Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ઉત્તર-પશ્ચિમ, મધ્ય, પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતના વિવિધ રાજ્યોમાં વરસાદ

    June 30, 2026

    India-America વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર અંગે યુએસ ટ્રેડ પ્રતિનિધિ સાથે યોજાઈ ઉચ્ચસ્તરીય બેઠક

    June 30, 2026

    હું કોઈની કઠપૂતળી નથી, ટ્રમ્પના આરોપો પર ભડક્યા Georgia Maloney

    June 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ઉત્તર-પશ્ચિમ, મધ્ય, પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતના વિવિધ રાજ્યોમાં વરસાદ
    • India-America વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર અંગે યુએસ ટ્રેડ પ્રતિનિધિ સાથે યોજાઈ ઉચ્ચસ્તરીય બેઠક
    • હું કોઈની કઠપૂતળી નથી, ટ્રમ્પના આરોપો પર ભડક્યા Georgia Maloney
    • AI chips માટે દક્ષિણ કોરિયા ૫૭૬ અબજ ડોલરનું રોકાણ કરશે
    • ST નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો, એરિયર્સ પણ મળશે
    • Priyanka, Mahesh Babu ની ‘વારાણસી’ માટે હૈદરાબાદમાં યુદ્ધ સીન શૂટ થશે
    • મોટાભાગના કાસ્ટિંગ ડિરેક્ટર્સ નિષ્ફળ કલાકારો હોય છે : Vikrant Massey
    • ‘મૈં વાપસ આઉંગા’ બાદ હવે ‘આલ્ફા’ પર Sharvari ની નજર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 30
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot: યુવાન ઉપર હુમલામા ચાર શખ્સોનો નિર્દોષ છુટકારો
    રાજકોટ

    Rajkot: યુવાન ઉપર હુમલામા ચાર શખ્સોનો નિર્દોષ છુટકારો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 30, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    જાગનાથપરામાં માસિયાઈ બહેનને હેરાનગતિના મુદે ઠપકો આપતા યુવકને માર માર્યો’તો

    Rajkot તા.૩૦

    શહેરમાં જાગનાથપરામાં માસિયાઈ બહેનને હેરાનગતિ કરવા મુદે ઠપકો આપતા યુવાન ઉપર હુમલો કરવાના કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ મુક્ત કરતો કોર્ટેએ હુકમ કર્યો છે.આ કેસની હકીકત મુજબ રાજકોટમાં જાગનાથપરા વિસ્તારમાં રહેતા હાર્દિકકુમાર મહેતાના માસીની દીકરીને હેરાન કરવા મુદ્દે હાર્દિકકુમાર મહેતાએ ઠપકો આપ્યો હતો. જેનો ખાર રાખી હાર્દિક જયેશભાઈ વોરા, પારસ કિશોરભાઈ અંજારિયા, ઉજવલ કિરણભાઈ જોશી અને વિશ્વજીતસિંહ વિક્રમસિંહ જાડેજાએ લાકડી, હોકી અને બેટ વડે માર મારી ફેક્ચર જેવી ઈજા પહોંચાડી હતી જે અંગે હાર્દિકકુમાર મહેતાએ પ્ર.નગર પોલીસ મથકમાં ચારેય હુમલાખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જે કેસમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી જે કેસમાં આરોપી વિરુદ્ધ તપાસ અધિકારી દ્વારા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યુ હતું. ચાર્જશીટ બાદ કેસ ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજૂઆત બાદ આરોપીઓના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાને ધ્યાને લઈ કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ મુક્ત કરતો હુકમ કર્યો છે. આરોપીઓ વતી યુવા એડવોકેટ મહેન એમ. ગોંડલીયા, યોગેશભાઈ જોલાપરા અને રવિન એન. સોલંકી રોકાયા હતા.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot ડિવિઝને રચ્યો ઇતિહાસ: વિરમગામ-રાજકોટ-ઓખા રેલવે સેક્શન પર ૪૩૪ કિલોમીટરમાં સ્ટાન્ડર્ડ કવચ સિસ્ટમનું સફળ કમિશનિંગ

    June 30, 2026
    રાજકોટ

    Rajkot: શાપર-વેરાવળમાં થયેલી રૂ. ૨.૪૮ કરોડની લૂંટનો ભેદ ઉકેલાયો

    June 29, 2026
    રાજકોટ

    Rajkot: નિવૃત્તિ બાદ ખાતાકીય તપાસ અને સજાના હુકમ સામે હાઈકોર્ટની લાલઆંખ, PGVCLને નોટિસ

    June 29, 2026
    રાજકોટ

    પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક દ્વારા જામનગર-વિરમગામ રેલવે સેક્શનનું સેફ્ટી નિરીક્ષણ કરવામાં આવ્યું

    June 29, 2026
    Uncategorized

    Rajkotમાં લગ્નની લાલચ આપી યુવતી સાથે અનેકવાર સંબંધ બાંધ્યો પછી તરછોડી દીધી, પોલીસે ધરપકડ કરી

    June 27, 2026
    રાજકોટ

    Rajkot: ધંધાકીય અદાવતમાં કાકા-ભત્રીજા પર હુમલો

    June 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ઉત્તર-પશ્ચિમ, મધ્ય, પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતના વિવિધ રાજ્યોમાં વરસાદ

    June 30, 2026

    India-America વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર અંગે યુએસ ટ્રેડ પ્રતિનિધિ સાથે યોજાઈ ઉચ્ચસ્તરીય બેઠક

    June 30, 2026

    હું કોઈની કઠપૂતળી નથી, ટ્રમ્પના આરોપો પર ભડક્યા Georgia Maloney

    June 30, 2026

    AI chips માટે દક્ષિણ કોરિયા ૫૭૬ અબજ ડોલરનું રોકાણ કરશે

    June 30, 2026

    ST નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો, એરિયર્સ પણ મળશે

    June 30, 2026

    Priyanka, Mahesh Babu ની ‘વારાણસી’ માટે હૈદરાબાદમાં યુદ્ધ સીન શૂટ થશે

    June 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ઉત્તર-પશ્ચિમ, મધ્ય, પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતના વિવિધ રાજ્યોમાં વરસાદ

    June 30, 2026

    India-America વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર અંગે યુએસ ટ્રેડ પ્રતિનિધિ સાથે યોજાઈ ઉચ્ચસ્તરીય બેઠક

    June 30, 2026

    હું કોઈની કઠપૂતળી નથી, ટ્રમ્પના આરોપો પર ભડક્યા Georgia Maloney

    June 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.