Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Kali Chaudash અનિષ્ટનો નાશ કરીને ઇષ્ટ તરફ ગતિ કરવાનું પ્રેરણાપર્વ

    November 6, 2026

    Himatnagar: સાબર ડેરી અને સાબરકાંઠા બેંકની ચૂંટણી છેલ્લી ઘડીએ મોકૂફ

    November 6, 2026

    Punjabમાં કર્મભૂમિ એક્સપ્રેસમાં ભીષણ આગ: ચાર કોચ લપેટમાં

    November 6, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Kali Chaudash અનિષ્ટનો નાશ કરીને ઇષ્ટ તરફ ગતિ કરવાનું પ્રેરણાપર્વ
    • Himatnagar: સાબર ડેરી અને સાબરકાંઠા બેંકની ચૂંટણી છેલ્લી ઘડીએ મોકૂફ
    • Punjabમાં કર્મભૂમિ એક્સપ્રેસમાં ભીષણ આગ: ચાર કોચ લપેટમાં
    • Uttar Pradesh: પ્રેમિકાનાં લગ્ન બીજે નક્કી થતાં પ્રેમીએ ગળું દબાવી હત્યા કરી
    • Bengaluru: પતિએ પત્ની, ૨ સાળા, ૨ ભાભીઓ સહિત ૭ લોકોની હત્યા કરી
    • Somnath Temple આસપાસ નોનવેજ પર પ્રતિબંધ યથાવત્‌
    • Rahul Gandhiના એક ઈશારે ૪૦ લાખ યુવાનો રસ્તા પર ઉતરશે
    • ઈ-મેઇલમાં Gujaratનાં ચાર મહત્ત્વનાં સ્થળોને બોમ્બથી ઉડાવવાની ધમકી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, November 7
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Virpur: પીઠડીયામાં સરકારી ખરાબામાંથી ગેરકાયદે ખનીજ ચોરીનું મસમોટું કૌભાંડ ઝડપાયું
    સૌરાષ્ટ્ર

    Virpur: પીઠડીયામાં સરકારી ખરાબામાંથી ગેરકાયદે ખનીજ ચોરીનું મસમોટું કૌભાંડ ઝડપાયું

    Vikram RavalBy Vikram RavalAugust 7, 2026Updated:August 8, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રાજકોટ રેન્જ ટીમની કાર્યવાહીઃ રેતીની ચોરી કરતા ચાર ઈસમો ઝડપાયા, JCB-ડમ્પર સહિત રૂ. ૧.૦૫ કરોડનો મુદ્દામાલ જપ્ત

    કિશનસિંહ મોરબીયા – Virpur તા.૭

    પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ જિલ્લાના વિરપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા પીઠડીયા ગામની સીમમાં સરકારી ખરાબામાંથી ગેરકાયદેસર રીતે રેતીની ચોરી કરતા ખનીજ માફિયાઓ સામે રાજકોટ રેન્જ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ચોક્કસ બાતમીના આધારે પાડવામાં આવેલા દરોડામાં રેતીની ચોરી કરતા ચાર ઈસમોને વાહનો સાથે રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી એક ઉંઈઇ, ત્રણ ડમ્પર તથા રેતીનો જથ્થો મળી કુલ રૂ. ૧.૦૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

    રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (ઈંઙજ) દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં સરકારી તથા કુદરતી સંપત્તિને નુકસાન પહોંચાડતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. જેના અનુસંધાને રાજકોટ રેન્જ પોલીસ દ્વારા ખનીજ ચોરી કરતા તત્વો સામે સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

    આ સમગ્ર કાર્યવાહી રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. રાજકોટ રેન્જના ઙજઈં પી.એન. મોરી, બી.સી. મીયાત્રા, સી.એમ. કાંટેલીયા તથા સ્ટાફ દ્વારા ખનીજ ચોરી કરતા તત્વોની માહિતી મેળવવા હ્યુમન સોર્સ અને અન્ય માધ્યમોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

    દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ઙજઈં બી.સી. મીયાત્રા તથા પોલીસ સ્ટાફના જવાનો કુલદીપસિંહ ચુડાસમા, વકારભાઈ અરબ, દિવ્યેશભાઈ સુવા અને નિકુલભાઈ પંપાણીયા સહિતની ટીમે પીઠડીયા ગામની સીમમાં સરકારી ખરાબામાં દરોડો પાડ્યો હતો.

    દરોડા દરમિયાન સરકારી જમીનમાંથી રેતીની ગેરકાયદેસર ચોરી કરતા ચાર ઈસમોને વાહનો સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે ડમ્પર નં. ૠઉં-૦૨-ણ-૬૨૧૯ના ચાલક રસિકભાઈ રત્નાભાઈ સાબરિયા, ડમ્પર નં. ૠઉં-૧૩-ડ-૪૪૪૪ના ચાલક પ્રતાપભાઈ કેશુભાઈ નાયક, ડમ્પર નં. ૠઉં-૧૮-અઝ-૮૮૩૯ના ચાલક ટીનુભાઈ વેરશીભાઈ બજાણીયા તથા ઉંઈઇ નં. ૠઉં-૦૩-ઇંઊ-૫૬૬૮ના ચાલક અર્જુનભાઈ બાબુભાઈ ડામોરને ઝડપી પાડ્યા હતા. પ્રાથમિક વિગતો મુજબ તમામ આરોપીઓ જેતપુર તથા નવાગઢ આસપાસના વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

