Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagarમાં પોલીસ પર હુમલો કરનાર બે શખ્સોની ધરપકડ, ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાયું

    August 8, 2026

    એનસીપીઆઇમાં બધા એક છે, અમે દેશ માટે જે શ્રેષ્ઠ હશે તે કરીશું, Yusuf Pathan ની સ્પષ્ટ ટિપ્પણી

    August 8, 2026

    Jamnagarમાં જુગારના બે અડ્ડા પર પોલીસ ત્રાટકી ૧૦ શખ્સો ઝડપાયા

    August 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagarમાં પોલીસ પર હુમલો કરનાર બે શખ્સોની ધરપકડ, ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાયું
    • એનસીપીઆઇમાં બધા એક છે, અમે દેશ માટે જે શ્રેષ્ઠ હશે તે કરીશું, Yusuf Pathan ની સ્પષ્ટ ટિપ્પણી
    • Jamnagarમાં જુગારના બે અડ્ડા પર પોલીસ ત્રાટકી ૧૦ શખ્સો ઝડપાયા
    • Punjab માં ગેંગસ્ટર વિરોધી અભિયાનને ૨૦૦ દિવસ પૂર્ણ થયા
    • Jamnagar: જામજોધપુર માનસિક તણાવથી કંટાળી પરિણીતાએ ટ્રેન હેઠળ ઝંપલાવી જીવન ટૂંકાવ્યું
    • Jamnagar: કાલાવડ ઝેરી દવા પી લેતાં ૩૧ વર્ષીય પરિણીતાનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Jamnagar: ધ્રોલ પંથકમાં એક્ટિવા આડે ગાય ઉતરતાં ૬૦ વર્ષીય બુઝુર્ગનો ભોગ લેવાયો
    • Sunil Tatkare ને હટાવવાના સૂચન પર એનસીપીમાં ઉથલપાથલ, રાજ્ય પ્રમુખે કહ્યું, પીકેને પાર્ટી સલાહકારની જાણ નથી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 8
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot: રેલવે સેફ્ટી કમિશનર દ્વારા સંરક્ષા નિરીક્ષણ સંપન્ન
    રાજકોટ

    Rajkot: રેલવે સેફ્ટી કમિશનર દ્વારા સંરક્ષા નિરીક્ષણ સંપન્ન

    Vikram RavalBy Vikram RavalAugust 8, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આલિયાવાડાજામનગર બ્રોડગેજ ડબલિંગ રેલખંડ પર પેસેન્જર રેલ સેવાઓને અપાઈ મંજૂરી, ૧૨૩ કિમી/કલાકની ઝડપે સ્પીડ ટ્રાયલ સફળતાપૂર્વક સંપન્ન

    Rajkot તા.૮

    રેલવે સેફ્ટી કમિશનર (પશ્ચિમ પરિમંડળ) શ્રી ઈ. શ્રીનિવાસે પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન અંતર્ગત આલિયાવાડાજામનગર બ્રોડગેજ ડબલિંગ રેલખંડ પર પેસેન્જર રેલ સેવાઓના સંચાલનને સંરક્ષા મંજૂરી પ્રદાન કરી દીધી છે.

    રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કમર્શિયલ મેનેજર શ્રી સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, રેલવે સુરક્ષા કમિશનર દ્વારા આ ડબલિંગ રેલખંડનું ૭ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ વિસ્તૃત વૈધાનિક સુરક્ષા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

    આલિયાવાડાજામનગર નવનિર્મિત બીજી રેલ લાઇન પર પહેલીવાર ૧૨૩ કિમી/કલાકની ઝડપે ઇલેક્ટ્રિક લોકોમોટિવ (એન્જિન) અને ઓબ્ઝર્વેશન કાર સાથે સફળ સ્પીડ ટ્રાયલ કરવામાં આવ્યો, જે સુરક્ષિત અને ઝડપી રેલ સંચાલનની દિશામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.

    પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રાજકોટકાનાલુસ બ્રોડગેજ ડબલિંગ પ્રોજેક્ટ અંતર્ગત આલિયાવાડાજામનગર ૧૯.૫૩૭ કિમી લાંબા બ્રોડગેજ ડબલિંગ રેલખંડનું ૦૭ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ સફળતાપૂર્વક કમિશનિંગ કરવામાં આવ્યું. આ ઉપલબ્ધિ સાથે જ કુલ ૧૧૧ કિમી લાંબા રાજકોટકાનાલુસ ડબલિંગ પ્રોજેક્ટમાં અત્યાર સુધી ૮૪ કિમી રેલખંડનું ડબલિંગ કાર્ય કમિશન થઈ ચૂક્યું છે.

    આ દરમિયાન મુખ્ય વહીવટી અધિકારી (નિર્માણ) શ્રી પ્રદીપ ગુપ્તા, રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી ગિરિરાજ કુમાર મીના સહિત નિર્માણ અને ઓપન લાઇન વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નિરીક્ષણ, રેલવે પ્રશાસન દ્વારા રજૂ કરાયેલા સુરક્ષા પ્રમાણપત્રો અને રેલવે અધિનિયમ, ૧૯૮૯ની જોગવાઈઓ મુજબ તમામ આવશ્યક ઔપચારિકતાઓ સંતોષકારક મળી આવ્યા બાદ રેલવે સુરક્ષા કમિશનરે આ ડબલિંગ રેલખંડ પર જાહેર પેસેન્જર સેવાઓના સંચાલનની પરવાનગી આપી છે.
    મંજૂરી અનુસાર નવનિર્મિત રેલલાઇન પર ટ્રેનોની મહત્તમ સેક્શનલ સ્પીડ આલિયાવાડાહાપા રેલખંડ પર ૧૦૦ કિમી/કલાક અને હાપાજામનગર રેલખંડની નવી ડાઉન તેમજ અપ મેઇન લાઇન પર ૯૦ કિમી/કલાક નિર્ધારિત કરવામાં આવી છે.

