Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Boney Kapoor’s daughterAnshula, જ્હાન્વી,ખુશી અને અર્જુનના લગ્નની વિધિઓ શરૂ થતાં જ કપૂર પરિવારમાં લગ્નની ઘંટડી વાગી રહી છે

    June 22, 2026

    આશા ભોંસલેને શ્રદ્ધાંજલિ આપતા AR Rahman ના ગીતનું ટીઝર રિલીઝ, ભાવનાત્મક પોસ્ટ પણ લખી

    June 22, 2026

    Harmanpreet Kaur ઇતિહાસ રચ્યો, ૨૦૦ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમનાર પ્રથમ ખેલાડી બની

    June 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Boney Kapoor’s daughterAnshula, જ્હાન્વી,ખુશી અને અર્જુનના લગ્નની વિધિઓ શરૂ થતાં જ કપૂર પરિવારમાં લગ્નની ઘંટડી વાગી રહી છે
    • આશા ભોંસલેને શ્રદ્ધાંજલિ આપતા AR Rahman ના ગીતનું ટીઝર રિલીઝ, ભાવનાત્મક પોસ્ટ પણ લખી
    • Harmanpreet Kaur ઇતિહાસ રચ્યો, ૨૦૦ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમનાર પ્રથમ ખેલાડી બની
    • દક્ષિણ આફ્રિકા સામે હાર છતાં, ભારતની T20 World Cup 2026 ના સેમિફાઇનલમાં પહોંચવાની આશા અકબંધ
    • તંત્રી લેખ…હાનિકારક દવાઓ
    • Qatar’s Barjan ગેસ પ્લાન્ટમાં ભીષણ વિસ્ફોટ, ૫૪ ઈજાગ્રસ્ત
    • Bilawal Bhutto બાદ પાકિસ્તાનના વિદેશમંત્રીની પોકળ ધમકી
    • મેલોની લોકપ્રિયતા વધારવા માટે ફરીથી ‘મિત્રતા’ કરવા માંગે છે : US President Donald Trump
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Surendranagar: જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના 12મા આંતરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી
    સૌરાષ્ટ્ર

    Surendranagar: જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના 12મા આંતરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 22, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surendranagar, તા.22
    ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી સુરેન્દ્રનગરના જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે હર્ષોલ્લાસભેર કરવામાં આવી હતી.

    આ તકે સાંસદ ચંદુભાઈ શિહોરાએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આજે સમગ્ર વિશ્વ 21મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવી રહ્યું છે, જેનો સંપૂર્ણ શ્રેય આપણા આદરણીય વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે. તેમણે સમગ્ર દુનિયાને યોગનું સાચું મહત્વ સમજાવ્યું છે. વડા પ્રધાનશ્રી પોતે આજે પણ ક્યારેય થાકેલા જણાતા નથી, તેમજ તેમના ચહેરા પર ક્યારેય નિરાશા દેખાતી નથી. આ બધું જ તેમના જીવનમાં વણાયેલા યોગના કારણે જ શક્ય બન્યું છે.

    યોગ માત્ર શારીરિક કસરત કે આસન નથી, પરંતુ તે આપણા આત્માને પણ તંદુરસ્ત રાખે છે એમ કહેતાં વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, યોગ આપણને આધ્યાત્મિક જીવન તરફ લઈ જાય છે અને મગજને સકારાત્મક વિચારોથી પ્રફુલ્લિત રાખે છે. પ્રાચીન સમયમાં આપણા ઋષિમુનિઓ યોગ દ્વારા હજારો વર્ષ સુધી તંદુરસ્ત આયુષ્ય ભોગવતા હતા,

    તેવી જ રીતે આપણે પણ યોગને આપણા જીવનનો અભિન્ન હિસ્સો બનાવવો જોઈએ. ગુજરાતમાં યોગ બોર્ડ દ્વારા રાજ્યના તમામ શહેરોમાં યોગનું જ્ઞાન પીરસવામાં આવી રહ્યું છે અને લોકોને તેની મહત્તા સમજાવવામાં આવી રહી છે. યોગ કરવાથી શરીર રોગમુક્ત રહે છે અને આપણી રોજિંદી પ્રવૃત્તિઓમાં શરીર પૂરો સહકાર આપે છે.

    તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનને ઝીલી લેવા સૌને અપીલ કરી હતી અને માત્ર એક જ દિવસ પૂરતું નહીં, પરંતુ દરરોજ નિયમિતપણે યોગ અને પ્રાણાયામ કરીને આપણા શરીર અને મનને સ્વસ્થ રાખવા માટે ખાસ અનુરોધ કર્યો હતો.

    આ સમગ્ર કાર્યક્રમમાં યોગ કો-ઓર્ડિનેટર સુશ્રી મોનિકા ચુડાસમાએ મંચ સંચાલન કર્યું હતું. તેમણે કોમન યોગ પ્રોટોકોલ અંતર્ગત ઉપસ્થિત સૌને વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાન કરાવીને સ્વસ્થ અને નશામુકત જીવનનો સંકલ્પ લેવડાવ્યો હતો.

    Surendranagar Surendranagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Surendranagar: ધ્રાંગધ્રામાં ખાનગી સ્કૂલ બસ અને બોલેરો વાહન વચ્ચે અકસ્માત

    June 22, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar: પ્રતાપપુર ગામની અનોખી પહેલ, તળાવમાં ઉતરીને ગ્રામજનોએ કરી યોગ દિવસની ઉજવણી

    June 22, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar: જિલ્લામાં નીટની પરીક્ષા શાંતિપૂર્વક માહોલ વચ્ચે પૂર્ણ થઈ

    June 22, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar: છેતરપિંડીના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી લીધો

    June 22, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar: તાજીયાના પર્વને લઈ વહિવટી તંત્ર દ્વારા લોકોની સુરક્ષા ધ્યાને રાખી મહત્વપૂર્ણ નિર્ણય કરાયો

    June 22, 2026
    સૌરાષ્ટ્ર

    Manavadarમાં વર્ષો જૂના વોકળા પર ગેરકાયદે દબાણથી પૂરનું જોખમ; ચીફ ઓફિસર સામે સ્થાનિકોનો ઉગ્ર રોષ

    June 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Boney Kapoor’s daughterAnshula, જ્હાન્વી,ખુશી અને અર્જુનના લગ્નની વિધિઓ શરૂ થતાં જ કપૂર પરિવારમાં લગ્નની ઘંટડી વાગી રહી છે

    June 22, 2026

    આશા ભોંસલેને શ્રદ્ધાંજલિ આપતા AR Rahman ના ગીતનું ટીઝર રિલીઝ, ભાવનાત્મક પોસ્ટ પણ લખી

    June 22, 2026

    Harmanpreet Kaur ઇતિહાસ રચ્યો, ૨૦૦ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમનાર પ્રથમ ખેલાડી બની

    June 22, 2026

    દક્ષિણ આફ્રિકા સામે હાર છતાં, ભારતની T20 World Cup 2026 ના સેમિફાઇનલમાં પહોંચવાની આશા અકબંધ

    June 22, 2026

    તંત્રી લેખ…હાનિકારક દવાઓ

    June 22, 2026

    Qatar’s Barjan ગેસ પ્લાન્ટમાં ભીષણ વિસ્ફોટ, ૫૪ ઈજાગ્રસ્ત

    June 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Boney Kapoor’s daughterAnshula, જ્હાન્વી,ખુશી અને અર્જુનના લગ્નની વિધિઓ શરૂ થતાં જ કપૂર પરિવારમાં લગ્નની ઘંટડી વાગી રહી છે

    June 22, 2026

    આશા ભોંસલેને શ્રદ્ધાંજલિ આપતા AR Rahman ના ગીતનું ટીઝર રિલીઝ, ભાવનાત્મક પોસ્ટ પણ લખી

    June 22, 2026

    Harmanpreet Kaur ઇતિહાસ રચ્યો, ૨૦૦ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમનાર પ્રથમ ખેલાડી બની

    June 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.