Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    જૂનના પ્રથમ પખવાડિયામાં FII એ રૂા.40,000 કરોડનું વેચાણ કર્યું, મુખ્ય ક્ષેત્રોમાં ભારે આઉટફ્લો

    June 20, 2026

    United Nations ના મંચ પર તુતુ-મેમે થઈ ગયું : યુએનના રિપોર્ટ પર ઈઝરાયેલ ભડકી ઉઠયું

    June 20, 2026

    FIFA World Cup : પ્રથમ રાઉન્ડના ટોપ-7 સૌથી ફાસ્ટ ફૂટબોલર્સ

    June 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • જૂનના પ્રથમ પખવાડિયામાં FII એ રૂા.40,000 કરોડનું વેચાણ કર્યું, મુખ્ય ક્ષેત્રોમાં ભારે આઉટફ્લો
    • United Nations ના મંચ પર તુતુ-મેમે થઈ ગયું : યુએનના રિપોર્ટ પર ઈઝરાયેલ ભડકી ઉઠયું
    • FIFA World Cup : પ્રથમ રાઉન્ડના ટોપ-7 સૌથી ફાસ્ટ ફૂટબોલર્સ
    • Yuvraj Singh બની શકે છે દિલ્હી કેપિટલ્સના બેટિંગ કોચ
    • Football World Cup : અમેરિકા નોકઆઉટમાં ; હૈતી સામે બ્રાઝિલની શાનદાર જીત
    • FIFA World Cup ના ક્રેઝમાં અર્ધી દુનિયાના રાત ઉજાગરા : ઉંઘ વેરવિખેર
    • Hardik Pandya ના બેક-અપ તરીકે Nitish Kumar Reddy નું નામ
    • Messi vs. Ronaldo : ફૂટબોલ જગતની સૌથી મોટી ટક્કરે ચાહકો અને વિવેચકોને બે ભાગમાં વહેચ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, June 20
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»મિડલ-ઈસ્ટમાં રાહત : મોટી લડાઈ બાદ Israel and Hezbollah વચ્ચે યુદ્ધવિરામ
    આંતરરાષ્ટ્રીય

    મિડલ-ઈસ્ટમાં રાહત : મોટી લડાઈ બાદ Israel and Hezbollah વચ્ચે યુદ્ધવિરામ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 20, 2026Updated:June 20, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Washington તા.20
    મિડિલ ઈસ્ટમાંથી એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે ફરી એકવાર ભયાનક લડાઈ થયા બાદ હવે બંને પક્ષો સીઝફાયર એટલે કે યુદ્ધવિરામ માટે સંમત થયા છે. એક વરિષ્ઠ અમેરિકી અધિકારીએ આપેલી માહિતી અનુસાર, આ સીઝફાયર શુક્રવારે સ્થાનિક સમય મુજબ બપોરે 4 વાગ્યાથી અમલમાં આવી ગયું છે.

    અમેરિકી અધિકારીના જણાવ્યા પ્રમાણે, અમેરિકા અને કતારના મધ્યસ્થોએ ઈરાનની મદદથી આ સીઝફાયર ડીલ તૈયાર કરી છે. આ ડીલ હેઠળ અમેરિકા, ઈરાન અને તેમના સહયોગી દેશોએ જાહેરાત કરવાની રહેશે કે, લેબનોન સહિત તમામ મોરચે સૈન્ય ઓપરેશન્સ તાત્કાલિક અને હંમેશા માટે બંધ કરવામાં આવે. હિઝબુલ્લાહના એક સાંસદે પણ અગાઉ સંકેત આપ્યો હતો કે, જ્યાં સુધી પૂર્ણ યુદ્ધવિરામ લાગુ નહીં થાય ત્યાં સુધી વોશિંગ્ટન સાથે વાતચીત આગળ વધી શકે નહીં.

