Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: ગોંડલના રેલવેના નિવૃત કર્મી. ઓટીપી સ્કેમમાં શિકાર બન્યા રૂ.૩.૫૮ લાખનું ફ્રોડ

    September 14, 2026

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’: બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026

    સ્માર્ટ મીટર અપનાવવામાં Rajkot જિલ્લાની નોંધપાત્ર સિદ્ધિ ૪૨ હજારથી વધુ ગ્રાહકો જોડાયા

    September 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: ગોંડલના રેલવેના નિવૃત કર્મી. ઓટીપી સ્કેમમાં શિકાર બન્યા રૂ.૩.૫૮ લાખનું ફ્રોડ
    • Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’: બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો
    • સ્માર્ટ મીટર અપનાવવામાં Rajkot જિલ્લાની નોંધપાત્ર સિદ્ધિ ૪૨ હજારથી વધુ ગ્રાહકો જોડાયા
    • Kotda Sangani પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: માત્ર બે કલાકમાં ૩ ઈંચ ધોધમાર વરસાદ
    • VVP Engineering Collegeમાં ૮૦૦થી વધુ નવા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે પ્રવેશોત્સવ યોજાયો
    • શ્રધ્ધાના દેવ Ganesh Chaturthiના પાવન પર્વોત્સવના આરંભે
    • Amreli રાજુલા પાણી-પાણી, બજારોમાં નદી વહી !
    • Rajkot: લોનનો ચેક બાઉન્સ થતા ડિફોલ્ટરને એક વર્ષની સજા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 14
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot: પિતાનાં ત્રાસથી કંટાળી ઘરેથી નીકળી ગયેલ બંને કિશોરીનું મહિલા અભયમ ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું
    રાજકોટ

    Rajkot: પિતાનાં ત્રાસથી કંટાળી ઘરેથી નીકળી ગયેલ બંને કિશોરીનું મહિલા અભયમ ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું

    Vikram RavalBy Vikram RavalSeptember 14, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot તા.૧૪ઃ

    ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં એક જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવેલ કે મોરબી જુના બસસ્ટેશન પર બે કિશોરી છેલ્લા કેટલાક કલાકથી એકલી બેઠી છે કિશોરી કાંઈ પણ બોલતી નથી અને સરખું સરનામું પણ આપતી નથી બંને કિશોરી ખુબ જ ગભરાયેલી હાલતમાં છે અને તેઓ ચિંતામાં છે તેમની મદદ માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની જરૂર છે

    જેથી ફરજ પરના ૧૮૧ ટીમના કાઉન્સેલર જાગૃતિ ભુવા મહિલા કોન્સ્ટેબલ શારદાબેન તેમજ પાયલોટ વિરમભાઇ જીડ ઘટના સ્થળે કિશોરી ની મદદ માટે પહોંચ્યા હતા કિશોરીને તાત્યા લોકોએ સુરક્ષિત જગ્યાએ બેસાડેલા હતાં સૌપ્રથમ કિશોરીને સાંત્વના આપી તેમજ ૧૮૧ ટીમ દ્વારા કિશોરી સાથે વાતચીત કરી અને પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ કિશોરીનું ખુબ જ સંવેદનશીલતા પૃવૅક કાઉન્સિલીગ કર્યું કાઉન્સિલીગ દરમિયાન કિશોરીએ પોતાની મનોવ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મારા મમ્મીનાં બીજા લગ્ન છે અમે ત્રણ બહેનો છે મારા મમ્મીનાં બીજા લગ્નનાં આઠ વર્ષ થયાં છે હું મારા મમ્મી પપ્પા અને બહેન સહિતના પરિવાર સાથે મોરબી એક ટાઈલ્સની કંપનીમાં રહું છું મારા બીજા પપ્પા હોવાથી તેઓ રોજ નશીલા દ્રવ્યોનું સેવન કરીને બધાં સાથે મારઝુડ કરે છે અને અપશબ્દો બોલે છે તેમજ નાની નાની વાતો પર માનસિક રીતે ત્રાસ આપે છે અને ઘર ખષૅ માટે ઘરમાં પૈસા પણ આપતા નથી અને અયોગ્ય વર્તન કરે છે આવા અનેક પ્રકારના પ્રશ્નોથી કંટાળીને અમે બંને બહેનો સવારના સમયે રસોઈ બનાવીને ઘરેથી કોઈને પણ જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયેલ..

    કિશોરીને તેમના પપ્પાનો કોન્ટેક્ટ નંબર પણ યાદ નાં હોય અને કંપનીનું સરનામુ પણ યાદ નાં હોય ત્યારબાદ ઘણા પ્રયત્નો બાદ ૧૮૧ ટીમ દ્વારા કિશોરીના પપ્પાનો કોન્ટેક્ટ નંબર મેળવી અને તેમની સાથે વાતચીત કરેલ અને આધાર પુરાવા માંગેલ પુરાવા યોગ્ય લાગતા કિશોરીના કંપનીમાં ગયેલ અને તેમના પપ્પા સાથે વાતચીત કરી તેમના પપ્પાએ જણાવ્યું હતું કે સવારના સમયે રસોઈ બનાવીને નાની વાતો પર ઝઘડો થતાં મારી બંને કિશોરીઓ સવારના સમયે મારી જાણ બહાર ઘરેથી કહ્યા વગર નીકળી ગયેલ ગોતવા માટે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ કિશોરી મળેલ નહીં.

