Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surendranagar: મૂળીના દેવપરા, થાનના વીજળીયા અને વાંકાનેરના શખ્સો સામે રૂ. ૩.૪૯ કરોડની ઠગાઈની મૂળી પોલીસમાં ફરિયાદ

    September 26, 2026

    Jamnagarમાં એક મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

    September 26, 2026

    Jamnagar: જીએસટીની મુશ્કેલી સામે જામનગરના બ્રાસ ઉદ્યોગકારો ૨૮મીએ ઉદ્યોગ બંધ રાખી મૌન બાઈક રેલી યોજશે

    September 26, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surendranagar: મૂળીના દેવપરા, થાનના વીજળીયા અને વાંકાનેરના શખ્સો સામે રૂ. ૩.૪૯ કરોડની ઠગાઈની મૂળી પોલીસમાં ફરિયાદ
    • Jamnagarમાં એક મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો
    • Jamnagar: જીએસટીની મુશ્કેલી સામે જામનગરના બ્રાસ ઉદ્યોગકારો ૨૮મીએ ઉદ્યોગ બંધ રાખી મૌન બાઈક રેલી યોજશે
    • Jamnagar અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પી.જી.વી.સી.એલ. દ્વારા ચેકીંગ : અંદાજે રૂ.૫.૮૪ કરોડની વીજચોરી અંગે આકારણી
    • Jamnagarમાં પ્રેમસંબંધ કેળવી ૧૭ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ
    • Jamnagar જિલ્લામાં જુગારના પાંચ દરોડાઃ ૧૫ શખ્સો ઝડપાયા, રૂ.૫૩,૩૮૦ની રોકડ કબજે
    • Jamnagar: લાલપુર તાલુકામાં સિક્યુરિટી કોન્ટ્રાક્ટના વિવાદે હિંસક વળાંક લીધો, બ્રાંચ હેડ પર હુમલો
    • Jamnagarમાં ઓનલાઇન ચલણથી બચવા સ્કૂટરમાં ખોટી નંબર પ્લેટ લગાવી ફરતો ફૈઝલ ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, September 26
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Surendranagar: મૂળીના દેવપરા, થાનના વીજળીયા અને વાંકાનેરના શખ્સો સામે રૂ. ૩.૪૯ કરોડની ઠગાઈની મૂળી પોલીસમાં ફરિયાદ
    સૌરાષ્ટ્ર

    Surendranagar: મૂળીના દેવપરા, થાનના વીજળીયા અને વાંકાનેરના શખ્સો સામે રૂ. ૩.૪૯ કરોડની ઠગાઈની મૂળી પોલીસમાં ફરિયાદ

    Vikram RavalBy Vikram RavalSeptember 26, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (મહેશ રાવલ દ્વારા)

    Surendranagar તા.૨૬ઃ

    લખતરના લક્ષ્મીપરામાં રહેતા ૩૦ વર્ષીય ભીમાભાઈ જીણાભાઈ ડોંડા પશુપાલન કરે છે. ૮ માસ પહેલા તેમના મિત્ર અન્ય ભાલાળાના ગેલાભાઈ રણુભાઈ મીરે સોલાર કંપનીમાં ટ્રેકટર ભાડે મુકયાની વાત કરી હતી. જેમાં અરજણભાઈ સહિતનાઓ ટ્રેકટર ભાડે રાખી સોલાર કંપનીમાં મુકતા હોવાનું કહ્યુ હતુ. અને ભાડાના દર માસે ૨૫ હજાર ચુકવતા હતા. તે સમયે ભીમાભાઈ પાસે ટ્રેક્ટર ન હતુ. પરંતુ ભાડાની સારી આવક થતી હોય તેઓએ બાદમાં ટ્રેકટર ખરીઘુ હતુ. અને મુળીના શેખપર ગામે મીટીંગ રાખી હતી. જેમાં મુળીના દેવપરાનો અર્જુન ઉર્ફે અરજણભાઈ કરમણભાઈ જોગરાણા, થાનના વીજળીયાનો ચતુર કાળાભાઈ સારદીયા, થાનના મનડાસરનો કીરણ ડાભી, મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના લુણસરનો અજીમ ગનીભાઈ મળી આ રીતે વાહનો લઈ સોલાર કંપનીમાં ભાડે રાખતા હોવાની વાત થઈ હતી. અને વાહનોમાં ડ્રાઈવરો પણ તેમના અને ડીઝલ પણ તેઓ પુરાવશે તેમ કહ્યુ હતુ. આ વાહનો મુકયા બાદ એક વખત ચતુર સારદીયાએ રૂપીયા ૨૫ હજાર ભાડુ ભીમાભાઈના સાળા સાહેદ ગભુભાઈને આપ્યા હતા. બાદમાં ભાડુ ન મળતા તપાસ કરતા આ વાહનો ટોળકીએ અન્ય સ્થળે ગીરવે સામે આવ્યુ હતુ. આથી અરજણભાઈના ઘરે જઈ તેમની પુછપરછ કરતા સોલાર કંપનીમાં વાહનો ચાલતા ન હોઈ અન્ય સ્થળે મુકયાનું જણાવતા ભોગ બનનાર સહિત સાહેદોએ ચાલો વાહનો બતાવો તેમ કહેતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ અંગે મુળી પોલીસ મથકે ચારેય આરોપીઓ સામે ભાડાની લાલચ આપી, વાહનો લઈ અન્ય સ્થળે ગીરવે મુકી કુલ રૂપીયા ૩,૪૯,૯૦,૦૦૦ની છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. બનાવની વધુ તપાસ પીઆઈ ડી.આર.બારૈયા ચલાવી રહ્યા છે.

