Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkotમાં બુટલેગરની જામીન અરજી અદાલતે ફગાવી

    July 15, 2026

    “Vladimir Putin Ukraineપર પરમાણુ હુમલો કરવાના હતા, પરંતુ PM Modi એ તેને અટકાવ્યો,” પોલેન્ડના મંત્રીનો બોલ્ડ દાવો

    July 15, 2026

    Rajkotમાં જમવા બાબતે ઝઘડો થતા પત્ની પર હુમલો

    July 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkotમાં બુટલેગરની જામીન અરજી અદાલતે ફગાવી
    • “Vladimir Putin Ukraineપર પરમાણુ હુમલો કરવાના હતા, પરંતુ PM Modi એ તેને અટકાવ્યો,” પોલેન્ડના મંત્રીનો બોલ્ડ દાવો
    • Rajkotમાં જમવા બાબતે ઝઘડો થતા પત્ની પર હુમલો
    • Rajkotમાં લોન ન ભરનાર આરોપીને કોર્ટે સજા ફટકારી
    • America માં જગ્ગુ ભગવાનપુરિયા ગેંગના ગેંગસ્ટર નીતિશ કૌશલ સામે FBI એ તેને મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં ઉમેર્યો
    • Trump ને પોતાના જ દેશમાં ઝટકો લાગ્યો,US Senate ૯૬ લાખ કરોડના સંરક્ષણ બિલને બ્લોક કરી દીધું
    • Jos Buttler ઇતિહાસ રચ્યો, ૨૦૦ વનડે મેચ રમનાર બીજો અંગ્રેજી બેટ્‌સમેન બન્યો
    • Axar Patel ૪ વિકેટ અને ૫૭ રન બનાવીને એક મોટી સિદ્ધિ હાંસલ કરી, સચિન અને ગાંગુલીના ખાસ ક્લબનો ભાગ બન્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 15
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Surat માં ધરણાં પહેલાં ધાનાણી સહિત 50 કોંગી કાર્યકરોની અટકાયત
    સુરત

    Surat માં ધરણાં પહેલાં ધાનાણી સહિત 50 કોંગી કાર્યકરોની અટકાયત

    Vikram RavalBy Vikram RavalJanuary 13, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat,તા.13

    સૌરાષ્ટ્રના અમરેલીમાં ભાજપની આંતરિક જૂથબંધીનો ભોગ બનેલી પાટીદાર યુવતીના મુદ્દે સુરત સહિત ગુજરાતમાં પડઘા પડી રહ્યાં છે. ત્યારે આજે સોમવારે (13 જાન્યુઆરી) સુરતના વરાછા વિસ્તારમાં ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે વરાછાના માનગઢ ચોકમાં પરેશ ધાનાણી સહિતના કોગ્રેંસ કાર્યકરો ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજે તે પહેલાં અટકાયત કરી લેવામાં આવી છે. હાલમાં સુરતના માનગઢ ચોકમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ધરણા પ્રદર્શનના કાર્યક્રમ માટે પોલીસ દ્વારા પરમિશન આપવામાં આવી ન હોવાથી પોલીસે પરેશ ધાનાણી, પ્રભાત દુધાત સહિતના 40થી વધુ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી છે. 

    પોલીસ ધરણાંની પરવાનગી નહી આપે તો અમે પોલીસ સ્ટેશનમાં જ ધરણાં કરીશું

    પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે ‘અમરેલીમાં પાટીદાર સાથે જે બન્યું છે, તેને ન્યાય અપાવવા માટે લડત લડી રહ્યા છે. અમે માનગઢ ચોક ખાતે ધરણાં પ્રદર્શન માટે પરવાનગી માંગી હતી, પરંતુ પોલીસે પરવાનગી આપી ન હતી.’ ‘ખરેખર આ પ્રકારના ધરણાં પ્રદર્શન માટે પરવાનગી લેવાની જરૂર હોતી નથી. અમે પાટીદાર દીકરીને ન્યાય અપાવવા માટે શાંતિની ધરણાં કરવાના હતા. હાલ અહીં પોલીસ ગોઠવી દેવામાં આવી છે. જો અમને પરવાનગી આપવામાં નહી આવે તો અમે વરાછા પોલીસ સ્ટેશનમાં જ ધરણાં શરૂ કરી દઇશું.’