    પોલીસે સ્થળ પરથી રૂ. ૧૫ લાખની કિંમતનું એક ઉંઈઇ, રૂ. ૩૦ લાખની કિંમતના ત્રણ ડમ્પર તથા રેતીનો સ્ટોક મળી કુલ અંદાજિત રૂ. ૧,૦૫,૦૦,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

    ઝડપાયેલા ચારેય ઈસમો તથા જપ્ત કરાયેલો મુદ્દામાલ આગળની કાયદેસરની કાર્યવાહી માટે વિરપુર પોલીસ સ્ટેશનના સ્ટાફને સોંપવામાં આવ્યો છે. તેમજ ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓને પણ જાણ કરવામાં આવી છે, જેથી ગેરકાયદેસર ખનીજ ચોરી અંગે નિયમોનુસાર દંડની વસૂલાત સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે.રાજકોટ રેન્જ પોલીસની આ કાર્યવાહીને પગલે સરકારી જમીનમાંથી ગેરકાયદેસર રીતે ખનીજ સંપત્તિની ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

    Virpur Virpur news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJetpur: પીજીવીસીએલમાં ૮૦ લાખનું કૌભાંડ, ભીનું સંકેલવાના પ્રયાસો નિષ્ફળ, આખરે ૫ અધિકારીઓ સસ્પેન્ડ
    Next Article 08 ઓગસ્ટનું રાશિફળ
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: થોરાળામાં ઉઘરાણીનો ખૂની અંજામ ભાણેજે પ્રૌઢનું ઢીમ ઢાળી દીધુ

    November 4, 2026
    રાજકોટ

    Rajkot મનપા દ્વારા ધનતેરસના શુભ દિવસે માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભવ્ય ‘‘આતશબાજી’’ યોજાશે

    November 4, 2026
    રાજકોટ

    Rajkot રેલવે ડિવિઝનની ટ્રેન નિયંત્રણ સંચાર પ્રણાલીનું આધુનિક નેટવર્ક પર સફળ માઈગ્રેશન

    November 4, 2026
    જામનગર

    Jamnagar: એલસીબીનો જુગારધામ પર દરોડો, મહિલા સહિત ૮ ઝડપાયા, એક ફરાર

    November 4, 2026
    જામનગર

    મનપાના કર્મચારી પર હુમલાના પડઘાઃ Jamnagarમાં એસ્ટેટ શાખાની કડક કાર્યવાહી, રેકડી-પથારા સહિતનો સામાન જપ્ત

    November 4, 2026
    મોરબી

    Morbiની પી.એમ. માધાપરવાડી કન્યા શાળાની વિદ્યાર્થિનીઓ માટે સરકારની School Transport Scheme બની આશાનું વાહન

    November 4, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹123,248
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹112,895
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹157,600
    લાઈવ રેટ્સ • અપડેટ: 07-11-2026 13:31
    Categories
    Latest News

    Kali Chaudash અનિષ્ટનો નાશ કરીને ઇષ્ટ તરફ ગતિ કરવાનું પ્રેરણાપર્વ

    November 6, 2026

    Himatnagar: સાબર ડેરી અને સાબરકાંઠા બેંકની ચૂંટણી છેલ્લી ઘડીએ મોકૂફ

    November 6, 2026

    Punjabમાં કર્મભૂમિ એક્સપ્રેસમાં ભીષણ આગ: ચાર કોચ લપેટમાં

    November 6, 2026

    Uttar Pradesh: પ્રેમિકાનાં લગ્ન બીજે નક્કી થતાં પ્રેમીએ ગળું દબાવી હત્યા કરી

    November 6, 2026

    Bengaluru: પતિએ પત્ની, ૨ સાળા, ૨ ભાભીઓ સહિત ૭ લોકોની હત્યા કરી

    November 6, 2026

    Somnath Temple આસપાસ નોનવેજ પર પ્રતિબંધ યથાવત્‌

    November 6, 2026
    Search
    Main News

    ૧૫૦ વર્ષમાં ઘટ્યું Human Bodyનું સરેરાશ તાપમાન, વૈજ્ઞાનિકો પણ ચોંક્યા

    November 6, 2026

    Franceમાં મોંઘવારી અને ઓછા પગાર સામે જનઆક્રોશ! ૬ લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા

    November 6, 2026

    દિવાળી પહેલાં Amul ઘીનો ભાવ રૂ.૬૩૦થી વધીને રૂ.૬૮૦ થયો; ૧૦૦ ગ્રામ બટરનું પેક રૂ.૬૩ને બદલે રૂ.૬૬માં મળશે

    November 4, 2026

    મિઝોરમમાં ૩.૭ની તીવ્રતાનો Earthquake આવતા લોકોમાં ફફડાટ

    November 4, 2026

    ૨૦૨૬ની યુએસ મધ્યવર્તી ચૂંટણીઓમાં Donald Trump અને રિપબ્લિકન પાર્ટીની હાર પાછળ છ મુખ્ય કારણો ઉભરી આવ્યા

    November 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Kali Chaudash અનિષ્ટનો નાશ કરીને ઇષ્ટ તરફ ગતિ કરવાનું પ્રેરણાપર્વ

    November 6, 2026

    Himatnagar: સાબર ડેરી અને સાબરકાંઠા બેંકની ચૂંટણી છેલ્લી ઘડીએ મોકૂફ

    November 6, 2026

    Punjabમાં કર્મભૂમિ એક્સપ્રેસમાં ભીષણ આગ: ચાર કોચ લપેટમાં

    November 6, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.