Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Shakira and Burna Boy ૨૦૨૬ ફિફા વર્લ્ડ કપમાં ઉદઘાટન સમારોહમાં તેમના “દાઈ દાઈ” પ્રદર્શન સાથે ધૂમ મચાવશે

    June 5, 2026

    Hina Khan પીએમ અને રાષ્ટ્રપતિને પોતાના ગુના કબૂલ કરનારા કેદીઓને મુક્ત કરવાની અપીલ કરી

    June 5, 2026

    Alia Bhatt ની રાહનો અંત આવ્યો, અભિનેત્રીની પ્રિય ડૉક્ટર ગાર્ગી પરત ફરી

    June 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Shakira and Burna Boy ૨૦૨૬ ફિફા વર્લ્ડ કપમાં ઉદઘાટન સમારોહમાં તેમના “દાઈ દાઈ” પ્રદર્શન સાથે ધૂમ મચાવશે
    • Hina Khan પીએમ અને રાષ્ટ્રપતિને પોતાના ગુના કબૂલ કરનારા કેદીઓને મુક્ત કરવાની અપીલ કરી
    • Alia Bhatt ની રાહનો અંત આવ્યો, અભિનેત્રીની પ્રિય ડૉક્ટર ગાર્ગી પરત ફરી
    • Shubman Gill કેપ્ટન તરીકે હજાર રન પૂરા કરવાથી ૫૦ રન દૂર છે, ગિલ ગાવસ્કર પછી બીજા સૌથી ઝડપી ભારતીય કેપ્ટન બનશે
    • Vaibhav Suryavanshi નો ક્રેઝ સાત સમુદ્ર પાર ફેલાઈ ગયો, લોર્ડ્‌સ ટેસ્ટ મેચ દરમિયાન ચર્ચા જગાવી
    • Rishabh Pant પાસે અફઘાનિસ્તાન ટેસ્ટમાં ઇતિહાસ રચવાની તક,૧૦૦ છગ્ગા ફટકારી શકે છે
    • તંત્રી લેખ…સંસાધનોના વિવેકપૂર્ણ ઉપયોગનો સમય
    • ત્રણ દિવસમાં ૧.૫૦ કરોડ LPG બુકિંગ સામે ૧.૪૩ કરોડ સિલિન્ડર અપાયાઃ સરકાર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Surat પિતાએ સગીર પુત્રી પર વારંવાર દુષ્કર્મ આચર્યું
    સુરત

    Surat પિતાએ સગીર પુત્રી પર વારંવાર દુષ્કર્મ આચર્યું

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પિતા-પુત્રીના પવિત્ર સંબંધને કલંકિત કર્યા. માતાની ફરિયાદ બાદ ગણતરીના કલાકોમાં નરાધમ પિતાની ધરપકડ

    Surat, તા.૫

    નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં પિતા-પુત્રીના પવિત્ર સંબંધને કલંકિત કરતી ચોંકાવનારી ઘટના સામે આવી છે. દક્ષિણ આફ્રિકાથી પરત ફરેલા એક પિતાએ પોતાની જ ૧૪ વર્ષની સગીર પુત્રી પર વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે.પીડિતાની માતાના જણાવ્યા મુજબ, તેમના પતિ વર્ષ ૨૦૧૯માં દક્ષિણ આફ્રિકા ગયા હતા અને વર્ષ ૨૦૨૪માં પરત આવ્યા બાદ સતત સગીર દીકરી સાથે છેડતી કરતા હતા. ગત મે મહિનાની ૯, ૧૦ અને ૧૧ તારીખે જ્યારે માતા નોકરી પર ગઈ હતી ત્યારે આરોપીએ ઘરમાં એકલી રહેલી દીકરીની મરજી વિરુદ્ધ સતત ત્રણ દિવસ સુધી દુષ્કર્મ આચર્યું હતું. ઘટનાને છુપાવવા માટે તેણે દીકરીને ગર્ભનિરોધક ગોળીઓ પણ આપી હતી તેમજ કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ડરના કારણે દીકરી લાંબા સમય સુધી મૌન રહી હતી, પરંતુ ગત ૩૦મી તારીખે તેણે માતાને સમગ્ર હકીકત જણાવી હતી. ત્યારબાદ માતાએ તાત્કાલિક ગણદેવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ અને પોક્સોની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ગુનો નોંધાયા બાદ ભાગી છૂટેલા આરોપીને પોલીસે ઝડપથી શોધી કાઢી ધરપકડ કરી હતી. ડીવાયએસપી ભગીરથસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આરોપીની કાયદેસર ધરપકડ કરીને રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને હાલ તે જેલ હવાલે છે. એફએસએલ તથા ડીએનએ સેમ્પલના મેચિંગ સહિતની તપાસ પ્રક્રિયા ચાલુ છે. પીડિતાની માતાએ આરોપીને કડકમાં કડક સજા આપવા તેમજ કેસની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી કરવાની માંગ કરી છે.

