Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Akshay Kumar આંખની સર્જરી કરાવી, થોડો સમય બ્રેક લેશે

    May 8, 2026

    વિખ્યાત બ્રિટિશ બ્રોડકાસ્ટર David Attenborough આજે 100 વર્ષના થયા

    May 8, 2026

    Sanjay Dutt બાદ Nora Fatehi એ પણ અશ્લીલ ગીત માટે માફી માગી

    May 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Akshay Kumar આંખની સર્જરી કરાવી, થોડો સમય બ્રેક લેશે
    • વિખ્યાત બ્રિટિશ બ્રોડકાસ્ટર David Attenborough આજે 100 વર્ષના થયા
    • Sanjay Dutt બાદ Nora Fatehi એ પણ અશ્લીલ ગીત માટે માફી માગી
    • Vadodara: દેવ નદીમાં મગરે રાતે યુવકનો શિકાર કર્યો, સવારે મૃતદેહ પાણીમાં તરતો મળ્યો
    • Vadodara: કિશનવાડીમાં શાકભાજી લેવા ગયેલા યુવાન પર લારીવાળાઓનો હુમલો
    • Chhota Udepur: નસવાડીમાં આદિવાસી પરિવારનું ઘર રાખ, બોડેલીમાં બંધ દુકાનમાં લાગી આગ
    • Ahmedabad વાડજ પોલીસને હાથતાળી આપી POCSOનો આરોપી ફરાર, પોલીસ તંત્રમાં દોડધામ
    • Ahmedabad કાળઝાળ ગરમીનું ઍલર્ટ, બે દિવસમાં તાપમાન 44 ડિગ્રીએ પહોંચવાની આશંકા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, May 8
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad: QR કોડ સ્કેન કરવાથી અકસ્માતોમાં જીવ બચાવવા તત્કાલ મદદ
    અમદાવાદ

    Ahmedabad: QR કોડ સ્કેન કરવાથી અકસ્માતોમાં જીવ બચાવવા તત્કાલ મદદ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJanuary 9, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad, તા.9
    માર્ગ અકસ્માતોમાં `ગોલ્ડન અવર’ એટલે કે પ્રથમ કલાકમાં મદદ ન મળવાને કારણે દર વર્ષે હજારો લોકો જીવ ગુમાવે છે. આ સમસ્યાના ઉકેલ માટે સુરતના યુવાન સંપત સારસતે `ઇકો ભારત’ નામનું એક એવું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે, જે રોડ સેફ્ટી ક્ષેત્રે ડિજિટલ ક્રાંતિ લાવી રહ્યું છે.

    આ સિસ્ટમ દ્વારા વાહનચાલકની તમામ કટોકટીની વિગતો માત્ર એક QR કોડમાં સમાઈ જાય છે.વાહનના વિન્ડશીલ્ડ પર લગાવવામાં આવેલો આ સ્માર્ટ QR કોડ અકસ્માત સમયે દેવદૂત સમાન સાબિત થાય છે.

    જ્યારે કોઈ રાહદારી આ કોડ સ્કેન કરે છે, ત્યારે તેને વાહનચાલકનું બ્લડ ગ્રુપ, ઇમર્જન્સી કોન્ટેક્ટ અને ઇન્શ્યોરન્સની માહિતી તુરંત મળી રહે છે. સ્કેન કરનાર વ્યક્તિ પાસે એમ્બ્યુલન્સ બોલાવવા, પરિવારને જાણ કરવા કે લોકેશન શેર કરવાના વિકલ્પો હોય છે.

    ડેટા પ્રાઇવેસી એક્ટ હેઠળ કોલર કે રિસીવર એકબીજાનો મોબાઈલ નંબર જોઈ શકતા નથી, જેથી લોકોની સુરક્ષા અને ઓળખ ગુપ્ત રહે છે.

    એપના ફીચર્સ
    1) બ્લેક સ્પોટ એલર્ટઃ હાઇવે પર જોખમી વળાંક કે `બ્લાઈન્ડ સ્પોટ’ આવતા પહેલા 3 કિમી અગાઉ વોઈસ એલર્ટ આપે છે.
    2) ઓટોમેટિક બ્રેક-ડાઉન ડિટેક્શનઃ જો વાહન અચાનક ઉભું રહી જાય, તો એપ ડ્રાઈવરને મેસેજ કરે છે. જો જવાબ ન મળે, તો આપમેળે લોકેશન સાથેનો મેસેજ પરિવારને પહોંચી જાય છે.