    200 મહિલાઓએ વડાપ્રધાનને પત્ર લખી કરી માગ

    આ પહેલાં રવિવારે સુરતના પાટીદાર વિસ્તારમાં રેલી અને વિરોધ પ્રદર્શન કરીને આવેદનપત્ર આપ્યા બાદ સૌરાષ્ટ્રીયન બહુમતીવાળા વિસ્તારમાં અમ્હિલાઓએ ન્યાય માટે વડાપ્રધાનને પત્ર લખ્યા હતા. સુરતની 200 જેટલી મહિલાઓએ વડાપ્રધાન મોદીને પત્ર લખી પાયલ ગોટી પર લાગેલા આરોપ પર જાહેરમાં ખુલાસો કરવા માગ કરી છે. આ સિવાય પત્રમાં પાયલ ગોટીના આરોપોની તપાસ માટે તમામ સીસીટીવી તપાસ કરી યોગ્ય તપાસની માગ કરવામાં આવી છે. આ સિવાય પોલીસ તંત્ર દ્વારા જાહેરમાં ખુલાસો માગવામાં આવ્યો છે કે, દીકરીનું સરઘસ કેમ કાઢવામાં આવ્યું અને અડધી રાત્રે તેની ધરપકડ કેમ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. તમામ 200 જેટલી મહિલાઓએ પત્રમાં લખેલી માગ પૂરી ન થાય તો સ્વાભિમાન મિશનની ચિમકી પણ ઉચ્ચારી છે. 

    શું હતી સમગ્ર ઘટના? 

    અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો હતો. આ મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલને પત્ર લખીને ઘટના અંગે જાણકારી આપી હતી. નકલી લેટરપેડમાં ધારાસભ્ય કૌશિક વેકરીયા પર ગંભીર આરોપો મૂકાયા હોવાથી વેકરીયાના સમર્થકો ગાંધીનગર સુધી પહોંચ્યા હતા. સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ સહિતની પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ઘડનારા ભાજપના પૂર્વ હોદ્દેદાર સહિત 4 કાર્યકરોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી. 

    surat
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Surat સુમુલ ડેરી ચૂંટણી ૨૦૨૬ઃ ૯ બેઠકો પર મતદાન ૧૫ જુલાઈએ, ૧૭ જુલાઈએ પરિણામ; ભાજપે પ્રતિષ્ઠાનો જંગ બનાવ્યો

    July 14, 2026
    સુરત

    Suratમાં ખાડી પૂરની સમસ્યાનો આવશે કાયમી ઉકેલઃ સોમવારથી ચાલશે ગેરકાયદે બાંધકામો પર ’દાદા’નું બુલડોઝર

    July 11, 2026
    સુરત

    Suratમાં ૨૧ વર્ષની યુવતીએ જીવન ટૂંકાવ્યું, પિતાની બીમારીને લઈ ચિંતામાં રહેતી હોવાનું પ્રાથમિક તારણ

    July 10, 2026
    સુરત

    વરસાદથી તારાજી બાદ Harsh Sanghviની મોડીરાત્રે હાઈલેવલ બેઠક, ૮૦૦થી વધુ લોકોને રૂ.૬,૮૦૦ લેખે કેશડોલની ચૂકવણી

    July 10, 2026
    સુરત

    Suratમાં પૂર અને ભારે વરસાદનો કાળો કહેર; મૃત્યુઆંક ૪૧ પર પહોંચ્યો, વધુ ૮ લાશ મળી

    July 10, 2026
    સુરત

    Suratમાં ૪ ખાડીઓ ઓવરફ્લો, ૨૧૦૦થી વધુ લોકોનું સ્થળાંતર; ૧૧નાં મોત, શાળા-કોલેજ બંધ

    July 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkotમાં બુટલેગરની જામીન અરજી અદાલતે ફગાવી

    July 15, 2026

    “Vladimir Putin Ukraineપર પરમાણુ હુમલો કરવાના હતા, પરંતુ PM Modi એ તેને અટકાવ્યો,” પોલેન્ડના મંત્રીનો બોલ્ડ દાવો

    July 15, 2026

    Rajkotમાં જમવા બાબતે ઝઘડો થતા પત્ની પર હુમલો

    July 15, 2026

    Rajkotમાં લોન ન ભરનાર આરોપીને કોર્ટે સજા ફટકારી

    July 15, 2026

    America માં જગ્ગુ ભગવાનપુરિયા ગેંગના ગેંગસ્ટર નીતિશ કૌશલ સામે FBI એ તેને મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં ઉમેર્યો

    July 15, 2026

    Trump ને પોતાના જ દેશમાં ઝટકો લાગ્યો,US Senate ૯૬ લાખ કરોડના સંરક્ષણ બિલને બ્લોક કરી દીધું

    July 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkotમાં બુટલેગરની જામીન અરજી અદાલતે ફગાવી

    July 15, 2026

    “Vladimir Putin Ukraineપર પરમાણુ હુમલો કરવાના હતા, પરંતુ PM Modi એ તેને અટકાવ્યો,” પોલેન્ડના મંત્રીનો બોલ્ડ દાવો

    July 15, 2026

    Rajkotમાં જમવા બાબતે ઝઘડો થતા પત્ની પર હુમલો

    July 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.