Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    CID એ ત્રણ જેપીએસસી સભ્યોને સમન્સ પાઠવ્યા, સોમવારથી પૂછપરછ શરૂ થશે

    August 8, 2026

    મારી સમાધિ વૃંદાવનમાં બંધાવવી જોઈએ, આ મારી છેલ્લી ઇચ્છા છે,BJP leader Uma Bharti

    August 8, 2026

    TMC MP Shatrughan Sinha એ પીકેની જીતને “અંધારામાં આશાનું કિરણ” ગણાવ્યું

    August 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • CID એ ત્રણ જેપીએસસી સભ્યોને સમન્સ પાઠવ્યા, સોમવારથી પૂછપરછ શરૂ થશે
    • મારી સમાધિ વૃંદાવનમાં બંધાવવી જોઈએ, આ મારી છેલ્લી ઇચ્છા છે,BJP leader Uma Bharti
    • TMC MP Shatrughan Sinha એ પીકેની જીતને “અંધારામાં આશાનું કિરણ” ગણાવ્યું
    • જો તમે તમારો ધર્મ બદલવા માંગતા હો, તો તમારે ૬૦ દિવસ અગાઉ વહીવટીતંત્રને જાણ કરવી પડશે
    • તમારા મનમાં કંઈક બીજું ચાલી રહ્યું હશે. હું બાબા બાગેશ્વર નથી,પરંતુ કંઈક તો ચાલી રહ્યું હશે, PM નરેન્દ્ર મોદી
    • Islamic NATOની રચના થઈ, પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કીએ સંયુક્ત સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા
    • આ કાગળ કરારો સુરક્ષા પૂરી પાડશે નહીં, Iran પાકિસ્તાન અને તુર્કી સાથે સાઉદી અરેબિયાના સંરક્ષણ કરાર પર કટાક્ષ કર્યો
    • US રશિયા પાસેથી તેલ, ગેસ અને અન્ય માલ ખરીદનારાઓ પર ૧૦૦ ટકા ટેરિફ લાદશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 8
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Malamaal Weekly Twoમાં રવિના અને પરિણીતિ ચોપડાની એન્ટ્રી
    મનોરંજન

    Malamaal Weekly Twoમાં રવિના અને પરિણીતિ ચોપડાની એન્ટ્રી

    Vikram RavalBy Vikram RavalAugust 8, 2026Updated:August 8, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પરિણીતિએ તેની કારકિર્દીની શરૂઆત ૨૦૧૧ંમાં કોમેડી ફિલ્મ ‘લેડીઝ વર્સીસ રિકી બહેલ’થી કરી હતી

    Mumbai તા.૮

    બોલિવુડની લોકપ્રિય કોમેડી ફિલ્મ ‘માલામાલ વીકલી’નો બીજો ભાગ ‘માલામાલ વીકલી ટુ ‘બની રહ્યો છે. આ ફિલ્મમાં હિરોઇનો તરીકે રવિના ટંડન અને પરિણીતિ ચોપડાને સાઇન કરી લેવામાં આવી છે. આ ફિલ્મમાં એક મહત્વની ભૂમિકા માટે પરેશ રાવલને પણ સાઇન કરી લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.રવિના અને પરિણીતિ બંને તેમના કોમિક ટાઇમિંગ માટે જાણીતી છે. રવિનાએ તો ‘અંદાઝ અપના અપના’થી માંડી હમણાં આવેલી ‘વેલકમ ટુ જંગલ’માં પણ કોમેડી કરી છે. જ્યારે પરિણીતિએ તો તેની કારકિર્દીની શરૂઆત જ ૨૦૧૧ંમાં કોમેડી ફિલ્મ ‘લેડીઝ વર્સીસ રિકી બહેલ’થી કરી હતી. અન્ય મહત્વની ભૂમિકાઓ માટે કાસ્ટિંગ થઇ રહ્યું છે.‘માલામાલ વીકલી ટુ’નું નિર્દેશન તાજેતરમાં આવેલી ‘તેરી બાતોં મેં ઐસા ઉલઝા જીયા’ના નિર્દેશક અમિત જોશીને સોંપવામાં આવ્યું છે. આ ફિલ્મ ‘માલામાલ વીકલી’ની સિક્વલ નથી. પણ પહેલાં ભાગની જેમ લાલચુ ગામડિયાના ટોળાંનો માહોલ જાળવી રાખવામાં આવશે, જે મોટી રકમની લાલચમાં ગમે તે હદે જાય છે. પણ આ વખતે સેટિંગ અને પાત્રો પણ અલગ હશે.

