Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    London માં બે ટ્રેન વચ્ચે ભીષણ ટકકર : એકનું મોત, 11 ગંભીર

    June 20, 2026

    જૂનના પ્રથમ પખવાડિયામાં FII એ રૂા.40,000 કરોડનું વેચાણ કર્યું, મુખ્ય ક્ષેત્રોમાં ભારે આઉટફ્લો

    June 20, 2026

    United Nations ના મંચ પર તુતુ-મેમે થઈ ગયું : યુએનના રિપોર્ટ પર ઈઝરાયેલ ભડકી ઉઠયું

    June 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • London માં બે ટ્રેન વચ્ચે ભીષણ ટકકર : એકનું મોત, 11 ગંભીર
    • જૂનના પ્રથમ પખવાડિયામાં FII એ રૂા.40,000 કરોડનું વેચાણ કર્યું, મુખ્ય ક્ષેત્રોમાં ભારે આઉટફ્લો
    • United Nations ના મંચ પર તુતુ-મેમે થઈ ગયું : યુએનના રિપોર્ટ પર ઈઝરાયેલ ભડકી ઉઠયું
    • FIFA World Cup : પ્રથમ રાઉન્ડના ટોપ-7 સૌથી ફાસ્ટ ફૂટબોલર્સ
    • Yuvraj Singh બની શકે છે દિલ્હી કેપિટલ્સના બેટિંગ કોચ
    • Football World Cup : અમેરિકા નોકઆઉટમાં ; હૈતી સામે બ્રાઝિલની શાનદાર જીત
    • FIFA World Cup ના ક્રેઝમાં અર્ધી દુનિયાના રાત ઉજાગરા : ઉંઘ વેરવિખેર
    • Hardik Pandya ના બેક-અપ તરીકે Nitish Kumar Reddy નું નામ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, June 20
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»બરફના તાંડવ વચ્ચે મોતને માત આપીને પર્વતારોહીઓની ટીમ સુરક્ષિત પાછી ફરી
    આંતરરાષ્ટ્રીય

    બરફના તાંડવ વચ્ચે મોતને માત આપીને પર્વતારોહીઓની ટીમ સુરક્ષિત પાછી ફરી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 20, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Munsyari, તા.20
    પિંડારી અને બાસ્પા ખીણને જોડનારી બેહદ દુર્ગમ ટ્રેલ પાસને જીતવા નીકળેલા 18 પર્વતારોહીઓના દળ માટે 8 જુનની તારીખ કોઇ દુઃસ્વપ્ન જેવી રહી બેઝ કેમ્પની સામે આ દળ ભયાનક એવલાંચ (હિમસ્ખલન)ની ઝપટમાં આવતા માંડ-માંડ બચ્યું હતું. મોતને ખૂબ જ નજીકથી જોઇને પરત ફરેલા આ દળના સભ્યો આખરે 11 જુને સુરક્ષિત મુનસ્યારી પહોંચ્યા હતા.

    રૂંવાડા ઉભા કરી દેતી આ આપવીતિનો વીડિયો પર્વતારોહીઓએ શેર કર્યો છે. દળના લીડર દિનેશ દાનુએ જણાવ્યું હતું કે લગભગ 87 કિ.મી. લાંબો તેમનું ટ્રેલ પાસ અભિયાન 30 મેએ બાગેશ્વર જિલ્લાના ખાતીથી દ્ધાલી માટે શરૂ થયું હતું. 7 જુન દળ કેમ્પ-2 એટલે કે નંદા ખાટ અને પિંડારી ગ્લેશિયરની વચ્ચોવચ્ચ મોજુદ હતા.

    દળમાં પાંચ લોકો ટ્રેલ પાસની નીચે દોરડુ બાંધીને નીકળ્યા હતા. જ્યારે દોરડું બાંધીને ટીમ પરત ફરી રહી હતી ત્યારે તેમને બરફનો એક ખૂબ જ મોટો સ્લેબ કપાયેલો જોવા મળ્યો, ખતરો સ્પષ્ટ નજરે પડતો હતો, એટલે કોઇપણ અણ બનાવથી બચવા માટે ટીમે આગામી દિવસ 8 જુનની સવારે ઠીક 6 વાગ્યે જ આગળની સફર માટે કૂચ કરી હતી. જેવી ટીમ નીચેની તરફ ઉતરી રહી હતી.

