Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    માત્ર કસરત પૂરતી નથી, કલાકો સુધી બેસી રહેવાથી કેન્સરનું જોખમ વધે છે

    July 29, 2026

    રોજ Coffee પીવાથી મગજ અને વર્તનમાં ફેરફાર

    July 29, 2026

    WHOએ ઇબોલા વાઈરસને હેલ્થ ઇમરજન્સી જાહેર કરતાં IMAએ દેશભરના ડૉક્ટરોને કર્યા સચેત

    July 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • માત્ર કસરત પૂરતી નથી, કલાકો સુધી બેસી રહેવાથી કેન્સરનું જોખમ વધે છે
    • રોજ Coffee પીવાથી મગજ અને વર્તનમાં ફેરફાર
    • WHOએ ઇબોલા વાઈરસને હેલ્થ ઇમરજન્સી જાહેર કરતાં IMAએ દેશભરના ડૉક્ટરોને કર્યા સચેત
    • ઘરને નેચરલ એર ફ્રેશનર બનાવશે આ 5 સુગંધિત છોડ
    • ચોમાસામાં લોખંડના વાસણોને કાટથી બચાવવાના સરળ અને અસરકારક ઉપાય
    • લીંબુના છોતરા અને તજ કરશે ઘરમાંથી વરસાદ વખતે આવતી દુર્ગંધ દૂર
    • Surendranagar વઢવાણ ગણપતિ ફાસ્ટર રોડ ઉપર સ્કોર્પિયો કાર ચાલકે ત્રણ ભેંસોને ઉડાડી
    • Surendranagar ચુડાનાં ભૃગુપુરનો ચેકડેમ ઓવરફલો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 29
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Surendranagar વઢવાણ ગણપતિ ફાસ્ટર રોડ ઉપર સ્કોર્પિયો કાર ચાલકે ત્રણ ભેંસોને ઉડાડી
    સૌરાષ્ટ્ર

    Surendranagar વઢવાણ ગણપતિ ફાસ્ટર રોડ ઉપર સ્કોર્પિયો કાર ચાલકે ત્રણ ભેંસોને ઉડાડી

    Vikram RavalBy Vikram RavalJuly 29, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surendranagar તા.29
    સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ગણપતિ ફાટસર રોડ ઉપર બેફામ ચાલતી સ્કોર્પિયો કાર ચાલક દ્વારા ત્રણ ભેંસને ઉડાડવામાં આવી હતી ત્યારે ઘટના સ્થળે બે જેટલી ભેંસોના મોત નીપજવા પામ્યા હતા અને અન્ય એક ભેંસને ઈજા પહોંચવા પામી હતી ત્યારે માલધારી સમાજમાં રોષ ફેલાઈ જવા પામ્યો હતો ત્યારે વહેલી સવારે માલ2 ભેંસોના ઘટના સ્થળે મોત થયા માલધારી સમાજમાં રોષ

    ધારીઓ પોતાની માલ ઢોર અને ભેંસો લઈ અને ચારવા જઈ રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલી સ્કોર્પિયો કાર ચાલક દ્વારા આ ભેંસોને ઉડાડવામાં આવી હતી અને હડફેટે લેવામાં આવી હતી.

    ત્યારે ઘટના સ્થળે બે ભેંસોના મોત થયા હતા સદનસીબે ચાલકના નાની મોટી ઇજાઓ પહોંચી હતી અને બે જેટલી ભેંસોના મોત થયા બાદ માલધારી સમાજમાં પણ શોકની લાગણી ફેલાઈ જવા પામી છે આ અંગે ઇજાગ્રસ્ત ભેંસને સારવાર માટે તાત્કાલિક ડોક્ટરોની ટીમો બોલાવવામાં આવી હતી અને સ્થાનિક લોકોએ પણ આ મુદ્દે એકઠા થઈ અને ભેંસ બચે તે માટેના પ્રયત્નો હાથ ધર્યા હતા.

