Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રેડ-સીમાં Indian Navy ને ઉતારાયું : બે યુદ્ધ જહાજો એકશનમાં

    August 10, 2026

    ભારતીય રેલ્વેએ રૂા.1.93 કરોડની લોન ચુકતે કરી Ashwini Vaishnav

    August 10, 2026

    Jan Dhan account ની સંખ્યા 58.84 કરોડને પાર : અડધાથી વધુ ખાતા મહિલાઓના નામે

    August 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રેડ-સીમાં Indian Navy ને ઉતારાયું : બે યુદ્ધ જહાજો એકશનમાં
    • ભારતીય રેલ્વેએ રૂા.1.93 કરોડની લોન ચુકતે કરી Ashwini Vaishnav
    • Jan Dhan account ની સંખ્યા 58.84 કરોડને પાર : અડધાથી વધુ ખાતા મહિલાઓના નામે
    • જંતરમંતર આંદોલન મામલે Amit Shah સંસદમાં જવાબ આપશે
    • ઇરાન સાથેના યુધ્ધમાં હુમલાના બદલે આર્થિક ઘેરાબંધીનો નિર્ણય Donald Trump
    • Trump યુદ્ધમાંથી પૈસા બનાવવાનો નવો રસ્તો શોધી લીધો છે : ડેમોક્રેટીક સીનેટર મર્ફી
    • Maloneyએ ઈઝરાયેલના હત્યાકાંડના વિરોધમાં પેલેસ્ટાઈનનો ધ્વજ પહેરી નેતાન્યાહુ સામે પસાર થયા
    • ગુજરાતના સરહદી વિસ્તારોમાં મધ્યમ-ભારે વરસાદ થશે : Saurashtra-Kutch માં `માહોલ’ સુધરશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 10
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»56 ટકા વાહનોમાં વીમો નથી, ચલણ ફટકારો: Supreme Court
    રાષ્ટ્રીય

    56 ટકા વાહનોમાં વીમો નથી, ચલણ ફટકારો: Supreme Court

    Vikram RavalBy Vikram RavalAugust 5, 2026Updated:August 5, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.5
    શું તમારી ગાડીનો ઈુસ્યોરન્સ નથી? તો નજીકના ભવિષ્યમાં તમને પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ ન મળી શકે. સુપ્રીમ કોર્ટે ગઈકાલે મંગળવારે માર્ગો પર ઈુસ્યોરન્સ વિના દોડતી ગાડીઓ દોડતી હોવાની સમસ્યાનો સામનો કરવા માટે આ સૂચન કર્યું છે કે જે ગાડીઓનો વીમો નથી તેમનું ચલણ ફાડો અને આવી ગાડીઓને પેટ્રોલ પણ ન આપો.

    કોર્ટે એ પણ નિર્દેશ આપ્યો કે હાઈવે અને માર્ગો પર લાગેલા કેમેરાનો ઉપયોગ કરી આવી ગાડીઓની ઓળખ કરો અને તેના માલિકોને ચલણ મોકલવામાં આવે.
    ભારતીય માર્ગો પર દોડતા લગભગ 56 ટકા વાહનો (જેમાંથી મોટાભાગના ટુ વ્હીલર છે) નો વીમો ન હોવા પર આશ્ચર્ય બતાવી જસ્ટીસ સંજય કરોલ અને જસ્ટીસ પ્રશાંતકુમાર મિશ્રની બેન્ચે કહ્યું હતું કે આથી મોટર વ્હીકલ એકટની ધારા 146 અંતર્ગત ફરજીયાત વીમાનો ઉદેશ જ ખતમ થઈ જાય છે. પરિણામે માર્ગ અકસ્માતના પીડિતોને વળતર મેળવવા માટે લાંબા કાનુની સંઘર્ષમાંથી પસાર થવું પડે છે.

