Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    તંત્રી લેખ…Trumpની હાર સારા દિવસોની આશા લાવે છે

    November 9, 2026

    Tapiમાં દીપડાનો આતંકઃ ઉમરકચ્છ ગામે ઘરમાંથી મહિલાને ખેંચી ગયો, ૫૮ વર્ષીય મહિલાનું મોત

    November 9, 2026

    Ahmedabadમાં સોના-ચાંદીના વેપારીઓ સાથે છેતરપિંડીઃ ૩ કેસમાં લાખોનો સામાન ગાયબ

    November 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • તંત્રી લેખ…Trumpની હાર સારા દિવસોની આશા લાવે છે
    • Tapiમાં દીપડાનો આતંકઃ ઉમરકચ્છ ગામે ઘરમાંથી મહિલાને ખેંચી ગયો, ૫૮ વર્ષીય મહિલાનું મોત
    • Ahmedabadમાં સોના-ચાંદીના વેપારીઓ સાથે છેતરપિંડીઃ ૩ કેસમાં લાખોનો સામાન ગાયબ
    • Mayabhai આહીરના પુત્રની જમીનને લઈને વિવાદઃલેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ
    • Pakistanને સિંધુ જલ સંધિ અને આતંકવાદ મુદ્દે ભારત સાથે કરવી છે વાતચીતઃ પાક મંત્રી
    • Modi લાલકૃષ્ણ અડવાણીના નિવાસ સ્થાને ગયા ૯૯મા જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી
    • Diwali પર મધ્યપ્રદેશથી મહારાષ્ટ્ર સુધી આગનો કહેરઃ૧૮ લોકોના મોત થયા
    • આંધ્રપ્રદેશ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં NDAનો વિજય
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, November 12
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયાની ‘The One Force of the Forest’ સેન્સર બોર્ડની કાતરમાંથી બચી ગઈ
    મનોરંજન

    સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયાની ‘The One Force of the Forest’ સેન્સર બોર્ડની કાતરમાંથી બચી ગઈ

    Vikram RavalBy Vikram RavalSeptember 26, 2026Updated:October 9, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ફિલ્મની વાર્તા બિહારી લોકકથાઓ અને રહસ્યમય જંગલ સંબંધિત માન્યતાઓની આસપાસ ફરે છે

    Mumbai, તા.૨૬

    સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયાની થ્રિલર ફિલ્મ The One Force of the Forest’ ને સેન્સર બોર્ડે કોઈપણ કાપ વગર ેં/છ ૧૬+ સર્ટિફિકેટ આપ્યું છે. બિહારી લોકકથા પર આધારિત આ રહસ્યમય ફિલ્મ ૨૫ સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. અનુપ સોની, સુનીલ ગ્રોવર અને મનીષ પોલ પણ મુખ્ય ભૂમિકામાં છે.બોલિવૂડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને અભિનેત્રી તમન્ના ભાટિયાની આગામી થ્રિલર ફિલ્મ ‘ધ વનઃ ફોર્સ ઓફ ધ ફોરેસ્ટ’ મોટા પડદા પર આવવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં બંને કલાકારો પહેલીવાર સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે.

    ફિલ્મના છઠ પૂજા-વિશિષ્ટ ગીતને દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યું છે, અને તેના ટ્રેલરે પણ ઘણો ઉત્સાહ જગાડ્યો છે. હવે, તેના થિયેટરમાં રિલીઝ પહેલાં ફિલ્મને લઈને કેટલાક ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે.સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (ઝ્રમ્હ્લઝ્ર) એ ફિલ્મને લીલી ઝંડી આપી છે. સૌથી મહત્વની વાત એ છે કે બોર્ડે ફિલ્મમાંથી એક પણ દ્રશ્ય કે ધ્વનિ કાપ માટે કહ્યું ન હતું. ફિલ્મને કોઈપણ ઓડિયો કે વિડિયો ફેરફાર વિના પાસ કરવામાં આવી હતી. સેન્સર સર્ટિફિકેટ મુજબ, “ધ વન” ને “ેં/છ ૧૬+” રેટિંગ આપવામાં આવ્યું છે. સામાન્ય રીતે, સેન્સર બોર્ડ ફિલ્મોમાં કેટલાક ફેરફારો કરે છે, પરંતુ આ ફિલ્મ સાથે એવું નહોતું.

