Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રથયાત્રા પૂર્વે,Rajkot માં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

    July 11, 2026

    Bhavnagar ના બુધેલ ગામે રૂ. 4.30 કરોડના એમ્બરગ્રીસ સાથે ચાર ઝડપાયા

    July 11, 2026

    6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026 ના રોજ FSSAI ની મોટી કાર્યવાહી ભાગ 2

    July 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રથયાત્રા પૂર્વે,Rajkot માં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ
    • Bhavnagar ના બુધેલ ગામે રૂ. 4.30 કરોડના એમ્બરગ્રીસ સાથે ચાર ઝડપાયા
    • 6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026 ના રોજ FSSAI ની મોટી કાર્યવાહી ભાગ 2
    • આબોહવા પરિવર્તન સામે લડત ફક્ત સરકારોની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે
    • ઘણા આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો ભારતની ઇન્ડો-પેસિફિક મુલાકાતને 2026 ની સૌથી મહત્વપૂર્ણ રાજદ્વારી પહેલોમાંની એક માને છે
    • America માં યુરોપ જેવી ભીષણ ગરમી અને ‘હીટ ડોમ‘ની ચેતવણી
    • 12 જુલાઈનું પંચાંગ
    • 12 જુલાઈનું રાશિફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, July 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Surat પોંક નગરીમાં સુરતીઓ પોંકની વાનગીમાં ભેળસેળથી અજાણ
    સુરત

    Surat પોંક નગરીમાં સુરતીઓ પોંકની વાનગીમાં ભેળસેળથી અજાણ

    Vikram RavalBy Vikram RavalDecember 16, 2024Updated:December 16, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat,તા.16

    શિયાળાની શરૂઆત સાથે જ સુરતમાં પોંકની સિઝન શરૂ થઈ જાય છે પોંકની સાથે-સાથે પોંકની બનેલી જાત જાતની વાનગીઓનું પણ વેચાણ થઈ રહ્યું છે.    સુરતમાં પોંક નગરી કેટલાક લોકો ટેસથી વાનગીઓ આરોગી રહ્યાં છે પરંતુ પોંક વડા અને અન્ય વાનગીઓમાં ભેળસેળ પકડાતી નથી સુરતીઓ પોંક વડાના બદલે જુવાર વડા ખાઈ રહ્યાં છે. પોંકની બનાવટની ખાદ્ય સામગ્રી વેચતાં કેટલાક વેપારીઓએ વધુ પૈસા કમાવવા માટે શોર્ટ કટ અપનાવ્યો છે તેના કારણે સુરતીઓના ટેસ્ટ સાથે પેટ પણ બગડી રહ્યું હોવાની ફરિયાદ છે.

    હાલમાં શિયાળાની શરુઆતથી સુરતમાં મોડે મોડે પોંકનું આગમન થયું છે અને મીઠાઈ કરતાં પણ વધુ મોંઘો પોંકનું વેચાણ થઈ રહ્યું છે. પરંતુ સુરતમાં પોંકની બનતી વાનગી અને પોંક સાથે ખવાતી વાનગીઓમાં ભેળસેળ હોવાની ફરિયાદ બહાર આવી છે. 

