Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    સરકારની નવી મોબાઇલ આધારીત Disaster Alert System નું ટ્રાયલ

    May 2, 2026

    Middle East માં યુધ્ધ અને નાટો મુદ્દે…અમેરિકા અને યુરોપ વચ્ચે તિરાડ

    May 2, 2026

    Britain ના શાહી પરિવારના માનમાં ટ્રમ્પે સ્કોચ-વ્હીસ્કી પરથી ટેરિફ હટાવ્યા

    May 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • સરકારની નવી મોબાઇલ આધારીત Disaster Alert System નું ટ્રાયલ
    • Middle East માં યુધ્ધ અને નાટો મુદ્દે…અમેરિકા અને યુરોપ વચ્ચે તિરાડ
    • Britain ના શાહી પરિવારના માનમાં ટ્રમ્પે સ્કોચ-વ્હીસ્કી પરથી ટેરિફ હટાવ્યા
    • દુનિયાના સૌથી મોટા શહેરોમાનું એક Mexico City ના અસ્તિત્વ સામે ખતરો તોળાઈ રહ્યો છે
    • વૈશ્વિક સમીકરણોમાં બદલાવ : America ના સાથીદાર જાપાને રશિયાનું ક્રૂડ ખરીદ્યું
    • 12 વર્ષ જુના કેસમાં Kumar Vishwas ‘આપ’ના નેતાઓને કોર્ટમાં હાજર થવા આદેશ
    • MP Sandeep Pathak ની પંજાબ પોલીસ ધરપકડ કરે તે પુર્વે જ ગુમ
    • Purna માં 3 મિત્રો સેલ્ફી લેતા હતા તે દરમિયાન ડેમમાં ડૂબી જતા મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, May 2
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Gandhinagarના કુડાસણમાં ધોળે દહાડે ફિલ્મી સ્ટાઈલમાં ૨૫ લાખ રુપિયાની ચોરી
    ગુજરાત

    Gandhinagarના કુડાસણમાં ધોળે દહાડે ફિલ્મી સ્ટાઈલમાં ૨૫ લાખ રુપિયાની ચોરી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 10, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar,તા.૧૦

    ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં ધોળા દિવસે ચોરીની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટના ફિલ્મી સ્ટાઈલ જેવી હતી, જેમાં ત્રણ શખ્સોએ એક કારના કાચ તોડી તેમાં રાખેલા રૂ. ૨૫ લાખ રોકડાની ચોરીને અંજામ આપ્યો હતો અને ઘટના સ્થળેથી બાઇક પર ફરાર થઈ ગયા.

    પ્રાપ્ત માહિતી અનુસાર, કિસ્સો કુડાસણ જવાના માર્ગ પર કોર્પોરેશનના પાર્કિંગમાં બનેલો છે. બપોરે આશરે ૪ વાગ્યાના સુમારે એક વેપારીના ડ્રાઈવરે પોતાની કાર પાર્ક કરી હતી. તે સમયે ત્રણ શખ્સો બાઈક પર આવી પહોંચ્યા. એક શખ્સે કાર ડ્રાઈવર પાસે એડ્રેસ પૂછવાનું નાટક કર્યું, અને જયારે ડ્રાઈવર ધ્યાન હટાવ્યું ત્યારે બીજા શખ્સે ગાડીનો કાચ તોડી રોકડ રકમ ચોરી લીધી.

    આ ઘટના દરમિયાન ત્રીજા શખ્સે બાઈક સાથે તૈયાર રહીને બંનેને તરત ફરાર થવામાં મદદ કરી. સમગ્ર ઘટનામાં ફક્ત કેટલીક જ સેકંડનો સમય લાગ્યો હતો, જેને કારણે કોઈ પણ સ્થાનિક વ્યક્તિ કંઈ કરી શકી નહોતી.

    વેપારીની ફરિયાદના આધારે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઇ છે અને પોલીસ તપાસના ચક્રો ઝડપથી ગતિ પકડ્યા છે. ચોરીના તમામ દ્રશ્યો નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયા હોવાનું અનુમાન છે અને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓ સુધી પહોંચી જવાની તૈયારી દર્શાવી છે. પોલીસે અકસ્માત પછીના વિસ્તારની ઘેરાબંધી કરીને તપાસ શરૂ કરી છે અને શહેરના તમામ મોટાભાગના ચોરાસ્તાઓ પર બાઇક સવાર શંકાસ્પદ તત્વોની ચકાસણી કરી રહી છે.

    broad daylight film style Gandhinagar Rs 25 lakh stolen
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મોરબી

    Morbi : રિક્ષાની પાછળ સુપર કેરી ગાડી અથડાતાં મુસાફર યુવાનનું મોત

    May 2, 2026
    મોરબી

    ગુજરાત સ્થાપના દિન : Morbi જિલ્લો પણ ગુજરાતની વિકાસ યાત્રામાં પાયાનો પથ્થર સાબિત થયા

    May 2, 2026
    મોરબી

    Morbi : વાંકાનેરના વિનયગઢ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત

    May 2, 2026
    અમદાવાદ

    Ahmedabad ની ઝાયડસ હોસ્પિટલ દ્વારા “સ્વાસ્થ્યની સરગમ મણકાનો રણકાર” કાર્યક્રમનું આયોજન

    May 2, 2026
    વ્યાપાર

    નાણા વર્ષ-૨૬માં Adani Ports ની આવક લક્ષિત માર્ગદર્શનથી ૨૫%વધી

    May 2, 2026
    રાજકોટ

    સર્વાઈકલ કેન્સરના રસીકરણમાં Rajkot Gujaratમાં નં.1

    May 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    સરકારની નવી મોબાઇલ આધારીત Disaster Alert System નું ટ્રાયલ

    May 2, 2026

    Middle East માં યુધ્ધ અને નાટો મુદ્દે…અમેરિકા અને યુરોપ વચ્ચે તિરાડ

    May 2, 2026

    Britain ના શાહી પરિવારના માનમાં ટ્રમ્પે સ્કોચ-વ્હીસ્કી પરથી ટેરિફ હટાવ્યા

    May 2, 2026

    દુનિયાના સૌથી મોટા શહેરોમાનું એક Mexico City ના અસ્તિત્વ સામે ખતરો તોળાઈ રહ્યો છે

    May 2, 2026

    વૈશ્વિક સમીકરણોમાં બદલાવ : America ના સાથીદાર જાપાને રશિયાનું ક્રૂડ ખરીદ્યું

    May 2, 2026

    12 વર્ષ જુના કેસમાં Kumar Vishwas ‘આપ’ના નેતાઓને કોર્ટમાં હાજર થવા આદેશ

    May 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    સરકારની નવી મોબાઇલ આધારીત Disaster Alert System નું ટ્રાયલ

    May 2, 2026

    Middle East માં યુધ્ધ અને નાટો મુદ્દે…અમેરિકા અને યુરોપ વચ્ચે તિરાડ

    May 2, 2026

    Britain ના શાહી પરિવારના માનમાં ટ્રમ્પે સ્કોચ-વ્હીસ્કી પરથી ટેરિફ હટાવ્યા

    May 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.