Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજ નું રાશિફળ

    May 17, 2025

    આજ નું પંચાંગ

    May 17, 2025

    Kutch ના ભચાઉમાં મસાણી મેલડીના ભૂવાની ધતિંગલીલાનો પર્દાફાશ, ભૂવાની પોલીસે અટકાત કરી

    May 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજ નું રાશિફળ
    • આજ નું પંચાંગ
    • Kutch ના ભચાઉમાં મસાણી મેલડીના ભૂવાની ધતિંગલીલાનો પર્દાફાશ, ભૂવાની પોલીસે અટકાત કરી
    • શશિ થરૂરે ’મોટી જવાબદારી’ મળી, હું સન્માનિત અનુભવી રહ્યો છું.
    • Bihar માં ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા જવાનોના પરિવારોને ૫૦ લાખની સહાય મળશે
    • Shashi Tharoor અમેરિકામાં સાંસદોના જૂથનું નેતૃત્વ કરશે, રવિશંકર ખાડી દેશો સામે પાકિસ્તાનનો પર્દાફાશ કરશે
    • Jagatguru Shankaracharya રચિત ચર્પટપંજરીકા સ્ત્રોત
    • ભારતે દુશ્મન દેશના પરમાણુ શસ્ત્રોને IAEA ની દેખરેખ હેઠળ લાવવા તરફ એક પગલું ભર્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, May 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»ગેરકાયદે રીતે ગુજરાતમાં રહેતા હોય તેઓ જાતે જ પોલીસ સમક્ષ હાજર થઈ જાય,Harsh Sanghvi
    ગુજરાત

    ગેરકાયદે રીતે ગુજરાતમાં રહેતા હોય તેઓ જાતે જ પોલીસ સમક્ષ હાજર થઈ જાય,Harsh Sanghvi

    Vikram RavalBy Vikram RavalApril 26, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagarતા.૨૬

    પહેલગામ આતંકી હુમલા બાદ દેશમાં ગેરકાયદે રહેતા લોકોને ઓળખીને દેશની બહાર કરવાની ઝૂંબેશ મોટાપાયે શરૂ કરી દેવાઇ છે.. જે અંતર્ગત અમદાવાદ પોલીસે ૮૯૦ અને સુરત પોલીસે ૧૩૪ લોકોની અટકાયત કરી છે. ગુજરાત પોલીસનું આ આજ દિન સુધીનું સૌથી મોટું ઓપરેશન છે.

    ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ગેરકાયદે રીતે ગુજરાતમાં રહેતા હોય તેઓ જાતે જ પોલીસ સમક્ષ હાજર થઈ જાય. નહીંતર કડક પગલાં લેવામાં આવશે. હર્ષ સંઘવીએ કહ્યું કે આવા તમામ લોકો જાતે જ પોલીસ સમક્ષ સરેન્ડર કરે, નહીંતર ઘરે ઘરે જઈ પકડી ડિપોર્ટ કરવાનું કામ કરાશે. તેમણે કહ્યું કે જે ઘૂસણખોરને જે આશરો આપશે તેની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.

    બોગસ ડોક્યુમેન્ટ બનાવી ગુજરાતના અલગ શહેરોમાં રહેતા લોકોને વીણી વીણીને પોલીસ પકડી રહી છે. અગાઉ ઝડપાયેલા બાંગ્લાદેશી લોકોમાં અનેક એવા હતા જે ડ્રગ્સ કાર્ટિગ અને હ્યુમન ટ્રાફિકિંગ સાથે સંકળાયેલા હતા ઉપરાંત કેટલાક અલકાયદા માટે સ્લીપર શેલ તરીકે કામ કરતા હોવાનું સામે આવ્યું હતું.

    અમદાવાદમાં ૮૯૦ ગેરકાયદે બાંગ્લાદેશીની અટકાયત કરાઈ છે. જેમાં ૪૭૦ પુરુષ અને બાકી મહિલા અને બાળકો છે. સુરતમાં પણ ૧૩૫ ગેરકાયદેસર બાંગલાદેશી નાગરિકોની અટકાયત કરાઇ છે. સ્થાનિક પોલીસે કેન્દ્રીય એજન્સીને સાથે રાખી તમામની પુછપરછ કરી હતી.

    Gandhinagar Gandhinagar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    CBSE Class 10-12 ના પરિણામોમાં રાજકુમાર કોલેજના ૩૦૫ વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન

    May 17, 2025
    જામનગર

    Jamnagar: ધ્રોલ પંથક ની સગીરા સાથે અનેક વખત દુષ્કર્મ આચરનાર આરોપી ને ૨૦ વર્ષ ની સજા

    May 17, 2025
    જામનગર

    Jamnagar: માછીમારો વર્તમાન પરિસ્થિતિ ને અનુલક્ષીને હવેથી ટોકન ઇસ્યુ કરાવી માછીમારી કરવા જઈ શકશે

    May 17, 2025
    જામનગર

    Kalavad ના કોઠા ભાડુકિયા ગામ પાસેના ઉંડ-૩ પુલ ઉપરથી ભારે વાહનો ચલાવવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું

    May 17, 2025
    જામનગર

    Jamnagar: બેડેશ્વર પાસે રાહદારીને ચગદી નાખવાના કેસમાં ટ્રક ચાલકને બે વર્ષ ની સજા

    May 17, 2025
    જામનગર

    Jamnagar: બેડ ટોલનાકા પર ટોલ ટેક્સ મુદ્દે ટ્રકચાલક ને મારકુટ: સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

    May 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    આજ નું રાશિફળ

    May 17, 2025

    આજ નું પંચાંગ

    May 17, 2025

    Kutch ના ભચાઉમાં મસાણી મેલડીના ભૂવાની ધતિંગલીલાનો પર્દાફાશ, ભૂવાની પોલીસે અટકાત કરી

    May 17, 2025

    શશિ થરૂરે ’મોટી જવાબદારી’ મળી, હું સન્માનિત અનુભવી રહ્યો છું.

    May 17, 2025

    Bihar માં ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા જવાનોના પરિવારોને ૫૦ લાખની સહાય મળશે

    May 17, 2025

    Shashi Tharoor અમેરિકામાં સાંસદોના જૂથનું નેતૃત્વ કરશે, રવિશંકર ખાડી દેશો સામે પાકિસ્તાનનો પર્દાફાશ કરશે

    May 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજ નું રાશિફળ

    May 17, 2025

    આજ નું પંચાંગ

    May 17, 2025

    Kutch ના ભચાઉમાં મસાણી મેલડીના ભૂવાની ધતિંગલીલાનો પર્દાફાશ, ભૂવાની પોલીસે અટકાત કરી

    May 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.