Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Saurashtra ની નવી – જુની બધી મહાપાલિકાઓમાં ફરી `કમળ’ ખીલ્યું

    April 28, 2026

    Bitcoin કોન્ફરન્સમાં મહેમાનોનું સ્વાગત કરતી જોવા મળશે ‘મેલોડી’

    April 28, 2026

    આ વર્ષ ભારતીય માટે કપરું : હિટવેવ સહન કર્યા બાદ પણ રાહત નહીં મળે

    April 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Saurashtra ની નવી – જુની બધી મહાપાલિકાઓમાં ફરી `કમળ’ ખીલ્યું
    • Bitcoin કોન્ફરન્સમાં મહેમાનોનું સ્વાગત કરતી જોવા મળશે ‘મેલોડી’
    • આ વર્ષ ભારતીય માટે કપરું : હિટવેવ સહન કર્યા બાદ પણ રાહત નહીં મળે
    • ગેંગટોકમાં PM મોદી સ્પોર્ટસમેન બની ગયા : યુવાઓ સાથે ફુટબોલ રમ્યા
    • દેશમાં નશાનો કારોબાર ચિંતાજનક, હીરોઇન, અફીણ-ગાંજો વગેરે મોટા પ્રમાણમાં પકડાઇ છે
    • Hormuz નાકાબંધીથી ઈરાનની મુશ્કેલી વધી : સ્ટોરેજની જગ્યાના અભાવે તેલના કુવા બંધ કરવા પડી શકે છે
    • બેન્કોએ સંભવિત ધિરાણ-નુકશાનીની આગોતરી જોગવાઈ કરવી પડશે: RBI
    • Jamnagar જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક હિટ એન્ડ રનનો કરુણ બનાવ યુવાનનું મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, April 28
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»વ્હાઇટ હાઉસમાંથી બાઇડનના સ્થાને Autopen ની તસ્વીર
    આંતરરાષ્ટ્રીય

    વ્હાઇટ હાઉસમાંથી બાઇડનના સ્થાને Autopen ની તસ્વીર

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraSeptember 25, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Washington, તા. 25
    અમેરિકાના પ્રમુખ પદે બીજી વખત ચૂંટાયેલા બાદ પૂર્વ પ્રમુખ જો બાઇડન અને ડેમોક્રેટીક પક્ષને સતત નિશાન બનાવી રહેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હવે વ્હાઇટ હાઉસના વેસ્ટ વિંગમાં જે વોક-વે છે ત્યાં અમેરિકાના તમામ પૂર્વ પ્રમુખોની તસ્વીરો લગાવાઇ છે પરંતુ તેમાં જો બાઇડનની તસ્વીર જ મુકાઇ નથી અને તેના સ્થાને ઓટોપેનની તસ્વીર છે. તે પણ રસપ્રદ છે.

    ઓટોપેન એ એવું ઇલેકટ્રોનિક ડિજીટલ સાધન છે જે મુળ વ્યકિતના હસ્તાંક્ષર આપ મેળે કરે છે અને રોબોટીક આર્મ જેવી વ્યવસ્થા છે. સમાન્ય રીતે સંગ્રહકારો તેનો ઉપયોગ કરે છે. જ્યારે અનેક રાષ્ટ્ર વડાઓ પણ પોતાની સિગ્નેચરમાં તફાવત ન આવે તે માટે ઓટોપેનનો ઉપયોગ કરે છે.

    એવી ચર્ચા છે કે, બાઇડન  પોતાના કાર્યકાળ દરમ્યાન યોગ્ય સ્વાસ્થ્ય ન હોવાથી ઓટોપેનનો ઉપયોગ કરતા હતા અને અનેક વખત તેમની જાણ બહાર પણ બાઇડન તંત્ર આ પ્રકારે ઓટોપેનનો ઉપયોગ કરીને અનેક નિર્ણયો પર પ્રમુખની સહી છે તેવું દર્શાવતા હતા.

    Photo of Autopen Washington White House
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Bitcoin કોન્ફરન્સમાં મહેમાનોનું સ્વાગત કરતી જોવા મળશે ‘મેલોડી’

    April 28, 2026
    આંતરરાષ્ટ્રીય

    Hormuz નાકાબંધીથી ઈરાનની મુશ્કેલી વધી : સ્ટોરેજની જગ્યાના અભાવે તેલના કુવા બંધ કરવા પડી શકે છે

    April 28, 2026
    આંતરરાષ્ટ્રીય

    Japanમાં Earthquake: તીવ્રતા ૬.૧ની

    April 27, 2026
    આંતરરાષ્ટ્રીય

    Bangladeshમાં ત્રણ દિવસથી ગુમ હિન્દુ યુવકનો મૃતદેહ ઝાડ પર લટકતો મળી આવ્યો

    April 27, 2026
    મુખ્ય સમાચાર

    Iranની Hormuz Straitને ફરીથી ખોલવાની અને યુદ્ધવિરામ માટે સંમત થવાની અમેરિકાને ઓફર

    April 27, 2026
    આંતરરાષ્ટ્રીય

    હું ટ્રમ્પની સલામતી અને સુખાકારી માટે મારી શુભેચ્છાઓ પાઠવું છું, લોકશાહીમાં હિંસાનું કોઈ સ્થાન નથી: Narendra Modi

    April 26, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Saurashtra ની નવી – જુની બધી મહાપાલિકાઓમાં ફરી `કમળ’ ખીલ્યું

    April 28, 2026

    Bitcoin કોન્ફરન્સમાં મહેમાનોનું સ્વાગત કરતી જોવા મળશે ‘મેલોડી’

    April 28, 2026

    આ વર્ષ ભારતીય માટે કપરું : હિટવેવ સહન કર્યા બાદ પણ રાહત નહીં મળે

    April 28, 2026

    ગેંગટોકમાં PM મોદી સ્પોર્ટસમેન બની ગયા : યુવાઓ સાથે ફુટબોલ રમ્યા

    April 28, 2026

    દેશમાં નશાનો કારોબાર ચિંતાજનક, હીરોઇન, અફીણ-ગાંજો વગેરે મોટા પ્રમાણમાં પકડાઇ છે

    April 28, 2026

    Hormuz નાકાબંધીથી ઈરાનની મુશ્કેલી વધી : સ્ટોરેજની જગ્યાના અભાવે તેલના કુવા બંધ કરવા પડી શકે છે

    April 28, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Saurashtra ની નવી – જુની બધી મહાપાલિકાઓમાં ફરી `કમળ’ ખીલ્યું

    April 28, 2026

    Bitcoin કોન્ફરન્સમાં મહેમાનોનું સ્વાગત કરતી જોવા મળશે ‘મેલોડી’

    April 28, 2026

    આ વર્ષ ભારતીય માટે કપરું : હિટવેવ સહન કર્યા બાદ પણ રાહત નહીં મળે

    April 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.