Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Mahant Baba Balaknath વિરુદ્ધ ટિપ્પણી બદલ રાજસ્થાનના ભૂતપૂર્વ ધારાસભ્યને છ મહિનાની જેલ

    November 24, 2026

    Sheikh Hasinaની બાંગ્લાદેશ વાપસી પર અવામી લીગનું હાઇવે કબજે કરવાનું એલાનઃ મંત્રીએ કહ્યું ’હાથકડીમાં આવશે હસીના’

    November 24, 2026

    હિંદુઓ માત્ર Pancha Devaની પૂજા કરે, નકલી દેવી-દેવતાઓથી દૂર રહે : દ્વારકા પીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી

    November 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Mahant Baba Balaknath વિરુદ્ધ ટિપ્પણી બદલ રાજસ્થાનના ભૂતપૂર્વ ધારાસભ્યને છ મહિનાની જેલ
    • Sheikh Hasinaની બાંગ્લાદેશ વાપસી પર અવામી લીગનું હાઇવે કબજે કરવાનું એલાનઃ મંત્રીએ કહ્યું ’હાથકડીમાં આવશે હસીના’
    • હિંદુઓ માત્ર Pancha Devaની પૂજા કરે, નકલી દેવી-દેવતાઓથી દૂર રહે : દ્વારકા પીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી
    • તંત્રી લેખ…નેપાળે ચીનના વર્ચસ્વથી બચીને ભારત સાથે મિત્રતા કેળવવાની જરૂર
    • Gandhinagarમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરૂદ્વારામાં ઝુકાવ્યું શીશ; રાજ્યની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી
    • Bharuchના દહેજમાં બે વર્ષની માસૂમ બાળકી પર ૨૮ વર્ષીય યુવાને દુષ્કર્મ આચર્યું
    • Gir Somnathમાં જમવાનું લેવા જવા મુદ્દે નાના ભાઈએ મોટા ભાઈની હત્યા કરી
    • Narendra Modiની ભારત-કેનેડા મુલાકાત પહેલા સંરક્ષણ સોદા પર ચર્ચા થશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, November 25
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Veraval: સાગરપુત્ર ફાઉન્ડેશન સમસ્ત ખારવા સમાજ આયોજીત રંગીલા રાસોત્સવનું આયોજન
    સૌરાષ્ટ્ર

    Veraval: સાગરપુત્ર ફાઉન્ડેશન સમસ્ત ખારવા સમાજ આયોજીત રંગીલા રાસોત્સવનું આયોજન

    Vikram RavalBy Vikram RavalOctober 10, 2026Updated:October 15, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    વિશાલ ઘીયા

    Veraval તા.૧૦ઃ

    Veraval શહેરમાં નવલાં નોરતા માં યુવા ખેલૈયાઓ અવનવા સ્ટેપ સાથે રમતા લોકોને મંત્રમુગ્ધ કરી શકે તેવું આયોજન સતત ૧૬ માં વર્ષે પણ કરવામાં આવેલ હોય આ અંગે કે.સી.સી.ગ્રાઉન્ડ ખાતે વેરાવળ સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશન ના પટેલ દામજીભાઈ ફોફંડી નગર પાલિકા પ્રમુખ નરેશભાઈ ગોહેલ,પૂર્વ નગર પાલિકા પ્રમુખ કિરીટભાઇ ફોફંડી,બોટ એસો.ના પ્રમુખ તુલસીભાઈ ગોહેલ સહિત તેમની ટીમ દ્વાર એક પત્રકાર પરિષદ યોજી વિગતો આપતા જણાવેલ કે જેમાં સર્વ સમાજના ખેલૈયાઓને વિનામુલ્યે રમાડવા માટે કેસીસી ગ્રાઉન્ડ ખાતે સાગરપુત્ર ફાઉન્ડેશન સમસ્ત ખારવા સમાજ આયોજીત રંગીલા રાસોત્સવમાં અદભુત ડેકોરેશનના આયોજન કરવામાં આવેછે.

    ગરબામાં હજારો ખેલૈયાઓ એક સાથે ગરબે ઘૂમતા અદભુત નજારો જોવા મળનાર છે.વેરાવળ સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશન નાપટેલ દામજીભાઈ ફોફંડી,અધ્યક્ષ લખમભાઈ ભેંસલા,નગર પાલિકા પ્રમુખ નરેશભાઈ ગોહેલ,પૂર્વ નગર પાલિકા પ્રમુખ જગદીશભાઈ ફોફંડી, કિરીટભાઇ ફોફંડી,બોટ એસો.ના પ્રમુખ તુલસીભાઈ ગોહેલ સહિત સાગર પુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રંગીલા રાસોત્સવનું આયોજનતા.૧૧ ઓક્ટમબર થી તા.૨૦ ઓકટોમ્બર સુધીકરવામાં આવેલ છે. આ રંગીલા રાસોત્સવ માં વેરાવળ તેમજ જિલ્લા અને જિલ્લા બહારગામથી પણ દરેક સમાજના ખેલૈયાઓ માતાજીના ગરબે રમવા ઉમટી પડે છે અને આ નજારો નિહાળવા લોકો પણ વિશાળ સંખ્યામાં જોવા મળી રહેલ છે.