    સુરતના બજારમાં પોંક સાથે લીંબુ મરી સેવનું વેચાણ થાય છે. કેટલીક જગ્યાએ લીંબુ મરીની સેવમાં લીંબુ અને મરીનો ઉપયોગ થતો ન હોવાની ફરિયાદ છે. આ સેવમાં લીંબુના રસને બદલે સસ્તો પડે તેવા લીંબુના ફૂલનો ભરપૂર ઉપયોગ થાય છે. આ ઉપરાંત મરી પણ મોંઘા હોવાથી તિખાસ માટે લાલ મરચું પાવડર ઉપયોગમાં લેવાઈ રહ્યો છે. જ્યારે પોંક વડામાં કેટલાક વેપારીઓ ચણાની દાળને બદલે સસ્તા મળતા ખમણનો ભૂકો કરી તેમાં કાંદા, ગરમ મસાલો અને સુગંધ માટે બાદિયાના ફુલનો પાઉડરનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત પોંક વડામાં પોંકના બદલે પલાળેલી કે બાફેલી જુવારનો ઉપયોગ કરી રહ્યાં છે. પોંકની સાથે લીંબુ મરી સેવ સાથે લાલ મરચા અને સાદી સેવનો પણ ઉપાડ રહે છે. તો કેટલાક વેપારીઓ મોંઘા બેસનમાં સેવ બનાવવાના બદલે બેસનમાં ચોખાનો લોટ ઉમેરીને સેવ બનાવી રહ્યાં છે. આ ઉપરાંત પોંક વડા અને સેવ તળવામાં જે તેલનો ઉપયોગ કરે છે તે પણ હલકી ગુણવત્તાનું ઘણી વાર ઉપયોગમાં લેવામાં આવે છે. વધુ નફો કમાવવા માટે કેટલાક વેપારીઓ પોંક સાથે ખવાતી વસ્તુમાં આવા પ્રકારે થતી ભેળસેળ ગ્રાહકોને જલ્દી સમજમાં આવતી નથી. લોકો આવી વસ્તુ ખાઈને કહે છે પહેલા જેવો ટેસ્ટ રહ્યો નથી. પોંક અને પોંક સાથેની ખાદ્ય સામગ્રીના ટેસ્ટ બગડવા પાછળ કેટલાક વેપારીઓ ભેળસેળ કરી રહ્યાં તે પણ મહત્વનું પરિબળ છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Suratમાં ખાડી પૂરની સમસ્યાનો આવશે કાયમી ઉકેલઃ સોમવારથી ચાલશે ગેરકાયદે બાંધકામો પર ’દાદા’નું બુલડોઝર

    July 11, 2026
    સુરત

    Surat માં ૨૧ વર્ષની યુવતીએ જીવન ટૂંકાવ્યું, પિતાની બીમારીને લઈ ચિંતામાં રહેતી હોવાનું પ્રાથમિક તારણ

    July 10, 2026
    સુરત

    વરસાદથી તારાજી બાદ Harsh Sanghviની મોડીરાત્રે હાઈલેવલ બેઠક, ૮૦૦થી વધુ લોકોને રૂ.૬,૮૦૦ લેખે કેશડોલની ચૂકવણી

    July 10, 2026
    સુરત

    Suratમાં પૂર અને ભારે વરસાદનો કાળો કહેર; મૃત્યુઆંક ૪૧ પર પહોંચ્યો, વધુ ૮ લાશ મળી

    July 10, 2026
    સુરત

    Suratમાં ૪ ખાડીઓ ઓવરફ્લો, ૨૧૦૦થી વધુ લોકોનું સ્થળાંતર; ૧૧નાં મોત, શાળા-કોલેજ બંધ

    July 8, 2026
    સુરત

    Surat `ફલડ સીટી’ બન્યું : 9ના મોત : રેસ્ક્યૂ માટે હોડીઓ ઉતારાઇ

    July 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    રથયાત્રા પૂર્વે,Rajkot માં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

    July 11, 2026

    Bhavnagar ના બુધેલ ગામે રૂ. 4.30 કરોડના એમ્બરગ્રીસ સાથે ચાર ઝડપાયા

    July 11, 2026

    6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026 ના રોજ FSSAI ની મોટી કાર્યવાહી ભાગ 2

    July 11, 2026

    આબોહવા પરિવર્તન સામે લડત ફક્ત સરકારોની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે

    July 11, 2026

    ઘણા આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો ભારતની ઇન્ડો-પેસિફિક મુલાકાતને 2026 ની સૌથી મહત્વપૂર્ણ રાજદ્વારી પહેલોમાંની એક માને છે

    July 11, 2026

    America માં યુરોપ જેવી ભીષણ ગરમી અને ‘હીટ ડોમ‘ની ચેતવણી

    July 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રથયાત્રા પૂર્વે,Rajkot માં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

    July 11, 2026

    Bhavnagar ના બુધેલ ગામે રૂ. 4.30 કરોડના એમ્બરગ્રીસ સાથે ચાર ઝડપાયા

    July 11, 2026

    6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026 ના રોજ FSSAI ની મોટી કાર્યવાહી ભાગ 2

    July 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.