Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Crude Oilના ઘટાડા અને FIIની ખરીદીથી બજારમાં તેજીનો નવો ઉત્સાહ…!!!

    November 3, 2026

    આજનું પંચાંગ

    November 3, 2026

    આજનું રાશિફળ

    November 3, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Crude Oilના ઘટાડા અને FIIની ખરીદીથી બજારમાં તેજીનો નવો ઉત્સાહ…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot સહીત રાજયની જેલ, ડીજીપી ઓફિસને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી
    • Rajkot: રૂ. ૧.૪૯ લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે બેલડી ઝડપાઈ
    • Upletaમાંથી રૂ. ૧.૯૦ લાખના ગાંજા સાથે ઇમરાન ઉર્ફે જાવલો ઝડપાયો
    • Rajkot: લીસ્ટેડ બુટલેગર બાબર ઉર્ફે સલીમ પાસા હેઠળ અટકાયત
    • Rajkotના ટ્રાન્સપોર્ટરના ગોડાઉનમાંથી રૂ.૫૧.૪૦ લાખની કર્મચારીઓ ચોરી ગયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, November 3
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Gujarat ATSની સફળતા: ડી ગેંગ સાથે કનેક્શન ધરાવતા આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયા સલીમ ડોલાની ધરપકડ
    ગુજરાત

    Gujarat ATSની સફળતા: ડી ગેંગ સાથે કનેક્શન ધરાવતા આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયા સલીમ ડોલાની ધરપકડ

    Vikram RavalBy Vikram RavalNovember 3, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૩

    Gujarat ATSને એક મોટી સફળતા હાથ લાગી છે. અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના નજીકના સાગરિત અને આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટના મુખ્ય સૂત્રધાર સલીમ ઇસ્માઇલ ડોલાની કસ્ટડી મેળવવામાં ગુજરાત એટીએસ સફળ રહી છે. જી હા… વર્ષ ૨૦૨૨ના કરોડો રૂપિયાના સિન્થેટિક ડ્રગ્સ કેસમાં આરોપી લાંબા સમયથી વોન્ટેડ હતો.

    આ ઘટના વિશે વાત કરીએ તો વર્ષ ૨૦૨૨ દરમિયાન ગુજરાત છ્‌જીએ ચોક્કસ બાતમીના આધારે વડોદરા નજીક આવેલા સિંધરોટ ગામમાં એક દરોડા પાડ્યા હતા. આ કામગીરી દરમિયાન ગેરકાયદેસર રીતે ધમધમતી મેફેડ્રોન (એમડી ડ્રગ્સ) બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો હતો. ઘટના સ્થળેથી આશરે ૮૭.૭૨૮ કિલોગ્રામ જેટલો એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જપ્ત કરાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત કરોડો રૂપિયા આંકવામાં આવી હતી. બીજી બાજુ ગુજરાત એટીએસની રેડ દરમિયાન સ્થાનિક પ્યાદાઓ ઝડપાઈ ગયા હતા, પરંતુ આ સમગ્ર નેટવર્કનો મુખ્ય માફિયા સલીમ ડોલા ફરાર થવામાં સફળ રહ્યો હતો.

    અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના નજીકના સાગરિત અને આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટના મુખ્ય સૂત્રધાર સલીમ ઇસ્માઇલ ડોલા ભારતની વિવિધ તપાસ એજન્સીઓ માટે માથાનો દુખાવો બન્યો હતો. ગુજરાત એટીએસ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ અને કેન્દ્રીય એજન્સી દ્ગઝ્રમ્ની તપાસમાં સામે આવ્યું હતું કે તે કરોડો રૂપિયાના સિન્થેટિક ડ્રગ્સ રેકેટનો મુખ્ય ષડયંત્રકારી હતો. ભારતમાંથી ફરાર થયા બાદ તે દુબઈ અને અન્ય ખાડી દેશોમાં છુપાઈને રહેતો હતો. ત્યાંથી જ તે ભારતમાં ડ્રગ્સ ઘૂસાડવાનું આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ ચલાવતો હતો. ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાયેલા કરોડો રૂપિયાને તે હવાલા નેટવર્ક દ્વારા ટ્રાન્સફર કરતો અને વિવિધ ક્ષેત્રોમાં બેનામી રોકાણ કરતો હતો.

