Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Kanpurના બે મિત્રો જીવતા બળી ગયા

    June 23, 2026

    પંજાબમાં Congress તેના સંગઠનાત્મક માળખામાં મોટા ફેરફારોની તૈયારી કરી રહી છે

    June 23, 2026

    ઉત્તરપ્રદેશના અલીગંજમાં Coaching Centerમાં ભીષણ આગ

    June 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Kanpurના બે મિત્રો જીવતા બળી ગયા
    • પંજાબમાં Congress તેના સંગઠનાત્મક માળખામાં મોટા ફેરફારોની તૈયારી કરી રહી છે
    • ઉત્તરપ્રદેશના અલીગંજમાં Coaching Centerમાં ભીષણ આગ
    • Mehsana: કડીમાં ફોર્ચ્યુનર ગાડીમાં ભેંસો ઉઠાવી જઇ કતલ કરનાર ટોળકીનો પર્દાફાશ
    • Palanpurમાં મહિલાની ચેન સ્નેચિંગના બે રીઢા ગુનેગારને પોલીસે ઝડપી પાડ્યા
    • Sabarkantha LCBએ ભોલેશ્વરના મકાનમાં ચોરી કરનાર ત્રણને ઝડપ્યા
    • Ahmedabad: ગરીબ નગર પાસે કાર ચાલકને આંચકી આવતા ગોઝારો અકસ્માત
    • Rajkot: જ્યોતિ CNC International ક્લાસિકલ ફિડે રેટિંગ Chess Tournament વડોદરામાં યોજાશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 23
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot: સ્ટેમ્પ ડયુટીના કર્મચારીનો લાંચ લેતો વીડિયો વાયરલ, તંત્રએ પટ્ટાવાળાને છૂટ્ટો કર્યો
    રાજકોટ

    Rajkot: સ્ટેમ્પ ડયુટીના કર્મચારીનો લાંચ લેતો વીડિયો વાયરલ, તંત્રએ પટ્ટાવાળાને છૂટ્ટો કર્યો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 8, 2026Updated:April 8, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
     અરજદારની અરજી મંજૂર કરવા રૂ.5000 ની લાંચ મંગાઈ, વહીવટી તંત્રે પટ્ટાવાળાને છૂટ્ટો કર્યો
    Rajkot તા.08
    રાજકોટમાં સ્ટેમ્પ ડ્યુટી વિભાગનો આઉટસોર્સનો કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારી રૂ.5000 ની લાંચ માંગતો હોય તેવો વિડીયો વાયરલ થયા બાદ વહીવટી તંત્ર દ્વારા આ કર્મચારીને છુટ્ટો કરી સંતોષ માની લેવામાં આવ્યો છે. જાગૃત નાગરિક દ્વારા બનાવવામાં આવેલા આ વીડિયોમાં અરજી મંજૂર કરવા માટે કચેરીના કર્મચારી દ્વારા લાંચ માંગવામાં આવે છે. જેમાં અરજદાર રૂ.2000 આપતો નજરે પડે છે. જેમાં લાંચ માંગતો પટ્ટાવાળો અન્ય ફિરોઝભાઇનું નામ લે છે. જોકે વહીવટી તંત્ર દ્વારા અન્ય કર્મચારીનો ખૂલાસો કરવામાં ન આવી સમગ્ર લાંચ પ્રકરણ પર ઢાંક પીછોડો કરવામાં આવતા આશ્ચર્ય જનમ્યું છે. વિડીયો ધ્યાનમાં આવતા આઉટ સોર્સિંગના પટ્ટાવાળા છે તેમને છૂટા કરી દેવામાં આવ્યા છે. વીડિયોમાં ફિરોઝભાઈ નામના અધિકારીનું નામ લેવામાં આવે છે. આમાં ખાતાકીય તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે.
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: જ્યોતિ CNC International ક્લાસિકલ ફિડે રેટિંગ Chess Tournament વડોદરામાં યોજાશે

    June 23, 2026
    રાજકોટ

    Rajkot: જીવંતિકાનગરમા કારખાનામાં જુગટુ રમતા ત્રણ શકુની ઝડપાયા

    June 23, 2026
    રાજકોટ

    Rajkotમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો લોજીંગનો ધંધાર્થી ઝડપાયો

    June 22, 2026
    રાજકોટ

    Rajkot: પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે લાખોની ઠગાઈ કરનાર એજન્ટને ૭ વર્ષની કેદ

    June 22, 2026
    રાજકોટ

    Rajkot: લોધિકાના ચીભડા ગામે ૩ વર્ષની બાળકીને તાવ ભરખી ગયો

    June 22, 2026
    રાજકોટ

    Rajkot: સ્વીમીંગ પુલ, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, જીમ સહિતની રમત-ગમત સુવિધાના રજીસ્ટ્રેશન શરૂ

    June 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Kanpurના બે મિત્રો જીવતા બળી ગયા

    June 23, 2026

    પંજાબમાં Congress તેના સંગઠનાત્મક માળખામાં મોટા ફેરફારોની તૈયારી કરી રહી છે

    June 23, 2026

    ઉત્તરપ્રદેશના અલીગંજમાં Coaching Centerમાં ભીષણ આગ

    June 23, 2026

    Mehsana: કડીમાં ફોર્ચ્યુનર ગાડીમાં ભેંસો ઉઠાવી જઇ કતલ કરનાર ટોળકીનો પર્દાફાશ

    June 23, 2026

    Palanpurમાં મહિલાની ચેન સ્નેચિંગના બે રીઢા ગુનેગારને પોલીસે ઝડપી પાડ્યા

    June 23, 2026

    Sabarkantha LCBએ ભોલેશ્વરના મકાનમાં ચોરી કરનાર ત્રણને ઝડપ્યા

    June 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Kanpurના બે મિત્રો જીવતા બળી ગયા

    June 23, 2026

    પંજાબમાં Congress તેના સંગઠનાત્મક માળખામાં મોટા ફેરફારોની તૈયારી કરી રહી છે

    June 23, 2026

    ઉત્તરપ્રદેશના અલીગંજમાં Coaching Centerમાં ભીષણ આગ

    June 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.