Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામું આ યુવા શક્તિ અને લોકશાહીની મોટી જીતઃ અમિત ચાવડા

    July 25, 2026

    Gandhinagar: પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ પેપર લીક અને બેરોજગારી મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાતનો સમય માંગ્યો

    July 25, 2026

    Navsari પૂર સ્થિતિ પર સી.આર. પાટીલની સમીક્ષા, ૨૧ મોતની પુષ્ટિ; પૂરપીડિતોને આર્થિક સહાય મળશે

    July 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામું આ યુવા શક્તિ અને લોકશાહીની મોટી જીતઃ અમિત ચાવડા
    • Gandhinagar: પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ પેપર લીક અને બેરોજગારી મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાતનો સમય માંગ્યો
    • Navsari પૂર સ્થિતિ પર સી.આર. પાટીલની સમીક્ષા, ૨૧ મોતની પુષ્ટિ; પૂરપીડિતોને આર્થિક સહાય મળશે
    • Dahodમાં લાચાર પરિવારજનો હાઈવે નીચે માટીના ઢગલા પર મૃતદેહ બાળવા મજબૂર
    • Rajkot જિલ્લામાં મોડા વરસાદ બાદ ખેતરોમાં હરિયાળી ફરી ૮૭ ટકા વાવેતર પૂર્ણ
    • સલમાન સામે એનઆઇએની મોટી કાર્યવાહી, Navsariમાં રહી કાશ્મીરને ભારતથી અલગ કરવા ષડયંત્ર રચ્યું હતું
    • Gandhinagarમાં સોશિયલ મીડિયા ઉપર આંદોલનની પોસ્ટ મૂકનાર ૨૦૦ લોકોની અટકાયત
    • Ahmedabad: ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યોની ભરતી માટે HMAT યોજવા મંજૂરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, July 26
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»ભારતના પ્રથમ Private space missionની ડિઝાઇન લીડ પૃથ્વી સંઘાણીનું વિભાપરમાં ભવ્ય સ્વાગત
    જામનગર

    ભારતના પ્રથમ Private space missionની ડિઝાઇન લીડ પૃથ્વી સંઘાણીનું વિભાપરમાં ભવ્ય સ્વાગત

    Vikram RavalBy Vikram RavalJuly 25, 2026Updated:July 25, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.25

    ભારતના Private space mission ના ’વિક્રમ’ રોકેટ માટે કંટ્રોલ સિસ્ટમ ડિઝાઇન લીડ તરીકે મહત્વપૂર્ણ યોગદાન આપનાર જામનગરની દીકરી પૃથ્વી સંઘાણી ભંડેરી પોતાના વતન પરત ફરતાં જામનગર નજીક આવેલા તેમના વિભાપર ગામમાં ઉત્સાહભેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

    ગામના ગ્રામજનો, વડીલો, યુવાનો અને મહિલાઓએ મોટી સંખ્યામાં એકઠા થઈને બેન્ડવાજા, ડીજે અને શોભાયાત્રા સાથે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ગ્રામજનો દ્વારા પૃથ્વી સંઘાણીને પુષ્પહાર પહેરાવી અને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. પૃથ્વીની આ આંતરરાષ્ટ્રીય સ્તરની સિદ્ધિથી સમગ્ર વિભાપર ગામમાં ભવ્ય આતશબાજી સાથે આનંદ અને ગૌરવનો માહોલ જોવા મળ્યો હતો. ગામના સ્થાનિકોએ તેમને યુવાનો અને વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત ગણાવી તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી.

    દેશ માટે ઐતિહાસિક ક્ષણ અને મિશનની સફળતા

    મિશન અંગે વાત કરતા પૃથ્વી સંઘાણીએ જણાવ્યું હતું કે, ‘‘આ મિશન માત્ર મારા એક માટે નહીં, પરંતુ આખા ભારત દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતું. સ્કાયરૂટ એરોસ્પેસ ભારતની પ્રથમ એવી પ્રાઇવેટ કંપની છે જેણે પોતાના પ્રથમ જ પ્રયાસમાં પ્રાઇવેટ લોન્ચ વ્હીકલ સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. હું છેલ્લા ૫ વર્ષથી આ વ્હીકલ પર કામ કરી રહી હતી. ડિઝાઇનિંગ વખતે મોટી જવાબદારી હોવાથી મનમાં ખૂબ ડર હતો, પરંતુ સફળ લોન્ચિંગ બાદ દેશનું નામ રોશન થતાં અપાર ખુશી અનુભવાઈ હતી.‘‘