    Malamaal Weekly Two Parineeti Chopra Raveena Tandon
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleYassin Bonu સાથેના ડેટિંગની અફવાઓ પર Nora Fatehiએ મૌન તોડ્યું
    Next Article Imtiaz Ali અને Anurag Kashyap ‘બોબી બ્યુટી પાર્લર’ માટે એકસાથે આવ્યા
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Avika Gor ડેન્ગ્યુ થતાં હોસ્પિટલમાં દાખલ, કૃપા કરીને તેના માટે પ્રાર્થના કરો: પતિ મિલિંદ

    August 8, 2026
    મનોરંજન

    ‘Partition 1947’ના પ્રમોશન માટે સની દેઓલ લખનૌ પહોંચ્યા, સીએમ યોગીને મળ્યા

    August 8, 2026
    મનોરંજન

    Superstar Mohanlalની પુત્રીના ડેબ્યૂએ દિલ જીતી લીધા, નેટીઝન્સ ઉત્સાહિત

    August 8, 2026
    મનોરંજન

    Vishal Bhardwaj Tarun Tejpalના દુસ્કર્મ કેસ પર ફિલ્મ બનાવશે: દિગ્દર્શકે ખુલાસો કર્યો

    August 8, 2026
    મનોરંજન

    Bhumi Pednekar આસામના શિવસાગરમાં રાહત સામગ્રીનું વિતરણ કરી લોકોને મદદ કરવા આગળ આવી

    August 8, 2026
    મનોરંજન

    Salman Khanના એપાર્ટમેન્ટની બહાર ફરજ પરના કોન્સ્ટેબલનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ

    August 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,950
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,200
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹224,340
    લાઈવ રેટ્સ • અપડેટ: 08-08-2026 19:34
    Categories
    Latest News

    CID એ ત્રણ જેપીએસસી સભ્યોને સમન્સ પાઠવ્યા, સોમવારથી પૂછપરછ શરૂ થશે

    August 8, 2026

    મારી સમાધિ વૃંદાવનમાં બંધાવવી જોઈએ, આ મારી છેલ્લી ઇચ્છા છે,BJP leader Uma Bharti

    August 8, 2026

    TMC MP Shatrughan Sinha એ પીકેની જીતને “અંધારામાં આશાનું કિરણ” ગણાવ્યું

    August 8, 2026

    જો તમે તમારો ધર્મ બદલવા માંગતા હો, તો તમારે ૬૦ દિવસ અગાઉ વહીવટીતંત્રને જાણ કરવી પડશે

    August 8, 2026

    તમારા મનમાં કંઈક બીજું ચાલી રહ્યું હશે. હું બાબા બાગેશ્વર નથી,પરંતુ કંઈક તો ચાલી રહ્યું હશે, PM નરેન્દ્ર મોદી

    August 8, 2026

    Islamic NATOની રચના થઈ, પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કીએ સંયુક્ત સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા

    August 8, 2026
    Search
    Main News

    CID એ ત્રણ જેપીએસસી સભ્યોને સમન્સ પાઠવ્યા, સોમવારથી પૂછપરછ શરૂ થશે

    August 8, 2026

    મારી સમાધિ વૃંદાવનમાં બંધાવવી જોઈએ, આ મારી છેલ્લી ઇચ્છા છે,BJP leader Uma Bharti

    August 8, 2026

    જો તમે તમારો ધર્મ બદલવા માંગતા હો, તો તમારે ૬૦ દિવસ અગાઉ વહીવટીતંત્રને જાણ કરવી પડશે

    August 8, 2026

    તમારા મનમાં કંઈક બીજું ચાલી રહ્યું હશે. હું બાબા બાગેશ્વર નથી,પરંતુ કંઈક તો ચાલી રહ્યું હશે, PM નરેન્દ્ર મોદી

    August 8, 2026

    Islamic NATOની રચના થઈ, પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કીએ સંયુક્ત સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા

    August 8, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    CID એ ત્રણ જેપીએસસી સભ્યોને સમન્સ પાઠવ્યા, સોમવારથી પૂછપરછ શરૂ થશે

    August 8, 2026

    મારી સમાધિ વૃંદાવનમાં બંધાવવી જોઈએ, આ મારી છેલ્લી ઇચ્છા છે,BJP leader Uma Bharti

    August 8, 2026

    TMC MP Shatrughan Sinha એ પીકેની જીતને “અંધારામાં આશાનું કિરણ” ગણાવ્યું

    August 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.