Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ‘Partition 1947’ ના પ્રમોશન માટે સની દેઓલ લખનૌ પહોંચ્યા, સીએમ યોગીને મળ્યા; પ્રીતિ ઝિન્ટા પણ હાજરી આપી

    August 8, 2026

    Superstar Mohanlal ની પુત્રીના ડેબ્યૂએ દિલ જીતી લીધા, નેટીઝન્સ ખૂબ જ ઉત્સાહિત

    August 8, 2026

    Vishal Bhardwaj Tarun Tejpal ના દુસ્કર્મ કેસ પર ફિલ્મ બનાવશે; દિગ્દર્શકે ખુલાસો કર્યો

    August 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ‘Partition 1947’ ના પ્રમોશન માટે સની દેઓલ લખનૌ પહોંચ્યા, સીએમ યોગીને મળ્યા; પ્રીતિ ઝિન્ટા પણ હાજરી આપી
    • Superstar Mohanlal ની પુત્રીના ડેબ્યૂએ દિલ જીતી લીધા, નેટીઝન્સ ખૂબ જ ઉત્સાહિત
    • Vishal Bhardwaj Tarun Tejpal ના દુસ્કર્મ કેસ પર ફિલ્મ બનાવશે; દિગ્દર્શકે ખુલાસો કર્યો
    • Bhumi Pednekar આસામના શિવસાગરમાં રાહત સામગ્રીનું વિતરણ કરીને લોકોને મદદ કરવા આગળ આવી
    • Salman Khan ના એપાર્ટમેન્ટની બહાર ફરજ પરના એક કોન્સ્ટેબલનું મૃત્યુ થયું,ધમકીઓ બાદ સુરક્ષા વધારી
    • Harshvardhan Rane અને Sanjida Sheikh ડેટિંગ કરી રહ્યાંની પ્રબળ અટકળો
    • Akshay Kumar ૧૮મી ઇન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટની જાહેરાત કરી
    • Imtiaz Ali અને Anurag Kashyap ‘બોબી બ્યુટી પાર્લર’માટે એકસાથે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 8
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Jacquelineનાં જુગ્ની ગીતની AI જનરેટેડ ક્લિપ અંગે પોલીસ ફરિયાદ
    મનોરંજન

    Jacquelineનાં જુગ્ની ગીતની AI જનરેટેડ ક્લિપ અંગે પોલીસ ફરિયાદ

    Vikram RavalBy Vikram RavalAugust 3, 2026Updated:August 3, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.03

    જેક્લિન ફર્નાન્ડિઝનાં ‘જુગ્ની’ ગીતમાં તેનાં વસ્ત્રો અસ્તવ્યસ્ત થઈ ગયાં હોવાની ક્લિપ ફરતી થઈ છે. ગાયક સોનુ ઠુકરાલે આ ક્લિપ એઆઈ જનરેટેડ હોવાનો દાવો કરી આ મુદ્દે પોલીસને ફરિયાદ આપી છે.
    સોનુએ જણાવ્યું કે આ છેડછાડ કરાયેલા વીડિયોને ઓનલાઈન વાયરલ કરાયો છે.સોનુ ઠુકરાલે સોશિયલ મીડિયા પર પોલીસ સ્ટેશનથી એક તસવીર શેર કરી જેમાં તેઓ ફરિયાદની કોપી પકડી રહેલા દેખાય છે. તેમણે જણાવ્યું કે વાયરલ વીડિયોને એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડિજિટલ રીતે બદલવામાં આવ્યો હતો. ૧૫ જુલાઈએ રજૂ થયેલું ગીત ‘જુગ્ની’ સોનુ ઠુકરાલ અને બી પ્રાક બંનેએ કોલબરેટ કરીને બનાવ્યું છે. વ્યાવસાયિક મોરચે જેકલીન છેલ્લે અહમદ ખાનના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ ‘વેલકમ ટૂ જંગલ’માં જેનીના રોલમાં દેખાઈ હતી. તાજેતરની ચર્ચા મુજબ તે ટૂંક સમયમાં એક હોરર ફિલ્મમાં દેખાશે. જો કે હજી સુધી તેની કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ.