    જામનગરથી સ્પેસ સુધીની શૈક્ષણિક સફર

    પોતાના ભણતર અને સફર વિશે વિગતો આપતા તેમણે જણાવ્યું કે શાળાકીય શિક્ષણ કે.જી.થી ૧૦મી સુધીનું ભણતર સેન્ટ ઝેવિયર્સ (જામનગર) અને ૧૧મું-૧૨મું સાયન્સ પી.વી. મોદી સ્કૂલમાંથી પૂર્ણ કર્યું.
    બેચલર્સ (બી.ઇ.) આત્મિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, રાજકોટમાંથી ’ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કન્ટ્રોલ’ વિષયમાં એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી.
    માસ્ટર્સ (એમ.ટેક) ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ ટેકનોલોજીમાંથી એરોસ્પેસ (ગાઇડેડ મિસાઇલ સ્પેશિયલાઇઝેશન) માં માસ્ટર્સ પૂર્ણ કર્યું.
    તેમણે ઉમેર્યું કે સ્પેસ ફીલ્ડમાં જવું એ અગાઉથી નક્કી કરેલો પ્લાન નહોતો, પરંતુ શિક્ષકો, પરિવાર અને માતા-પિતાના પ્રોત્સાહન તેમજ ડેસ્ટિની (નસીબ) ના કારણે તેઓ આ ક્ષેત્ર સુધી પહોંચ્યા છે.
    ડી.આર.ડી.ઓ. અને પ્રાઇવેટ સ્પેસ સેક્ટરનો અનુભવ
    તેમણે ડી.આર.ડી.ઓ.ને પોતાનું પ્રોફેશનલ ‘‘પહેલું ઘર‘‘ ગણાવ્યું હતું, જ્યાંથી તેમને પોતાના ટેકનિકલ જ્ઞાનને ઇન્ડસ્ટ્રીમાં યોગ્ય રીતે એક્ઝિક્યુટ કરવાના સંસ્કાર મળ્યા.
    પ્રાઇવેટ સ્પેસ સેક્ટર વિશે ચર્ચા કરતા તેમણે ઉમેર્યું કે, ઈસરો ની સાથે ખંભેથી ખંભો મિલાવીને ચાલવા માટે આજે ઘણી ખાનગી કંપનીઓ આગળ આવી રહી છે, જે ભારતના સ્પેસ સેક્ટર અને દેશની ઝડપી પ્રગતિ માટે ખૂબ જ સકારાત્મક પગલું છે.

    યુવાનો અને વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી સંદેશ

    ઇન્ટરવ્યુના અંતે તેમણે વિદ્યાર્થીઓ અને યુવા પેઢીને પ્રેરણા આપતા કહ્યુ હતું કે‘‘શાળામાં કલ્પના ચાવલા વિશેનો પાઠ વાંચીને મને એસ્ટ્રોનોટ બનવાની ઈચ્છા થઈ હતી. ભલે હું એસ્ટ્રોનોટ ન બની, પણ મને સ્પેસ ક્ષેત્રે કામ કરવાનો શ્રેષ્ઠ મોકો મળ્યો.‘‘
    ‘‘દુનિયામાં કોઈ પણ વ્યક્તિને અગાઉથી ખબર નથી હોતી કે એણે જીવનમાં આગળ શું કરવાનું છે. તેથી ભવિષ્યની ચિંતા કર્યા વિના સામે આવતી દરેક તકનો પૂરેપૂરો ફાયદો ઉઠાવો અને મહેનત કરો. ક્યારેય પોતાના પર શંકા ન કરો અને નિષ્ફળતાના ડરથી પ્રયત્ન કરવાનું ન છોડો.‘‘

