Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    શેરબજાર સાપ્તાહિક રાશિ ભવિષ્ય: આગામી અઠવાડિયે કઈ રાશિના ચમકશે સિતારા?

    September 27, 2026

    Surendranagar: મૂળીના દેવપરા, થાનના વીજળીયા અને વાંકાનેરના શખ્સો સામે રૂ. ૩.૪૯ કરોડની ઠગાઈની મૂળી પોલીસમાં ફરિયાદ

    September 26, 2026

    Jamnagarમાં એક મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

    September 26, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • શેરબજાર સાપ્તાહિક રાશિ ભવિષ્ય: આગામી અઠવાડિયે કઈ રાશિના ચમકશે સિતારા?
    • Surendranagar: મૂળીના દેવપરા, થાનના વીજળીયા અને વાંકાનેરના શખ્સો સામે રૂ. ૩.૪૯ કરોડની ઠગાઈની મૂળી પોલીસમાં ફરિયાદ
    • Jamnagarમાં એક મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો
    • Jamnagar: જીએસટીની મુશ્કેલી સામે જામનગરના બ્રાસ ઉદ્યોગકારો ૨૮મીએ ઉદ્યોગ બંધ રાખી મૌન બાઈક રેલી યોજશે
    • Jamnagar અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પી.જી.વી.સી.એલ. દ્વારા ચેકીંગ : અંદાજે રૂ.૫.૮૪ કરોડની વીજચોરી અંગે આકારણી
    • Jamnagarમાં પ્રેમસંબંધ કેળવી ૧૭ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ
    • Jamnagar જિલ્લામાં જુગારના પાંચ દરોડાઃ ૧૫ શખ્સો ઝડપાયા, રૂ.૫૩,૩૮૦ની રોકડ કબજે
    • Jamnagar: લાલપુર તાલુકામાં સિક્યુરિટી કોન્ટ્રાક્ટના વિવાદે હિંસક વળાંક લીધો, બ્રાંચ હેડ પર હુમલો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 28
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot: આટકોટ નજીક પીકઅપવાનની અડફેટે રાહદારીનું મોત
    રાજકોટ

    Rajkot: આટકોટ નજીક પીકઅપવાનની અડફેટે રાહદારીનું મોત

    Vikram RavalBy Vikram RavalAugust 11, 2026Updated:August 12, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોડ ક્રોસ કરતી વેળાએ યુવાનને નડ્યો અકસ્માત, વાલી વારસની શોધખોળ 

    Rajkot,તા.11
    રાજકોટ-ભાવનગર હાઈવે પર આવેલ જંગવડ ગામની સીમમાં પુરઝડપે આવતી બોલેરો પીકઅપ ગાડીએ રોડ ક્રોસ કરી રહેલા આશરે ૨૫ થી ૩૦ વર્ષના અજાણ્યા યુવકને અડફેટે લેતા યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, ઘટના બાદ આટકોટ પોલીસે બોલેરો ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો મુજબ, જંગવડ ગામની સીમમાં તાજ હોટેલ નજીક અકસ્માત થયા અંગેની જાણ ૧૧૨ જનરક્ષકને મળતા જ આટકોટ પોલીસ મથકના પોલીસ હેડ કોન્સ્ટેબલ દશરથભાઈ કાકડીયા તથા સ્ટાફ ઘટના સ્થળે પહોચ્યો હતો, પોલીસ ટીમને ઘટનાસ્થળે પીકઅપ વાહન રોડથી નીચે ઊંધી હાલતમાં પડેલું મળી આવ્યું હતું, જ્યારે ગાડીની બાજુમાં આવેલ મગફળીના વાવેતરમાં એક ૨૫ થી ૩૦ વર્ષનો અજાણ્યો યુવક લોહીલુહાણ અને બેભાન અવસ્થામાં પડેલો હતો, ૧૦૮ ના સ્ટાફે તપાસીને અજાણ્યા યુવકને મૃત જાહેર કર્યો હતો. મૃતક પાસેથી ઓળખતો કોઈ પુરાવો ન મારતા પોલીસ દ્વારા મૃતદેહને પીએમ અર્થે જસદણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, બોલેરો પીકઅપનો ચાલક ફારૂકભાઈ રજાકભાઈ ફોગ (રહે આટકોટ) પોતાનું વાહન પુરઝડપે અને લોકોના જીવ જોખમાય તે રીતે ચલાવીને આવી રહ્યો હતો, આ દરમિયાન રોડ ક્રોસ કરી રહેલા અજાણ્યા યુવકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, અને અજાણ્યા યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, હાલ પોલીસે અજાણ્યા યુવકના વાલીવારસની શોધખોળ હાથ ધરી છે. આ અંગે આટકોટ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ દશરથભાઈ કાકડિયાની ફરિયાદના આધારે બોલેરો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot: ડિઝલના બાકી નાણાંની ઉઘરાણીના મુદ્દે પેટ્રોલપંપ માલિક પર હુમલો
    Next Article Ahmedabad SG હાઈવે પર નિર્માણાધીન બિલ્ડિંગના 32મા માળે ક્રેન સાથે લટકીને યુવકનો આપઘાત
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: ભક્તિનગર રેલવે સ્ટેશન પર વિશેષ સ્વચ્છતા અભિયાન

