Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’: બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026

    સ્માર્ટ મીટર અપનાવવામાં Rajkot જિલ્લાની નોંધપાત્ર સિદ્ધિ ૪૨ હજારથી વધુ ગ્રાહકો જોડાયા

    September 14, 2026

    Kotda Sangani પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: માત્ર બે કલાકમાં ૩ ઈંચ ધોધમાર વરસાદ

    September 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’: બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો
    • સ્માર્ટ મીટર અપનાવવામાં Rajkot જિલ્લાની નોંધપાત્ર સિદ્ધિ ૪૨ હજારથી વધુ ગ્રાહકો જોડાયા
    • Kotda Sangani પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: માત્ર બે કલાકમાં ૩ ઈંચ ધોધમાર વરસાદ
    • VVP Engineering Collegeમાં ૮૦૦થી વધુ નવા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે પ્રવેશોત્સવ યોજાયો
    • શ્રધ્ધાના દેવ Ganesh Chaturthiના પાવન પર્વોત્સવના આરંભે
    • Amreli રાજુલા પાણી-પાણી, બજારોમાં નદી વહી !
    • Rajkot: લોનનો ચેક બાઉન્સ થતા ડિફોલ્ટરને એક વર્ષની સજા
    • Rajkot: ભાયાસર ગામે યુવકે અગમ્ય કારણોસર એસિડ પી કર્યો આપઘાત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 14
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»મોરબી»Morbi: ગોકુલ મથુરા સોસાયટીમાં ચક્કર આવતા પડી ગયેલ આધેડનું મોત
    મોરબી

    Morbi: ગોકુલ મથુરા સોસાયટીમાં ચક્કર આવતા પડી ગયેલ આધેડનું મોત

    Vikram RavalBy Vikram RavalSeptember 14, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Morbi તા.૧૪ઃ

    શહેરની ગોકુલ મથુરા સોસાયટીમાં રહેતા ૪૯ વર્ષીય આધેડ પોતાના ઘરે બાથરૂમ જતા ચક્કર આવતા પડી જતા બેભાન થઇ જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં આધેડનું મોત થયું હતું મોરબીના કેનાલ રોડ ગોકુલ મથુરા સોસાયટી વર્ણી હાઈટ્‌સ ફ્લેટ નં ૧૦૨ ના રહેવાસી જગદીશભાઈ કરમશીભાઈ શેરશીયા (ઉ.વ.૪૯) નામના આધેડ પોતાના ઘરે બાથરૂમ જવા માટે જતા ચક્કર આવતા પડી જતા બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા મોરબી એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

    બે બિલ્ડીંગ વચ્ચેના ભાગે પડી જતા યુવાનનું મોત

    સામાકાંઠે બિલ્ડીંગના ઉપરના માળેથી બે એપાર્ટમેન્ટ વચ્ચે પતરા ઉપર પડી જતા ૩૭ વર્ષીય યુવાનને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબીના વિસીપરા કુલીનગરમાં રહેતા પ્રકાશભાઈ મગનભાઈ આડેશરા (ઉ.વ.૩૭) નામના યુવાન સામાકાંઠે નમઃ હોસ્પિટલ પાછળ શ્રીજી પેલેસ બિલ્ડીંગના ઉપરના માળેથી બે એપાર્ટમેન્ટ વચ્ચેના ભાગે પતરા પર પડી જતા મોત થયું હતું સીટી બી ડીવીઝન પોલીસે બનાવ મામલે તપાસ ચલાવી છે

    જુગાર રમતી ત્રણ મહિલાઓ ઝડપાઈ

    પંચાસર રોડ પર જાહેરમાં જુગાર રમતા ત્રણ મહિલાઓને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૧૨,૨૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે  મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પંચાસર રોડ અક્ષર પાર્ક સોસાયટી શિવમ પેલેસ પાસે બાતમીને આધારે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતી રસ્મીતાબેન મેહુલભાઈ ભીમાણી, પુરીબેન વસંતભાઈ કાસુન્દ્રા અને વર્ષાબેન મહેન્દ્રભાઈ રાજપરા એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂ ૧૨,૨૦૦ જપ્ત કરી છે