    સલીમ ડોલાને ઝડપી પાડવા માટે દેશ-વિદેશની વિવિધ એજન્સીઓ સક્રિય હતી. ગુજરાત એટીએસ દ્વારા તેની વિરૂદ્ધ લુકઆઉટ નોટિસ તેમજ ઈન્ટરપોલના માધ્યમથી ’રેડ કોર્નર નોટિસ’ જાહેર કરાઈ હતી. લાંબી ટેક્નિકલ, ડિપ્લોમેટિક અને કાયદાકીય પ્રક્રિયા બાદ આખરે ગુજરાત એટીએસ તેને પાછો લાવવામાં સફળ રહી છે. સલીમ ડોલાની ધરપકડ બાદ તેની બારીકાઈથી પૂછપરછ કરવામાં આવશે. જી હા.. એજન્સીઓને આશા છે કે તેની કસ્ટડી દરમિયાન ડી-ગેંગના ભારતમાં સક્રિય અન્ય નેટવર્ક અને કડીઓની માહિતી મળશે. ડ્રગ્સના કાળા કારોબાર સાથે જોડાયેલા ચહેરાઓ અને ફાઇનાન્સર્સના નામો ખુલ્લા પડશે. આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા ડ્રગ સપ્લાય રૂટ અંગેના મહત્વના પુરાવાઓ મળી શકે છે.

    સલીમ ડોલાનો ગુનાહિત ઇતિહાસ ખૂબ જ લંબો અને અપરાધોથી ભરેલો છે. તે અગાઉ અનેક મોટી એજન્સીઓ દ્વારા પકડાઈ ચૂક્યો છે.૧૯૯૮ મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ૪૦ કિલોગ્રામ મેન્ડ્રેક્સ સાથે ધરપકડ,૨૦૧૩ મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલ દ્વારા ૭૯ કિલોગ્રામ ચરસના જથ્થા સાથે ધરપકડ,૨૦૧૭ ડીઆરઆઇ દ્વારા ગુજરાતથી કુવૈત સુધી રૂ. ૫.૫ કરોડના ગુટખાની દાણચોરીના કેસમાં નામ સામે આવ્યું, ૨૦૧૮,મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલ દ્વારા રૂ. ૧,૦૦૦ કરોડના ફેન્ટાનિલ ડ્રગ્સ કેસમાં કાર્યવાહી,૨૦૨૨ ઘાટકોપર પો.સ્ટે. મુંબઈ ખાતે એનડીપીએસ અને આઇપીસી ની કલમો હેઠળ ગુનો,૨૦૨૩ એનસીબી મુંબઈ દ્વારા ૨૦ કિલોગ્રામ મેફેડ્રોન કેસમાં કાર્યવાહી,૨૦૨૩ સીઆઇડી યુનિટ ૦૬ મુંબઈ ખાતે ગુનો, ૨૦૨૩,ગુજરાતમાં મેફેડ્રોન જપ્તીના અન્ય કેસમાં સંડોવણી,૨૦૨૪,કાસીગાવ પો.સ્ટે. થાણે ખાતે એનડીપીએસ, આર્મ્સ એક્ટ અને બોમ્બે પોલીસ એક્ટ હેઠળ ગુનો,૨૦૨૫,એનટોપ હીલ પો.સ્ટે. મુંબઈ ખાતે એનડીપીએસનો ગુનો દાખલ છે

    સમગ્ર કેસની પર નજર કરીએ તો ગુજરાત એટીએસએ તા. ૧ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ વડોદરાના સિંધરોટ ગામ ખાતે આવેલા એક મેન્યુફેક્ચરિંગ યુનિટ પર રેડ પાડીને મેફેડ્રોન ડ્રગ્સ બનાવતી ગેરકાયદે ફેક્ટરી ઝડપી પાડી હતી. આ દરોડા દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં રૂ. ૪૩૮.૬૪ કરોડની કિંમતનું ૮૭.૭૨૮ કિલોગ્રામ એમ.ડી. ડ્રગ્સજપ્ત કરવામાં આવ્યું હતું. આ મામલે ગુજરાત એટીએસ ગુનો નોંધી અગાઉ ૧૦ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.તપાસમાં ખુલાસો થયો હતો કે આ કેસનો આરોપી સૌમિલ પાઠક મુંબઈની જેલમાં સલીમ ઇસ્માઇલ ડોલાના સંપર્કમાં આવ્યો હતો અને સિંધરોટમાં બનેલો ડ્રગ્સનો જથ્થો મુંબઈમાં સલીમ ડોલાના સાગરીત અઈમાન મુસા શેખ સુધી પહોંચાડવામાં આવતો હતો.