    નિર્માતાઓએ “ધ વન” ૨૫ સપ્ટેમ્બરે રિલીઝ કરવાનું નક્કી કર્યું છે. મૂળ રૂપે ૨૦૨૬ મે માટે નિર્ધારિત, રિલીઝ તારીખ પછીથી બદલીને ૨૮ ઓગસ્ટ, ૨૦૨૬ કરવામાં આવી હતી. હવે, તે આખરે ૨૫ સપ્ટેમ્બરે થિયેટરોમાં આવશે.ફિલ્મની વાર્તા બિહારી લોકકથાઓ અને રહસ્યમય જંગલ સંબંધિત માન્યતાઓની આસપાસ ફરે છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયા ઉપરાંત, અનુપ સોની, સુનીલ ગ્રોવર અને મનીષ પોલ પણ મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે.

    The One Force of the Forest
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleરોલની ડિમાન્ડ પ્રમાણે દેખાવામાં ખોટું શું છેઃ Harshita Gaur
    Next Article Lakshya and Prosit Roy સાથેની આગામી ફિલ્મ અંગે વેદિકા પિન્ટોએ ખોલ્યું સસ્પેન્સ!
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    ૪૦ વર્ષના લગ્નજીવન અંગે Sunitaએ તોડ્યું મૌન, કહ્યું બધું બરાબર

    November 9, 2026
    મનોરંજન

    Esha Deol અને ભરત તખ્તાની ફરી એકસાથે દેખાયાં

    November 9, 2026
    મનોરંજન

    મંત્રી સાથેના વિવાદ પર આખરે Daler Mehndiએ તોડ્યું મૌન

    November 9, 2026
    મનોરંજન

    Stree 2 પછી શ્રદ્ધાએ અનેક ફિલ્મોની ઓફર ઠુકરાવી

    November 7, 2026
    મનોરંજન

    માતૃભૂમિની Script બદલવા સરકારનું કોઈ દબાણ નહોતું

    November 7, 2026
    મનોરંજન

    Johnny ડેપ ‘પાઇરેટ્‌સ ઓફ ધ કેરેબિયન ૬’માં પરત ફરવા તૈયાર

    November 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹120,534
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹110,409
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹157,067
    લાઈવ રેટ્સ • અપડેટ: 12-11-2026 01:02
    Categories
    Latest News

    તંત્રી લેખ…Trumpની હાર સારા દિવસોની આશા લાવે છે

    November 9, 2026

    Tapiમાં દીપડાનો આતંકઃ ઉમરકચ્છ ગામે ઘરમાંથી મહિલાને ખેંચી ગયો, ૫૮ વર્ષીય મહિલાનું મોત

    November 9, 2026

    Ahmedabadમાં સોના-ચાંદીના વેપારીઓ સાથે છેતરપિંડીઃ ૩ કેસમાં લાખોનો સામાન ગાયબ

    November 9, 2026

    Mayabhai આહીરના પુત્રની જમીનને લઈને વિવાદઃલેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ

    November 9, 2026

    Pakistanને સિંધુ જલ સંધિ અને આતંકવાદ મુદ્દે ભારત સાથે કરવી છે વાતચીતઃ પાક મંત્રી

    November 9, 2026

    Modi લાલકૃષ્ણ અડવાણીના નિવાસ સ્થાને ગયા ૯૯મા જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી

    November 9, 2026
    Search
    Main News

    ૧૫૦ વર્ષમાં ઘટ્યું Human Bodyનું સરેરાશ તાપમાન, વૈજ્ઞાનિકો પણ ચોંક્યા

    November 6, 2026

    Franceમાં મોંઘવારી અને ઓછા પગાર સામે જનઆક્રોશ! ૬ લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા

    November 6, 2026

    દિવાળી પહેલાં Amul ઘીનો ભાવ રૂ.૬૩૦થી વધીને રૂ.૬૮૦ થયો; ૧૦૦ ગ્રામ બટરનું પેક રૂ.૬૩ને બદલે રૂ.૬૬માં મળશે

    November 4, 2026

    મિઝોરમમાં ૩.૭ની તીવ્રતાનો Earthquake આવતા લોકોમાં ફફડાટ

    November 4, 2026

    ૨૦૨૬ની યુએસ મધ્યવર્તી ચૂંટણીઓમાં Donald Trump અને રિપબ્લિકન પાર્ટીની હાર પાછળ છ મુખ્ય કારણો ઉભરી આવ્યા

    November 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    તંત્રી લેખ…Trumpની હાર સારા દિવસોની આશા લાવે છે

    November 9, 2026

    Tapiમાં દીપડાનો આતંકઃ ઉમરકચ્છ ગામે ઘરમાંથી મહિલાને ખેંચી ગયો, ૫૮ વર્ષીય મહિલાનું મોત

    November 9, 2026

    Ahmedabadમાં સોના-ચાંદીના વેપારીઓ સાથે છેતરપિંડીઃ ૩ કેસમાં લાખોનો સામાન ગાયબ

    November 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.