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleર્માં જગદંબા દેવી સતીનો જમણો હાથ અહી પડ્યો તેથી આ સ્થાન ‘બાહુચરાજી’ કહેવાય છે
    Next Article Jamnagar જિલ્લા જેલમાં ગેરકાયદેસર મોબાઈલ ફોન રેકેટનો પર્દાફાશઃ પાંચ આરોપીઓ ઝડપાયા
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar જિલ્લામાં બે અલગ-અલગ દરોડામાં રૂપિયા ૧૯,૮૦૦નો વિદેશી દારૂ જપ્ત, બે આરોપીની અટકાયત

    July 25, 2026
    જામનગર

    Jamnagar હડમતીયા ગામના બુઝુર્ગનું એકાએક હૃદય થંભી જતાં મૃત્યું

    July 25, 2026
    જામનગર

    Jamnagarમાં દારૂના નશામાં તોફાન મચાવનાર બે શખ્સ સામે પ્રોહિબિશનના ગુના નોંધાયા

    July 25, 2026
    જામનગર

    Jamnagar મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાનમાં આગામી ૧ થી ૧૧ સપ્ટેમ્બર સુધી અગિયાર દિવસનો શ્રાવણી મેળો યોજાશે

    July 25, 2026
    જામનગર

    Jamnagarમાં મહાકાળી સર્કલ પાસે ખુલ્લામાં બંધ હાલતમાં પડેલી લકઝરી બસમાં આગ

    July 25, 2026
    જામનગર

    Jamnagar: જગા ગામે ફૂડ પોઈઝનિંગથી ૪૬ ઘેટાં-બકરાંના મોત, વધુ ૭ પશુઓ બીમાર

    July 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹144,800
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹132,740
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹208,190
    લાઈવ રેટ્સ • અપડેટ: 26-07-2026 07:33
    Categories
    Latest News

    Ahmedabad: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામું આ યુવા શક્તિ અને લોકશાહીની મોટી જીતઃ અમિત ચાવડા

    July 25, 2026

    Gandhinagar: પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ પેપર લીક અને બેરોજગારી મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાતનો સમય માંગ્યો

    July 25, 2026

    Navsari પૂર સ્થિતિ પર સી.આર. પાટીલની સમીક્ષા, ૨૧ મોતની પુષ્ટિ; પૂરપીડિતોને આર્થિક સહાય મળશે

    July 25, 2026

    Dahodમાં લાચાર પરિવારજનો હાઈવે નીચે માટીના ઢગલા પર મૃતદેહ બાળવા મજબૂર

    July 25, 2026

    Rajkot જિલ્લામાં મોડા વરસાદ બાદ ખેતરોમાં હરિયાળી ફરી ૮૭ ટકા વાવેતર પૂર્ણ

    July 25, 2026

    સલમાન સામે એનઆઇએની મોટી કાર્યવાહી, Navsariમાં રહી કાશ્મીરને ભારતથી અલગ કરવા ષડયંત્ર રચ્યું હતું

    July 25, 2026
    Search
    Main News

    Ahmedabad: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામું આ યુવા શક્તિ અને લોકશાહીની મોટી જીતઃ અમિત ચાવડા

    July 25, 2026

    GPSCની ૨૬ જુલાઈની પરીક્ષાઓ મોકૂફ રખાઇ

    July 25, 2026

    India બીજીT૨૦ મેચમાં ઝિમ્બાબ્વેને હરાવીને ત્રણ મેચની શ્રેણી જીતી લીધી

    July 25, 2026

    PM મોદીને મેં જ કહ્યું હતું કે વાતચીત કરો અથવા રાજીનામું લો

    July 25, 2026

    આ માત્ર એક વ્યક્તિનું રાજીનામું નથી, પરંતુ ભારતના ભવિષ્ય અને વિદ્યાર્થીઓની જીત છે: Rahul Gandhi

    July 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામું આ યુવા શક્તિ અને લોકશાહીની મોટી જીતઃ અમિત ચાવડા

    July 25, 2026

    Gandhinagar: પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ પેપર લીક અને બેરોજગારી મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાતનો સમય માંગ્યો

    July 25, 2026

    Navsari પૂર સ્થિતિ પર સી.આર. પાટીલની સમીક્ષા, ૨૧ મોતની પુષ્ટિ; પૂરપીડિતોને આર્થિક સહાય મળશે

    July 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.