    Gujarat ATS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagarમાં દબાણ હટાવવા ગયેલી મનપાની ટીમ પર હુમલો, કર્મચારીને રસ્તા પર પાડી ઢોર માર માર્યો
    Next Article Sensex ૧૨૨૫ પોઈન્ટના વધારા સાથે અને નિફ્ટી ૩૭૦ પોઈન્ટના વધારા સાથે બંધ થયો
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    દિવાળી ટાણે Private Travelsની ઉઘાડી લૂંટઃ રૂ. ૫૦૦ની ટિકિટના ૧૨૦૦થી ૧૫૦૦ સુધી વધારાયા

    November 3, 2026
    ગુજરાત

    Mehsana: ગમાનપુરામાં એસીબીએ સરપંચ-તલાટીને લાંચ લેતા ઝડપ્યા

    November 3, 2026
    અમદાવાદ

    Ahmedabadના મેગ્નેટ પાર્કમાં આગનો ખૌફનાક બનાવ, જીવ બચાવવા કૂદેલા ૧ યુવકનું મોત

    November 3, 2026
    ગુજરાત

    Vibrant Gujarat ૨૦૨૭ માટે દુબઈમાં રોકાણકારો સાથે બેઠકો, ગુજરાતના પ્રતિનિધિમંડળે ત્રણ દેશોનો પ્રવાસ કર્યો

    November 2, 2026
    અમદાવાદ

    Ahmedabad: ભૂવા બનવાની પરંપરા અટકાવવા પિતાએ દસ વર્ષના પુત્રને મોતને ઘાટ ઉતાર્યો

    November 2, 2026
    ગુજરાત

    Anand: ધનાવસીના કોતરમાં મહિલાની હત્યા કરી દાગીના લૂંટયા

    November 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹138,130
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹126,620
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹175,370
    લાઈવ રેટ્સ • અપડેટ: 03-11-2026 21:33
    Categories
    Latest News

    Crude Oilના ઘટાડા અને FIIની ખરીદીથી બજારમાં તેજીનો નવો ઉત્સાહ…!!!

    November 3, 2026

    આજનું પંચાંગ

    November 3, 2026

    આજનું રાશિફળ

    November 3, 2026

    Rajkot સહીત રાજયની જેલ, ડીજીપી ઓફિસને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી

    November 3, 2026

    Rajkot: રૂ. ૧.૪૯ લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે બેલડી ઝડપાઈ

    November 3, 2026

    Upletaમાંથી રૂ. ૧.૯૦ લાખના ગાંજા સાથે ઇમરાન ઉર્ફે જાવલો ઝડપાયો

    November 3, 2026
    Search
    Main News

    Amreli: ગાડીના બાકી રૂપિયા ૬૦ હજારના હપ્તાની લેતીદેતીમાં તરૂણ તથા એક યુવકને જીવતા સળગાવી દીધા!

    November 3, 2026

    રામરાજ્યમાં કોઈ ભેદભાવ અને તુષ્ટિકરણ નથી; દરેક વર્ગને સુરક્ષા અને સન્માન મળે છે, CM Yogi Adityanath

    November 3, 2026

    પુણેને નવી મેટ્રો ભેટ મળી,જો જૂની સરકાર રહી હોત, તો આપણે દાયકાઓ સુધી રાહ જોવી પડી હોત: Pm Modi

    November 3, 2026

    Vibrant Gujarat ૨૦૨૭ માટે દુબઈમાં રોકાણકારો સાથે બેઠકો, ગુજરાતના પ્રતિનિધિમંડળે ત્રણ દેશોનો પ્રવાસ કર્યો

    November 2, 2026

    Cyclone Murasu ખતરનાક બન્યોઃ ૨૧ ફ્લાઇટ્‌સ રદ, આંધ્રથી ઓડિશા માટે તોફાન અને વરસાદની ચેતવણી જારી

    November 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Crude Oilના ઘટાડા અને FIIની ખરીદીથી બજારમાં તેજીનો નવો ઉત્સાહ…!!!

    November 3, 2026

    આજનું પંચાંગ

    November 3, 2026

    આજનું રાશિફળ

    November 3, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.