Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ગીતા પુનર્જન્મવાદી છે,આપણો વર્તમાન પૂર્વના પ્રારબ્ધ કર્મોનું પરીણામ છે.

    April 16, 2026

    લવ મેરેજ કરેલાં ભૌતિક અને બરખાનાં લગ્ન વિચ્છેદ નું કારણ શું હતું ?

    April 16, 2026

    હોર્મુઝ કટોકટી 2026 – યુએસ નાકાબંધી,ચીનનો પડકાર

    April 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ગીતા પુનર્જન્મવાદી છે,આપણો વર્તમાન પૂર્વના પ્રારબ્ધ કર્મોનું પરીણામ છે.
    • લવ મેરેજ કરેલાં ભૌતિક અને બરખાનાં લગ્ન વિચ્છેદ નું કારણ શું હતું ?
    • હોર્મુઝ કટોકટી 2026 – યુએસ નાકાબંધી,ચીનનો પડકાર
    • 17 એપ્રિલ નું પંચાંગ
    • 17 એપ્રિલ નું રાશિફળ
    • Pakistan ના આર્મી ચીફ મુનીર ટ્રમ્પનો મેસેજ લઈને પહોંચ્યા ઈરાન
    • તીર્થયાત્રાએ જતાં ૮ શ્રદ્ધાળુના કરૂણ મોત, મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
    • મતદાનના ૨ દિવસ પહેલાં નામ ઉમેરાશે તો પણ આપી શકાશે વોટ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, April 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Reliance Industries એશિયન પેઈન્ટ્‌સમાં ૩.૬૪ ટકા હિસ્સો રૂ.૭૭૦૩ કરોડમાં વેચ્યો
    વ્યાપાર

    Reliance Industries એશિયન પેઈન્ટ્‌સમાં ૩.૬૪ ટકા હિસ્સો રૂ.૭૭૦૩ કરોડમાં વેચ્યો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 13, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    બીજી કેટલીક કંપનીઓ પણ પેઈન્ટ ક્ષેત્રે પ્રવેશી છે, તેને કારણે માર્જિન પર પણ અસર જોવા મળી રહરી છે

    Mumbai, તા.૧૩

    બિલિયોનેર મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ગુરુવારે એશિયન પેઈન્ટ્‌સમાં ૩.૬૪% હિસ્સો વેચ્યો છે જેનું મૂલ્ય રૂ.૭૭૦૩ કરોડ થાય છે. એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડે આ હિસ્સો ખરીદ્યો છે. ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શનથી આ લે-વેચ થઈ હતી. નેશનલ સ્ટોક એક્સચેન્જના બ્લોક ડીલ ડેટા મુજબ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તેની એફિલિયેટ સિદ્ધાંત કોમર્શિયલ્સ પ્રાઈવેટ લિમિટેડ મારતે એશિયન પેઈન્ટ્‌સના ૩.૫૦ કરોડ શેર (૩.૬૪%) વેચ્યા હતા. સરેરાશ શેરદીઠ રૂ.૨૨૦૧ના ભાવથી રિલાયન્સે આ શેર વેચ્યા છે જેનું મૂલ્ય રૂ.૭૭૦૩.૫૦ કરોડ થાય છે.આ હિસ્સો વેચ્યા બાદ સિદ્ધાંત કોમર્શિયલ્સનું એશિયન પેઈન્ટ્‌સમાં હોલ્ડિંગ ઘટીને ૧.૨૬% રહ્યું છે, જે અગાઉ ૪.૯૦% હતું. હવે તેની પાસે ૮૭ લાખ શેર છે. બીજી તરફ આ તમામ શેર એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડે ખરીદ્યા છે અને હવે એશિયન પેઈન્ટ્‌સમાં તેનું હોલ્ડિંગ ૧.૫૧ ટકાથી વધીને ૫.૧૫% થયું છે. એશિયન પેઈન્ટ્‌સના શેરનો ભાવ ૦.૭૩% વધીને રૂ.૨૨૨૫ પર બંધ રહ્યો હતો.એશિયન પેઈન્ટ્‌સનો નેટ પ્રોફિટ ૪૫ ટકા ઘટીને રૂ.૭૦૧ કરોડ થયો હતો, જે ગત વર્ષે આ ગાળામાં રૂ.૧૨૭૫ કરોડ હતો. આવક ૪.૨૫ ટકા ઘટીને રૂ.૮૩૫૯ કરોડ થઈ હતી, જે ગત વર્ષે આ ગાળામાં રૂ.૮૭૩૧ કરોડ હતી. કંપનીના બોર્ડે શેરદીઠ રૂ.૨૦.૫૫નું ડિવિડન્ડ જાહેર કર્યું હતું. ઉલ્લેખનીય છે કે તાજેતરના સમયમાં બિરલા ગ્રુપે પેઈન્ટ્‌સ ઉદ્યોગમાં ઝંપલાવ્યું છે જેને કારણે સ્પર્ધા વધી છે. બીજી કેટલીક કંપનીઓ પણ પેઈન્ટ ક્ષેત્રે પ્રવેશી છે. તેને કારણે માર્જિન પર પણ અસર જોવા મળી રહરી છે.

    Asian Paints ells Reliance Industries
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    April 16, 2026
    વ્યાપાર

    શેરબજારમાં શોર્ટ કવરિંગ અને સ્થાનિક ખરીદીથી સકારાત્મક સેન્ટિમેન્ટ…!!!

    April 16, 2026
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    April 15, 2026
    વ્યાપાર

    વૈશ્વિક પરિબળો વચ્ચે ભારતીય બજારની તેજી તરફી આગેકૂચ…!!!

    April 15, 2026
    અમદાવાદ

    Adani Mundra Portએ સર્જ્યો નેશનલ રેકોર્ડ: એક જ જહાજમાં ૬,૦૦૮ કારની નિકાસ

    April 15, 2026
    વ્યાપાર

    Adani Groupના ₹૩૩,૦૦૦ કરોડના રોકાણ સાથે પૂર્વ ભારત બનશે દેશનું નવું ‘ગ્રોથ એન્જિન’

    April 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ગીતા પુનર્જન્મવાદી છે,આપણો વર્તમાન પૂર્વના પ્રારબ્ધ કર્મોનું પરીણામ છે.

    April 16, 2026

    લવ મેરેજ કરેલાં ભૌતિક અને બરખાનાં લગ્ન વિચ્છેદ નું કારણ શું હતું ?

    April 16, 2026

    હોર્મુઝ કટોકટી 2026 – યુએસ નાકાબંધી,ચીનનો પડકાર

    April 16, 2026

    17 એપ્રિલ નું પંચાંગ

    April 16, 2026

    17 એપ્રિલ નું રાશિફળ

    April 16, 2026

    Pakistan ના આર્મી ચીફ મુનીર ટ્રમ્પનો મેસેજ લઈને પહોંચ્યા ઈરાન

    April 16, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ગીતા પુનર્જન્મવાદી છે,આપણો વર્તમાન પૂર્વના પ્રારબ્ધ કર્મોનું પરીણામ છે.

    April 16, 2026

    લવ મેરેજ કરેલાં ભૌતિક અને બરખાનાં લગ્ન વિચ્છેદ નું કારણ શું હતું ?

    April 16, 2026

    હોર્મુઝ કટોકટી 2026 – યુએસ નાકાબંધી,ચીનનો પડકાર

    April 16, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.