    જો કુલ આંકડાની વાત કરીએ તો કુલ 30.4 કરોડ રજીસ્ટર્ડ વાહનોમાંથી 16.5 કરોડ વાહનો વીમા વિનાના છે. સરકારી આંકડા મુજબ માર્ગ દુર્ઘટનાઓમાં 22 ટકા કેસ વીમા વગરના વાહનો સાથે સંકળાયેલા હોય છે.

    એમવી એકટ મુજબ જે લોકો વેલિડ મોટર થર્ડ પાર્ટી ઈુસ્યોરન્સ વગરની ગાડી ચલાવે છે કે ચલાવવા આપે છે તેમને કાયદો તોડવા માટે સજા થઈ શકે છે, જેમાં જેલ પણ થઈ શકે છે. જેમાં પહેલીવાર અપરાધ કરવા પર ત્રણ મહિનાની જેલ કે 2000 રૂપિયાનો દંડ કે બન્ને થઈ શકે છે અને બાદમાં અપરાધ કરવા બદલ ત્રણ મહિના સુધીની જેલ કે 4000 રૂપિયાનો દંડ કે બન્ને હોઈ શકે છે.

    બેન્ચે જણાવ્યું હતું કે ઈુસ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (ઈરડા) માર્ગ પરિવહન મંત્રાલય સાથે મળીને પાયલોટ પ્રોજેકટ પર વિચાર કરશે અને તેને તૈયાર કરશે, જે અંતર્ગત ગાડીઓ માટે ફયુલ-ઈંધણ તેના વેલિડ સ્ટેટસ સાથે જોડવામાં આવશે. જો આમ નથી થતું તો સંબંધીત ગાડીને પેટ્રોલ પંપ પરથી ફયુલ નહીં આપવામાં આવે, જયાં સુધી તેનો ઈુસ્યોરન્સ વેલિડ નહીં થાય.

    બેન્ચે જણાવ્યું હતું કે આના બે ફાયદા થશે, આથી ઈુસ્યોરન્સ વિના કે રજીસ્ટ્રેશન વિના ચાલતી ગાડીઓની ઓળખ કરવામાં મદદ મળશે. બીજુ, આ ગાડીના માલિકોને એ નિશ્ચિત કરવા માટે પ્રેરિત કરવામાં આવશે કે તેની પાસે વેલિડ ઈુસ્યોરન્સ હોય.

    બેન્ચે કહ્યું હતું કે કાયદાનો સખ્તાઈથી અમલ કરવામાં આવે અને નિર્દેશ આપ્યો હતો કે રાજયની ટ્રાફીક પોલીસને હેન્ડ હેલ્ડ ડિવાઈસ કે ડાઉનલોડ કરવા યોગ્ય એપ્સ આપવામાં આવે. જે ઈુસ્યોરન્સ બ્યુરો અને `વાહન’ પોર્ટલથી ડેટાથી જોડાયેલ હોય, જેથી જમીની સ્તરે ઈુસ્યોરન્સ સ્ટેટસની તપાસ થઈ શકે.

    બેન્ચે કહ્યું હતું કે એએનપીઆર કેમેરાને ઈુસ્યોરન્સ ઈન્ફર્મેશન બ્યુરો અને `વાહન’ પોર્ટલના ડેટા સાથે જોડવામાં આવશે, જેથી ઈુસ્યોરન્સ વગરની ગાડીઓ માટે ઓટોમેટિક ઈ-ચલણ ઈશ્યુ થઈ શકે. ગાડીઓનું ઈુસ્યોરન્સ વિના હોવાનું પરિણામ એ હોય છે કે દુર્ઘટનાનો ભોગ બનનાર લોકો અને તેના પરિવારોને ઉચીત સમયમાં પુરતું વળતર નથી મળતું.