    Jacqueline Fernandez song Jugni
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRanbir Kapoorની ‘રામાયણ’ ફિલ્મ રિલીઝ પહેલા વિવાદમાં
    Next Article Kangana and Hrithik એક દાયકા બાદ ફરી ઓનલાઈન ઝઘડયાં
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    ‘Partition 1947’ ના પ્રમોશન માટે સની દેઓલ લખનૌ પહોંચ્યા, સીએમ યોગીને મળ્યા; પ્રીતિ ઝિન્ટા પણ હાજરી આપી

    August 8, 2026
    મનોરંજન

    Superstar Mohanlal ની પુત્રીના ડેબ્યૂએ દિલ જીતી લીધા, નેટીઝન્સ ખૂબ જ ઉત્સાહિત

    August 8, 2026
    મનોરંજન

    Vishal Bhardwaj Tarun Tejpal ના દુસ્કર્મ કેસ પર ફિલ્મ બનાવશે; દિગ્દર્શકે ખુલાસો કર્યો

    August 8, 2026
    મનોરંજન

    Bhumi Pednekar આસામના શિવસાગરમાં રાહત સામગ્રીનું વિતરણ કરીને લોકોને મદદ કરવા આગળ આવી

    August 8, 2026
    મનોરંજન

    Salman Khan ના એપાર્ટમેન્ટની બહાર ફરજ પરના એક કોન્સ્ટેબલનું મૃત્યુ થયું,ધમકીઓ બાદ સુરક્ષા વધારી

    August 8, 2026
    મનોરંજન

    Harshvardhan Rane અને Sanjida Sheikh ડેટિંગ કરી રહ્યાંની પ્રબળ અટકળો

    August 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,950
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,200
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹224,340
    લાઈવ રેટ્સ • અપડેટ: 08-08-2026 19:01
    Categories
    Latest News

    ‘Partition 1947’ ના પ્રમોશન માટે સની દેઓલ લખનૌ પહોંચ્યા, સીએમ યોગીને મળ્યા; પ્રીતિ ઝિન્ટા પણ હાજરી આપી

    August 8, 2026

    Superstar Mohanlal ની પુત્રીના ડેબ્યૂએ દિલ જીતી લીધા, નેટીઝન્સ ખૂબ જ ઉત્સાહિત

    August 8, 2026

    Vishal Bhardwaj Tarun Tejpal ના દુસ્કર્મ કેસ પર ફિલ્મ બનાવશે; દિગ્દર્શકે ખુલાસો કર્યો

    August 8, 2026

    Bhumi Pednekar આસામના શિવસાગરમાં રાહત સામગ્રીનું વિતરણ કરીને લોકોને મદદ કરવા આગળ આવી

    August 8, 2026

    Salman Khan ના એપાર્ટમેન્ટની બહાર ફરજ પરના એક કોન્સ્ટેબલનું મૃત્યુ થયું,ધમકીઓ બાદ સુરક્ષા વધારી

    August 8, 2026

    Harshvardhan Rane અને Sanjida Sheikh ડેટિંગ કરી રહ્યાંની પ્રબળ અટકળો

    August 8, 2026
    Search
    Main News

    Gujaratમાં ન ચૂકવેલા ઈ-ચલણનો આંકડો 1,600 કરોડ

    August 7, 2026

    ગેરકાયદેસર કન્ટેન્ટને કંટ્રોલ નથી કરી શકતાં: Metaએ સ્વીકાર્યું

    August 7, 2026

    Cockroach Janata Partyએ નેશનલ વર્કિંગ કમિટી બનાવી: 11 નેતાઓને સોંપાઈ જવાબદારીઓ

    August 7, 2026

    આંદોલન કોઈ વ્યક્તિ નહી સિસ્ટમ સામે હોવું જોઈએ: સંઘ વડા Mohan Bhagwat

    August 7, 2026

    LICમાં રૂા.31,500 કરોડનો હિસ્સો વેચવા અપનાવાયો `સિક્રેટ પ્લાન’

    August 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ‘Partition 1947’ ના પ્રમોશન માટે સની દેઓલ લખનૌ પહોંચ્યા, સીએમ યોગીને મળ્યા; પ્રીતિ ઝિન્ટા પણ હાજરી આપી

    August 8, 2026

    Superstar Mohanlal ની પુત્રીના ડેબ્યૂએ દિલ જીતી લીધા, નેટીઝન્સ ખૂબ જ ઉત્સાહિત

    August 8, 2026

    Vishal Bhardwaj Tarun Tejpal ના દુસ્કર્મ કેસ પર ફિલ્મ બનાવશે; દિગ્દર્શકે ખુલાસો કર્યો

    August 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.