Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    FIFA World Cup ક્વાર્ટર ફાઇનલમાં ફ્રાન્સ અને મોરોક્કો આજે આમને-સામને

    July 9, 2026

    સિરીઝની સાથે Team India ની પ્રતિષ્ઠા દાવ પર

    July 9, 2026

    FIFA World Cup 2026 હવે તેનાં સૌથી રોમાંચક અને અંતિમ ચરણ તરફ પહોંચી ગયો છે

    July 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • FIFA World Cup ક્વાર્ટર ફાઇનલમાં ફ્રાન્સ અને મોરોક્કો આજે આમને-સામને
    • સિરીઝની સાથે Team India ની પ્રતિષ્ઠા દાવ પર
    • FIFA World Cup 2026 હવે તેનાં સૌથી રોમાંચક અને અંતિમ ચરણ તરફ પહોંચી ગયો છે
    • Sourav Ganguly તેમના 54મા જન્મદિવસે આઈસીસી ‘હોલ ઓફ ફેમ’ માં સામેલ
    • મેસીની ટીમ મુશ્કેલીમાં! અર્જેન્ટીના ફૂટબોલ એસોસિએશન પાછળ પડી FBI
    • સતત બે મેચમાં ફ્લોપ : શું ટીમમાંથી બહાર થશે Vaibhav Suryavanshi ?
    • 39 વર્ષનાં બે દિગ્ગજો મેસ્સી અને જોકોવિચે સાબિત કર્યું, ‘જ્યાં સુધી રમત પૂરી ન થાય ત્યાં સુધી આશા છોડવી નહીં’
    • 2000ની નોટ બદલવા હવે લોકલ બેંકમાં ધક્કા ન ખાતા : RBI એ નવી ગાઈડલાઈન બહાર પાડી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»RAJKOT: ડબલ ઋતુથી હજુ લોકો સીઝનલ રોગચાળાની ઝપટમાં આવી રહ્યા છે
    રાજકોટ

    RAJKOT: ડબલ ઋતુથી હજુ લોકો સીઝનલ રોગચાળાની ઝપટમાં આવી રહ્યા છે

    Vikram RavalBy Vikram RavalOctober 28, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    RAJKOT, તા. 28
    દિવાળીને હવે ત્રણ દિવસ બાકી છે ત્યારે હવે આ વર્ષે હજુ ભાદરવા જેવો તડકો પડી રહ્યો છે. ડબલ ઋતુથી હજુ લોકો સીઝનલ રોગચાળાની ઝપટમાં આવી રહ્યા છે ત્યારે અઠવાડિયામાં ફરી ડેંગ્યુના નવા 20 અને મેલેરીયાના બે કેસ  ચોપડે ચડયા છે. જયારે સીઝનલ રોગચાળાના 1883 જેટલા કેસ નોંધાતા આરોગ્ય વિભાગની દોડાદોડી રજામાં પણ ચાલુ રહી છે. 

    આજે મેલેરીયા શાખાએ જાહેર કરેલા સાપ્તાહિક રીપોર્ટ મુજબ તા.21થી તા.27-10 સુધીમાં મેલેરીયાના બે નવા અને ડેંગ્યુના 20 નવા દર્દી નોંધાયા છે. ડેંગ્યુના દર્દીઓ 2024ના વર્ષમાં ત્રેવડી સદી વટાવીને 312 પર પહોંચી ગયા છે. તો અઠવાડિયામાં શરદી-ઉધરસના વધુ 1109, સામાન્ય તાવના 616, ઝાડા-ઉલ્ટી 155 અને ટાઇફોઇડના 3 દર્દીની નોંધ થઇ છે. તો આરોગ્ય અને મેલેરીયા શાખાએ મચ્છર ઉત્પતિમાં બેદરકારી બદલ 634 લોકોને નોટીસ ફટકારી છે. 

    રોગચાળાના આ જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા આરોગ્ય કેન્દ્રના આશાવર્કર તથા વી.બી.ડી. વોલેન્ટીયર્સ સહિત ની 360 ટીમો દ્વારા 93,338 ઘરોમાં પોરાનાશક અને ફિલ્ડવર્કરો દ્વારા 5637 ઘરોમાં ફોગીંગ કામગીરી કરવામાં આવી છે.

    મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.

    તંત્ર દ્વારા રહેણાક સિવાય અન્ય 452 પ્રીમાઇસીસમાં તપાસ કરાઇ હતી. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંક માં 478 અને કોર્મશીયલ 156 આસામીને નોટીસ આપી  રૂા.71,950નો વહિવટી ચાર્જ વસુલવામાં આવેલ છે. 

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર ભવનના 3 વિદ્યાર્થીઓ GPSCમાં ઝળક્યા

    July 8, 2026
    રાજકોટ

    Rajkot: “નમો સ્વચ્છતા અભિયાન” અંતર્ગત …રાજ્યમાં હોસ્પિટલોમાંથી ૫ લાખથી વધુ બિન ઉપયોગી વસ્તુનો નિકાલ

    July 7, 2026
    રાજકોટ

    Rajkot: યુવકે ચેકડેમમાં મોતની છલાંગ લગાવી

    July 7, 2026
    રાજકોટ

    Rajkot: ગૃહ ક્લેશથી બે મહિલાનો આપઘાતનો પ્રયાસ

    July 7, 2026
    રાજકોટ

    Rajkot: દુકાનનું કેરેટ તોડવા મામલે આસિફ ગંધારાએ વેપારી પર કર્યો હુમલો

    July 7, 2026
    રાજકોટ

    Rajkot: લાંચની ફરીયાદ રદ કરવાની અરજીમાં હાઈકોર્ટની સરકારને નોટીસ

    June 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    FIFA World Cup ક્વાર્ટર ફાઇનલમાં ફ્રાન્સ અને મોરોક્કો આજે આમને-સામને

    July 9, 2026

    સિરીઝની સાથે Team India ની પ્રતિષ્ઠા દાવ પર

    July 9, 2026

    FIFA World Cup 2026 હવે તેનાં સૌથી રોમાંચક અને અંતિમ ચરણ તરફ પહોંચી ગયો છે

    July 9, 2026

    Sourav Ganguly તેમના 54મા જન્મદિવસે આઈસીસી ‘હોલ ઓફ ફેમ’ માં સામેલ

    July 9, 2026

    મેસીની ટીમ મુશ્કેલીમાં! અર્જેન્ટીના ફૂટબોલ એસોસિએશન પાછળ પડી FBI

    July 9, 2026

    સતત બે મેચમાં ફ્લોપ : શું ટીમમાંથી બહાર થશે Vaibhav Suryavanshi ?

    July 9, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    FIFA World Cup ક્વાર્ટર ફાઇનલમાં ફ્રાન્સ અને મોરોક્કો આજે આમને-સામને

    July 9, 2026

    સિરીઝની સાથે Team India ની પ્રતિષ્ઠા દાવ પર

    July 9, 2026

    FIFA World Cup 2026 હવે તેનાં સૌથી રોમાંચક અને અંતિમ ચરણ તરફ પહોંચી ગયો છે

    July 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.