Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad બંધ મકાનમાં સૂટકેસમાંથી યુવતીનો સડેલો મૃતદેહ મળ્યો

    August 5, 2026

    Morbiમાં મેઘરાજાએ વિરામ લીધો પરંતુ રોડ રસ્તાની સ્થિતિએ નાગરિકોની મુશ્કેલી વધારી

    August 5, 2026

    Ahmedabad આનંદ એસ્ટેટમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

    August 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad બંધ મકાનમાં સૂટકેસમાંથી યુવતીનો સડેલો મૃતદેહ મળ્યો
    • Morbiમાં મેઘરાજાએ વિરામ લીધો પરંતુ રોડ રસ્તાની સ્થિતિએ નાગરિકોની મુશ્કેલી વધારી
    • Ahmedabad આનંદ એસ્ટેટમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
    • Ahmedabad આઇટી કંપનીમાં ૧.૫૬ કરોડની ઉચાપત કરનાર માસ્ટરમાઇન્ડ સુરતથી ઝડપાયો
    • Morbiમાં મોબાઈલમાં મેસેજ બાબતે પૂછતાં પતિએ બેલ્ટ વડે પત્નીને ફટકારી, પતિ-સાસુ વિરુદ્ધ ફરિયાદ
    • Rajkot બી. ટી. સવાણી હોસ્પિટલની બાજુમાં ખુલ્લેઆમ દારૂ વેચાણ
    • Surendranagar પોલીસ કર્મીના ઘરે ચાલતા જુગારધામનો પર્દાફાશ
    • Morbi અને હળવદમાં ચાર સ્થળે જુગાર રેડ, ઓફીસ-મકાનમાં જુગાર રમતા ૧૩ પત્તાપ્રેમીઓ ઝડપાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 5
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»નવી કાર માટે થર્ડ-પાર્ટી વીમાની મુદ્દત ચાર વર્ષ-નવાં ટુ વ્હીલર માટે છ વર્ષ કરવાનું સૂચન આપતી Supreme Court
    રાષ્ટ્રીય

    નવી કાર માટે થર્ડ-પાર્ટી વીમાની મુદ્દત ચાર વર્ષ-નવાં ટુ વ્હીલર માટે છ વર્ષ કરવાનું સૂચન આપતી Supreme Court

    Vikram RavalBy Vikram RavalAugust 5, 2026Updated:August 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા. 5
    સુપ્રીમ કોર્ટે મંગળવારે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં નવી કાર માટે થર્ડ-પાર્ટી વીમાની અવધિ (મુદ્દત) ચાર વર્ષ અને નવાં દ્વિચક્રી (બે પૈડાંવાળાં) વાહનો માટે છ વર્ષ કરવાની સૂચના આપી છે. પહેલાં આ અવધિ કાર માટે ત્રણ વર્ષ અને મોટરસાઇકલ માટે પાંચ વર્ષ હતી. પીઠે વીમા નિયામક અને વિકાસ પ્રાધિકરણ (IRDA/ઇરડા) અને જનરલ ઇન્શ્યોરન્સ કાઉન્સિલના વાંધાઓને બાજુ પર મૂકીને આ આદેશ આપ્યો છે.

    જસ્ટિસ કરોલે આદેશમાં કહ્યું કે આઠ વર્ષ પહેલાં આપવામાં આવેલાં નિર્દેશો છતાં, મોટી સંખ્યામાં વાહનો વીમા વગરનાં છે. સુપ્રીમ કોર્ટે ઇરડાને આ આદેશનો અમલ કરાવવા માટે તાત્કાલિક જરૂરી નિર્દેશો બહાર પાડવાનો આદેશ આપ્યો છે.

    સુપ્રીમ કોર્ટે નિયમોનું પાલન ન થવા પર ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે સંસદીય સ્થાયી સમિતિનાં રિપોર્ટ અનુસાર ભારતીય રસ્તાઓ પર ચાલતાં લગભગ 56 ટકા વાહનોનો વીમો નથી.

    પીઠે જણાવ્યું કે 30.48 કરોડ વાહનોમાંથી લગભગ 16.54 કરોડ વાહનો પાસે વેલિડ વીમો નથી. માર્ગ અકસ્માતનો ભોગ બનેલાં લોકોને અવારનવાર વળતર મેળવવા માટે ‘ભટકવું’ પડે છે, ખાસ કરીને ત્યારે જ્યારે દોષિત વાહન પાસે કોઈ વીમા કવર ન હોય.

