Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: શાપર-વેરાવળમા મહિલાનું શંકાસ્પદ હાલતમાં મોત

    September 23, 2026

    ભારતનો એફટીએનો ઠરાવ, ન્યુઝીલેન્ડને ૧૦૦% Duty-free access – શું નિકાસ વધશે કે આયાત? ભારતના અર્થતંત્ર માટે તકો અને પડકારો

    September 23, 2026

    Jamnagar તાલુકાના બજરંગપુર-વેરતીયામાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

    September 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: શાપર-વેરાવળમા મહિલાનું શંકાસ્પદ હાલતમાં મોત
    • ભારતનો એફટીએનો ઠરાવ, ન્યુઝીલેન્ડને ૧૦૦% Duty-free access – શું નિકાસ વધશે કે આયાત? ભારતના અર્થતંત્ર માટે તકો અને પડકારો
    • Jamnagar તાલુકાના બજરંગપુર-વેરતીયામાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
    • Jamnagar: મીઠાપુર રેલવે સ્ટેશન પાસે અગાઉના ઝઘડાની અદાવતમાં એક પરિવાર પર હિચકારો હુમલો
    • Jamnagar શહેરમાં ફાયર સેવાની હેલ્પલાઇનમાં ફેરફાર, હવે ૧૦૧ના બદલે ૧૧૨ રહેશે કાર્યરત
    • Rajkot વી.વી.પી.કોલેજ દ્વારા વિશેષ નિષ્ણાત ડૉ. કમલેશ જે. ઉપાધ્યાયના વ્યાખ્યાનનું આયોજન
    • ઈરાન-અમેરિકા યુદ્ધને પગલે Morbi સિરામિક-પેપરમિલ ઉધોગ માથે ચિંતાના વાદળો ઘેરાયા
    • Morbi અને વાંકાનેરમાં અપમૃત્યુના બનાવોમાં ત્રણના મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 23
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»ત્રણ લોકોની હત્યા કરનાર આરોપીનું Azamgarhમાં પોલીસે એન્કાઉન્ટર કર્યું
    અન્ય રાજ્યો

    ત્રણ લોકોની હત્યા કરનાર આરોપીનું Azamgarhમાં પોલીસે એન્કાઉન્ટર કર્યું

    Vikram RavalBy Vikram RavalSeptember 23, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પત્ની, બે પૂજારી અને દીકરાની હત્યા કર્યા બાદ આરોપી અરવિંદે પોતાના બચાવ માટે પોતાના જ બાળકોને રૂમમાં બંધ કરી દીધા હતા

    Azamgarh, તા.૨૩

    ઉત્તર પ્રદેશના આજમગઢ જિલ્લાના અહરોલા થાણા વિસ્તાર હેઠળ આવેલા શંભૂપુર ગામમાં મંગળવાર સાંજથી મોડી રાત સુધી એક અત્યંત ખોફનાક અને દર્દનાક ઘટનાક્રમ સામે આવ્યો છે. અરવિંદ સિંહ નામના એક માથાભારે શખ્સે પોતાની પત્ની, બે પૂજારી અને પોતાના જ બાળકની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ ભીષણ હત્યાકાંડ બાદ બાળકોને બંધક બનાવીને બેઠેલા આરોપીને બચાવવા અને બાળકોને સુરક્ષિત બહાર કાઢવા માટે પોલીસે કરેલી જવાબી કાર્યવાહી (એનકાઉન્ટર) માં આરોપી પણ ગંભીર રીતે ઘવાય બાદ મૃત્યુ પામ્યો હતો. આ સમગ્ર ઘટનામાં કુલ ૫ લોકોના મોત નીપજ્યા છે.

    મળતી માહિતી મુજબ, અરવિંદ સિંહના ઘરે છેલ્લા કેટલાક દિવસોથી એક વિશેષ પૂજા ચાલી રહી હતી. મંગળવારે સાંજે ઘરમા પૂજા ચાલી રહી હતી ત્યારે અરવિંદ બજારમાંથી ઘરે પહોંચ્યો હતો. ઘરે પૂજારીઓને જોઈને તે અચાનક ઉશ્કેરાઈ ગયો હતો અને પૂજારીઓ પાસે ઓળખકાર્ડ માંગવા લાગ્યો હતો. આ બાબતે તેની પોતાની પત્ની બબીતા સાથે તીવ્ર ચડસાચડસી થઈ હતી. ઉશ્કેરાટમાં આવીને અરવિંદે પોતાની લાઇસન્સી પિસ્તોલથી અંધાધૂંધ ગોળીબાર કરી દીધો હતો, જેમાં તેની પત્ની બબીતા અને બે પૂજારીઓ – મહેન્દ્ર પાઠક અને અખિલેશ મિશ્રાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.ત્રણ લોકોની હત્યા કર્યા બાદ આરોપી અરવિંદે પોતાના બચાવ માટે પોતાના જ બાળકોને રૂમમાં બંધ કરી દીધા હતા અને અંદરથી દરવાજો બંધ કરી લીધો હતો.