    એક અમેરિકી અધિકારીએ દાવો કર્યો છે કે, ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ લેબનોનમાં સીઝફાયરને રીન્યૂ કરવા માટે 100% સંમત છે. જોકે, નેતન્યાહૂની ઓફિસ તરફથી હજુ સુધી આ બાબતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

    ઉલ્લેખનીય છે કે, યુદ્ધવિરામની જાહેરાત પહેલા લેબનોનમાં રાતભર ભયાનક હિંસા જોવા મળી હતી. ઈઝરાયેલની એરસ્ટ્રાઈકમાં લેબનોનમાં ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા હોવાની માહિતી ત્યાંના સ્વાસ્થ્ય મંત્રાલયે આપી છે.

    બીજી તરફ, દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાહના હુમલામાં 4 ઈઝરાયેલી સૈનિકો માર્યા ગયા હતા, જેને અધિકારીઓએ આ જંગનો સૌથી ખતરનાક હુમલો ગણાવ્યો છે.

    ceasefire Israel and Hezbollah Washington
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    જૂનના પ્રથમ પખવાડિયામાં FII એ રૂા.40,000 કરોડનું વેચાણ કર્યું, મુખ્ય ક્ષેત્રોમાં ભારે આઉટફ્લો

    June 20, 2026
    આંતરરાષ્ટ્રીય

    United Nations ના મંચ પર તુતુ-મેમે થઈ ગયું : યુએનના રિપોર્ટ પર ઈઝરાયેલ ભડકી ઉઠયું

    June 20, 2026
    રાષ્ટ્રીય

    મૃત રોકાણકારોના શેર ટ્રાન્સફર કરવા SEBI એ નિયમો સરળ કર્યા

    June 20, 2026
    રાષ્ટ્રીય

    કાલે Re-NEET : દેશભરમાં 5000 કેન્દ્રો પર ભારે સુરક્ષા

    June 20, 2026
    રાષ્ટ્રીય

    Income Tax Department ITR-3 ફોર્મ જારી કર્યું : પોર્ટલ પર ઉપલબ્ધ

    June 20, 2026
    આંતરરાષ્ટ્રીય

    Hormuz જળમાર્ગમાંથી પસાર થવા હવે `પરમીટ’ સીસ્ટમ અમલી કરતું Iran

    June 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    જૂનના પ્રથમ પખવાડિયામાં FII એ રૂા.40,000 કરોડનું વેચાણ કર્યું, મુખ્ય ક્ષેત્રોમાં ભારે આઉટફ્લો

    June 20, 2026

    United Nations ના મંચ પર તુતુ-મેમે થઈ ગયું : યુએનના રિપોર્ટ પર ઈઝરાયેલ ભડકી ઉઠયું

    June 20, 2026

    FIFA World Cup : પ્રથમ રાઉન્ડના ટોપ-7 સૌથી ફાસ્ટ ફૂટબોલર્સ

    June 20, 2026

    Yuvraj Singh બની શકે છે દિલ્હી કેપિટલ્સના બેટિંગ કોચ

    June 20, 2026

    Football World Cup : અમેરિકા નોકઆઉટમાં ; હૈતી સામે બ્રાઝિલની શાનદાર જીત

    June 20, 2026

    FIFA World Cup ના ક્રેઝમાં અર્ધી દુનિયાના રાત ઉજાગરા : ઉંઘ વેરવિખેર

    June 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    જૂનના પ્રથમ પખવાડિયામાં FII એ રૂા.40,000 કરોડનું વેચાણ કર્યું, મુખ્ય ક્ષેત્રોમાં ભારે આઉટફ્લો

    June 20, 2026

    United Nations ના મંચ પર તુતુ-મેમે થઈ ગયું : યુએનના રિપોર્ટ પર ઈઝરાયેલ ભડકી ઉઠયું

    June 20, 2026

    FIFA World Cup : પ્રથમ રાઉન્ડના ટોપ-7 સૌથી ફાસ્ટ ફૂટબોલર્સ

    June 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.