    ત્યારબાદ ૧૮૧ ટીમ દ્વારા સલાહ સુચન અને માગૅદશૅન આપેલ પોલીસ સ્ટેશન વિશે કાયદાકીય માહિતી આપવામાં આવેલ તેમજ કિશોરીને શિક્ષણ આપવા તેમજ કિશોરી સાથે સાથે મારઝુડ ન કરવાં તેમજ અયોગ્ય વર્તન ન કરવાં તેમજ માનસિક રીતે ત્રાસ ન આપવા બાબતે લાંબી સમજાવટ આપવામાં આવેલ તેમજ બંને કિશોરીઓનું ધ્યાન રાખવા જણાવેલ.  આમ બંને કિશોરીઓ એ ઘરની બહાર ક્યારેય પણ ન નીકળવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો અને તેમના પરિવાર સાથે રહેવા જણાવેલ માટે કિશોરી ને તેમના પરિવાર સાથે સહી સલામત સોંપવામાં આવેલ હોય તેમના પરિવાર જનોએ તેમની કિશોરીઓને સહી સલામત તેમના ઘરે પહોંચાડવા બદલ ૧૮૧ ટીમનો આભાર વ્યક્ત કર્યો છે.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMorbi: ગોકુલ મથુરા સોસાયટીમાં ચક્કર આવતા પડી ગયેલ આધેડનું મોત
    Next Article Wankanerના રાતીદેવરી ગામે અન્યના ઝઘડામાં વૃદ્ધને ઈજા, બે વિરુદ્ધ ફરિયાદ
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: ગોંડલના રેલવેના નિવૃત કર્મી. ઓટીપી સ્કેમમાં શિકાર બન્યા રૂ.૩.૫૮ લાખનું ફ્રોડ

    September 14, 2026
    રાજકોટ

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’: બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026
    રાજકોટ

    સ્માર્ટ મીટર અપનાવવામાં Rajkot જિલ્લાની નોંધપાત્ર સિદ્ધિ ૪૨ હજારથી વધુ ગ્રાહકો જોડાયા

    September 14, 2026
    રાજકોટ

    Kotda Sangani પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: માત્ર બે કલાકમાં ૩ ઈંચ ધોધમાર વરસાદ

    September 14, 2026
    રાજકોટ

    Rajkot: લોનનો ચેક બાઉન્સ થતા ડિફોલ્ટરને એક વર્ષની સજા

    September 14, 2026
    રાજકોટ

    Rajkot: ભાયાસર ગામે યુવકે અગમ્ય કારણોસર એસિડ પી કર્યો આપઘાત

    September 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,040
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,370
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹224,820
    લાઈવ રેટ્સ • અપડેટ: 14-09-2026 22:02
    Categories
    Latest News

    Rajkot: ગોંડલના રેલવેના નિવૃત કર્મી. ઓટીપી સ્કેમમાં શિકાર બન્યા રૂ.૩.૫૮ લાખનું ફ્રોડ

    September 14, 2026

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’: બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026

    સ્માર્ટ મીટર અપનાવવામાં Rajkot જિલ્લાની નોંધપાત્ર સિદ્ધિ ૪૨ હજારથી વધુ ગ્રાહકો જોડાયા

    September 14, 2026

    Kotda Sangani પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: માત્ર બે કલાકમાં ૩ ઈંચ ધોધમાર વરસાદ

    September 14, 2026

    VVP Engineering Collegeમાં ૮૦૦થી વધુ નવા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે પ્રવેશોત્સવ યોજાયો

    September 14, 2026

    શ્રધ્ધાના દેવ Ganesh Chaturthiના પાવન પર્વોત્સવના આરંભે

    September 14, 2026
    Search
    Main News

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’: બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026

    National Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે

    September 14, 2026

    Nepal Floods પછી બધું સમારકામ કરવા માટે ૭,૨૩,૩૧૫.૨ મિલિયનની જરૂર પડશે

    September 11, 2026

    Delhi High Courtએ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટને ભાગ લેવાની પરવાનગી નકારી

    September 11, 2026

    BRICS Summit અંગે પીએમ નરેન્દ્ર મોદીનું ટ્‌વીટ, “મને વિશ્વાસ છે કે સમિટમાં સકારાત્મક અને અર્થપૂર્ણ ચર્ચા થશે”

    September 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: ગોંડલના રેલવેના નિવૃત કર્મી. ઓટીપી સ્કેમમાં શિકાર બન્યા રૂ.૩.૫૮ લાખનું ફ્રોડ

    September 14, 2026

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’: બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026

    સ્માર્ટ મીટર અપનાવવામાં Rajkot જિલ્લાની નોંધપાત્ર સિદ્ધિ ૪૨ હજારથી વધુ ગ્રાહકો જોડાયા

    September 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.