Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ઝેન્સરને AI સંચાલિત ઓટોમેશન માટે $૨૧૦ મિલિયનનો ફાયદો…!!!

    February 16, 2026

    હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝે : ત્રીજા ક્વાર્ટરમાં ૪૫%નો ઘટાડો…!!!

    February 16, 2026

    ભારતના અર્થતંત્રમાં AI $૫૫૦ બિલિયનનો વધારો…!!!

    February 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ઝેન્સરને AI સંચાલિત ઓટોમેશન માટે $૨૧૦ મિલિયનનો ફાયદો…!!!
    • હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝે : ત્રીજા ક્વાર્ટરમાં ૪૫%નો ઘટાડો…!!!
    • ભારતના અર્થતંત્રમાં AI $૫૫૦ બિલિયનનો વધારો…!!!
    • કેન્દ્ર સરકારે ૫ રાજ્યોમાં ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓને ૩૩૨૪ કરોડ રૂપિયાથી વધુ રકમ જાહેર કરી…!!!
    • General Naravane : સૈન્ય અધિકારીઓ નિવૃતિના 20 વર્ષ સુધી ‘પુસ્તક’ લખી શકશે નહી
    • પુલવામામાં વિસ્ફોટમાં શહીદ થયેલા જવાનોને 7મી વાર્ષિક પુણ્યતિથિએ PMની શ્રધ્ધાંજલિ
    • 8મા પગારપંચનું કામ ઝડપથી થશે : આયોગમાં વધુ એક ડાયરેકટરની નિમણુંક
    • માયાભાઈનો પુત્ર જયરાજ ફરી વિવાદમાં ભવનાથ તળેટીમાં લક્ઝુરિયસ બસ સાથે પહોંચ્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, February 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Shah Rukh Khan ની ‘કિંગ’ ૨૦૨૭ પહેલાં રિલીઝ થવાની શક્યતા નહિવત
    મનોરંજન

    Shah Rukh Khan ની ‘કિંગ’ ૨૦૨૭ પહેલાં રિલીઝ થવાની શક્યતા નહિવત

    Vikram RavalBy Vikram RavalAugust 18, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    કિંગ એક ‘એક્શન-હેવી’ ફિલ્મ છે તેથી નિર્માતાઓ શાહરૂખના સ્વાસ્થ્ય સાથે કોઈ જોખમ લેવા માંગતા નથી

    Mumbai, તા.૧૮

    શાહરૂખ ખાન છેલ્લે રાજકુમાર હિરાનીની ૨૦૨૩માં આવેલી ફિલ્મ‘ડંકી’માં જોવા મળ્યો હતો.પછીતે લાંબા બ્રેક બાદ ‘કિંગ’ સાથે મોટા પડદે આવવાનો હતો. તેની આ આગામી ફિલ્મમાં સુહાના ખાન, દીપિકા પાદુકોણ, રાની મુખર્જી અને અભિષેક બચ્ચન જેવાં કલાકારો છે. આ ફિલ્મ અગાઉ ૨૦૨૬માં રિલીઝ થવાની હતી. જોકે, એવું લાગે છે કે શાહરૂખના ચાહકોએ તેને મોટા પડદે જોવા માટેહવે વધુ રાહ જોવી પડશે.તાજેતરના અહેવાલો મુજબ, નિર્માતાઓએ શાહરૂખ ખાનના ખભામાં ઈજાને કારણે કિંગનું શૂટિંગ મોકૂફ રાખ્યું છે.શાહરુખને એક્શન થ્રિલરના શૂટિંગ વખતે એક એક્શન સિક્વન્સનું શૂટિંગ કરતી વખતે ખભ્ભા પર ઇજા થઈ હતી. એક સૂત્રનાઅહેવાલમાં જણાવ્યા અનુસાર,“’કિંગ’ ટીમે શૂટિંગ સ્થગિત કરી દીધું છે કારણ કે ૫૯ વર્ષીય સુપરસ્ટારને ફરીથી કેમેરાનો સામનો કરતા પહેલાં હજુ બે અઠવાડિયા માટે થોડો આરામ કરવાની જરૂર છે.”કિંગ એક ‘એક્શન-હેવી’ ફિલ્મ છે તેથી નિર્માતાઓ શાહરૂખના સ્વાસ્થ્ય સાથે કોઈ જોખમ લેવા માંગતા નથી. આ અહેવાલોમાં આગળ કહેવામાં આવ્યું છે કે કિંગનું શૂટિંગ મુંબઈમાં એક લાંબા શીડ્યૂલમાં થઈ રહ્યું હતું. સિદ્ધાર્થ આનંદના દિગ્દર્શન હેઠળની ફિલ્મના નિર્માતાઓ તે સમયે આંતરરાષ્ટ્રીય સ્તરે તેના આગામી શીડ્યૂલનું આયોજન કરી રહ્યા હતા. તેથી હવે તેઓ શાહરુખ ઠીક થાય તે મુજબ આગામી શેડ્યૂલ નક્કી કરવાની પ્રક્રિયામાં છે.‘કિંગ’ની રિલીઝ તારીખ વિશે વાત કરીએ તો, સૂત્રએ વધુમાં જણાવ્યું હતું કે,“સુહાના ખાન સાથેની એક્શન થ્રિલર ફિલ્મ અગાઉ ૨૦૨૬માં ગાંધી જયંતિ પર રિલીઝ થવાની હતી. જોકે, શાહરુખ ખાનની ઈજાને ધ્યાનમાં રાખીને, રિલીઝ ડેટ મહિનાઓ લંબાઈ શકે છે અને ૨૦૨૭ની શરુઆતમાં રિલીઝ થવાની ધારણા છે.

