Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Americaમાં હનુમાનજીની ૯૦ ફૂટ ઊંચી પ્રતિમા સામે વિવાદ

    September 23, 2026

    વંદે માતરમ્‌ ગાવાની ના પાડનારાને સજા ના કરી શકો : કેન્દ્રને Supreme Court

    September 23, 2026

    બંગાળની ખાડીમાં ‘Deep Depression’ એક્ટિવ થતાં અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ

    September 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Americaમાં હનુમાનજીની ૯૦ ફૂટ ઊંચી પ્રતિમા સામે વિવાદ
    • વંદે માતરમ્‌ ગાવાની ના પાડનારાને સજા ના કરી શકો : કેન્દ્રને Supreme Court
    • બંગાળની ખાડીમાં ‘Deep Depression’ એક્ટિવ થતાં અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ
    • ત્રણ લોકોની હત્યા કરનાર આરોપીનું Azamgarhમાં પોલીસે એન્કાઉન્ટર કર્યું
    • ફ્રાંસની Wine industry પર દ્રાક્ષનાં ઘટેલા ઉત્પાદનની અસર
    • Global Economyમાં ભારતની રફ્તાર સામે ચીન અને યુરોપ પણ થંભી જશે
    • Ranbir Kapoorનાં સાસુમા રામાયણ માટે ઓળઘોળ
    • પ્રિયંકા ચતુર્વેદી અને ખુશ્બૂ દોડી આવી Katrina Kaifના સમર્થનમાં
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 23
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»ફ્રાંસની Wine industry પર દ્રાક્ષનાં ઘટેલા ઉત્પાદનની અસર
    આંતરરાષ્ટ્રીય

    ફ્રાંસની Wine industry પર દ્રાક્ષનાં ઘટેલા ઉત્પાદનની અસર

    Vikram RavalBy Vikram RavalSeptember 23, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ઋતુ પરિવર્તનને લીધે ૨૦૨૬માં દ્રાક્ષના દારૂનું ઉત્પાદન ૭૦ વર્ષમાં સૌથી નીચા સ્તરે પહોંચ્યું : ભીષણ ગરમીને લીધે દ્રાક્ષનું ઉત્પાદન ઘટયું

    Paris, તા.૨૩

    દ્રાક્ષમાંથી બનાવેલો ફ્રાંસનો દારૂ દુનિયાભરમાં વિખ્યાત છે. પરંતુ ઋતુ પરિવર્તન, વધતું જતું ઉષ્ણતામાન અને દુષ્કાળ જેવી પરિસ્થિતિની Wine industry ઉપર સીધી અસર થઇ છે. ફ્રાંસનાં કૃષિ મંત્રાલયે ચેતવણી ઉચ્ચારી છે કે ૨૦૨૬માં વાઇનનું ઉત્પાદન ૭૦ વર્ષમાં સૌથી નીચા સ્તરે પહોંચ્યું છે. વાસ્તવમાં છેલ્લા ૩ વર્ષથી ઉત્પાદન ઘટતું ગયું છે. પરંતુ આ વર્ષે તો તે સૌથી નીચા સ્તરે છે. આ કારણે ફ્રાંસમાં વાઇન ઇન્ડસ્ટ્રી પણ તકલીફમાં મુકાઇ ગઇ છે.

    ફ્રેન્ચ વાઇન યુનિયનના જણાવ્યા પ્રમાણે આ વર્ષે બર્ગન્ડી પ્રાંતમાં દ્રાક્ષની કટાઇ ૧૪ ઓગસ્ટથી શરૂ થઈ. તે હજી સુધીમાં થયેલી સૌથી પહેલી કાપણી થતી હતી. પરંતુ આ વખતે વારંવાર તેમાં તારીખ બદલવી પડે છે. તેનું કારણ ઋતુ પરિવર્તન છે.જો કે દરેક પ્રાંતમાં તેની જુદી જુદી અસર થાય છે. લોઅરવેલી અને શેમ્પાઇન પ્રાંતો જ સામાન્યતઃ ઠંડા અને સમશીતોષ્ણ ગણાય છે. ત્યાં ગરમીનું પ્રમાણ વધુ છે. જયારે દક્ષિણ ફ્રાંસના બોર્ડોકસ અને લેંગુઇડોક્સ રો ઉસીબીમાં ગત વર્ષના પ્રમાણમાં ઉત્પાદન વધ્યું પણ છે.આમ છતાં સરકારી સ્ટેટેસ્ટિકસ એજન્સી એગ્રેસ્ટેના જણાવ્યા પ્રમાણે આ વર્ષે ફ્રાંસના વાઇન ઉત્પાદકો ૩૪ મિલિયન હેકટોમિટર જેટલું વાઇન- ઉત્પાદન ઓછું કરશે. તેનું ઉષ્ણતામાન ૪૦ ડિગ્રી ઉપર પહોંચી ગયું હતું તે છે. ખેતરો સુકા હતા. ખૂબ જ તાપ પડતો હતો તેથી દ્રાક્ષના માંડવાઓમાં ઝળુંબતી દ્રાક્ષ તો તેની કાપણી કરનારા પહોંચે તે પહેલાં જ સૂકાઈ ગઈ હતી. તેથી આ વર્ષે વસંતમાં દ્રાક્ષનો સારો ઉતાર થવાની શક્યતા જ રહી ન હતી.