    આ ડબલિંગ કાર્યથી રાજકોટજામનગરકાનાલુસ માર્ગની લાઇન ક્ષમતામાં વધારો થશે અને ટ્રેનોના વધુ સરળ અને કાર્યક્ષમ સંચાલનમાં મદદ મળશે. આ સાથે જ આ મહત્વપૂર્ણ રેલમાર્ગ પર ભવિષ્યમાં ટ્રાફિકની વધતી માંગને પૂરી કરવા તેમજ પરિચાલન દક્ષતા અને વિશ્વસનીયતામાં સુધારો કરવામાં પણ મહત્વપૂર્ણ લાભ થશે.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleUS Senate માં ૧૦૦ ટકા ટેરિફ લિન્ડસે ઓ. ગ્રેહામ બિલ પસાર થયું,
    Next Article Junagadh: કેશોદ નજીક કારે બાઈકને અડફેટે લેતાં ઇસરા ગામના દંપતીનું મોત
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    AIથી હિન્દી બોલતી આફ્રિકન યુવતીનો મોટો ખેલ, રાજકોટના ખેડૂત સાથે લાખોની છેતરપિંડી

    August 7, 2026
    રાજકોટ

    Rajkot: નજીવી બાબતે વેપારીને માર મારવામાં પિતા પુત્રને એક-એક વર્ષની સજા

    August 6, 2026
    રાજકોટ

    એનાલોગ પનીર પર સરકાર સખત: Rajkot-વડોદરામાં સઘન ચેકિંગ

    August 6, 2026
    રાજકોટ

    Rajkot નજીક ગોઝારો અકસ્માત, દાદી અને માસૂમ પૌત્રનું મોત

    August 5, 2026
    રાજકોટ

    એચડીએફસી સિક્યુરિટીઝે શિસ્તબદ્ધ એફએન્ડઓ ટ્રેડિંગ માટે Rajkotમાં રોકાણકાર પહેલ શરૂ કરી

    August 5, 2026
    રાજકોટ

    Rajkot: બી. ટી. સવાણી હોસ્પિટલની બાજુમાં ખુલ્લેઆમ દારૂ વેચાણ

    August 5, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,950
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,200
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹224,340
    લાઈવ રેટ્સ • અપડેટ: 08-08-2026 20:28
    Categories
    Latest News

    Jamnagarમાં પોલીસ પર હુમલો કરનાર બે શખ્સોની ધરપકડ, ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાયું

    August 8, 2026

    એનસીપીઆઇમાં બધા એક છે, અમે દેશ માટે જે શ્રેષ્ઠ હશે તે કરીશું, Yusuf Pathan ની સ્પષ્ટ ટિપ્પણી

    August 8, 2026

    Jamnagarમાં જુગારના બે અડ્ડા પર પોલીસ ત્રાટકી ૧૦ શખ્સો ઝડપાયા

    August 8, 2026

    Punjab માં ગેંગસ્ટર વિરોધી અભિયાનને ૨૦૦ દિવસ પૂર્ણ થયા

    August 8, 2026

    Jamnagar: જામજોધપુર માનસિક તણાવથી કંટાળી પરિણીતાએ ટ્રેન હેઠળ ઝંપલાવી જીવન ટૂંકાવ્યું

    August 8, 2026

    Jamnagar: કાલાવડ ઝેરી દવા પી લેતાં ૩૧ વર્ષીય પરિણીતાનું સારવાર દરમિયાન મૃત્યુ

    August 8, 2026
    Search
    Main News

    એનસીપીઆઇમાં બધા એક છે, અમે દેશ માટે જે શ્રેષ્ઠ હશે તે કરીશું, Yusuf Pathan ની સ્પષ્ટ ટિપ્પણી

    August 8, 2026

    Punjab માં ગેંગસ્ટર વિરોધી અભિયાનને ૨૦૦ દિવસ પૂર્ણ થયા

    August 8, 2026

    Bhupesh Baghel ને સુપ્રીમ કોર્ટમાંથી રાહત ન મળી,અરજી ફગાવી દેવામાં આવી,ભત્રીજા વિજય બઘેલએ તેમના સભ્યપદને પડકાર્યું હતું

    August 8, 2026

    US Senate માં ૧૦૦ ટકા ટેરિફ લિન્ડસે ઓ. ગ્રેહામ બિલ પસાર થયું,

    August 8, 2026

    Fazilka સરહદ પર પાકિસ્તાનનું કાવતરું નિષ્ફળ, ડ્રોન, પિસ્તોલ અને કારતૂસ મળી આવ્યા

    August 8, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagarમાં પોલીસ પર હુમલો કરનાર બે શખ્સોની ધરપકડ, ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાયું

    August 8, 2026

    એનસીપીઆઇમાં બધા એક છે, અમે દેશ માટે જે શ્રેષ્ઠ હશે તે કરીશું, Yusuf Pathan ની સ્પષ્ટ ટિપ્પણી

    August 8, 2026

    Jamnagarમાં જુગારના બે અડ્ડા પર પોલીસ ત્રાટકી ૧૦ શખ્સો ઝડપાયા

    August 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.