    'King release before 2027 Shah Rukh Khan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Ajay Devgn ની ફિલ્મ શતક આપણને આરએસએસના ૧૦૦ વર્ષના ઇતિહાસ અને બલિદાનની યાદ અપાવશે

    February 14, 2026
    મનોરંજન

    ’’Ramayana’ના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરનું અવસાન; મુંબઈમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા

    February 14, 2026
    મનોરંજન

    Pakistan માં સિગારેટ કરતાં ધુરંધર સસ્તું વેચાઈ રહ્યું છે, પ્રતિબંધ હોવા છતાં

    February 14, 2026
    મનોરંજન

    Bombay High Court પલાશ મુછલની માનહાનિ અરજી પર કડક કાર્યવાહી કરી,

    February 14, 2026
    મનોરંજન

    Arbaaz Patel and Prince Narula વચ્ચે ઝઘડો, હોસ્ટ ’લાયન’ ગુસ્સે ભરાયા, સ્પર્ધકને ઠપકો આપ્યો

    February 14, 2026
    મનોરંજન

    Farhanની હોલિવુડમાં એન્ટ્રી, પંડિત રવિશંકરનો રોલ ભજવશે

    February 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ઝેન્સરને AI સંચાલિત ઓટોમેશન માટે $૨૧૦ મિલિયનનો ફાયદો…!!!

    February 16, 2026

    હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝે : ત્રીજા ક્વાર્ટરમાં ૪૫%નો ઘટાડો…!!!

    February 16, 2026

    ભારતના અર્થતંત્રમાં AI $૫૫૦ બિલિયનનો વધારો…!!!

    February 16, 2026

    કેન્દ્ર સરકારે ૫ રાજ્યોમાં ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓને ૩૩૨૪ કરોડ રૂપિયાથી વધુ રકમ જાહેર કરી…!!!

    February 16, 2026

    General Naravane : સૈન્ય અધિકારીઓ નિવૃતિના 20 વર્ષ સુધી ‘પુસ્તક’ લખી શકશે નહી

    February 14, 2026

    પુલવામામાં વિસ્ફોટમાં શહીદ થયેલા જવાનોને 7મી વાર્ષિક પુણ્યતિથિએ PMની શ્રધ્ધાંજલિ

    February 14, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ઝેન્સરને AI સંચાલિત ઓટોમેશન માટે $૨૧૦ મિલિયનનો ફાયદો…!!!

    February 16, 2026

    હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝે : ત્રીજા ક્વાર્ટરમાં ૪૫%નો ઘટાડો…!!!

    February 16, 2026

    ભારતના અર્થતંત્રમાં AI $૫૫૦ બિલિયનનો વધારો…!!!

    February 16, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.