    Wine industry
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleGlobal Economyમાં ભારતની રફ્તાર સામે ચીન અને યુરોપ પણ થંભી જશે
    Next Article ત્રણ લોકોની હત્યા કરનાર આરોપીનું Azamgarhમાં પોલીસે એન્કાઉન્ટર કર્યું
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Americaમાં હનુમાનજીની ૯૦ ફૂટ ઊંચી પ્રતિમા સામે વિવાદ

    September 23, 2026
    રાષ્ટ્રીય

    બંગાળની ખાડીમાં ‘Deep Depression’ એક્ટિવ થતાં અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ

    September 23, 2026
    અન્ય રાજ્યો

    ત્રણ લોકોની હત્યા કરનાર આરોપીનું Azamgarhમાં પોલીસે એન્કાઉન્ટર કર્યું

    September 23, 2026
    મુખ્ય સમાચાર

    Global Economyમાં ભારતની રફ્તાર સામે ચીન અને યુરોપ પણ થંભી જશે

    September 23, 2026
    આંતરરાષ્ટ્રીય

    Dubaiના શાસકના નાના ભાઈ શેખ અહેમદ બિન રાશિદ અલ મકતૂમનું નિધન

    September 22, 2026
    આંતરરાષ્ટ્રીય

    ઈરાનનાં આકાશમાં ફરી UFO દેખાયાનો દાવો

    September 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,230
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,540
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹230,560
    લાઈવ રેટ્સ • અપડેટ: 23-09-2026 19:10
    Categories
    Latest News

    Americaમાં હનુમાનજીની ૯૦ ફૂટ ઊંચી પ્રતિમા સામે વિવાદ

    September 23, 2026

    વંદે માતરમ્‌ ગાવાની ના પાડનારાને સજા ના કરી શકો : કેન્દ્રને Supreme Court

    September 23, 2026

    બંગાળની ખાડીમાં ‘Deep Depression’ એક્ટિવ થતાં અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ

    September 23, 2026

    ત્રણ લોકોની હત્યા કરનાર આરોપીનું Azamgarhમાં પોલીસે એન્કાઉન્ટર કર્યું

    September 23, 2026

    Global Economyમાં ભારતની રફ્તાર સામે ચીન અને યુરોપ પણ થંભી જશે

    September 23, 2026

    Ranbir Kapoorનાં સાસુમા રામાયણ માટે ઓળઘોળ

    September 23, 2026
    Search
    Main News

    બંગાળની ખાડીમાં ‘Deep Depression’ એક્ટિવ થતાં અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ

    September 23, 2026

    ત્રણ લોકોની હત્યા કરનાર આરોપીનું Azamgarhમાં પોલીસે એન્કાઉન્ટર કર્યું

    September 23, 2026

    ફ્રાંસની Wine industry પર દ્રાક્ષનાં ઘટેલા ઉત્પાદનની અસર

    September 23, 2026

    Global Economyમાં ભારતની રફ્તાર સામે ચીન અને યુરોપ પણ થંભી જશે

    September 23, 2026

    Dubai: વધુ બે દેશો વચ્ચે ઘમસાણ યુદ્ધ, યમનમાં ૬૮૦ લોકોના મોત

    September 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Americaમાં હનુમાનજીની ૯૦ ફૂટ ઊંચી પ્રતિમા સામે વિવાદ

    September 23, 2026

    વંદે માતરમ્‌ ગાવાની ના પાડનારાને સજા ના કરી શકો : કેન્દ્રને Supreme Court

    September 23, 2026

    બંગાળની ખાડીમાં ‘Deep Depression’ એક્ટિવ થતાં અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ

    September 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.