    તમામ સમાજને ખેલૈયાઓને વિના મુલ્યે પ્રવેશ આપી આ રાસોત્સવ માં પ્રોત્સાહિત કરવા ઈનામો પણ આપી રહેલ છે.વેરાવળ રવિવારથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે.ખેલૈયાઓ ગરબા ખેલવાનો રંગ જમાવવા તૈયારી ઓ પૂરી કરી હોય તેમ વેરાવળ શહેરમાં કેસીસી ગ્રાઉન્ડમાં ખેલૈયાઓના અવનવા સ્ટેપથી લોકોને મંત્રમુગ્ધ કરનાર છે.નવલાં નોરતા માં ગ્રુપ રાસ સહિતની ગુરુ ગરબા શિરોમણિ સહિત જુદી-જુદી હરીફાઈ યોજાતી હોય તેના અવનવા ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબે રમતા ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલનાર હોવાનું  જણાવેલ .

    Veraval
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot ડિવિઝનના બજરંગપુરા રેલવે સ્ટેશન પર આધુનિક એક્સલ કાઉન્ટર પ્રણાલી સ્થાપિત
    Next Article મુખ્યમંત્રીના હસ્તે Rajkot જિલ્લાના વિચરતી વિમુક્ત જાતિના ૧૩૯ પરિવારોને રહેણાક માટે જમીનના હક્કપત્રકો અપાયા
    Vikram Raval
    • Website

    Related Posts

    જૂનાગઢ

    Gir Somnathમાં જમવાનું લેવા જવા મુદ્દે નાના ભાઈએ મોટા ભાઈની હત્યા કરી

    November 24, 2026
    સૌરાષ્ટ્ર

    Rajkot મનપાની ઘોર બેદરકારીએ લીધો વધુ એક નિર્દોષનો ભોગઃઆઇસીયુમાં ૨ મહિનાની સારવાર બાદ મહિલાનું મોત

    November 23, 2026
    જૂનાગઢ

    Junagadh: ગીર સફારીના ચાર નવા રૂટ ખોલાશે

    November 21, 2026
    સૌરાષ્ટ્ર

    Somnath માં કાર્તિકી પૂર્ણિમા મેળાનો શુભારંભ : સહેલાણી માટે વિશેષ આકર્ષણો

    November 21, 2026
    સૌરાષ્ટ્ર

    Jasdan ના યુવાનનો મોબાઈલ હેક કરી ખાતામાંથી 60 હજારની ઉઠાંતરી

    November 21, 2026
    રાજકોટ

    Rajkot: ધોરાજીની લૂંટમાં નવો વળાંક,મહિલા આરોપીએ ફરિયાદી સામે દુષ્કર્મનો આક્ષેપથી ખળભળાટ

    November 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹106,113
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹97,200
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹121,508
    લાઈવ રેટ્સ • અપડેટ: 25-11-2026 02:20
    Categories
    Latest News

    Mahant Baba Balaknath વિરુદ્ધ ટિપ્પણી બદલ રાજસ્થાનના ભૂતપૂર્વ ધારાસભ્યને છ મહિનાની જેલ

    November 24, 2026

    Sheikh Hasinaની બાંગ્લાદેશ વાપસી પર અવામી લીગનું હાઇવે કબજે કરવાનું એલાનઃ મંત્રીએ કહ્યું ’હાથકડીમાં આવશે હસીના’

    November 24, 2026

    હિંદુઓ માત્ર Pancha Devaની પૂજા કરે, નકલી દેવી-દેવતાઓથી દૂર રહે : દ્વારકા પીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી

    November 24, 2026

    તંત્રી લેખ…નેપાળે ચીનના વર્ચસ્વથી બચીને ભારત સાથે મિત્રતા કેળવવાની જરૂર

    November 24, 2026

    Gandhinagarમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરૂદ્વારામાં ઝુકાવ્યું શીશ; રાજ્યની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી

    November 24, 2026

    Bharuchના દહેજમાં બે વર્ષની માસૂમ બાળકી પર ૨૮ વર્ષીય યુવાને દુષ્કર્મ આચર્યું

    November 24, 2026
    Search
    Main News

    West Asia માં સંકટના કારણે હવાઈ સફર મોંઘી

    November 24, 2026

    ‘Save Water, Earn Money’ : રાજ્યમાં અમલી બનશે `વોટર ક્રેડિટ’ યોજના

    November 24, 2026

    પક્ષ પલટા વિરોધી કાનુનથી બચવા રાજીનામા મુદે Supreme Court માં રીટ

    November 24, 2026

    Ayodhya : મ્યુઝિયમમાં 7D ટેકનિકથી રામ કથાનું થશે પ્રસ્તુતીકરણ

    November 24, 2026

    18 મહિનામાં સૌથી ઓછી નવી SIP નોંધાઈ, બંધ થતી SIP ની સંખ્યા વધુ

    November 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Mahant Baba Balaknath વિરુદ્ધ ટિપ્પણી બદલ રાજસ્થાનના ભૂતપૂર્વ ધારાસભ્યને છ મહિનાની જેલ

    November 24, 2026

    Sheikh Hasinaની બાંગ્લાદેશ વાપસી પર અવામી લીગનું હાઇવે કબજે કરવાનું એલાનઃ મંત્રીએ કહ્યું ’હાથકડીમાં આવશે હસીના’

    November 24, 2026

    હિંદુઓ માત્ર Pancha Devaની પૂજા કરે, નકલી દેવી-દેવતાઓથી દૂર રહે : દ્વારકા પીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી

    November 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.