વાડી વિસ્તારના ગોડાઉનમાં ના તાળા તોડી અંદર પ્રવેશ કરી વાહનમાં પાંચ ટનની ધૂળ ની ચોરી કરી, વાહન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો
Khambhaliya,તા.04
ખંભાળિયા તાલુકાના કોટા ગામે વાડી વિસ્તારમાં ગોડાઉનના તાળા તોડી રૂપિયા પાંચ લાખની કિંમતની સોના ચાંદીની ધૂળ પાટણની ચોરી કરે જવાના ગુનાનો ખંભાળિયા પોલીસે ભેજ ઉકેલી છ શખ્સો ની ધરપકડ કરી ૯૦ ટકા જેટલો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે વધુ વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આર્થિક ગુનાઓ અટકાવવા અને હવાનું ઉકેલ ગુનાઓનો ભેદ ઉકેલવા જિલ્લા પોલીસવાળા નિતેશ પાંડે આપેલી સૂચનાને પગલે ખંભાળિયા પોલીસ મથકના પીઆઇ બી જે સરવૈયા સહિતના સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે દેવભૂમ ખંભાળિયા તાલુકાના કોટા ગામે વાળીનાથ ગોડાઉન માંથી રૂપિયા પાંચ લાખની કિંમતના સોના ચાંદીના ના ધૂળ ની ચોરી કરી ગયા મા નવા પરા વિસ્તારમાં રહેતો નિલેશ રમેશ પરમાર અને રાજકોટના શીતલ પાર્ક પાસે રહેતો વિપુલ પ્રેમજી રાઠોડ નિલેશ પ્રેમજી રાઠોડ રાજકોટના નાકરાવાડી ગામે રહેતો રાજુ ઉર્ફે લાલો ઈશ્વર સોલંકી રાજકોટના જય નગર રણુજા મંદિર પાસે રહેતો વિજય મધુ બારૈયા અને ચુનારાવાડ રાજમોતી મિલ પાસે રહેતો સુરેશ ભીખુ ડોડીયા નામના શખ્સ સંડોવાણી હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે વિવિધ દિશામાં હાથ ધરતા શંકાસ્પદ હાલતમાં જીજે 32 t519 નંબરના માલવાહકને અટકાવતા જેમાં રૂપિયા ત્રણ લાખની કિંમતની ત્રણટન સોના ચાંદીના ની ધૂળ કબજે કરી 600 સોની ધરપકડ કરી ધોરણ 6 ની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલા શખ્સ કારખાનામાં જુદી જુદી જગ્યાએ કામ કરવા જતા હોય તે જગ્યાએ રેકી કરી ચોરીને અંજામ આપતા હોવાનું ખુલ્યું છે.