    જુગાર રમતા ચાર ઝડપાયા

    પીપળી ગામની સીમમાં મોબાઈલ દુકાન આગળના ભાગે પતરા નીચે જાહેરમાં જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓને ઝડપી લીધા છે મહિલા આરોપી અટક કરવા પર બાકી હોય પોલીસે વધુ તપાસ ચલાવી છે મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પીપળી ગામની સીમમાં મોમાજી મોબાઈલ દુકાન પાસે જુગાર રમતા અરવિંદ બાબુભાઈ સોમાણી, પારસ કનુભાઈ વરાણીયા, નીલેશ મનસુખભાઈ વાડલીયા અને મકસુદ મોમદ નકુમ એમ ચારને ઝડપી લઈને રોકડ રૂ ૭૧,૧૦૦ જપ્ત કરી છે મહિલા આરોપી ચેતનાબેન નવીનભાઈ વાઢેરાને ઝડપી લેવા તપાસ ચલાવી છે

    morbi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleમંગળવારે Rishi Panchamiનુ વ્રત રહેવાથી જીવનના બધા અશુભ દોષો નાશ પામે છે
    Next Article Rajkot: પિતાનાં ત્રાસથી કંટાળી ઘરેથી નીકળી ગયેલ બંને કિશોરીનું મહિલા અભયમ ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Morbi જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમા હળવદમાં સવા ઇંચ-મોરબીમાં એક ઇંચ વરસાદ વરસ્યો

    September 14, 2026
    મોરબી

    Morbiમાં વિઘ્નહર્તા દુંદાળા દેવ ગણપતિ બાપ્પાના ભવ્ય સ્વાગત સાથે ગણેશ મહોત્સવનો પ્રારંભ

    September 14, 2026
    મોરબી

    Morbiના ઘૂટું નજીક કારમાં ૩૧૫ બોટલની હેરાફેરી કરનાર બે ઝડપાયા, એકનું નામ ખુલ્યું

    September 14, 2026
    મોરબી

    Wankanerના રાતીદેવરી ગામે અન્યના ઝઘડામાં વૃદ્ધને ઈજા, બે વિરુદ્ધ ફરિયાદ

    September 14, 2026
    મોરબી

    Morbiમાં કોપરનો ભંગાર વેચાણ અપાવવાનો વિશ્વાસ કેળવી રૂ ૧૫.૯૮ લાખની છેતરપીંડી

    September 11, 2026
    મોરબી

    Morbi મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી, બાયપાસ ઓવરબ્રિજ અને તળાવના નામકરણને મંજુરી

    September 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,040
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,370
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹224,820
    લાઈવ રેટ્સ • અપડેટ: 14-09-2026 22:02
    Categories
    Latest News

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’: બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026

    સ્માર્ટ મીટર અપનાવવામાં Rajkot જિલ્લાની નોંધપાત્ર સિદ્ધિ ૪૨ હજારથી વધુ ગ્રાહકો જોડાયા

    September 14, 2026

    Kotda Sangani પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: માત્ર બે કલાકમાં ૩ ઈંચ ધોધમાર વરસાદ

    September 14, 2026

    VVP Engineering Collegeમાં ૮૦૦થી વધુ નવા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે પ્રવેશોત્સવ યોજાયો

    September 14, 2026

    શ્રધ્ધાના દેવ Ganesh Chaturthiના પાવન પર્વોત્સવના આરંભે

    September 14, 2026

    Amreli રાજુલા પાણી-પાણી, બજારોમાં નદી વહી !

    September 14, 2026
    Search
    Main News

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’: બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026

    National Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે

    September 14, 2026

    Nepal Floods પછી બધું સમારકામ કરવા માટે ૭,૨૩,૩૧૫.૨ મિલિયનની જરૂર પડશે

    September 11, 2026

    Delhi High Courtએ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટને ભાગ લેવાની પરવાનગી નકારી

    September 11, 2026

    BRICS Summit અંગે પીએમ નરેન્દ્ર મોદીનું ટ્‌વીટ, “મને વિશ્વાસ છે કે સમિટમાં સકારાત્મક અને અર્થપૂર્ણ ચર્ચા થશે”

    September 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’: બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026

    સ્માર્ટ મીટર અપનાવવામાં Rajkot જિલ્લાની નોંધપાત્ર સિદ્ધિ ૪૨ હજારથી વધુ ગ્રાહકો જોડાયા

    September 14, 2026

    Kotda Sangani પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: માત્ર બે કલાકમાં ૩ ઈંચ ધોધમાર વરસાદ

    September 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.