Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    06 જૂનનું રાશિફળ

    June 5, 2026

    06 જૂનનું પંચાંગ

    June 5, 2026

    Hari! Hari! રટણ કર, કઠણ કળિયુગમાં! એ રચનામાં ઉચરો મુખ! એ શબ્દનો સંદર્ભ શું છે?

    June 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 06 જૂનનું રાશિફળ
    • 06 જૂનનું પંચાંગ
    • Hari! Hari! રટણ કર, કઠણ કળિયુગમાં! એ રચનામાં ઉચરો મુખ! એ શબ્દનો સંદર્ભ શું છે?
    • પર્યાવરણ સંરક્ષણ ફક્ત નીતિગત મુદ્દો જ નહીં પરંતુ નૈતિક, બંધારણીય, સામાજિક
    • Shakira and Burna Boy ૨૦૨૬ ફિફા વર્લ્ડ કપમાં ઉદઘાટન સમારોહમાં તેમના “દાઈ દાઈ” પ્રદર્શન સાથે ધૂમ મચાવશે
    • Hina Khan પીએમ અને રાષ્ટ્રપતિને પોતાના ગુના કબૂલ કરનારા કેદીઓને મુક્ત કરવાની અપીલ કરી
    • Alia Bhatt ની રાહનો અંત આવ્યો, અભિનેત્રીની પ્રિય ડૉક્ટર ગાર્ગી પરત ફરી
    • Shubman Gill કેપ્ટન તરીકે હજાર રન પૂરા કરવાથી ૫૦ રન દૂર છે, ગિલ ગાવસ્કર પછી બીજા સૌથી ઝડપી ભારતીય કેપ્ટન બનશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Surat: ટ્રાફીક નિયમન, નશાખોરી, દારૂબંધી, હથીયારધારી તત્વો, તડીપાર ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી
    સુરત

    Surat: ટ્રાફીક નિયમન, નશાખોરી, દારૂબંધી, હથીયારધારી તત્વો, તડીપાર ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 3, 2026Updated:June 4, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat તા.3
    સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે સુરત શહેરમાં જળવાઈ રહે અને શહેરીજનોની સુરક્ષા અને શાંતિ સ્થપાય તથા નાગરિકોને ન્યાયી, સુરક્ષિત અને સુવ્યવસ્થિત વાતાવરણ મળે તે માટે ગુનાખોરી ડામવા અસામાજીક ઈસમો વિરૂધ્ધ કાર્યવાહી કરવા માટે ‘શાંત અને સલામત સુરત શહેર’ મુહિમ ઉપાડવામાં આવેલ છે.
    ‘શાંત અને સલામત સુરત શહેર’ મુહિમ અંતર્ગત પોલીસ કમિશનર, સુરત શહેરનાઓના માર્ગદર્શન હેઠળ સુરત શહેરના અધિક પોલીસ કમિશનરમહેન્દ્ર બગડીયા, સેકટર-2, સુરત શહેર તથા અધિક પોલીસ કમિશનર, ઝોન 1,2,3,4,5,6,7 સુરત શહેરનાઓએ તથા સુરત શહેરમાં ફરજ બજાવતા તમામ ડીવીઝન મ.પો.કમિ.ઓ તથા પોલીસ ઈન્સ.ઓની અલગ અલગ ટીમો બનાવી તા.14/5/2026થી તા.31/5 સુધી કોમ્બીંગનું આયોજન કરી અસામાજીક ઈસમો તથા ભાડુઆતો ચેક, વાહન ચાલકો, વિરૂધ્ધ કાર્યવાહી કરી હતી.

    વાહન ચેકીંગ દરમ્યાન કુલ 48134 વાહન ચાલકોને ચેક કરવામાં આવેલ છે. સાથોસાથ એમ.વી. એકટ કલમ-207 મુજબ કુલ 351 વાહન ડીટેઈન તથા ટ્રાફીકના નિયમોનું ભંગ કરનાર ઈસમો પાસેથી કુલ 422255 રૂા. સ્થળ દંડ વસુલ કરવામાં આવેલ છે. તેમજ કેફી પીણુ પીને વાહન ચલાવતા કુલ 142 ઈસમો વિરૂધ્ધ એમવી એકટ 185 મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે.

    કેફી પીણુ પીધેલા 1278 ઈસમો વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમજ ગે.કા. દારૂ વેચાણ કરતા કુલ 522 ઈસમો શોધી કાઢી તેઓના વિરૂધ્ધ પ્રોહી એકટ મુજબ તથા અવારનવાર આવી પ્રવૃતિ કરતા મળી આવેલ કુલ 289 ઈસમો વિરૂધ્ધ પ્રોહી એકટ કલમ 93 મુજબ અટકાયતી પગલાની કાર્યવાહી કરવામાં આવેલ છે.

