Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahan-Aneet ની ફિલ્મ માટે સતરંગા ટાઈટલ મેળવવા પ્રયાસ

    April 21, 2026

    તબુએ મુંબઈમાં 10 કરોડનો આલીશાન ફલેટ ખરીદ્યો

    April 21, 2026

    Ashneer Grover ની બાયોપિકમાં આમિર સાથે શ્રદ્ધાને રોલની ઓફર

    April 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahan-Aneet ની ફિલ્મ માટે સતરંગા ટાઈટલ મેળવવા પ્રયાસ
    • તબુએ મુંબઈમાં 10 કરોડનો આલીશાન ફલેટ ખરીદ્યો
    • Ashneer Grover ની બાયોપિકમાં આમિર સાથે શ્રદ્ધાને રોલની ઓફર
    • ક્રિશ ફોર ફરી કેન્સલ : Hrithik નવી એક્શન ફિલ્મની તૈયારી શરૂ કરી
    • ‘Bhoot Bungalow’માં ફસાઈમાં ‘ધુરંધર 2’ની કમાણી,સોમવારે કઈ ફિલ્મે કેટલું કલેક્શન કર્યું?
    • Dhandhuka હત્યાકાંડ: આરોપીઓના પાપના સામ્રાજ્ય પર ચાલ્યું બુલડોઝર, ગેરકાયદે મકાનોનો સફાયો
    • Jamnagar : 20 રૂપિયા જેવી નજીવી ઉઘરાણી મામલે થયેલ હુમલામાં ઘવાયેલ વેપારી વૃધ્ધનું મોત
    • Jamnagar : મહાનગરપાલિકાની ચૂંટણીમાં શહેર ભાજપ પ્રમુખએ પોતાનું વર્ચસ્વ દેખાડવા આડેધડ ટીકીટો ફાળવી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, April 21
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Sensex-Nifty માટે ઓક્ટોબર કોરોનાકાળ બાદનો સૌથી ખરાબ સમય રહ્યો
    વ્યાપાર

    Sensex-Nifty માટે ઓક્ટોબર કોરોનાકાળ બાદનો સૌથી ખરાબ સમય રહ્યો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraOctober 24, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai, તા.24
    એક તરફ દિપાવલીના તહેવાર અને બીજી તરફ આઇપીઓની વણઝાર વચ્ચે પણ ભારતીય શેર બજાર માટે ઓક્ટોબરનો મહિનો કોરોનાકાળ પછી સૌથી ખરાબ સમય પુરવાર થયો છે. એક તરફ ચાઇના સહિતની ઇફેક્ટના કારણે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ચાલુ માસમાં રૂા.82 હજાર કરોડનું રોકાણ પાછુ ખેંચી લીધું છે.

    આઇપીઓના કારણે જંગી રકમ જાહેર ભરણામાં ચાલી ગઇ છે અને બીજી તરફ કંપનીઓના પરિણામોનો સમય હોવાથી ત્યાંથી પણ કોઇ પ્રોત્સાહક સમાચાર ન મળતાં માર્કેટ 2020 બાદ સૌથી વધુ કડાકા વચ્ચે પસાર થયું છે. બુધવાર સુધીમાં સેન્સેક્સ પાંચ ટકા ચાલુ માસમાં તુટ્યો છે. જે જુન 2022માં 4.58 ટકા તૂટ્યો હતો. ફેબ્રુઆરી અને માર્ચ-2020 એ કોવિડના સૌથી ખરાબ સમય તરીકે જોવામાં આવ્યા હતા અને તે સમયે સેન્સેક્સ 6 અને 23 ટકા તુટ્યો હતો.

    જો કે તે સમયના કુલ નુકસાનકર્તા આ ઓક્ટોબર 2024નું નુકસાન વધુ વ્યાપક છે. શેરબજારમાં રોકાણકારોએ રૂા.29 લાખ કરોડ ગુમાવ્યા છે ઘરઆંગણે લીકવીડીટી સારી હોવા છતાં માર્કેટને તે પકડી શક્યું ન હતું. વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ કોવિડ સમય કરતાં પણ વધુ નાણાં ભારતીય બજારમાં ઓક્ટોબર-2024માં ખેંચ્યા છે અને તેને સેલ ઇન્ડિયા બાય ચાઇના તરીકે પણ ગણાવવામાં આવે છે.

    જ્યારે કંપનીઓના ક્વાર્ટર-2ના પરિણામો પણ પ્રોત્સાહક રહ્યા નથી. દેશમાં આઇપીઓમાં રોકાણ જબરદસ્ત ચાલી રહ્યું છે. એક માત્ર હ્યુન્ડાઇ ઇન્ડિયાને ફંડ ઉભું કરવામાં મુશ્કેલી પડી છે. બીજા ક્વાર્ટરમાં કંપનીઓનો અર્નીંગ ગ્રોથ પણ દસ ટકા જેટલો ઘટ્યો છે અને તેની પણ અસર માર્કેટમાં જોવા મળી હતી.

    sensex-Nifty
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    વ્યાપાર

    ભારતીય શેરબજારમાં બુલિશ રિકવરી સાથે ઉછાળે વેચવાલી યથાવત્…!!!…

    April 20, 2026
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    April 20, 2026
    સૌરાષ્ટ્ર

    Adani Windએ Mundraમાં દેશનું સૌથી મોટું 5 MW ટર્બાઇન કાર્યરત કર્યું

    April 20, 2026
    વ્યાપાર

    બ્લૂમબર્ગ ગ્લોબલ ઇન્ડેક્સમાં ગૌતમ અદાણી ફરી બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ

    April 20, 2026
    રાષ્ટ્રીય

    આ વર્ષે અક્ષય તૃતિયાના અવસરે દેશભરમાં 20 ટન સોનાનું વેચાણ

    April 20, 2026
    વ્યાપાર

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ahan-Aneet ની ફિલ્મ માટે સતરંગા ટાઈટલ મેળવવા પ્રયાસ

    April 21, 2026

    તબુએ મુંબઈમાં 10 કરોડનો આલીશાન ફલેટ ખરીદ્યો

    April 21, 2026

    Ashneer Grover ની બાયોપિકમાં આમિર સાથે શ્રદ્ધાને રોલની ઓફર

    April 21, 2026

    ક્રિશ ફોર ફરી કેન્સલ : Hrithik નવી એક્શન ફિલ્મની તૈયારી શરૂ કરી

    April 21, 2026

    ‘Bhoot Bungalow’માં ફસાઈમાં ‘ધુરંધર 2’ની કમાણી,સોમવારે કઈ ફિલ્મે કેટલું કલેક્શન કર્યું?

    April 21, 2026

    Dhandhuka હત્યાકાંડ: આરોપીઓના પાપના સામ્રાજ્ય પર ચાલ્યું બુલડોઝર, ગેરકાયદે મકાનોનો સફાયો

    April 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahan-Aneet ની ફિલ્મ માટે સતરંગા ટાઈટલ મેળવવા પ્રયાસ

    April 21, 2026

    તબુએ મુંબઈમાં 10 કરોડનો આલીશાન ફલેટ ખરીદ્યો

    April 21, 2026

    Ashneer Grover ની બાયોપિકમાં આમિર સાથે શ્રદ્ધાને રોલની ઓફર

    April 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.