    ત્યારે અચાનક એક એવલાંચ આવી ગયું. ગ્લેશિયરની નીચેના ભાગેથી અચાનક જોરદાર ચીસો ગુંજવા લાગી-ભાગો…ભાગો… ઉપરથી અવલાંચ આવી રહ્યું છે. દાનુ બતાવે છે કે આ અફડાતફડી દરમિયાન ટીમની મહિલા સભ્ય સુચિત્રાનો પગ અચાનક ફસડાઇ ગયો અને તે ઝડપથી ખાઇ તરફ સરકવા લાગી.

    સૂચિત્રાને નીચે પડતી જોઇને દાનુએ પોતાના અનુભવનો પરિચય કરાવી પોતા ડાબા પગના સહારે સૂચિત્રાને મજબૂતીથી રોકી અને ત્યાં જ પકડી લીધી. ઠીક, એ જ સમયે તેમના જમણા પગની બિલકુલ પાસથી પૂરો એવલાંચ ઝડપથી નીચેની તરફ વહી રહ્યો હતો. બાદમાં ટીમ મર્તોલી ગામ થઇને મુનશ્યારી પહોંચી હતી. અહીં પહોંચીને ટીમના સભ્યોએ રાહતનો શ્વાસ લીધો હતો.

    Munsyari team of mountaineers
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    London માં બે ટ્રેન વચ્ચે ભીષણ ટકકર : એકનું મોત, 11 ગંભીર

    June 20, 2026
    મુખ્ય સમાચાર

    જૂનના પ્રથમ પખવાડિયામાં FII એ રૂા.40,000 કરોડનું વેચાણ કર્યું, મુખ્ય ક્ષેત્રોમાં ભારે આઉટફ્લો

    June 20, 2026
    આંતરરાષ્ટ્રીય

    United Nations ના મંચ પર તુતુ-મેમે થઈ ગયું : યુએનના રિપોર્ટ પર ઈઝરાયેલ ભડકી ઉઠયું

    June 20, 2026
    રાષ્ટ્રીય

    મૃત રોકાણકારોના શેર ટ્રાન્સફર કરવા SEBI એ નિયમો સરળ કર્યા

    June 20, 2026
    રાષ્ટ્રીય

    કાલે Re-NEET : દેશભરમાં 5000 કેન્દ્રો પર ભારે સુરક્ષા

    June 20, 2026
    રાષ્ટ્રીય

    Income Tax Department ITR-3 ફોર્મ જારી કર્યું : પોર્ટલ પર ઉપલબ્ધ

    June 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    London માં બે ટ્રેન વચ્ચે ભીષણ ટકકર : એકનું મોત, 11 ગંભીર

    June 20, 2026

    જૂનના પ્રથમ પખવાડિયામાં FII એ રૂા.40,000 કરોડનું વેચાણ કર્યું, મુખ્ય ક્ષેત્રોમાં ભારે આઉટફ્લો

    June 20, 2026

    United Nations ના મંચ પર તુતુ-મેમે થઈ ગયું : યુએનના રિપોર્ટ પર ઈઝરાયેલ ભડકી ઉઠયું

    June 20, 2026

    FIFA World Cup : પ્રથમ રાઉન્ડના ટોપ-7 સૌથી ફાસ્ટ ફૂટબોલર્સ

    June 20, 2026

    Yuvraj Singh બની શકે છે દિલ્હી કેપિટલ્સના બેટિંગ કોચ

    June 20, 2026

    Football World Cup : અમેરિકા નોકઆઉટમાં ; હૈતી સામે બ્રાઝિલની શાનદાર જીત

    June 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    London માં બે ટ્રેન વચ્ચે ભીષણ ટકકર : એકનું મોત, 11 ગંભીર

    June 20, 2026

    જૂનના પ્રથમ પખવાડિયામાં FII એ રૂા.40,000 કરોડનું વેચાણ કર્યું, મુખ્ય ક્ષેત્રોમાં ભારે આઉટફ્લો

    June 20, 2026

    United Nations ના મંચ પર તુતુ-મેમે થઈ ગયું : યુએનના રિપોર્ટ પર ઈઝરાયેલ ભડકી ઉઠયું

    June 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.