    insurance Supreme Court
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticlePM વિડીયો વિવાદ: Mark Zuckerbergને ત્રણ દિવસમાં માફી માંગવા અલ્ટીમેટમ
    Next Article નવી કાર માટે થર્ડ-પાર્ટી વીમાની મુદ્દત ચાર વર્ષ-નવાં ટુ વ્હીલર માટે છ વર્ષ કરવાનું સૂચન આપતી Supreme Court
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    રેડ-સીમાં Indian Navy ને ઉતારાયું : બે યુદ્ધ જહાજો એકશનમાં

    August 10, 2026
    રાષ્ટ્રીય

    ભારતીય રેલ્વેએ રૂા.1.93 કરોડની લોન ચુકતે કરી Ashwini Vaishnav

    August 10, 2026
    રાષ્ટ્રીય

    Jan Dhan account ની સંખ્યા 58.84 કરોડને પાર : અડધાથી વધુ ખાતા મહિલાઓના નામે

    August 10, 2026
    રાષ્ટ્રીય

    જંતરમંતર આંદોલન મામલે Amit Shah સંસદમાં જવાબ આપશે

    August 10, 2026
    આંતરરાષ્ટ્રીય

    ઇરાન સાથેના યુધ્ધમાં હુમલાના બદલે આર્થિક ઘેરાબંધીનો નિર્ણય Donald Trump

    August 10, 2026
    આંતરરાષ્ટ્રીય

    Trump યુદ્ધમાંથી પૈસા બનાવવાનો નવો રસ્તો શોધી લીધો છે : ડેમોક્રેટીક સીનેટર મર્ફી

    August 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,530
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,820
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹225,550
    લાઈવ રેટ્સ • અપડેટ: 10-08-2026 18:22
    Categories
    Latest News

    રેડ-સીમાં Indian Navy ને ઉતારાયું : બે યુદ્ધ જહાજો એકશનમાં

    August 10, 2026

    ભારતીય રેલ્વેએ રૂા.1.93 કરોડની લોન ચુકતે કરી Ashwini Vaishnav

    August 10, 2026

    Jan Dhan account ની સંખ્યા 58.84 કરોડને પાર : અડધાથી વધુ ખાતા મહિલાઓના નામે

    August 10, 2026

    જંતરમંતર આંદોલન મામલે Amit Shah સંસદમાં જવાબ આપશે

    August 10, 2026

    ઇરાન સાથેના યુધ્ધમાં હુમલાના બદલે આર્થિક ઘેરાબંધીનો નિર્ણય Donald Trump

    August 10, 2026

    Trump યુદ્ધમાંથી પૈસા બનાવવાનો નવો રસ્તો શોધી લીધો છે : ડેમોક્રેટીક સીનેટર મર્ફી

    August 10, 2026
    Search
    Main News

    રેડ-સીમાં Indian Navy ને ઉતારાયું : બે યુદ્ધ જહાજો એકશનમાં

    August 10, 2026

    ભારતીય રેલ્વેએ રૂા.1.93 કરોડની લોન ચુકતે કરી Ashwini Vaishnav

    August 10, 2026

    Jan Dhan account ની સંખ્યા 58.84 કરોડને પાર : અડધાથી વધુ ખાતા મહિલાઓના નામે

    August 10, 2026

    જંતરમંતર આંદોલન મામલે Amit Shah સંસદમાં જવાબ આપશે

    August 10, 2026

    ઇરાન સાથેના યુધ્ધમાં હુમલાના બદલે આર્થિક ઘેરાબંધીનો નિર્ણય Donald Trump

    August 10, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રેડ-સીમાં Indian Navy ને ઉતારાયું : બે યુદ્ધ જહાજો એકશનમાં

    August 10, 2026

    ભારતીય રેલ્વેએ રૂા.1.93 કરોડની લોન ચુકતે કરી Ashwini Vaishnav

    August 10, 2026

    Jan Dhan account ની સંખ્યા 58.84 કરોડને પાર : અડધાથી વધુ ખાતા મહિલાઓના નામે

    August 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.