક્ષપોર્ટે નવી ઉંચાઈ સર કરી

    April 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Hormuz ની સામુદ્રધુની પાર કરી વધુ એક તેલ ટેન્કર `દેશ ગરિમા’ ભારત પહોંચ્યુ
    • West Bengal માં રાહુલની બે રેલીને મંજુરી નહી : પ્રવાસ રદ
    • India નાં પ્લાન-બીથી સી-ફૂડ એક્ષપોર્ટે નવી ઉંચાઈ સર કરી
    • ઈરાનને આર્થિક ફટકો મારવા તેલ – વ્યાપારને પુરી રીતે ઠપ્પ કરશે America
    • British Parliament ની `તમાકુ અને વેપ્સ વિધેયક’ની મંજૂરી,સ્વાસ્થ્યના ક્ષેત્રમાં ક્રાંતિકારી પગલું
    • China માં સાપનો વ્યવસાય : કરોડો કમાતી મહિલાઓ
    • દુનિયાભરમાં `ફજેતી’ છતા પાક. PM તથા સૈન્ય વડાને નોબલ શાંતિ પુરસ્કારના અભરખા
    • 5000 સૈનિકો સાથેનું વધુ એક અમેરિકી યુદ્ધ જહાજ Gulf ભણી રવાના
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, April 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Savarkundla:પી.પી.એસ.હાઇસ્કૂલ વંડાની બહેનોને સ્વરક્ષણની તાલીમ અપાઇ.
    સૌરાષ્ટ્ર

    Savarkundla:પી.પી.એસ.હાઇસ્કૂલ વંડાની બહેનોને સ્વરક્ષણની તાલીમ અપાઇ.

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraAugust 20, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Savarkundla,તા.20

    ગુજરાત સરકારના મહિલાઓને સલામતી અને સુરક્ષા પુરી પાડવાના હેતુ સહ સ્વરક્ષણ માટે જનરલ તાલીમ આપવા સુરક્ષા સેતુ સોસાયટી રાજય કક્ષા સભ્ય સચિવ અને અધિક પોલીસ મહાનિદેશકશ્રીના આદેશ અનુસાર સમગ્ર ગુજરાતની સમગ્ર શાળાઓ કોલેજોમાં તાલીમ અપાઇ રહી છે જે અંતર્ગત શ્રી પી.પી.એસ.હાઇસ્કૂલ વંડામાં ૨૮ જુલાઇ ૨૦૨૫ થી ૧૩ ઓગષ્ટ ૨૫ સુધી અમરેલી જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ અંતર્ગત વંડા પોલીસ સ્ટેશન દ્વારા મહિલા સ્વરક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવેલ. જેમાં હાઇસ્કૂલની ધોરણ ૯ થી ૧૨ની આશરે ૩૦૦ વિધાર્થીની બહેનોએ જુડો કરાટે, હેન્ડ ફ્રી  મુવમેન્ટ, ચુન્નીદાવ, કાતા,પીરામીડ બ્રેકિંગ, ફાયર જેવા અલગ-અલગ દાવપેચની તાલીમ મેળવી હતી. આ અંતર્ગત પોલીસ સ્ટેશન વંડાના I/C  PI શ્રી પી.જે.રામાણી સાહેબના માર્ગદર્શન હેઠળ અમરેલી સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા નિયુક્ત કરાયેલા કોચ હાર્દિકભાઇ નટુભાઇ ડુભાણીયા તેમજ ટીમ ટ્રેનર તરીકે DI વિરલબેન બાલાશંકર જાની WULRD, DI અનિરુધ્ધસિંહ નટુભા વાજા APC (વંડાપોલીસ સ્ટેશન)ની નિમણૂક કરવામાં આવી હતી. જે દરમિયાન દરેક બહેનોને તાલીમી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં વંડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ શાળાના સિનિયર શિક્ષીકા નીતાબેન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી I/C  PI પી જે રામાણી સાહેબે બહેનોને સામાજિક સ્વરક્ષણ તેમજ અન્યાયો સામે લડવા આત્મસન્માનથી આત્મનિર્ભર બનવા હાંકલ કરી હતી. શાળાના આચાર્ય સંજયભાઇ ચૌહાણે બહેનોને સ્વરક્ષણ અંગે માર્ગદર્શન આપ્યું હતુ તેમજ કાર્યક્રમની સફળતા બદલ સહુને બિરદાવ્યા હતા.

    Savarkundla Savarkundla NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Jetpur રૂા.4 લાખના બે સોનાના ચેઈનની ચોરી કરનાર ટોળકી ઝડપાઈ

    April 22, 2026
    સૌરાષ્ટ્ર

    Dhoraji મહિલાએ મંગાવેલા નવ લાખનાં ડ્રગ્સ સાથે ચાર ઝડપાયા

    April 22, 2026
    સૌરાષ્ટ્ર

    Jetpur રબારીકા ચોકડી પાસે કારે બાઇકને ટક્કર મારતાં દાદા-પૌત્રનાં મોત

    April 22, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar લખતર તાલુકાના કડુ ગામની સીમમાં ચોરીના બનાવો અટકાવવા માંગણી

    April 22, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar દેવસર ગામે સમૂહ લગ્નમાં થયેલ માથાકૂટનો ખાર રાખી યુવક ઉપર કરાયો હુમલો

    April 22, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar: મતદાન એજન્ટો માટે ઈલેક્ટોરલ રોલની માર્કડ કોપી અંગે માર્ગદર્શિકા

    April 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Hormuz ની સામુદ્રધુની પાર કરી વધુ એક તેલ ટેન્કર `દેશ ગરિમા’ ભારત પહોંચ્યુ

    April 22, 2026

    West Bengal માં રાહુલની બે રેલીને મંજુરી નહી : પ્રવાસ રદ

    April 22, 2026

    India નાં પ્લાન-બીથી સી-ફૂડ એક્ષપોર્ટે નવી ઉંચાઈ સર કરી

    April 22, 2026

    ઈરાનને આર્થિક ફટકો મારવા તેલ – વ્યાપારને પુરી રીતે ઠપ્પ કરશે America

    April 22, 2026

    British Parliament ની `તમાકુ અને વેપ્સ વિધેયક’ની મંજૂરી,સ્વાસ્થ્યના ક્ષેત્રમાં ક્રાંતિકારી પગલું

    April 22, 2026

    China માં સાપનો વ્યવસાય : કરોડો કમાતી મહિલાઓ

    April 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Hormuz ની સામુદ્રધુની પાર કરી વધુ એક તેલ ટેન્કર `દેશ ગરિમા’ ભારત પહોંચ્યુ

    April 22, 2026

    West Bengal માં રાહુલની બે રેલીને મંજુરી નહી : પ્રવાસ રદ

    April 22, 2026

    India નાં પ્લાન-બીથી સી-ફૂડ એક્ષપોર્ટે નવી ઉંચાઈ સર કરી

    April 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.