    આ ટેકનોલોજીને દરેક સામાન્ય માનવી સુધી પહોંચાડવા માટે તેના ભાવ અત્યંત નજીવા રાખવામાં આવ્યા છેઃ ટુ-વ્હીલરઃ 5 વર્ષ માટે માત્ર 99 (માસિક ખર્ચ આશરે 1.50). ફોર-વ્હીલરઃ 5 વર્ષ માટે માત્ર 199 (માસિક ખર્ચ આશરે 3.50).

    ન્યાયતંત્ર અને 26 રાજ્યોમાં સ્વીકૃતિ
    આ સિસ્ટમની સફળતા જોઈને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે તેને 11 ફેબ્રુઆરી 2025થી ફરજિયાત બનાવી છે. હાલમાં ન્યાયતંત્રના 166થી વધુ વાહનો પર આ કોડ કાર્યરત છે.

    દેશના 26 રાજ્યોમાં પ્રસરી રહેલું આ સ્ટાર્ટઅપ હવે રોડ સેફ્ટી માટે સરકારનું પણ સમર્થન મેળવી રહ્યું છે. “અમારો ઉદ્દેશ્ય નફો કમાવવાનો નથી, પણ ટેકનોલોજીના માધ્યમથી રસ્તા પર કિંમતી જીવ બચાવવાનો છે.”

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad વાડજ પોલીસને હાથતાળી આપી POCSOનો આરોપી ફરાર, પોલીસ તંત્રમાં દોડધામ

    May 8, 2026
    અમદાવાદ

    Ahmedabad કાળઝાળ ગરમીનું ઍલર્ટ, બે દિવસમાં તાપમાન 44 ડિગ્રીએ પહોંચવાની આશંકા

    May 8, 2026
    અન્ય રાજ્યો

    Bihar માં પરિવહન વિભાગે તમામ વાહનો પરથી જાતિસૂચક શબ્દો હટાવવાનો કડક નિર્દેશ આપ્યો

    May 8, 2026
    આંતરરાષ્ટ્રીય

    ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પને મોટો ફટકો: 10% Global Tariff રદ, કોર્ટે 5 દિવસમાં રિફંડ આપવા કર્યો આદેશ

    May 8, 2026
    અન્ય રાજ્યો

    નેતાજી ભેટવા ગયા, મહિલા ધારાસભ્યએ દુર હડસેલી દીધા

    May 8, 2026
    મુખ્ય સમાચાર

    Railway Ticket હવે તરત બુક થઈ શકશે : કેન્સલ થતા જ મળી જશે રિફંડ

    May 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Akshay Kumar આંખની સર્જરી કરાવી, થોડો સમય બ્રેક લેશે

    May 8, 2026

    વિખ્યાત બ્રિટિશ બ્રોડકાસ્ટર David Attenborough આજે 100 વર્ષના થયા

    May 8, 2026

    Sanjay Dutt બાદ Nora Fatehi એ પણ અશ્લીલ ગીત માટે માફી માગી

    May 8, 2026

    Vadodara: દેવ નદીમાં મગરે રાતે યુવકનો શિકાર કર્યો, સવારે મૃતદેહ પાણીમાં તરતો મળ્યો

    May 8, 2026

    Vadodara: કિશનવાડીમાં શાકભાજી લેવા ગયેલા યુવાન પર લારીવાળાઓનો હુમલો

    May 8, 2026

    Chhota Udepur: નસવાડીમાં આદિવાસી પરિવારનું ઘર રાખ, બોડેલીમાં બંધ દુકાનમાં લાગી આગ

    May 8, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Akshay Kumar આંખની સર્જરી કરાવી, થોડો સમય બ્રેક લેશે

    May 8, 2026

    વિખ્યાત બ્રિટિશ બ્રોડકાસ્ટર David Attenborough આજે 100 વર્ષના થયા

    May 8, 2026

    Sanjay Dutt બાદ Nora Fatehi એ પણ અશ્લીલ ગીત માટે માફી માગી

    May 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.