    September 26, 2026
    રાજકોટ

    Rajkot: ભગવતીપરામાં ગૃહકલેશથી પરણિતાનો આપઘાતનો પ્રયાસ

    September 25, 2026
    રાજકોટ

    Rajkot સિવિલ હોસ્પિટલમાં આડેઘડ પાર્કિંગ કરનારને ટ્રાફિકે દંડ ફટકાર્યા

    September 25, 2026
    રાજકોટ

    Rajkot: ચડ્ડો પહેરી શેરીમા રખડવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ ત્રણ મહિલા સહિત ૪ ઘવાયા

    September 25, 2026
    રાજકોટ

    Rajkot: વર્ધમાન ગ્રીન બિલ્ડિંગના ૯ માળેથી પરિણીતાએ મોતની છલાગ લગાવી

    September 25, 2026
    રાજકોટ

    Rajkot: બે ચેક રિટર્ન કેસમાં બિલ્ડરની સજા યથાવત, સેશન્સ કોર્ટે અપીલ ફગાવી

    September 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹151,940
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,280
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹228,360
    લાઈવ રેટ્સ • અપડેટ: 28-09-2026 02:44
    Categories
    Latest News

    શેરબજાર સાપ્તાહિક રાશિ ભવિષ્ય: આગામી અઠવાડિયે કઈ રાશિના ચમકશે સિતારા?

    September 27, 2026

    Surendranagar: મૂળીના દેવપરા, થાનના વીજળીયા અને વાંકાનેરના શખ્સો સામે રૂ. ૩.૪૯ કરોડની ઠગાઈની મૂળી પોલીસમાં ફરિયાદ

    September 26, 2026

    Jamnagarમાં એક મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

    September 26, 2026

    Jamnagar: જીએસટીની મુશ્કેલી સામે જામનગરના બ્રાસ ઉદ્યોગકારો ૨૮મીએ ઉદ્યોગ બંધ રાખી મૌન બાઈક રેલી યોજશે

    September 26, 2026

    Jamnagar અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પી.જી.વી.સી.એલ. દ્વારા ચેકીંગ : અંદાજે રૂ.૫.૮૪ કરોડની વીજચોરી અંગે આકારણી

    September 26, 2026

    Jamnagarમાં પ્રેમસંબંધ કેળવી ૧૭ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ

    September 26, 2026
    Search
    Main News

    ’ટિકિટ ન મળે તો પણ વળતર ચૂકવવું પડશે’: ટ્રેનમાંથી પડી જવાથી એક વ્યક્તિનું મોત, Supreme Court

    September 26, 2026

    Nagalandમાં પ્રતિબંધ છતાં ઝેરી દારૂ પીવાથી ૧૯ લોકોના મોત

    September 26, 2026

    Asian Games: સાવન બરવાલે મેન્સ મેરેથોનમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઇતિહાસ

    September 26, 2026

    આંધ્ર, ઓડિશા પછી છત્તીસગઢમાં Arnab Stormsનો કેર : ફ્લાઈટ અને ટ્રેનો રદ

    September 26, 2026

    વિવાદ વચ્ચે, મુખ્ય Election Commissionerની યુપી મુલાકાત રદ; ફેરફાર એક પ્રક્રિયાનો ભાગ: ચુંટણી પંચ

    September 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    શેરબજાર સાપ્તાહિક રાશિ ભવિષ્ય: આગામી અઠવાડિયે કઈ રાશિના ચમકશે સિતારા?

    September 27, 2026

    Surendranagar: મૂળીના દેવપરા, થાનના વીજળીયા અને વાંકાનેરના શખ્સો સામે રૂ. ૩.૪૯ કરોડની ઠગાઈની મૂળી પોલીસમાં ફરિયાદ

    September 26, 2026

    Jamnagarમાં એક મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

    September 26, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.