    છેતરપિંડીનો ભોગ બનનાર લોકોની યાદીઃ

    બચુભાઈ પુંજાભાઈ ભરવાડ, રસુલપુરા, તા. ગળતેશ્વર, જિ. ખેડા,ઝીણાભાઈ જેસીંગભાઈ વઘાડીયા, ભાલાળા, તા. લખતર, જિ. સુરેન્દ્રનગર,વનાભાઈ જોગાભાઈ ભરવાડ, રસુલપુરા, તા. ગળતેશ્વર, જિ. ખેડા,શૈલેષકુમાર ગોરધનભાઈ ભરવાડ, રસુલપુરા, તા. ગળતેશ્વર, જિ. ખેડા,રમેશભાઈ માવજીભાઈ જખવાડીયા, લખતર, જિ. સુરેન્દ્રનગર ભરતભાઈ સીંધાભાઈ ડોડા, લખતર, જિ. સુરેન્દ્રનગર,દેવાભાઈ બીજલભાઈ અલગોતર, વિઠ્ઠલાપરા, તા. લખતર, જિ. સુરેન્દ્રનગર,રઘુભાઈ મેઘાભાઈ અલગોતર, શીયાણી, તા. લીંબડી, જિ. સુરેન્દ્રનગર,મહેન્દ્રભાઈ મેઘાભાઈ અલગોતર, શીયાણી, તા. લીંબડી, જિ. સુરેન્દ્રનગર,સામતભાઈ મેલાભાઈ સભાડ, ડેરવાળા, તા. લખતર, જિ. સુરેન્દ્રનગર વેરશીભાઈ મેલાભાઈ સભાડ, ડેરવાળા, તા. લખતર, જિ. સુરેન્દ્રનગર વિક્રમભાઈ ભુરાભાઈ ભરવાડ, સેવાલીયા, તા. ગળતેશ્વર, જિ. ખેડા અજયભાઈ મફાભાઈ સેફાત્રા, અંકેવાળીયા, તા. લીંબડી, જિ. સુરેન્દ્રનગર મફાભાઈ રાયભણભાઈ સીંધવ, દેવળીયા, તા. લખતર, જિ. સુરેન્દ્રનગર,હરેશભાઈ મફાભાઈ ભરવાડ, લખતર, જિ. સુરેન્દ્રનગર,રમેશભાઈ જેરામભાઈ ડોડા, લખતર, જિ. સુરેન્દ્રનગર,ગેલાભાઈ રણુભાઈ મીર, ભાલાળા, તા. લખતર, જિ. સુરેન્દ્રનગર,રયજીભાઈ મંગલભાઈ સોલંકી, ખેડાસા, તા. બોરસદ, જિ. આણંદ નવઘણભાઈ કાળુભાઈ ધરજીયા, બાલાસિનોર, જિ. મહીસાગર,રાધાબેન રોહીતભાઈ ઓળકીયા, ડેરવાળા, તા. લખતર, જિ. સુરેન્દ્રનગર,વનાભાઈ કબુભાઈ સીંધવ, જામડી, તા. લીંબડી જિ. સુરેન્દ્રનગર,મેલાભાઈ વિઠ્ઠલભાઈ ભરવાડ, ભાટેરા, તા. કઠલાલ, જિ. ખેડા,રાજુભાઈ રણુભાઈ મીર, ભાલાળા, તા. લખતર, જિ. સુરેન્દ્રનગર,ભલાભાઈ રઘુભાઈ ભરવાડ, રાહતલાવ, જિ. આણંદ,નાગજીભાઈ રઘુભાઈ ભરવાડ, રાહતલાવ, જિ. આણંદ.

    Surendranagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagarમાં એક મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagarમાં એક મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

    September 26, 2026
    જામનગર

    Jamnagar: જીએસટીની મુશ્કેલી સામે જામનગરના બ્રાસ ઉદ્યોગકારો ૨૮મીએ ઉદ્યોગ બંધ રાખી મૌન બાઈક રેલી યોજશે

    September 26, 2026
    જામનગર

    Jamnagar અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પી.જી.વી.સી.એલ. દ્વારા ચેકીંગ : અંદાજે રૂ.૫.૮૪ કરોડની વીજચોરી અંગે આકારણી

    September 26, 2026
    જામનગર

    Jamnagarમાં પ્રેમસંબંધ કેળવી ૧૭ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ

    September 26, 2026
    જામનગર

    Jamnagar જિલ્લામાં જુગારના પાંચ દરોડાઃ ૧૫ શખ્સો ઝડપાયા, રૂ.૫૩,૩૮૦ની રોકડ કબજે

    September 26, 2026
    જામનગર

    Jamnagar: લાલપુર તાલુકામાં સિક્યુરિટી કોન્ટ્રાક્ટના વિવાદે હિંસક વળાંક લીધો, બ્રાંચ હેડ પર હુમલો

    September 26, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,010
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,340
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹228,460
    લાઈવ રેટ્સ • અપડેટ: 26-09-2026 20:14
    Categories
    Latest News

    Jamnagarમાં એક મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

    September 26, 2026

    Jamnagar: જીએસટીની મુશ્કેલી સામે જામનગરના બ્રાસ ઉદ્યોગકારો ૨૮મીએ ઉદ્યોગ બંધ રાખી મૌન બાઈક રેલી યોજશે

    September 26, 2026

    Jamnagar અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પી.જી.વી.સી.એલ. દ્વારા ચેકીંગ : અંદાજે રૂ.૫.૮૪ કરોડની વીજચોરી અંગે આકારણી

    September 26, 2026

    Jamnagarમાં પ્રેમસંબંધ કેળવી ૧૭ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ

    September 26, 2026

    Jamnagar જિલ્લામાં જુગારના પાંચ દરોડાઃ ૧૫ શખ્સો ઝડપાયા, રૂ.૫૩,૩૮૦ની રોકડ કબજે

    September 26, 2026

    Jamnagar: લાલપુર તાલુકામાં સિક્યુરિટી કોન્ટ્રાક્ટના વિવાદે હિંસક વળાંક લીધો, બ્રાંચ હેડ પર હુમલો

    September 26, 2026
    Search
    Main News

    ’ટિકિટ ન મળે તો પણ વળતર ચૂકવવું પડશે’: ટ્રેનમાંથી પડી જવાથી એક વ્યક્તિનું મોત, Supreme Court

    September 26, 2026

    Nagalandમાં પ્રતિબંધ છતાં ઝેરી દારૂ પીવાથી ૧૯ લોકોના મોત

    September 26, 2026

    Asian Games: સાવન બરવાલે મેન્સ મેરેથોનમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઇતિહાસ

    September 26, 2026

    આંધ્ર, ઓડિશા પછી છત્તીસગઢમાં Arnab Stormsનો કેર : ફ્લાઈટ અને ટ્રેનો રદ

    September 26, 2026

    વિવાદ વચ્ચે, મુખ્ય Election Commissionerની યુપી મુલાકાત રદ; ફેરફાર એક પ્રક્રિયાનો ભાગ: ચુંટણી પંચ

    September 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagarમાં એક મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

    September 26, 2026

    Jamnagar: જીએસટીની મુશ્કેલી સામે જામનગરના બ્રાસ ઉદ્યોગકારો ૨૮મીએ ઉદ્યોગ બંધ રાખી મૌન બાઈક રેલી યોજશે

    September 26, 2026

    Jamnagar અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પી.જી.વી.સી.એલ. દ્વારા ચેકીંગ : અંદાજે રૂ.૫.૮૪ કરોડની વીજચોરી અંગે આકારણી

    September 26, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.