Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    પ્રોપર્ટી રજીસ્ટ્રેશન `પેપરલેસ’; મહેસુલ કાયદામાં `ક્રાંતિકારી’ ફેરફારો થશે

    May 4, 2026

    સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે દિલ્હીના 1300 યાત્રિકોએ મહાદેવના દર્શન કર્યા

    May 4, 2026

    Veraval શહેર યુવા ભાજપનાં મંત્રી ઉપર ચૂંટણીનાં વેરઝેરમાં પાંચ શખ્સોનો હુમલો

    May 4, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • પ્રોપર્ટી રજીસ્ટ્રેશન `પેપરલેસ’; મહેસુલ કાયદામાં `ક્રાંતિકારી’ ફેરફારો થશે
    • સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે દિલ્હીના 1300 યાત્રિકોએ મહાદેવના દર્શન કર્યા
    • Veraval શહેર યુવા ભાજપનાં મંત્રી ઉપર ચૂંટણીનાં વેરઝેરમાં પાંચ શખ્સોનો હુમલો
    • Gir Somnath જિલ્લા લેન્ડ ગ્રેબિંગ કમીટીની બેઠકમાં બે અરજીમાં ગુનો નોંધવા આદેશ
    • Prabhaspatan : યાત્રાધામ સોમનાથમાં કોરીડોરની પ્રક્રિયા શરૂ, ડિમોલીશન યુધ્ધનાં ધોરણે શરૂ
    • Rajkot: ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 83.51% ઉજજવળ પરિણામઃA-1 ગ્રેડમાં 1576 વિદ્યાર્થીઓ
    • Amreli લોકડાયરામાં ચલણી નોટો સાથે ડોલર-ચાંદીનાં રૂપિયાનો કલાકારો પર વરસાદ
    • Jetpur સાઇબર ક્રાઇમના ફ્રોડના નાણા બેંક ખાતામાં અનફ્રીઝ કરી ફરિયાદીને પરત કરવા આદેશ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, May 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»આજે વિમાન જેવડો લઘુગ્રહ 28 હજાર માઇલ્સની ઝડપે પૃથ્વી નજીકથી પસાર થશે
    આંતરરાષ્ટ્રીય

    આજે વિમાન જેવડો લઘુગ્રહ 28 હજાર માઇલ્સની ઝડપે પૃથ્વી નજીકથી પસાર થશે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraSeptember 3, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    London,તા.03

    નાસાના વિજ્ઞાાનીઓએ ચેતવણી આપી છે કે એક વિમાન જેવડા કદનો લઘુગ્રહ પૃથ્વી તરફ ૪૫,૦૦૦ કિલોમીટરની ઝડપે ધસી રહ્યો છે. આ ૧૨૪ ફૂટનો  અવકાશી ખડક આપણી પૃથ્વી સપાટીની નજીકથી ૨,૧૮,૦૦૯ કિલોમીટરના અંતરેથી પસાર થઇ જાય તેવી ધારણાં છે. ૨૦૨૫ક્યુડી૮ નામનો આ લઘુગ્રહ આવતીકાલે રાત્રે આઠ વાગ્યાના સુમારે પૃથ્વીની નજીકથી પસાર થવાની ધારણાં છે. ૪૦ મીટરના વ્યાસ ધરાવતો આ લઘુગ્રહ જો પૃથ્વી પર ખાબકે તો તેના કારણે એક આખું મહાનગર નામશેષ થઇ શકે તેવી સેભાવના છે. જો કે, વિજ્ઞાાનીઓના જણાવ્યા અનુસાર હાલ ચિંતા કરવાનું કોઇ કારણ નથી. નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સીના જણાવ્યા અનુસાર આ લઘુગ્રહ પૃથ્વીની નજીકથી કોઇ હાનિ કર્યા વિના પૂરઝડપે પસાર થઇ જશે.

    વિજ્ઞાાનીઓએ આ વર્ષના આરંભમાં આ લઘુગ્રહને શોધી કાઢ્યો હતો. એ પછી વરચ્યુઅલ ટેલિસ્કોપ પ્રોજેક્ટના શીખાઉ અવકાશશાસ્ત્રીઓએ ૧૭ ઇંચના ટેલિસ્કોપ વડે તેની તસવીર ઝડપવામાં પણ સફળતા મેળવી હતી. આ લઘુગ્રહ પૃથ્વીથી ૩૯ લાખ કિલોમીટરના અંતરે હતો ત્યારે તેની તસવીર ઝડપવામાં આવી હતી. પંચાવનથી ૧૨૫ ફૂટ પહોળો વિમાન જેવડા કદનો આ લઘુગ્રહ સીધો પૃથ્વી ભણી આવી રહ્યો છે.