    શરીર સબંધી તથા મિલકત સબંધી ગુન્હાઓમાં સંડોવાયેલા ઈસમો પૈકી કુલ 2776 ઈસમોને સુહેલ જાળવવા કલમ 126 મુજબ કુલ 555 શંકાસ્પદ વ્યકિતઓના સારા વર્તન માટે કલમ 128 મુજબ તથા કુલ 769 રીઢા ગુનેગારોના સારા વર્તન માટે બીએનએસએસ કલમ 129 મુજબ અટકાયતી પગલાની કાર્યવાહી કરવામાં આવેલ છે.
    જાહેરનામાનો ભંગ કરતા ઈસમો વિરૂધ્ધ બીએનએસ કલમ 3 મુજબ કુલ 316 કેસો કરવામાં આવેલ છે.

    તેમજ રસ્તા ઉપર અવરોધ રૂપ વાહન ઉભા રાખવા વાળા કુલ 179 ઈસમો વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમજ ગેરકાયદેસર હથીયાર (છરી, ચપ્પુ, તલવાર જેવા વગેરે) સાથે રાખી ફરતા કુલ 986 ઈસમો વિરૂધ્ધ જીપી એકટ કલમ 135 મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે.

    સુરત શહેરમાંથી તડીપાર કરેલા ઈસમો પૈકી તડીપાર હુકમનો ભંગ કરી સુરત શહેરમાંથી મળી આવેલ કુલ 71 ઈસમો વિરૂધ્ધ જીપી એકટ કલમ 142 મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે. નો ટ્રગ્સ ઈન સુરત સીટી અંતર્ગત સુરત શહેર વિસ્તારમાં એનડીપીએસ એકટ હેઠળના કુલ 34 કેસો શોધી કાઢવામાં આવેલ છે. તેમજ ગે.કા. જુગાર રમતા ઈસમો વિરૂધ્ધ કુલ 54 કેસો શોધી કાઢવામાં આવેલ છે.

    તેમજ કુલ 880 ભાડુઆત ચેક, કુલ 1015 સક્રિય ગુનેગાર કુલ 3186, એમસીઆર કુલ 1403 ડીસ્ટ્રીશીટર, કુલ 489 તડીપાર ઈસમ કુલ 951 ટપોરી ઈસમને ચેક કરવામાં આવેલ છે. આમ સુરત શહેરમાં ટ્રાફીક નિયમન, નશાખોરી, દારૂબંધી, હથીયારધારી તત્વો, તડીપાર ભંગ કરનારાઓ તથા ગુનાહિત પ્રવૃતિઓ સામે વ્યાપક કડક કાર્યવાહી કરી છે.

    surat Surat News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સુરત

    Surat પિતાએ સગીર પુત્રી પર વારંવાર દુષ્કર્મ આચર્યું

    June 5, 2026
    સુરત

    Surat એક શહેર નથી એક સ્પિરિટ છે, કારણ કે સુરતના લોકો હંમેશા સ્વચ્છતાને પ્રાથમિક્તા આપે છે, PM મોદી

    June 5, 2026
    સુરત

    હિન્દુ તરીકેની ઓળખ આપી યુવકે યુવતી પાસેથી પડાવ્યા ૩.૩૫ લાખ રૂપિયા: પોલીસ ફરિયાદ

    June 3, 2026
    સુરત

    Surat: માત્ર પાંચ મહિના પહેલાં પ્રેમલગ્ન કરનાર પતિએ પત્નીની હત્યા કરી

    June 1, 2026
    સુરત

    Surat: સાવકા પિતાએ ૧૫ વર્ષની કિશોરી પર ત્રણ મહિના સુધી આચર્યું દુષ્કર્મ

    May 30, 2026
    સુરત

    Suratમાં હાઈપ્રોફાઈલ ‘લેડીઝ જુગાર ક્લબ’ ઉપર પોલીસનો દરોડો

    May 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    06 જૂનનું રાશિફળ

    June 5, 2026

    06 જૂનનું પંચાંગ

    June 5, 2026

    Hari! Hari! રટણ કર, કઠણ કળિયુગમાં! એ રચનામાં ઉચરો મુખ! એ શબ્દનો સંદર્ભ શું છે?

    June 5, 2026

    પર્યાવરણ સંરક્ષણ ફક્ત નીતિગત મુદ્દો જ નહીં પરંતુ નૈતિક, બંધારણીય, સામાજિક

    June 5, 2026

    Shakira and Burna Boy ૨૦૨૬ ફિફા વર્લ્ડ કપમાં ઉદઘાટન સમારોહમાં તેમના “દાઈ દાઈ” પ્રદર્શન સાથે ધૂમ મચાવશે

    June 5, 2026

    Hina Khan પીએમ અને રાષ્ટ્રપતિને પોતાના ગુના કબૂલ કરનારા કેદીઓને મુક્ત કરવાની અપીલ કરી

    June 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    06 જૂનનું રાશિફળ

    June 5, 2026

    06 જૂનનું પંચાંગ

    June 5, 2026

    Hari! Hari! રટણ કર, કઠણ કળિયુગમાં! એ રચનામાં ઉચરો મુખ! એ શબ્દનો સંદર્ભ શું છે?

    June 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.