    સુપ્રીમ કોર્ટે કહ્યું કે મોટર વાહન અધિનિયમની કલમ-146 હેઠળ ફરજિયાત વીમાનો હેતુ માત્ર એ જ નથી કે માર્ગ અકસ્માતનો ભોગ બનેલાં લોકોને વળતર મળે, પરંતુ એ પણ છે કે તેમણે લાંબા સમય સુધી ચાલતા કાનૂની કેસોમાં ફસાઈ જવું ન પડે.

    Supreme Court
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article56 ટકા વાહનોમાં વીમો નથી, ચલણ ફટકારો: Supreme Court
    Next Article 22 હજાર લગાવો, મહિને 30 લાખ કમાઓ! નાણામંત્રીના નામે ફેક વિડીયો વાયરલ
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Supreme Court ને મળશે પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ

    August 5, 2026
    રાષ્ટ્રીય

    PM Modi ના વીડિયો વિવાદ વચ્ચે Mark Zuckerberg ડીપફેક કોન્ટેન્ટ અને ઓપરેટિંગ પ્લેટફોર્મમાં ભૂલો માટે માફી માંગી

    August 5, 2026
    આંતરરાષ્ટ્રીય

    Southern Philippines માં ૬.૩ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

    August 5, 2026
    રાષ્ટ્રીય

    Jharkhand માં વીજળી પડવાથી ૧૩ લોકોના મોત, ઉત્તર પ્રદેશમાં ૩ લોકોના મોત,અનેક રાજ્યોમાં વિનાશ

    August 5, 2026
    રાષ્ટ્રીય

    Mehbooba Mufti એ ધરણા દરમિયાન રાષ્ટ્રધ્વજ ઊંધો રાખ્યો હોવાથી તેમની મુશ્કેલીઓ વધી શકે છે

    August 5, 2026
    રાષ્ટ્રીય

    VHP ભારતભરમાં ૩.૫ લાખ સંતો મોકલશે, પપ્પુ યાદવ અને વિપક્ષ વિરુદ્ધ ઝુંબેશની તૈયારી કરી રહ્યું છે

    August 5, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹149,260
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹136,820
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,790
    લાઈવ રેટ્સ • અપડેટ: 05-08-2026 21:31
    Categories
    Latest News

    Ahmedabad બંધ મકાનમાં સૂટકેસમાંથી યુવતીનો સડેલો મૃતદેહ મળ્યો

    August 5, 2026

    Morbiમાં મેઘરાજાએ વિરામ લીધો પરંતુ રોડ રસ્તાની સ્થિતિએ નાગરિકોની મુશ્કેલી વધારી

    August 5, 2026

    Ahmedabad આનંદ એસ્ટેટમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

    August 5, 2026

    Ahmedabad આઇટી કંપનીમાં ૧.૫૬ કરોડની ઉચાપત કરનાર માસ્ટરમાઇન્ડ સુરતથી ઝડપાયો

    August 5, 2026

    Morbiમાં મોબાઈલમાં મેસેજ બાબતે પૂછતાં પતિએ બેલ્ટ વડે પત્નીને ફટકારી, પતિ-સાસુ વિરુદ્ધ ફરિયાદ

    August 5, 2026

    Rajkot બી. ટી. સવાણી હોસ્પિટલની બાજુમાં ખુલ્લેઆમ દારૂ વેચાણ

    August 5, 2026
    Search
    Main News

    Supreme Court ને મળશે પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ

    August 5, 2026

    PM Modi ના વીડિયો વિવાદ વચ્ચે Mark Zuckerberg ડીપફેક કોન્ટેન્ટ અને ઓપરેટિંગ પ્લેટફોર્મમાં ભૂલો માટે માફી માંગી

    August 5, 2026

    Southern Philippines માં ૬.૩ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

    August 5, 2026

    Jharkhand માં વીજળી પડવાથી ૧૩ લોકોના મોત, ઉત્તર પ્રદેશમાં ૩ લોકોના મોત,અનેક રાજ્યોમાં વિનાશ

    August 5, 2026

    Mehbooba Mufti એ ધરણા દરમિયાન રાષ્ટ્રધ્વજ ઊંધો રાખ્યો હોવાથી તેમની મુશ્કેલીઓ વધી શકે છે

    August 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad બંધ મકાનમાં સૂટકેસમાંથી યુવતીનો સડેલો મૃતદેહ મળ્યો

    August 5, 2026

    Morbiમાં મેઘરાજાએ વિરામ લીધો પરંતુ રોડ રસ્તાની સ્થિતિએ નાગરિકોની મુશ્કેલી વધારી

    August 5, 2026

    Ahmedabad આનંદ એસ્ટેટમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

    August 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.