    આ લઘુગ્રહના કદનો અંદાજ તેની સપાટી પરથી પરાવર્તિત થતાં પ્રકાશના જથ્થા પરથી કાઢવામાં આવ્યો છે. જો આ લઘુગ્રહ ડાર્ક અથવા જેની સપાટી પરથી પ્રકાશ પરિવર્તન ન પામે તેવો હોય તો તેનું કદ ધારણાંથી મોટું પણ હોઇ શકે છે. જો કે, આ લઘુગ્રહ અંદાજ અનુસારનું કદ ધરાવતો હોય તો પણ તેની વિનાશક શક્તિ ભયંકર છે. લંડનની કિંગ્સ કોલેજમાં એસ્ટ્રોફિઝિસિસ્ટ ડો. શ્યામ બાલાજીએ જણાવ્યું હતું કે જો તે પૃથ્વી પર પડે તો જ્યાં તે પડયો હોય ત્યાં મોટો વિનાશ વેરાઇ શકે છે. અલબત્ત, તેની આખી દુનિયા પર કોઇ અસર નહીં પડે.જો કે, ચિંતાનું કારણ એટલા માટે છે કે ૨૦૧૩માં રશિયામાં કઝાખસ્તાનની લરહદ નજીક આવેલાં ચેલ્યાબિન્સ્ક શહેરમાં ૫૯ ફૂટની ઉલ્કા પડી ત્યારે મોટો વિનાશ વેરાયો હતો. આ ઉલ્કાની સરખામણીમાં  ૨૦૨૫ ક્યુડી૮નું કદ બમણું એટલે કે ૧૨૫ ફૂટ જેટલું છે. રશિયાના શહેરમાં પડેલી ઉલ્કાને કારણે એટમબોમ્બ કરતાં ત્રીસ ગણી ઉર્જા પેદાં થઇ હતી.

    an asteroid as big Earth pass close today
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ગુજરાત

    પ્રોપર્ટી રજીસ્ટ્રેશન `પેપરલેસ’; મહેસુલ કાયદામાં `ક્રાંતિકારી’ ફેરફારો થશે

    May 4, 2026
    મુખ્ય સમાચાર

    Ahmedabad ઔડાના CEO દેસાઇનું એકાએક રાજીનામુ

    May 4, 2026
    આંતરરાષ્ટ્રીય

    Australian Airport ગુજરાતીની બેગમાંથી તમાકુનો જથ્થો નિકળ્યો

    May 4, 2026
    રાષ્ટ્રીય

    Kailash Man Sarovar Yatra વિવાદ : નેપાળનો દાવો અસ્વીકાર્ય; વાટાઘાટો થશે

    May 4, 2026
    અન્ય રાજ્યો

    હાઇ-વે પર સોનુ વેરાયાની અફવાથી પડાપડી : `સોનેરી ટુકડા’ વિણવા લોકો ઉમટ્યા

    May 4, 2026
    અન્ય રાજ્યો

    Tamil Nadu માં અભિનેતા વિજય `કીંગ’ : શાસક DMK છેક ત્રીજા સ્થાને ધકેલાયુ

    May 4, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    પ્રોપર્ટી રજીસ્ટ્રેશન `પેપરલેસ’; મહેસુલ કાયદામાં `ક્રાંતિકારી’ ફેરફારો થશે

    May 4, 2026

    સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે દિલ્હીના 1300 યાત્રિકોએ મહાદેવના દર્શન કર્યા

    May 4, 2026

    Veraval શહેર યુવા ભાજપનાં મંત્રી ઉપર ચૂંટણીનાં વેરઝેરમાં પાંચ શખ્સોનો હુમલો

    May 4, 2026

    Gir Somnath જિલ્લા લેન્ડ ગ્રેબિંગ કમીટીની બેઠકમાં બે અરજીમાં ગુનો નોંધવા આદેશ

    May 4, 2026

    Prabhaspatan : યાત્રાધામ સોમનાથમાં કોરીડોરની પ્રક્રિયા શરૂ, ડિમોલીશન યુધ્ધનાં ધોરણે શરૂ

    May 4, 2026

    Rajkot: ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 83.51% ઉજજવળ પરિણામઃA-1 ગ્રેડમાં 1576 વિદ્યાર્થીઓ

    May 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    પ્રોપર્ટી રજીસ્ટ્રેશન `પેપરલેસ’; મહેસુલ કાયદામાં `ક્રાંતિકારી’ ફેરફારો થશે

    May 4, 2026

    સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે દિલ્હીના 1300 યાત્રિકોએ મહાદેવના દર્શન કર્યા

    May 4, 2026

    Veraval શહેર યુવા ભાજપનાં મંત્રી ઉપર ચૂંટણીનાં વેરઝેરમાં પાંચ શખ્સોનો હુમલો

    May 4, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.