    ઘટનાની જાણ થતાં જ આજમગઢના એસએસપી ડો. અનિલ કુમાર સહિત ભારે પોલીસ કાફલો, એસઓજી અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે તેને આત્મસમર્પણ કરવા વારંવાર અપીલ કરી હતી, પરંતુ તે અંદરથી બાળકોને જાનથી મારી નાખવાની સતત ધમકીઓ આપી રહ્યો હતો.મોડી રાત્રે બંધ રૂમમાંથી ગોળી ચાલવાનો અવાજ આવતાં જ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. આરોપીએ અંદર પોતાના એક બાળકને ગોળી મારી દીધી હતી. બાળકોના રક્ષણ માટે પોલીસે તાત્કાલિક જવાબી ફાયરિંગ કર્યું હતું, જેમાં આરોપી અરવિંદ પણ ગોળી વાગવાથી ગંભીર રીતે ઘાયલ થયો હતો.

    Azamgarh
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleફ્રાંસની Wine industry પર દ્રાક્ષનાં ઘટેલા ઉત્પાદનની અસર
    Next Article બંગાળની ખાડીમાં ‘Deep Depression’ એક્ટિવ થતાં અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Ranchi: ઝારખંડમાં કર્મ પૂજા વિસર્જન દરમિયાન કોયલ નદીમાં પાંચ લોકો ડૂબી ગયા; ત્રણ સગીરો સહિત તમામના મોત

    September 23, 2026
    અન્ય રાજ્યો

    Udaipurમાં ડેપ્યુટી મેયર પદ પર ભાજપના ઉમેદવાર દિનેશ ભટ્ટનો વિજય, કોંગ્રેસને માત્ર ૨૪ મત મળ્યા

    September 23, 2026
    મુખ્ય સમાચાર

    Ayushman Bharat Schemeના આઠ વર્ષઃ ૬૦ કરોડથી વધુ લોકોને આરોગ્ય વીમો મળ્યો, પીએમ મોદી

    September 23, 2026
    આંતરરાષ્ટ્રીય

    Canadaમાં ફ્લાઈટ ટ્રેનિંગ દરમિયાન મોટો અકસ્માત: બે ભારતીય વિદ્યાર્થીઓનાં મોત

    September 23, 2026
    રાષ્ટ્રીય

    બંગાળની ખાડીમાં ‘Deep Depression’ એક્ટિવ થતાં અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ

    September 23, 2026
    આંતરરાષ્ટ્રીય

    ફ્રાંસની Wine industry પર દ્રાક્ષનાં ઘટેલા ઉત્પાદનની અસર

    September 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹151,570
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹138,940
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹228,780
    લાઈવ રેટ્સ • અપડેટ: 23-09-2026 20:21
    Categories
    Latest News

    Rajkot: શાપર-વેરાવળમા મહિલાનું શંકાસ્પદ હાલતમાં મોત

    September 23, 2026

    ભારતનો એફટીએનો ઠરાવ, ન્યુઝીલેન્ડને ૧૦૦% Duty-free access – શું નિકાસ વધશે કે આયાત? ભારતના અર્થતંત્ર માટે તકો અને પડકારો

    September 23, 2026

    Jamnagar તાલુકાના બજરંગપુર-વેરતીયામાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

    September 23, 2026

    Jamnagar: મીઠાપુર રેલવે સ્ટેશન પાસે અગાઉના ઝઘડાની અદાવતમાં એક પરિવાર પર હિચકારો હુમલો

    September 23, 2026

    Jamnagar શહેરમાં ફાયર સેવાની હેલ્પલાઇનમાં ફેરફાર, હવે ૧૦૧ના બદલે ૧૧૨ રહેશે કાર્યરત

    September 23, 2026

    Rajkot વી.વી.પી.કોલેજ દ્વારા વિશેષ નિષ્ણાત ડૉ. કમલેશ જે. ઉપાધ્યાયના વ્યાખ્યાનનું આયોજન

    September 23, 2026
    Search
    Main News

    Ayushman Bharat Schemeના આઠ વર્ષઃ ૬૦ કરોડથી વધુ લોકોને આરોગ્ય વીમો મળ્યો, પીએમ મોદી

    September 23, 2026

    Canadaમાં ફ્લાઈટ ટ્રેનિંગ દરમિયાન મોટો અકસ્માત: બે ભારતીય વિદ્યાર્થીઓનાં મોત

    September 23, 2026

    બંગાળની ખાડીમાં ‘Deep Depression’ એક્ટિવ થતાં અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ

    September 23, 2026

    ત્રણ લોકોની હત્યા કરનાર આરોપીનું Azamgarhમાં પોલીસે એન્કાઉન્ટર કર્યું

    September 23, 2026

    ફ્રાંસની Wine industry પર દ્રાક્ષનાં ઘટેલા ઉત્પાદનની અસર

    September 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: શાપર-વેરાવળમા મહિલાનું શંકાસ્પદ હાલતમાં મોત

    September 23, 2026

    ભારતનો એફટીએનો ઠરાવ, ન્યુઝીલેન્ડને ૧૦૦% Duty-free access – શું નિકાસ વધશે કે આયાત? ભારતના અર્થતંત્ર માટે તકો અને પડકારો

    September 23, 2026

    Jamnagar તાલુકાના બજરંગપુર-વેરતીયામાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

    September 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.