    પરંતુ બે ભેંસોના મોત થતાં ભેંસના માલિક દ્વારા પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ અંગે પોલીસને જાણ કરી અને આગળની કાર્યવાહી અને તજવીજ શરૂ કરવામાં આવી છે.

    Surendranagar Surendranagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSurendranagar ચુડાનાં ભૃગુપુરનો ચેકડેમ ઓવરફલો
    Next Article લીંબુના છોતરા અને તજ કરશે ઘરમાંથી વરસાદ વખતે આવતી દુર્ગંધ દૂર
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Surendranagar ચુડાનાં ભૃગુપુરનો ચેકડેમ ઓવરફલો

    July 29, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar મુળીના ખાટડી ગામનું આરોગ્ય કેન્દ્રના લોકાર્પણ પહેલા જ સ્લેબ તૂટી ગયો

    July 29, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar થાન-ચોટીલા રોડ ઉપર ક્નટેનર પલ્ટી ગયું

    July 29, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar ચોટીલામાં પોકસોનો ફરાર આરોપી ઝડપાયો

    July 29, 2026
    રાજકોટ

    Rajkot: ધોરણ ૧૧ ની વિદ્યાર્થિનો ગળેફાંસો ખાઈ આપઘાત

    July 28, 2026
    રાજકોટ

    Rajkot:રાજ્યમાં જિલ્લા અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર્સની ભરતી પ્રક્રિયા હાથ ધરાશે

    July 28, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,690
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹130,800
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹203,950
    લાઈવ રેટ્સ • અપડેટ: 29-07-2026 18:32
    Categories
    Latest News

    માત્ર કસરત પૂરતી નથી, કલાકો સુધી બેસી રહેવાથી કેન્સરનું જોખમ વધે છે

    July 29, 2026

    રોજ Coffee પીવાથી મગજ અને વર્તનમાં ફેરફાર

    July 29, 2026

    WHOએ ઇબોલા વાઈરસને હેલ્થ ઇમરજન્સી જાહેર કરતાં IMAએ દેશભરના ડૉક્ટરોને કર્યા સચેત

    July 29, 2026

    ઘરને નેચરલ એર ફ્રેશનર બનાવશે આ 5 સુગંધિત છોડ

    July 29, 2026

    ચોમાસામાં લોખંડના વાસણોને કાટથી બચાવવાના સરળ અને અસરકારક ઉપાય

    July 29, 2026

    લીંબુના છોતરા અને તજ કરશે ઘરમાંથી વરસાદ વખતે આવતી દુર્ગંધ દૂર

    July 29, 2026
    Search
    Main News

    હવે Social Media માં ફેક કન્ટેન્ટનો જવાબ આપવા દરેક મંત્રાલયની કવીક રિસ્પોન્સ ટીમ કામ કરશે

    July 29, 2026

    ત્રણ દિ’ની `શાંતિ’ બાદ ફરી યુધ્ધ : Iran નો હુમલો

    July 29, 2026

    Japan ના ભૂકંપમાં 13 ના મોત : વિશાળ મોલ ધરાશાયી : ગેસલાઈનમાં વિસ્ફોટ

    July 29, 2026

    બિલ્કીશ બાનુ અંગે Priyanka Gandhi ના વિધાનો પર રાજકીય લડાઈ છેડાઈ

    July 29, 2026

    Supreme Court ના આદેશને હથિયાર બનાવતા નહી : FIR મુદે CJP ની ચેતવણી

    July 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    માત્ર કસરત પૂરતી નથી, કલાકો સુધી બેસી રહેવાથી કેન્સરનું જોખમ વધે છે

    July 29, 2026

    રોજ Coffee પીવાથી મગજ અને વર્તનમાં ફેરફાર

    July 29, 2026

    WHOએ ઇબોલા વાઈરસને હેલ્થ ઇમરજન્સી જાહેર કરતાં IMAએ દેશભરના ડૉક્ટરોને કર્યા સચેત

    July 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.