Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Taiwan ની સ્પાય-એજન્સીએ ચીનાઓ ટિપ્સ આપી શકે તે માટે વેબ-પેજ મુક્યું

    June 15, 2026

    India and France દ્વિપક્ષીય વેપાર બમણો કરી 32 અબજ ડોલરે પહોંચાડશે

    June 15, 2026

    Bhavnagar: સાળંગપુર હનુમાનજીના નામ-સ્વરૂપોનો દુરુપયોગ હવે કોઈ નહીં કરી શકે

    June 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Taiwan ની સ્પાય-એજન્સીએ ચીનાઓ ટિપ્સ આપી શકે તે માટે વેબ-પેજ મુક્યું
    • India and France દ્વિપક્ષીય વેપાર બમણો કરી 32 અબજ ડોલરે પહોંચાડશે
    • Bhavnagar: સાળંગપુર હનુમાનજીના નામ-સ્વરૂપોનો દુરુપયોગ હવે કોઈ નહીં કરી શકે
    • America સાથે શાંતિ મંત્રણા પર ઈરાનીઓ આગ બબુલા
    • ડીલ પહેલા જ Israel લેબનોન પર હુમલો કરતા ટ્રમ્પ છંછેડાયા
    • US and Iran વચ્ચે શાંતિ કરારથી ભારતને લાગશે ‘જેકપોટ
    • પાકિસ્તાન સાથે સારા સંબંધો જરૂરી, વાતચીત ચાલુ રાખવી જોઈએ : RSS chief Mohan Bhagwat
    • Diesel પર નિયંત્રણોથી હોસ્પિટલો, આઇટી પાર્કની ચિંતા વધી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Junagadh જિલ્લામાં અપમૃત્યુનાં ત્રણ બનાવો
    સૌરાષ્ટ્ર

    Junagadh જિલ્લામાં અપમૃત્યુનાં ત્રણ બનાવો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 16, 2026Updated:May 18, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Junagadh તા.16
    જુનાગઢ જીલ્લામાં છેલ્લા 24 કલાકમાં અપમૃત્યુના ત્રણ બનાવો પોલીસ દફતરે જાહેર થયા છે. માંગરોળ કામનાથ રોડ નઈમવાવ વાડી વિસ્તારમાં રહેતા દાઉલ મુસા પીર (ઉ.49)ને ચારેક વર્ષ પહેલા એટેક આવેલ જેમાં સ્ટેન્ડ બેસાડેલ હોય જેની દવા પણ ચાલુ હોય ગરમીના વાતાવણમાં બેચેની ડીપ્રેશનમાં રહેતા હોય જે તનાવમાં આવી જઈ ગઈકાલે કુવામાં પડી જતા મોત નોંધાતા માંગરોળ પોલીસે તપાસ હાથ ધરી છે.

    શખ્સનું મોત
    વિસાવદર જકાતનાકાની સામે રહેતા સંજયભાઈ કાળુભાઈ રીબડીયા (ઉ.40) ગઈકાલે ચાલીને વાડીએ જતા હોય ત્યારે કોઈપણ કારણોસર માંડાવડથી મોણીયાના રસ્તે મોત નોંધાતા વિસાવદર પોલીસે તપાસ હાથ ધરી છે. જુનાગઢ મધુરમ પ્રિયંકા પાર્ક ખાતે રહેતા કૃણાલભાઈ રાજેન્દ્રભાઈ પંડયા (ઉ.38) વેસ્ટર્ન પાર્કની બાજુ કોઈ અગમ્ય કારણોસર મરણ જતા સી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

    Junagadh Junagadh NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Bhavnagar: સાળંગપુર હનુમાનજીના નામ-સ્વરૂપોનો દુરુપયોગ હવે કોઈ નહીં કરી શકે

    June 15, 2026
    સૌરાષ્ટ્ર

    Dwarkadhishના ભક્તો માટે સમાચાર, ૩ દિવસ દર્શનના સમયમાં ફેરફાર

    June 13, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadhમાં શિક્ષણ ક્ષેત્રે બે મોટા ખુલાસાઃ એડમિશન ગેરરીતિથી લઈને બોગસ પ્રમાણપત્ર સુધી ઉઠ્યા ગંભીર સવાલો

    June 13, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadhમાં કરોડો રૂપિયાના આંતરરાજ્ય સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ થયો

    June 13, 2026
    સૌરાષ્ટ્ર

    સાબરમતીથી વેરાવળ વંદેભારત ટ્રેનનો રૂટ બદલાયો પણ અમરેલી જિલ્લામાં કેટલા સ્ટોપ મળશે ?

    June 13, 2026
    સૌરાષ્ટ્ર

    ગીર સોમનાથમાં ૩૧૦ કરોડના Cyber ​​fraudનો પર્દાફાશ થયો

    June 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Taiwan ની સ્પાય-એજન્સીએ ચીનાઓ ટિપ્સ આપી શકે તે માટે વેબ-પેજ મુક્યું

    June 15, 2026

    India and France દ્વિપક્ષીય વેપાર બમણો કરી 32 અબજ ડોલરે પહોંચાડશે

    June 15, 2026

    Bhavnagar: સાળંગપુર હનુમાનજીના નામ-સ્વરૂપોનો દુરુપયોગ હવે કોઈ નહીં કરી શકે

    June 15, 2026

    America સાથે શાંતિ મંત્રણા પર ઈરાનીઓ આગ બબુલા

    June 15, 2026

    ડીલ પહેલા જ Israel લેબનોન પર હુમલો કરતા ટ્રમ્પ છંછેડાયા

    June 15, 2026

    US and Iran વચ્ચે શાંતિ કરારથી ભારતને લાગશે ‘જેકપોટ

    June 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Taiwan ની સ્પાય-એજન્સીએ ચીનાઓ ટિપ્સ આપી શકે તે માટે વેબ-પેજ મુક્યું

    June 15, 2026

    India and France દ્વિપક્ષીય વેપાર બમણો કરી 32 અબજ ડોલરે પહોંચાડશે

    June 15, 2026

    Bhavnagar: સાળંગપુર હનુમાનજીના નામ-સ્વરૂપોનો દુરુપયોગ હવે કોઈ નહીં કરી શકે

    June 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.