Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ‘કિલ’ના દિગ્દર્શકની એક્શન ફિલ્મમાં Ajay Devgn ની એન્ટ્રી

    August 10, 2026

    બોલિવૂડના સુપરસ્ટાર Govinda એ એક પોડકાસ્ટમાં ભાવુક ખુલાસો કર્યો

    August 10, 2026

    Spider-Man ફ્રેન્ચાઈઝીએ વિશ્વભરમાં $11 બિલિયનથી વધુની કમાણી કરી

    August 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ‘કિલ’ના દિગ્દર્શકની એક્શન ફિલ્મમાં Ajay Devgn ની એન્ટ્રી
    • બોલિવૂડના સુપરસ્ટાર Govinda એ એક પોડકાસ્ટમાં ભાવુક ખુલાસો કર્યો
    • Spider-Man ફ્રેન્ચાઈઝીએ વિશ્વભરમાં $11 બિલિયનથી વધુની કમાણી કરી
    • ‘Toxic’ માં કિયારાના બોલ્ડ સીન્સ પર ટ્રોલિંગ થતાં બચાવમાં ઉતર્યો રોકિંગ સ્ટાર યશ
    • Tarun Tejpal case પરથી વિશાલ ભારદ્વાજ ફિલ્મ બનાવશે
    • Malayalam superstar Mohanlal ને ઓસ્ટ્રેલિયાએ વિઝા ન આપતા સિડનીનો તેમનો સ્ટેજ શો રદ થયો
    • TV Actress Avika Gaur ને ડેન્ગ્યુ થતાં હોસ્પિટલમાં દાખલ કરાઈ
    • Jugal Hansraj માસૂમ : ધ નેક્સ્ટ જનરેશનમાં કામ કરશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 10
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»‘Toxic’ માં કિયારાના બોલ્ડ સીન્સ પર ટ્રોલિંગ થતાં બચાવમાં ઉતર્યો રોકિંગ સ્ટાર યશ
    મનોરંજન

    ‘Toxic’ માં કિયારાના બોલ્ડ સીન્સ પર ટ્રોલિંગ થતાં બચાવમાં ઉતર્યો રોકિંગ સ્ટાર યશ

    Vikram RavalBy Vikram RavalAugust 10, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.10

    આગામી ફિલ્મ ‘ટોક્સિક’માં બોલ્ડ સીન્સને લઈને કિયારા અડવાણીને સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલનો સામનો કરવો પડી રહ્યો હતો. કિયારાના ટ્રોલિંગ થતાં સાઉથ ભારતીય સુપરસ્ટાર યશ તેના બચાવમાં ઉતર્યો છે. શનિવારે(8 ઓગસ્ટ) બેંગલુરુમાં ફિલ્મના ટ્રેલર લોન્ચ ઇવેન્ટ દરમિયાન યશે કિયારાને સમર્થન આપ્યું હતું. યશે કિયારાની પ્રશંસા કરતા કહ્યું કે, ‘તેણે પોતાના વિચારો અને કામ પર વિશ્વાસ રાખવો જોઈએ. તેમજ ઈન્ટરનેટ પર થઈ રહેલા ટ્રોલિંગને લઈને બિલકુલ પરેશાન થવું ન જોઈએ. કોઈ ફરક નથી પડતો…’યશે વધુમાં કહ્યું કે, ‘એકવાર ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થશે તો લોકો તેમના કામની ખૂબ પ્રશંસા કરશે. ફિલ્મમાં કિયારા ‘નાદિયા’ નામની સર્કસ કલાકારની ભૂમિકા ભજવે છે.’ ફિલ્મના ટીઝર અને તાજેતરમાં રિલીઝ થયેલા ગીત ‘તબાહી’માં તેણે યશ સાથે ઘણા બોલ્ડ અને ઇન્ટિમેટ સીન્સ કર્યા છે. આ સીન્સ વાઈરલ થતાંની સાથે જ સોશિયલ મીડિયા પર લોકોએ કિયારાને નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું. પરંતુ યશે તેના ડેડિકેશનની પ્રશંસા કરી હતી. હાલમાં તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

