Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    લોસ એન્જલસમાં Preity Zinta ની ’ઘરે ખેતી, કેપ્સિકમથી લઈને સફરજનના ઝાડ સુધી, તેના બગીચાની સુંદરતા દર્શાવે છે

    June 22, 2026

    Boney Kapoor’s daughterAnshula, જ્હાન્વી,ખુશી અને અર્જુનના લગ્નની વિધિઓ શરૂ થતાં જ કપૂર પરિવારમાં લગ્નની ઘંટડી વાગી રહી છે

    June 22, 2026

    આશા ભોંસલેને શ્રદ્ધાંજલિ આપતા AR Rahman ના ગીતનું ટીઝર રિલીઝ, ભાવનાત્મક પોસ્ટ પણ લખી

    June 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • લોસ એન્જલસમાં Preity Zinta ની ’ઘરે ખેતી, કેપ્સિકમથી લઈને સફરજનના ઝાડ સુધી, તેના બગીચાની સુંદરતા દર્શાવે છે
    • Boney Kapoor’s daughterAnshula, જ્હાન્વી,ખુશી અને અર્જુનના લગ્નની વિધિઓ શરૂ થતાં જ કપૂર પરિવારમાં લગ્નની ઘંટડી વાગી રહી છે
    • આશા ભોંસલેને શ્રદ્ધાંજલિ આપતા AR Rahman ના ગીતનું ટીઝર રિલીઝ, ભાવનાત્મક પોસ્ટ પણ લખી
    • Harmanpreet Kaur ઇતિહાસ રચ્યો, ૨૦૦ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમનાર પ્રથમ ખેલાડી બની
    • દક્ષિણ આફ્રિકા સામે હાર છતાં, ભારતની T20 World Cup 2026 ના સેમિફાઇનલમાં પહોંચવાની આશા અકબંધ
    • તંત્રી લેખ…હાનિકારક દવાઓ
    • Qatar’s Barjan ગેસ પ્લાન્ટમાં ભીષણ વિસ્ફોટ, ૫૪ ઈજાગ્રસ્ત
    • Bilawal Bhutto બાદ પાકિસ્તાનના વિદેશમંત્રીની પોકળ ધમકી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Surendranagar: છેતરપિંડીના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી લીધો
    સૌરાષ્ટ્ર

    Surendranagar: છેતરપિંડીના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી લીધો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 22, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surendranagar, તા.22
    સુરેન્દ્રનગર જિલ્લામાં છેતરપિંડીની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે ત્યારે તેના ઉના દાખલ થતા હોય છે પરંતુ આરોપીઓ નથી પકડાતા હોતા ત્યારે હવે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવાળા ના આદેશથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે હાલમાં એક ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સુરેન્દ્રનગર એસઓજી પોલીસ દ્વારા એક વર્ષથી નાસ્તા ફરતા આરોપી મનોજ બાબભાઈ શેખલીયા રહે સમઢીયાળા વાળાની ધરપકડ કરવામાં આવી છે

    સુરેન્દ્રનગર એસ.ઓ.જી પોલીસને મળેલી ખાનગી ભાત મહિના આધારે ચુડા તાલુકાના ભુગુપુર ત્રણ રસ્તા પાસે બસ સ્ટેન્ડ નજીક વોચ ગોઠવવામાં આવી હતી ત્યાંથી મનોજ શેખલીયા નામના શખ્સ પસાર થવાના હોય તેની બાતમી ના આધારે વોચ ગોઠવી અને તેમની ધરપકડ કરવામાં આવી હતી.

    આ અંગે લીંબડી પોલીસને સોંપી આપી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એક વર્ષ પહેલા છેતરપિંડી કરવામાં આવી હતી અંતે પોલીસના હાથમાં આવી જઈ અને છેતરપિંડી કરનાર શખ્સને જેલ હવાલે કરાયો છે.

    Surendranagar Surendranagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Surendranagar: ધ્રાંગધ્રામાં ખાનગી સ્કૂલ બસ અને બોલેરો વાહન વચ્ચે અકસ્માત

    June 22, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar: જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના 12મા આંતરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી

    June 22, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar: પ્રતાપપુર ગામની અનોખી પહેલ, તળાવમાં ઉતરીને ગ્રામજનોએ કરી યોગ દિવસની ઉજવણી

    June 22, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar: જિલ્લામાં નીટની પરીક્ષા શાંતિપૂર્વક માહોલ વચ્ચે પૂર્ણ થઈ

    June 22, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar: તાજીયાના પર્વને લઈ વહિવટી તંત્ર દ્વારા લોકોની સુરક્ષા ધ્યાને રાખી મહત્વપૂર્ણ નિર્ણય કરાયો

    June 22, 2026
    સૌરાષ્ટ્ર

    Manavadarમાં વર્ષો જૂના વોકળા પર ગેરકાયદે દબાણથી પૂરનું જોખમ; ચીફ ઓફિસર સામે સ્થાનિકોનો ઉગ્ર રોષ

    June 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    લોસ એન્જલસમાં Preity Zinta ની ’ઘરે ખેતી, કેપ્સિકમથી લઈને સફરજનના ઝાડ સુધી, તેના બગીચાની સુંદરતા દર્શાવે છે

    June 22, 2026

    Boney Kapoor’s daughterAnshula, જ્હાન્વી,ખુશી અને અર્જુનના લગ્નની વિધિઓ શરૂ થતાં જ કપૂર પરિવારમાં લગ્નની ઘંટડી વાગી રહી છે

    June 22, 2026

    આશા ભોંસલેને શ્રદ્ધાંજલિ આપતા AR Rahman ના ગીતનું ટીઝર રિલીઝ, ભાવનાત્મક પોસ્ટ પણ લખી

    June 22, 2026

    Harmanpreet Kaur ઇતિહાસ રચ્યો, ૨૦૦ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમનાર પ્રથમ ખેલાડી બની

    June 22, 2026

    દક્ષિણ આફ્રિકા સામે હાર છતાં, ભારતની T20 World Cup 2026 ના સેમિફાઇનલમાં પહોંચવાની આશા અકબંધ

    June 22, 2026

    તંત્રી લેખ…હાનિકારક દવાઓ

    June 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    લોસ એન્જલસમાં Preity Zinta ની ’ઘરે ખેતી, કેપ્સિકમથી લઈને સફરજનના ઝાડ સુધી, તેના બગીચાની સુંદરતા દર્શાવે છે

    June 22, 2026

    Boney Kapoor’s daughterAnshula, જ્હાન્વી,ખુશી અને અર્જુનના લગ્નની વિધિઓ શરૂ થતાં જ કપૂર પરિવારમાં લગ્નની ઘંટડી વાગી રહી છે

    June 22, 2026

    આશા ભોંસલેને શ્રદ્ધાંજલિ આપતા AR Rahman ના ગીતનું ટીઝર રિલીઝ, ભાવનાત્મક પોસ્ટ પણ લખી

    June 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.