    surat Surat News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સુરત

    Surat એક શહેર નથી એક સ્પિરિટ છે, કારણ કે સુરતના લોકો હંમેશા સ્વચ્છતાને પ્રાથમિક્તા આપે છે, PM મોદી

    June 5, 2026
    સુરત

    હિન્દુ તરીકેની ઓળખ આપી યુવકે યુવતી પાસેથી પડાવ્યા ૩.૩૫ લાખ રૂપિયા: પોલીસ ફરિયાદ

    June 3, 2026
    સુરત

    Surat: ટ્રાફીક નિયમન, નશાખોરી, દારૂબંધી, હથીયારધારી તત્વો, તડીપાર ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી

    June 3, 2026
    સુરત

    Surat: માત્ર પાંચ મહિના પહેલાં પ્રેમલગ્ન કરનાર પતિએ પત્નીની હત્યા કરી

    June 1, 2026
    સુરત

    Surat: સાવકા પિતાએ ૧૫ વર્ષની કિશોરી પર ત્રણ મહિના સુધી આચર્યું દુષ્કર્મ

    May 30, 2026
    સુરત

    Suratમાં હાઈપ્રોફાઈલ ‘લેડીઝ જુગાર ક્લબ’ ઉપર પોલીસનો દરોડો

    May 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Shakira and Burna Boy ૨૦૨૬ ફિફા વર્લ્ડ કપમાં ઉદઘાટન સમારોહમાં તેમના “દાઈ દાઈ” પ્રદર્શન સાથે ધૂમ મચાવશે

    June 5, 2026

    Hina Khan પીએમ અને રાષ્ટ્રપતિને પોતાના ગુના કબૂલ કરનારા કેદીઓને મુક્ત કરવાની અપીલ કરી

    June 5, 2026

    Alia Bhatt ની રાહનો અંત આવ્યો, અભિનેત્રીની પ્રિય ડૉક્ટર ગાર્ગી પરત ફરી

    June 5, 2026

    Shubman Gill કેપ્ટન તરીકે હજાર રન પૂરા કરવાથી ૫૦ રન દૂર છે, ગિલ ગાવસ્કર પછી બીજા સૌથી ઝડપી ભારતીય કેપ્ટન બનશે

    June 5, 2026

    Vaibhav Suryavanshi નો ક્રેઝ સાત સમુદ્ર પાર ફેલાઈ ગયો, લોર્ડ્‌સ ટેસ્ટ મેચ દરમિયાન ચર્ચા જગાવી

    June 5, 2026

    Rishabh Pant પાસે અફઘાનિસ્તાન ટેસ્ટમાં ઇતિહાસ રચવાની તક,૧૦૦ છગ્ગા ફટકારી શકે છે

    June 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Shakira and Burna Boy ૨૦૨૬ ફિફા વર્લ્ડ કપમાં ઉદઘાટન સમારોહમાં તેમના “દાઈ દાઈ” પ્રદર્શન સાથે ધૂમ મચાવશે

    June 5, 2026

    Hina Khan પીએમ અને રાષ્ટ્રપતિને પોતાના ગુના કબૂલ કરનારા કેદીઓને મુક્ત કરવાની અપીલ કરી

    June 5, 2026

    Alia Bhatt ની રાહનો અંત આવ્યો, અભિનેત્રીની પ્રિય ડૉક્ટર ગાર્ગી પરત ફરી

    June 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.