    કિયારાની એક્ટિંગને લઈને યશે કહ્યું કે, ‘શરૂઆતમાં ટીમને લાગ્યું હતું કે આટલાં મોટા સ્ટાર સાથે કામ કરવામાં થોડી પરેશાની આવી શકે છે. પરંતુ કિયારાએ પોતાના કામથી બધાનું દિલ જીતી લીધું છે. એક એક્ટર તરીકે ટ્રોલિંગનો સામનો કરવો પડે તો તેની ચિંતા ન કરવી.’ યશે કિયારાને સલાહ આપતા કહ્યું કે, બીજા શું કહે છે તેને નજરઅંદાજ કરવું અને પોતાની કાબિલિયત પર વિશ્વાસ રાખવો. આમ, પોતાનું કામ દીલથી કરવું. કદાચ આપણી ફિલ્મ આપણા વિચારોથી પણ આગળ હોય.’નોંધનીય છે કે, ‘ટોક્સિક’ ફિલ્મનું દિગ્દર્શન પ્રખ્યાત ફિલ્મ નિર્માતા ગીતુ મોહનદાસ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મનું પૂરું નામ ‘ટોક્સિક: અ ફેરી ટેલ ફોર ગ્રોન-અપ્સ’ છે. તે એક મેગા-બજેટ પેન-ઇન્ડિયા એક્શન થ્રિલર ફિલ્મ છે, જેને કન્નડ અને અંગ્રેજીમાં એકસાથે શૂટ કરવામાં આવ્યું છે. ફિલ્મ હિન્દી, તેલુગુ, તમિલ અને મલયાલમમાં ડબ વર્ઝનમાં રિલીઝ થશે.’ટોક્સિક’માં ફક્ત યશ અને કિયારા જ નહીં પરંતુ નયનતારા, તારા સુતારિયા, રુક્મિણી વસંત અને હુમા કુરેશી જેવા પ્રખ્યાત સ્ટાર્સ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે, યશ ફિલ્મમાં પિતા અને પુત્ર બંનેની ભૂમિકા ભજવશે. ટીઝર અને ટ્રેલર જોઈને લાગે છે કે ફિલ્મમાં એક્શનનો મોટો ડોઝ જોવા મળશે. ટ્રેલર રિલીઝ થયા પછી ચાહકો હવે મોટા પડદા પર ફિલ્મના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

    bold scenes Kiara-Advani Toxic’
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleTarun Tejpal case પરથી વિશાલ ભારદ્વાજ ફિલ્મ બનાવશે
    Next Article Spider-Man ફ્રેન્ચાઈઝીએ વિશ્વભરમાં $11 બિલિયનથી વધુની કમાણી કરી
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    ‘કિલ’ના દિગ્દર્શકની એક્શન ફિલ્મમાં Ajay Devgn ની એન્ટ્રી

    August 10, 2026
    મનોરંજન

    બોલિવૂડના સુપરસ્ટાર Govinda એ એક પોડકાસ્ટમાં ભાવુક ખુલાસો કર્યો

    August 10, 2026
    મનોરંજન

    Spider-Man ફ્રેન્ચાઈઝીએ વિશ્વભરમાં $11 બિલિયનથી વધુની કમાણી કરી

    August 10, 2026
    મનોરંજન

    Tarun Tejpal case પરથી વિશાલ ભારદ્વાજ ફિલ્મ બનાવશે

    August 10, 2026
    મનોરંજન

    Malayalam superstar Mohanlal ને ઓસ્ટ્રેલિયાએ વિઝા ન આપતા સિડનીનો તેમનો સ્ટેજ શો રદ થયો

    August 10, 2026
    મનોરંજન

    TV Actress Avika Gaur ને ડેન્ગ્યુ થતાં હોસ્પિટલમાં દાખલ કરાઈ

    August 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹153,010
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,260
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹226,410
    લાઈવ રેટ્સ • અપડેટ: 10-08-2026 15:12
    Categories
    Latest News

    ‘કિલ’ના દિગ્દર્શકની એક્શન ફિલ્મમાં Ajay Devgn ની એન્ટ્રી

    August 10, 2026

    બોલિવૂડના સુપરસ્ટાર Govinda એ એક પોડકાસ્ટમાં ભાવુક ખુલાસો કર્યો

    August 10, 2026

    Spider-Man ફ્રેન્ચાઈઝીએ વિશ્વભરમાં $11 બિલિયનથી વધુની કમાણી કરી

    August 10, 2026

    Tarun Tejpal case પરથી વિશાલ ભારદ્વાજ ફિલ્મ બનાવશે

    August 10, 2026

    Malayalam superstar Mohanlal ને ઓસ્ટ્રેલિયાએ વિઝા ન આપતા સિડનીનો તેમનો સ્ટેજ શો રદ થયો

    August 10, 2026

    TV Actress Avika Gaur ને ડેન્ગ્યુ થતાં હોસ્પિટલમાં દાખલ કરાઈ

    August 10, 2026
    Search
    Main News

    State Bank of India એ ક્લાર્કની મોટી ભરતી બહાર પાડી, સૌથી વધુ ગુજરાતમાં જગ્યાઓ

    August 10, 2026

    West Bengal ના પૂર્વ CM મમતા બેનરજીના કાફલા પર હુમલો

    August 10, 2026

    Ujjain દર્શન કરી પરત ફરતા પંચમહાલના 6 યુવકોના મોત

    August 10, 2026

    બારામતી એરપોર્ટ પર 8 મહિનામાં ત્રીજું Plane Crash

    August 10, 2026

    CJI સૂર્યકાંતને ચીફ ગેસ્ટ તરીકે આમંત્રણ પર ભડક્યા વિદ્યાર્થીઓ,કહ્યું- ‘કોકરોચ કહેનારાના હાથે ડિગ્રી નથી લેવી…’

    August 10, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ‘કિલ’ના દિગ્દર્શકની એક્શન ફિલ્મમાં Ajay Devgn ની એન્ટ્રી

    August 10, 2026

    બોલિવૂડના સુપરસ્ટાર Govinda એ એક પોડકાસ્ટમાં ભાવુક ખુલાસો કર્યો

    August 10, 2026

    Spider-Man ફ્રેન્ચાઈઝીએ વિશ્વભરમાં $11 બિલિયનથી વધુની કમાણી કરી

    August 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.